BROKEN - 2 Adv Nidhi Makwana દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

BROKEN - 2

છેલ્લે આપણ જોયું કે રુહ એકલવ્ય ને પોતાના ક્લાસરૂમ માં જોઈ ને ખુશ થઈ જાય છે... અને બધા જ વિદ્યાર્થીઓ પોત પોતા નો પરિચય આપે છે... તેમાં પણ રુહ નું ધ્યાન ફક્ત એકલવ્ય ઉપર જ હતું..
હવેેેે આગળ ......
એકલવ્ય ક્લાસરૂમ માં છેલ્લે બેસેલો હતો... રુહ અને હયાત આગળ બેસેેલા હતા જેેેેથી રુહ થોડી થોોડી વાર પછી પાછળ ફરીને જોતી હતી.. પરંતુ એકલવ્યનું ધ્યાાન બહાર હતું... તેને ખ્યાલ પણ નહોતો કે કોઈ છોકરી તેને આટલા ધ્યાન થી નિહાળી રહી હતી.. ત્યાં હયાત તેને વારંવાર ટોકતી હતી... થોડીવાર રહીને હયાતે પણ જ્યાં રુહ નીી નજર હતી ત્યાં નજર કરીને જોયું... હયાત ખુબજ ચાલાક હતી... તેને થોડા ઘણા અંશે ખ્યાલ આવી ગયો હતો કે રુહ ને તે છોકરોો પસંદ આવ્યો હતો... જેટલીી રુહ શાંત તેટલી જ હયાત મસ્તીખોર હતી.. એકલવ્યને જોઈને એવું લાગતું હતું કે તે મસુરીીી માં રહેવા નથી માંગતો... થોડી જ વારમાં સ્કૂલની બેલ વાગે છે.. અને ટીચર ક્લાાસ રૂમ માંથી બહાર જાય છે ત્યારબાદ બધા જ વિદ્યાર્થીઓ એકબીજા સાથે પરિચય કરે છે.. એકલવ્ય ની આગળ બેસેલો છોકરો તેનો હાથ લંબાવીને હેલ્લો કહે છે.. અને પોતાના પરિચયમાં તે તેનું નામ કહેેે છે.. તેનું નામ અક્ષ હતું.. સામેથી પણ એકલવ્ય પોતાનોોો હાથ લંબાવીને હેલો કહેેે છે.. અને પોતાનો પરિચય આપે છે..
થોડા ટાઈમ પછી એકલવ્ય ના ચહેરા ઉપર થોડી ખુશી દેખાય છે.. તેને હવે એવું નથી લાગતું કે મસુરી માં તે એકલો છે.. એકલવ્યને તેના માતા-પિતાએ મસુરીી માં એક બોર્ડિંગ સ્કૂલ મા મૂક્યોો છે.. તે મસુરી માં એકદમ એકલો અને અજાણ છે.. તે સ્કૂલની પાછળ આવેલી બોર્ડિંગમાં રહેતોો હતોો.. જ્યારે અક્ષ તેની મમ્મી અને બહેન સાથે રહેતોો હતો..
ક્લાસરૂમમાં બધા જ વિદ્યાર્થીઓ એકબીજાને મળી રહ્યા હતા.. ત્યાં જ હયાત નું ધ્યાન અક્ષ ઉપર પડ્યું અને તે તેને મળવા ચાલી ગઈ અને સાથે જ રુહ નેે પણ લેતી ગઈ.. હયાત અને અક્ષ બંને બાળપણથીીી જ એકબીજાને ઓળખતા હતા જેથી તે બંનેને એકબીજાને ઓળખવામાં થોડી પણ વાર ન લાગી અને પછી હયાતે અક્ષ ને રુહ ની ઓળખાણ કરાવી ત્યાં જ બીજીબાજુ અક્ષ એ પણ એકલવ્યની ઓળખાણ હયાત અને રુહ સાથે કરાવી... ત્યાં જ ફરીવાર બેલ વાગ્યો અને બધા જ વિદ્યાર્થીઓ પોતા પોતાની જગ્યા ઉપર જઈને બેસી ગયા.. અને ત્યાં બીજા વિષય ના ટીચર ત્યાં આવે છે અને પોતાનો પરિચય આપે છે આજ રીતે થોડો ટાઈમ બધા ટીચર આવીને પોતાની ઓળખાણ આપે છે.. હવે ફરી બેલ વાગે છે જેે બ્રેક ટાઈમ પડવા નો બેલ હતો.. બધા જ વિદ્યાર્થીઓ ક્લાસ રૂમ ની બહાર નીચે ફૂટબોલ ગ્રાઉન્ડ માં આવે છે.. ત્યાં જ એકલવ્ય પણ અક્ષ ની સાથે આવે છે અને બીજી બાજુુ રુહ પણ હયાત ની સાથે બહાર આવે છે ત્યાં જ અક્ષ તે બંનેનેે તેમનીી સાથે બોલાવે છેે.. હયાત, અક્ષ, રુહ અને એકલવ્ય સાથેજ ફૂટબોલ ગ્રાઉન્ડ આવીને બેસે છે..
