BROKEN - 1 Adv Nidhi Makwana દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 59

    મુક્તારના જીવનમાં મારે લીધે આવેલ બદલાવ વિશે જાણીને હું ખુબ ખ...

  • ભાગવત રહસ્ય - 121

    ભાગવત રહસ્ય-૧૨૧   ધર્મ -પ્રકરણ પછી હવે -અર્થ -પ્રકરણ ચાલુ થા...

  • કૃતજ્ઞતા

      આ એ દિવસોની વાત છે જ્યારે માનવતા હજી જીવતી હતી. એક ગામમાં...

  • નિતુ - પ્રકરણ 53

    નિતુ : ૫૩ (ધ ગેમ ઇજ ઓન)નિતુને કૃતિ સાથે વાત કરવાની જરૂર લાગી...

  • સંઘર્ષ - પ્રકરણ 13

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

શ્રેણી
શેયર કરો

BROKEN - 1

વાત છે એક એવી કે આ પરિસ્થિત દરેક ના જીવન માં આવી જ હશે તો વધારે સમય ન લેતા ચાલો વાત ચાલુ કરું......

એક છોકરી જેની ઉંમર ૧૮ વર્ષ છે.

તેનુ નામ રુહ છે.

તે તેેંના માતા પિતા સાથે રહે છે.

એક દિવસ અચાનક તેના પિતા ની નોકરી માં બદલી થઈ જાય છે.
અને તે લોકો મસુરી રહેેેેવા જાય છે. ત્યાં તેના માટે બધું નવું હતું. ત્યાંનું વાતાવરણ, ત્યાંના લોકો, ત્યાંનુંં રહેવાનુ, મસુરી માં મોટાભાગે ઠંડુ વાતાવરણ હોવાથી તેનેે ત્યાંં રહેવામાં અને પોતાને ત્યાં તે વાતાવરણ માં ઢાળવામાં થોડો સમય લાગ્યો. રુહ ને તેના પપ્પાએ મસુરીની એક સ્કૂલમાં દાખલો અપાવ્યો.

સવારના 5:00 વાગ્યા હતા. રુહ પણ તેની નવી સ્કૂલમાં જવા માટે ખુબજ ઉત્સુક હતી. સવારે ઊઠીને તેણે પોતાનો નિત્યક્રમ પતાવીને મમ્મી પપ્પા સાથેે થોડી મજાક મસ્તી કરીને તે તેના પપ્પાાા સાથે સ્કૂલે જવા માટે નીકળી.

મસૂરી માં સવારનું વાતાવરણ ખુબજ ઠંડુ અને ગુલાબી હોય છેે. ત્યાંનો સવારનો તડકો બહુ જ સરસ લાગે છે. મસુરી માં ઠંડક હોવાને કારણે લોકો ના ચહેરા ગુલાબી ગુલાબી લાાાગે છેે.
આજે રુહ નો સ્કૂલનો પહેલો દિવસ છે. જેથી તેના પપ્પા તેને સ્કૂલ મુકવા અને રસ્તો બતાવવા માટે સાથે જાય છે.

તેની સ્કૂલ માટે કહીએ તો તે ખુબ જ સુંદર હતી. તેની પૂરેપૂરી સ્કૂલનો બાંધકામ લાકડાનું બનેલું હતું અને તેના ઉપર એકદમ લીલોછમ લીલો કલર અને ખુબ જ સરસ કોતરણી કરવામાં આવી હતી. તેની સ્કુલમાં જતાની સાથેે જ એક સુંદર મજાનું મોટુ વૃક્ષ હતું. ત્યાંથી આગળ વધતા જમણી બાજુુ એક મોટુ ફૂટબોલ ગ્રાઉન્ડ હતુંં. અને તેની જ સામેેની બાજુ સુંદર બગીચો હતો. ત્યાંથી થોડા આગળ વધતાા સ્કૂલની લાઇબ્રેરી હતી. સ્કૂલમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર પ્રિન્સિપાલ અને સ્કૂલના શિક્ષકોની માટે ઓફિસ હતી. અને સ્કૂલના ફર્સ્ટ ફ્લોર થી ક્લાસરૂમ ચાલુુ થતા હતા.

