પાછળના ભાગમાં તમે જોયું કે રુહ મસૂરી ના પહાડો અને તેની સુંદરતા માણવા માટે સાંજના સમયે બહાર જાય છે.
સાંજના સમયે મસુરી માં વાતાવરણ ખૂબ જ ઠંડું અને ફરવા ને માટે ખુબજ સરસ છે. સાંજનાા સમયે મસુરી માં આવેલા પર્યટકો ફરવા માટે અનેે મસુરીની સુંદરતા માણવા માટે બહાર નીકળે છે. મસુરી નાા પહાડો ખુબ જ સરસ લાગેેે છે.
રુહ મસુરીીના પહાડો ની સુંદરતા માણે છે. તે તેનાા ઘરેથી થોડે દૂર આવેલા એક સુંદર પહાડ ઉપર જાય છે. ત્યાં તે બેસીને સાંજનો સૂર્યાસ્ત માણે છે. અને થોડા સમય પછી તે એકલવ્ય વિશે વિચારે છે. તેનેે એકલવ્યને જોઈ ને આજે લાગે કે તેેે મસુરી આવા ન હતો ઈચ્છતો. પરંતુ તેે વગર મનથી મસુરીી માં રહી રહ્યોો હતો.
ત્યાંજ બીજી તરફ હોસ્ટેલમાં એકલવ્ય તેનાા રૂમમાંં બેસીને તેની બહારની લાઈફ વિષે વિચારતો હતો. થોડા સમય પછીી તે પણ મસુરી ના પહાડો ની સુંદરતા માણવા માટે બહાર નીકળે છે. તે પણ તે જ પહાડ ઉપર આવે છે જ્યાં રુહ બેસી હતીી. તે ત્યાંં પહાડોો ને નિહાળતો ત્યાં જ તેની નજર રુહ ઉપર પડી પરંતુુ તે તેની પાસે ગયો નહીં અને તેની સામેની બેન્ચ ઉપર બેસીને જોતો રહ્યો. થોડા સમય પછીી રુહ ની નજર એકલવ્ય ઉપર પડે છે તે થોડી વાર વિચારે છે કે તેની પાસેે જાય કે નહીંં પરંતુ તેે થોડી જ વારમાં એકલવ્યની બેન્ચ ઉપર જઈને બેસે છે.
તે જોઈ રહી હતી કે એકલવ્યને ખ્યાલ પણ ન આવ્યો કે તે તેની પાસેેે આવીને બેસી પરંતુ એકલવ્ય તેના વિચારોમાં એટલો મગ્ન હતો કે તેનું ધ્યાન રુહ ઉપર પડ્યું જ નહીં થોડીવાર પછી રુહ એ સામેથી એકલવ્યનું ધ્યાન ભંગ કર્યો.
રુહ : હાય.....
એકલવ્ય : હેલો, સોરી મારુંં ધ્યાન જ ના રહ્યું કે તું અહીંયા ક્યારે આવીને બેસી તેનો ખ્યાલ જ ન આવ્યો.
રુહ : હા, મેં જોયુંં કે તારું ધ્યાન જ નથી કે તારી પાસે કોઈ આવીને બેેેેસ્યું છે....
એકલવ્ય : હાા હુંં થોડું કંઈ વિચારી રહ્યો હતો એટલા માટે...
રુહ : જો તને કાંઈ પ્રોબ્લેમ ન હોય તો તું તે મારી સાથે શેયર કરી શકે છે.....
એકલવ્ય : ના એવુંં કાંઈ ખાસ નથી....
રુહ : સોરી પરંતુ આજે ક્લાસમાં પણ મેં ધ્યાન દોોર્યું હતું કે તું બહુ ઉદાસ હતોો.....
એકલવ્ય : ઓહો, પહેલા જ સ્કૂલના દિવસે તે મને આટલો ત્યાંથી નિહાળો.. શું વાત છે? હે.....
રુહ : અરે એ તો જરા એવું છે કે મને તું એકજ નજરમાં પસંદ આવી ગયો હતો જેથી ક્લાસમાં પૂરો સમય મારુ ધ્યાન તારા ઉપર જ હતું....
એકલવ્ય : અરે અરે સ્કૂલના પહેલા જ દિવસે હું તને આટલો પસંદ આવી ગયો? શુંંં વાત છે લાગે છે હું માર્કેટમાં છું... હા હા હા હાા..
રુહ : હા હાા હા હા... એ તો જરા એવુંં છે ને કેે શિધી વાત નોો બકવસ.... ડાયરેક્ટ કહીી દેવું સારું છે.. શું છે ને તેમાં પાછળથી કોઈ પછતાવો રહેતો નથી...