ચારેય જણા પોતાના વિશેેે એકબીજાનેેેે જણાવે છે.. અને ત્યાં જ બેલ વાગે છે આજે સ્કૂલ નો પહેલો દિવસ હોવાથી સ્કૂલ જલદી છૂટી જાય છે.. બધા જ પોત પોતાના ઘર તરફ જવા નીકળે છે.. અક્ષ, એકલવ્ય, રુહ અને હયાત એકબીજાનેેેે બાય કહીને પોતાના ઘર તરફ જાય છે.. ત્યાં જ હયાત, અક્ષ અને રુહ એક જ દિશામાં જાય છે.. પરંતુ એકલવ્ય સ્કૂલની હોસ્ટેલમાં રહેતોો હોવાથી તે વિરુદ્ધ દિશામાં જાય છે.. થોડો આગળ જઈનેે તે બાકી 3 ને જતા જોઈ રહે છે.. ફરીવાર તેને એકલુ લાગેેે છે.. ત્યાંંજ અચાનક રુહ પાછળ ફરીને જોવે છે અનેેે તે એકલવ્ય સામે જોઈને એક સ્મિત આપે છે.. તે જોઈને એકલવ્ય નેેં થોડું સારુંં લાગે છે..
હવેેેે આ ત્રણેેય પણ પોત પોતાના ઘર તરફ જાય છે.. રુહ ઘરે આવીને તેની મમ્મીનેેેે સ્કુલ ની બધી જ વાત વિસ્તારથી કરે છે.. રુહ તેની મમ્મીનેે સ્કૂલ વિશે અને પછી એકલવ્ય વિશે અને નવા બનાવેલાા મિત્રો વિશે જણાવે છે.. રુુહ અને તેની મમ્મી્ એકબીજા સાથે મિત્રની જેમ રહે છે.. રુહ તેની મમ્મી થી કાંઈ પણ છુપાવતી ન હતીી..
કહેવાય છે નેેે એક ઉંમર પછી મા અને દીકરીી એકબીજાના મિત્રો બની જાય છે.. અહીંયા પણ એવુંં જ કાંંઈ હતું..
થોડા ટાઈમ પછી રુહ બહાર ફરવા નીકળે છે.. તે મસુરી નુંં ઠંડુ વાતાવરણ અનેેત્યાંના સુંદર પહાડોો નિહાળે છે.. અને એક શાંત જગ્યાએ બેસીને એક્લવ્ય વિશે વિચાર છે..
જરૂૂૂરી નથી હોતું કે દરેક સ્ટોરીમાંં પહેલાા છોકરો જ છોકરીનેેેે પસંદ કરેેેે.. ઘણીીી સ્ટોરી માં છોકરી પણ પોતાની ફિલીંગ્સ પહેલા વ્યક્ત કરી છેે.. ઘણા છોકરા શરમાળ હોોય છે અને સામે છોકરી એકદમ બિન્દાસ્ત હોય છે.. અનેે તેમાં કાંઈ જ ખોટું નથી..
"आज तुम्हारी रूह से कुछ ऐसी मुलाकात हुई।"
વધુુુ આવતા અંકમાં.....
જો તમને મારીીી આ સ્ટોરી પસંદ આવેે તો like જરૂરથી કરજો..
THANK YOU...