રુહ એકદમ શાંત અને ખુશમિજાજ રહેવાવાળી છોકરી હતી. તેને પુસ્તકો વાંચવા ખુબ જ ગમતાા હતા. તેને સ્પોર્ટ્સમાં બાસ્કેટબોલ ખૂબ જ પસંદ હતો.

રુહ ખુબજ સુંદર છોકરીી હતી. પાતળો બાંધો, કાળા લાંબા વાળ, આંખો નો કલર બ્રાઉન, આંખો મોટી અને અણીદાર, દેખાવમાં ખૂબજ સુંદર લાગતી અને કલરમાં ઘઉં વર્ણી, તેનેે નોર્મલ પરંતુ ફેશન વાળા કપડા નો ખૂબજ શોખ હતો, તેે હંમેશા નવી હેર સ્ટાઈલ કરતી.

સ્કૂલમાં જતા જ તેને એક બહેનપણી પણ મળીી ગઈ. જેનું નામ હયાત હતું. આજે વેકેશન પછીી સ્કૂલનો પહેલો દિવસ હતો. જેથી બધા ખુબજ ઉત્સાહમાં હતા. ઘણાના દોસ્તો છૂટી ગયા હતા અનેેે ઘણાનેે નવા દોસ્તો મળવાના હતા અને બીજીી બાજુ રુહ માટે આ બધું એકદમ નવું જ હતું.

બધા વિદ્યાર્થીઓ સ્કૂલમાં પોતપોતાનાા ક્લાસમાં જવા લાગ્યા હતા. ત્યાંજ રુહ ની નજર ફૂટબોલ ગ્રાઉન્ડ માં એકલો બેસેલા એક છોકરા ઉપર પડી. તે છોકરો ઊંચાઈમાં અનેે દેખાવમાં ખુબજ સરસ લાગતો હતો. તેના વાળ એકદમ સિલ્કી અને કાળાાા હતા જે તેની આંખોને પાસે આવતા હતા અનેે હવા થી ઉડી રહ્યાાા હતા. થોડીવાર માટે રુહ તેને જોતી જ રહી. તે બસ ત્યાં ગ્રાઉન્ડમાં એકલો બેસીને મસુરી ના પહાડો જોઈ રહ્યો હતો. તેનું ધ્યાન બસ એ જ દિશામાં હતું. અચાનકજ સ્કૂલનો બેલ વાગતા તેનું ધ્યાન ત્યાંથી હતી ગયું અને તે ક્યાંથી ઉભો થઈને ક્લાસ રૂમ તરફ ચાલવા લાગ્યો. તેને જોતા જ લાગતું હતું કે તે પણ અહીંયા નવો આવ્યો છે.
ધીમે ધીમે બધા જ વિદ્યાર્થીઓ પોતપોતાના ક્લાસમાં જવા લાગ્યા. રુહ પણ તેના ક્લાસમાં જયને બેસી. ત્યાંજ તેની નજર પેલા છોકરા ઉપર પડી. તેે મનમાં જ ખુશ થઈ ગઈ કારણકે તે બંને એક જ ક્લાસમાં હતા. ફરી સ્કૂલનો બેલ વાગ્યો અને એક શિક્ષક ક્લાસમાં આવ્યા અને તેમનોો પરિચય આપીીી વિદ્યાર્થીઓનેે કહ્યું કેે તેઓ પણ પોતે પોતાનો એક પછી એક પરિચય આપે.
રુહ નું ધ્યાન બસ પેલા છોકરાામાં હતું. હવે તેનો નંબર આવ્યો જેથીી તે પોતાનીીી જગ્યાએથી ઊભા થઇને પોતાનું નામ બોલ્યો. તેનું નામ એકલવ્ય હતું. અનેે તે ગુજરાત થી આવ્યોોો હતો.
" आज उन्हें देखा तो दिल में कुछ ऐसा हुआ"
વધુ આવતા ભાગમાં,
જો તમને મારી આ સ્ટોરી પસંદ આવે તો like અને રીવ્યુ આપો તેવી નમ્ર વિનંતી છે.
THANK YOU