અધૂરો પ્રેમ - ભાગ 4 અક્ષત ત્રિવેદી દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અધૂરો પ્રેમ - ભાગ 4

હેલો તો દિલ થી સ્વાગત છે તમારૂ આ ચોથા ભાગ માં....
પહેલો, બીજો અને ત્રીજો ભાગ ના પ્રતિભાવ વાંચ્યા... મને ખૂબ ગમ્યું કે વાચકો ને આ વાર્તા ગમી.. માટે ખૂબ ખૂબ આભાર.. સપોર્ટ કરતા રહેજો જય શ્રી ક્રિષ્ના 🙏🙏😊🤗😎

સિક્કો પડે છે અને અમે ઉઠાવીને જોઈએ તે પહેલાં મેડમ બોલે છે કે હું જોઉં છું...

આખો ક્લાસ રાહ જોતો હોય છે.. હું અને નિવ પણ રાહ જોતા હોઈએ છીએ..

મેડમ બધા સામે જુએ છે અને બોલે છે..

સિક્કા માં...............
સિક્કા માં.....................
સિક્કામાં.........................

બધા :અરે મેડમ બોલો ને 😡🤣

સિક્કામાં.....................















કાંટો આવેલ છે અને આ સાથે ન્યુ સ્ટુડન્ટ અક્ષત ત્રિવેદી મોનિટર તરીકે જાહેર થાય છે.. ખૂબ ખૂબ અભિનંદન.. 😊 🤗👏👏🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳

નિવ સાથે પણ ભેદભાવ ન કરતાં તેને આસીસ્ટન્ટ મોનિટર બનાવવામાં આવે છે.. બંને ને ખૂબ ખૂબ અભિનંદન અને રિસેસ બાદ તમારા બધા મોનિટર ની શપથ વિધિ ચોથા માળે છે.. જેમાં બધા મોનિટર એ રહેવાનું છે.....

ઓકે....

પછી મેડમ ગયા ત્યાં વાતો શરૂ થઈ કે આ અક્ષત કરશે શું....?? કામ તો સારું હશે ને.. સજા નહીં આપે ને...
હજી ઘણી જગ્યાએ છોકરાઓ એવા મોનિટર ને વોટ આપે છે કે જે સાવ બેકાર હોય અને તોફાની તત્વો ને સપોર્ટ કરતો હોય જેમાં સારા મોનિટર ને હમેશાં અન્યાય થાય છે... નિવ ને પણ ચિંતા હતી કે હું શું કરીશ પણ મેં કહ્યું કે મારું કામ તું જો.. મોનિટર બનવાનું બંધ કરી દઈશ.. 😊 😎🤣👍🙏


શપથ વિધિ પત્યા બાદ મેં મેડમ અને જુના મોનિટર અને પલક, નિરાલી અને નિવ જોડે મળીને કેટલાક નિર્ણયો લીધા જેના થી મેડમ ખૂબ ખુશ થયા અને મોનિટર એ રાહતનો શ્વાસ લીધો 🤣

નિર્ણયો કૈંક આવા હતા
1.હોમવર્ક ન લાવે તો 3 વાર છોડવાના પછી તેના વાલીને બોલાવવા અને તેનું ભણવા નું બગડે તો બગડે હોમવર્ક પૂરું કરાવવું..
2. અર્ધો કલાક બાદ માત્ર પાંચ મિનિટ સુધી પાણી ભરવા જવા દેવાના પછી દરવાજો બંધ કારણકે મેડમ ને ભણાવવા માં ડિસ્ટર્બ થાય
3 તોફાન કરતા હોય તે લોકો એ જે વસ્તુ ને નુકસાન થાય તેના પૈસા 2 દિવસ માં આપવા..
5.જે તોફાન કરે તેણે જાહેર માં 1 કલાક સુધી અંગૂઠા પકડવા..
6 જે લોકો સામે ડાયરી માં મોનિટર એ નોટિસ ફટકારી અને સહી ન આવી તો મળવા બોલાવવા
7 સાપ્તાહિક ધોરણે હોમવર્ક ચેક કરવાના બદલે રોજ કરવું તેથી બધા નિયમિત થાય..
8.અઠવાડિક સ્પેશિયલ બધા ના વાલી જોડે અમારે તેની પ્રોગ્રેસ શેર કરવી.. (ફોન દ્વારા અને મેસેજ દ્વારા)
9 દર શનિવાર અમારે જે તોફાન કરતા હોય તેના વાલીને બોલાવીને વાત કરવી..
10.તોફાન કરતા કે ગેરવર્તન કરતા કે ચાલુ ક્લાસ માં ધમાલ કરતા પકડાય તેને ફટકારવા..
11 જે લોકો વ્યવસ્થિત તૈયાર થઈને ન આવે તેને ફાઇન કરવા

આ નિર્ણય થી બીજા વિદ્યાર્થીઓ માં હડકંપ મચી જવા પામી ગયો ... ખાસ કરીને ના નિયમો થી દેવ ને અને દેવ ના ચમચા ઓ ને ખાસ અસર થઈ.....

ચોથા દિવસે....
સવારે સાડા સાત વાગ્યે...
હું બધા નું હોમવર્ક ચેક કરતો હતો અને સમજાવી રહ્યો હતો કે આવી રીતે દાખલા કરો તેવી રીતે જવાબ લખો ત્યારે મારી નજર સામે બેઠેલી આસ્થા પર ગઈ.... આસ્થા થોડી મસ્તીખોર હતી પણ શાંત રહેતી. તે બુક વાંચી રહી હતી
અને અનિરુદ્ધ પાસે હું હોમવર્ક લેવા જતા મેં અનિરુદ્ધ ને જોઈને એવું નોટિસ કર્યું કે તમે માની ન શકો કે આવું થશે......

મેં એવું શું નોટિસ કર્યું હશે........
Guess કરો.....


Sorry guys... આજે મેં રૂલ્સ સંભળાવ્યા છે.. થોડું વધારે થઈ ગયુ હોય તો માફી માંગુ છું પણ બધા કહેતા હતા કે થોડું લાંબુ ખેંચી દો 🤣 🤣 🤣 એટલે આવી રીતે લખું છું...


બસ આજ માટે આટલું જ.....

એક વાત મારે તમને બધા ને ખાસ કહેવાની કે પ્રતિભાવ સારા આવે છે પણ તમે લોકો રચના માં શું ગમ્યું શું નહીં.. મારે શું સુધારા કરવા જોઈએ વગેરે નિ:સંકોચ કહી શકો છો.. Pls ઈચ્છા ન હોય તો પ્રતિભાવ કે રેટિંગ ન આપો પણ nice, good જેવા પ્રતિભાવ ન આપો 🙏🙏.નવા ભાગ ના શેડયુલ વહેલા આવે છે ઘણીવાર તેથી અગાઉથી જાણ કરી દેવામાં આવશે..

. બસ સપોર્ટ કરતા રહેજો.. નવા ભાગ સાથે જલ્દી મળીશું.... જય માતાજી જય શ્રી ક્રિષ્ના 🙏 🙏

© Akshat trivedi