Adhuro Prem. - 5 books and stories free download online pdf in Gujarati

અધૂરો પ્રેમ - ભાગ 5

હેલો તો દિલ થી સ્વાગત છે તમારૂ આ પાંચમા ભાગ માં....
આગળ ના ભાગ ના પ્રતિભાવ વાંચીને ખૂબ આનંદ થયો 😊 Thank you so much for supporting... જય શ્રી ક્રિષ્ના.

અનિરુદ્ધ આસ્થા ને ટીકી ટીકી ને જોઈ રહ્યો હતો 😅
અને આસ્થા નું ધ્યાન બુક માં હતું.. બિચારી માસુમ ને ખબર નહીં નહીં તો પીટી નાખે 😅🔥

હું અનિરુદ્ધ પાસે ગયો અને કીધું

હું :અનિરુદ્ધ.. H. W ક્યાં...

અનિરુદ્ધ :આસ્થા પાસે..

હું :હે.. 😱😱😱😱... ભાઈ પાછું બોલ કોની પાસે છે! (ટાપલી મારતા)

અનિરુદ્ધ : લે...

હું :ભાઈ તારું હોમવર્ક આસ્થા પાસે નથી..

અનિરુદ્ધ :આસ્થા પાસે થોડી હોય??

હું :તું તો બોલ્યો... પલક ને બોલાવું. (પલક તરફ જોતા જોતા)

અનિરુદ્ધ :સોરી જવા દે ને લ્યા.. 🤣

હું :ભાઈ અત્યારે જવા દઉં છું.. કોઈ છોકરી ને ટીકી ટીકી ને વધુ ન જોતો.. જોવી હોય તો નજર મારી લેજે 🤣🤣નહીં તો હું તો સાઇડ માં ઊભો રહીશ.. પલક મને સાઇડ માં ફેંકીને તને મારશે 🤣.. પલક સે સાવધાન 🤣😱

અનિરુદ્ધ :ઓકે.. લે હોમવર્ક..

હું હોમવર્ક ચેક કરી લઉં છું અને પાછો મારી જગ્યાએ બેસી જાઉં છું..

રિસેસ દરમિયાન.....
સવાર નાં સાડા નવ વાગ્યે..

મારા વર્ગનો એક છોકરો ક્લાસ માં ધમાલ માં ઈજાગ્રસ્ત થાય છે.. તેને વાગી જાય છે..

મેડમ ક્લાસ બહાર નાસ્તો કરતા હોય છે..

મેડમ ને અવાજ આવે છે એટલે અંદર જાય છે અને અંદર 3 છોકરાઓ ધમાલ કરતા હોય છે.. મેડમ બધા ને પકડે છે અને જુએ છે તો એક છોકરા ના હાથ માં આંગળી પાસે બ્લેડ વાગી હતી 😱😱..

મેડમ તરત બુમ પાડે છે પણ કોઈ સાંભળતું નથી અને મને ત્યારબાદ બોલાવે છે પણ હું પણ હોતો નથી.. આખરે નિવ બાજુ ના ક્લાસ માં હોય છે.. તેને બોલાવે છે અને પૂછે છે કે તું ક્લાસ માં કેમ હાજર ન હતો.. તો એણે કીધું કે હું તો નાસ્તો કરતો હતો... તો મેડમ એ કીધું કે પલક અને નિરાલી ક્યાં... તો એ ત્યારે જ ક્લાસ માં આવ્યા..

ત્રણેય મોનિટર ઘટના સાંભળી ને :મેડમ અક્ષત ક્યાં..??
મેડમ :તમને ખબર તમારી જોડે તો હતો..
ત્રણેય :ના તે છે જ નહીં...
મેડમ :કેન્ટીન માં છે કે તે??
હર્ષ :હા મેડમ તે કેન્ટીન માં કોફી અને નાસ્તો કરે છે...
મેડમ :તને તે શું ખાય છે તે પડી છે... જા ફાટાફાટ બોલાવી લાવ...

આ બાજુ હું તેના જોડે ઉપર આવું છું એ પણ કોફી પીતા પીતા 🤣🤣

ક્લાસ માં આવ્યો અને જઈ ને જોયું તો બધા ભેગા... મારી ગરમ કોફી પણ એક ઘૂંટ માં બધી ગળા નીચે ઉતારી દીધી..
🤣

હું બધું જોઈને :ડ્રેસિંગ તો કરાવો ઓફિસ માં લઈ જઈને..
મેડમ :ડ્રેસિંગ તો કરાવવાનું છે પણ તમારા બધા એ જીનલ મેડમ ને મળવાનું છે... જાઓ..

અમે બધા ઓફિસ માં જઈએ છીએ..
જીનલ મેડમ :આવો મોનિટર શ્રી આવો... 🤣નિતા મેડમ.. તમે આ છોકરાનું ડ્રેસિંગ કરો.. હું આ લોકો જોડે વાત કરી લઉં છું..

મેડમ પાસે થી બધું મને ખબર પડી ગઈ.. તમે લોકો રિસેસ ના સમયે શું કરતા હતા..

અમે બધા :કામ માં હતા અને નાસ્તો કરતા હતા..

જીનલ મેડમ :ક્લાસ ની જવાબદારી કોની.??

અમે બધા:જે ત્યાં હોય તેની..

જીનલ મેડમ :અત્યારે 11 વાગ્યે ધોરણ 7,8,9,10 ના બધા મોનિટર ની મિટિંગ છે..

ઓકે

અને અમે ત્યાં થી જતા રહીએ છીએ...

શું થશે મિટિંગ માં??

હવે શરૂ થશે અસલી સ્ટોરી..

મળીશું નવા ભાગ માં..

ત્યાં સુધી મને રજા આપો..

આજ માટે આટલું જ છે તમને આ ભાગ કેવો લાગ્યો
પ્રતિભાવ, રેટિંગ આપવા હોય તો આપજો અને ગમે તો શેર પણ કરજો

જય શ્રી ક્રિષ્ના 🙏

© Akshat trivedi


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED