NO LIMITS. the extreme virtual.(fines nihil) a fantecy story - 8 Nirav Vanshavalya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

NO LIMITS. the extreme virtual.(fines nihil) a fantecy story - 8

સ્કાયે પૂછ્યું મારી સરનેમ.

વૉયજરે કહ્યું મારીી પાસે તમારાથી દર્જ કરાયેલ તમારી સરનેમ છે વોશિંગ્ટન પરંતુ ગ્લોબલ ડેટાસ ને આધારે તમારી સરનેમ કંઈક બીજી છે.

સ્કાયે પૂછ્યું જેમકે !!


વૉયજરે કહ્યું આર્ચર, તમારી સરનેમ છે આર્ચર.

i mean સ્કાય એન્ટોની આર્ચર.

સ્કાયે કહ્યું ઓહ આઈ સી. મને યાદ આવ્યું. તો હવેેે કામ કરવુંં શક્ય બનશે?

વૉયજરે કહ્યું, હા શ્યોર.

સ્કાયે ફીંગર ક્લિપ્ટ પ્લે કરી અને કહ્યું ઠીક છે તો, હવે તારા ગણો ને ઉપસ્થિત કરો.
અને બીજી જ સેકન્ડે લગભગ ૧ લાખ જેટલા તારાઓ ના વર્ચ્યુઅલ ડેટા સ્કાય ની આસપાસ મંડરાવા લાગ્યા.

સ્કાયે વૉયજર ને પૂછ્યું તો તમારો અભ્યાસ કેટલે પહોંચ્યો.

વૉયજરે કહ્યુંયું બહુ ખાસ નહીં, પરંતુ છતાં પણ તમે મનેે પ્રશ્ન કરી શકો છો.

સ્કાયે કહ્યું તો તમે મનેેેે એ કહી શકો છો કે ડી.એન.એ નું ચક્ર સંભાળનાર આમા નો કયો તારો કે ગ્રહ છે.

વૉયજરે યાંત્રિક ઉત્તર આપતા કહ્યું વેલ મિસ્ટર સ્કાય પૃથ્વી થી સૂર્ય સૌથી દૂરનો તારો કહેવાય છે અને તેમ છતાં પણ સૂર્યના પ્રકાશને પૃથ્વીી પર પહોંચતા આઠથી દસ મિનિટ જ લાગે છે ,જ્યારે કેટલાક તારાઓ એવા પણ છે જે પૃથ્વી થી સૂર્ય કરતા નજીક હોવાા છતાં પણ તેમનાા પ્રકાશને પૃથ્વી પર પહોંચતા ત્રણસો ચારસો વર્ષ લાગી જાય છે.

એટલે તારાઓનો પ્રકાશ ને પૃથ્વી અને તારાઓ વચ્ચેના અંતર નો માપદંડ ના કહી શકાય. કેમકે કેટલાક પ્રકાશ મંદ ગતિના પણ હોઈ શકે છે.

સ્કાયે કહ્યું નો નો મારો પ્રશ્નન આવો હતો જ નહીં.

વૉયજરે કહ્યું મિસ્ટર સ્કાય મારો અભ્યાસ જ્યાં સુધી પહોંચ્યો છેેે તે અનુસાર આટલો જ ઉત્તર બને છે.

સ્કાયે પૂછ્યું ઓકે, નિર્જીવો નું ચક્ર કેવી રીતે ચાલે છે.

વૉયજરે ફરીથી યાંત્રિક ઉત્તર આપતા કહ્યું નિર્જીવો ને એક નેત્ર, સજીવોને બે, દેવતાઓ ને ત્રણ અને ઈશ્વરને સહસ્ત્ર્ર નેત્ર હોય છે.

સ્કાયે કહ્યું ઈસ ઈટ ટ્રુ?

વૉયજરે કહ્યુ એપ્સુલ્યુટ્લી ટ્રુ.

સ્કાયે પૂછ્યું તો શું ઈશ્વર ને જોવા સંભવ છે.

વૉયજરે કહ્યું વેલ, તમારી આસપાસ જે પણ કોઈ પારદર્શિતા છે તે બધી જ ઈશ્વર જ છે. તમે એક જગ્યાએ ઊભા રહીને સૂર્યને આરપાર જોઈ શકો છો તે તમારી અને સૂર્યની વચ્ચેની પારદર્શિતા વાસ્તવમાં ઈશ્વર જ છે.

સ્કાયે કહ્યું ઓહ ઓ કે તો એટલે જ ઈશ્વરને સર્વ વ્યાપી કહ્યા છે.

વૉયજરે કહ્યું હા મેય બી.

વિજ્ઞાન પાસે આટલા જ પુરાવા છે, આનાથી વધારે નહીં.

સ્કાયે પૂછ્યું સો, વૉયજર આ એકલાખ તારાઓની એકબીજા સાથેની કેમેસ્ટ્રી નો શું નિષ્કર્ષ છે. i mean આટલી ત્રિજ્યા થી શું બની શકે છે?

વૉયજરે કહ્યું વેલ એ જાણવું મારે માટે શેષ છે.

પરંતુ એટલું ચોક્કસ છે કે આટલા તારા થી ભૂમંડલ નો પા ભાગ પણ ચલાવી શકાય તેમ નથી.

તેના માટે સૌર મંડળના બધા જ તારાઓ હોવા જરૂરી છે .ભલે પછી કેટલાક તારાઓ ખરી પડે તે વાત જુદી છે પરંતુ ઉપસ્થિતિ આટલેથી ના જ ચાલે.

સ્કાયે કહ્યું વેલ, નો problem મને આટલા તારાઓની કેમેસ્ટ્રી નો નિષ્કર્ષ આપો એ પછી હું તમને નવા આદેશો સુપ્રત કરી દઈશ.

વૉયજરે ઓકે એઝ યુ વીશ.

સ્કાયે પૂછ્યું કેટલો સમય લાગશે વૉયજર.

વૉયજરે કહ્યું વેલ, એકાદ વર્ષ તો મિનિમમ.

વૉયજરે માનવીની જેમ થોડાક વિચારશીલ બનીને કહ્યું જેવી રીતે બ્રહ્માંડમાં કેટલીક હાફ ગેલેક્સીસ હોય છે, i mean કે જ્યાં સૂર્યનો પ્રકાશ પડે છે પરંતુ તે અવકાશી ખંડેરો ના માત્ર અડધા ભાગ ઉપર જ, તેવી રીતે આટલા તારાઓ ની કેમેસ્ટ્રી થી ક્વાર્ટર ગેલેક્સી (quarter Earth )ને જ સમજી શકાય છે. તેના થી વધારે કશું જ નહીં.

sky કહ્યું તો તેનો અર્થ એવો થાય છે કે હાફ galaxies મા તારાઓની માત્રા અને સંખ્યા પણ એટલી જ હશે . પૂર્ણ કદાચ નહીં.

voyager said yeah, maybe absolutely right.

આ બાજુ એશિયન કોમેડીટી ના એસોસિએશનને ટ્રાન્સપરન્ટ કલર્સ માટે પોતપોતાની ગવર્મેન્ટ પાસેથી બહાલી અપાવી દીધી અને ટ્રાન્સપરન્ટ કલર્સ નું એશિયામાં આગમન સંભવ બન્યું.

જેના પરિણામ સ્વરૂપ એ આવ્યું તે એશિયામાંથી વર્ચ્યુલ ને લઇને અનુકરણ અને અંધશ્રદ્ધા દૂર થવા લાગી. અને કેટલેક અંશે એશીયાઇ ની પ્રગતિ યથાર્થ સિદ્ધ થવા લાગી.