એકલવ્ય : તું તો બહુુ સ્ટ્રેટ ફોરવર્ડ છે..... કોઈપણ સંકોચ વગર મને ડાયરેક્ટ કહી દીધું.....
રુહ : હા એ તો છેે.... મારી મમ્મી મને હંમેશા કહે છેેે કે પોતાના મનમાં જે વાત હોય તે કહી દેવી સારી. જેથી પાછળથી કોઈ પછતાવો રહેતો નથી.....
એકલવ્ય : ઓહો, લાગે છેે કે તું અનેે તારાા મમ્મી ઘણા જ સારા મિત્રો છોો... તો હવે મને પણ કહેે કે મારે આગળ તને શું કહેવું?..
રુહ : લે, એ હું તને કઈ રીતે કહી શકુ... તારા મન ની વાત મને કઈ રીતે ખબર પડે ?... એતો તો તું મનેે ડાયરેક્ટ કહે તો ખ્યાલ આવે...
એકલવ્ય : હા તે પણ છે.... પરંતુ મારીી મમ્મી મને કહેતી કે માણસને આખો તેના મન અને હૃદય ની વાતો કહી જાય છે.. બસ તેમાં વાત જાણે તેટલી જ છે કે સામે વાળા ને આખોો ની વાતો સમજતા આવડે છે કે નહી..... હંમેશા બોલવું જરૂરી નથી ઘણી વાર માણસ ની આખો અને એક્શન ઘણું બધું કહી જાય છે...
રુહ : અરે વાહ, તો હું પણ તારા આંખોની વાતો સમજવા તૈયાર છું... બસ આજથી તારી આંખોમાં જોઈને વાંચી લઈશ તારા મનની વાત... તો અત્યારે હાલ મેં વાંચ્યુંું કે તારી આંખો કહી રહી છે કે તનેેે પણ હું પસંદ છું...
એકલવ્ય : અરે અરે, તું તો બહુ જલ્દી શીખીી ગઈ.... શું વાત છે તું તો ઘણી જ હોશિયાર છે... આજે સ્કૂલ છૂટ્યા પછી જ્યારે આપણેે પોત પોતાના રસ્તે જવા નીકળ્યા ત્યારે તે જે રીતે મારી સામે જોઈને સ્માઈલ આપી ત્યારે મારા મનમાં આવ્યું કે હું તને કાલે સ્કૂલમાં ફરી થી મળે ત્યારે ફ્રેન્ડશીપ કરવા વિશેે પૂછીશ.. પરંતુુ તે પહેલા જ આપણે બંને મળ્યા અનેે તે સામેથી જ મને કહ્યું તો હું કઈ રીતે ના પાડુ ....
રુહ : (થોડું શરમાતાા) હાયે, શું વાત છે તું પણ ડાયરેક્ટ બોલે છે..
(ત્યાં જ સૂર્યાસ્ત થાય છે. જેથી બંને એકબીજાને કહે છે..)
એકલવ્ય : ચલો તો પછી કાલે મળીએ સ્કૂલમાં... ના એક મિનિટ હું તને તારા ઘર પાસે થી લેવા આવીશ પછી આપણે બંને સાથે સ્કૂલ આવીશ.... અત્યારે મારે હોસ્ટેલ નો દરવાજો બંધ થવાનો ટાઈમ આવ્યો છે... એટલા માટે મારે જવું પડશે..
રુહ : હા હા વાંધો નથી.. ચલ હું પણ તારી સાથે જ ઘરે જવા નીકળુ.. પરંતુ વાંધો નથી કાલે આપણે ડાયરેક્ટ સ્કૂલમાં મળીી શું. તો ખાલી જ અહીંયા ઊંધો ન આવીશ...
એકલવ્ય : અરે ના ના, મે કહ્યું ને કે હુંં તને લેવા આવીશ...
રુહ : ઓકે ઓકે સારુ ચલ ગુસ્સોો ના કર આપણે કાલે સ્કૂલે સાથે જઈ શું....
એકલવ્ય : ઓકે, ચાલો ત્યારેે બાય બાય.. કાલે સવારે મળીએ..
રુહ : હા ઓક, ચાલો બાય બાય....
બંનેેેે જણા પોોત પોતાાાનાંં રસ્તે જાય છે...
उनकी आंखों की वो शरारतें,
उनकी आंखों की वो नादानियां।
વધુ આવતા અંકમાં....
જો તમને મારી આ સ્ટોરી પસંદ આવે તો જરૂરથી તમારો અભિપ્રાય આપશો......
THANK YOU...