ચીનના મકાઉ પ્રદેશ ની અંદર એક આલિશાન બંગલાની અંદર એક અમીરજાદો ફિલ્મ પ્રોડ્યુસર, પોતે બહુ જ એડવાન્સ નેચર ધરાવે છે, તેવી ભ્રમણા તેની વિસ્કી નો પેગ બનાવે છે. અને એવી સાયકોલોજી માં પ્રવેશ કરે છે કે તેણે એક કોલ ગર્લ ને બોલાવી છે. અને આજે રાત્રે તે તેની સાથે ભરપૂર મસ્તી કરવાનો છે.
થોડી જ વારમાં તેના ઘરની છત પર લાગેલા વર્ચ્યુઅલ મશીન ના રાઉન્ડ અને રિવોલ્વ્સ શરૂ થાય છે અને તેના ગેટ ઉપર એક વર્ચ્યુલ કાર આવીને ઉભી રહે છે. અને તે જ વર્ચ્યુઅલ કારમાંથી એક વર્ચ્યુઅલ કોલ ગર્લ બહાર નીકળીને સિધી જ બંગલા માં પ્રવેશી જાય છે. અને થોડી જ વારમાં તે આભાસી લલના માંથી ડોરબેલ નો સાઉન્ડ થાય છે, અને પેલો બેવકૂફ door open પણ કરે છે.
આભાસ ના મનોવિજ્ઞાન પ્રવેશ કરી ચૂકેલો પેલો પ્રોડ્યુસર સામે ઉભેલી લલના ને ને કિસ કરે છે અને તેનો હાથ પકડી ને તેને અંદર લાવે છે.
તે પ્રોડ્યૂસર ગૈરી આભાસી મનોવિજ્ઞાન ના અંધકારમાં એટલો બધો પ્રવેશી ગયો હતો કે તેને કશું ભાન ના રહ્યું. અને તેણે વ્હિસ્કી નો ગ્લાસ લલના ના હાથમાં થમાવી દીધો, અને બીજી જ સેકન્ડે ક્લાસ જમીન પર ફુટવાનો અવાજ આવે છે.
થોડોક નશો થોડોક અંધકાર આ બંનેના cocktail સાથે ગેરી તેના બેડરૂમ માં પ્રવેશે છે. અને ગાઉન પહેરેલી હાલતમાં જ પેલી લલના ની સાથે સેક્સ કરવાનું શરૂ કરે છે .
આશરે અડધો કલાક ના અંતે ગેરી નો સેક્સ પૂરું થાય છે અને સાથે સાથે વર્ચ્યુઅલ પ્રોગ્રામ પણ. અને એટલે જ પેલી લલના એક જ જગ્યાએ ઉભી ઉભી હલનચલન કરતી દેખાઈ રહી છે.
બીજે દિવસે સવારે ગૈરી ના ફોનની રીંગ વાગે છે.અને સામેવાળી વ્યક્તિ પૂછે છે કેવી રહી રાત મારા દોસ્ત!
ગૈરી કહે છે મજા આવી ગઈ. પરંતુ...... જો કેરીના portrait હોત તો વધારે મજા આવતે.
કેરીના portrait હોલિવૂડની most famous dancer કમ સિંગર છે.
સામેવાળી વ્યક્તિ કહ્યું થોડો ટાઈમ રોકાઈ જા તને કેરીના પણ અપાવી દઈશ. ડોન્ટ વરી.
ગૈરી એ ફોન મુક્યો અને પેલી લલના ને અલોપ કરી.
આ બાજુ અમેરિકા ના પર્લ હર્બર ના કિનારે એક વિશાળ વર્ચ્યુઅલ ફેર નું આયોજન થાય છે.
જેમાં વર્ચ્યુઅલ toys થી લઈને હેવી ક્રાફ્ટ સુધી ની ટેકનોલોજી પ્રદર્શિત કરવામાં આવી હતી.
બે બાળકો વર્ચ્યુઅલ લુડો નો ડેમો લઇ રહ્યા હતા અને વિના આશ્ચર્ય એ તેમણે દસ મિનિટ સુધી લુડો નો આનંદ માણ્યો.
આ ફેરની અંદર હેવી ક્રાફ્ટ એટલે કે સ્પેસ ક્રાફ્ટ નો પણ સમાવેશ હતો. અહીં ઉપસ્થિત કંપનીઓના વર્ચ્યુઅલ એક્સપર્ટસ નું માનવું હતું કે સ્પેસમાં હવે યાન મોકલવું તો આઉટ ડેટેડ કહેવાય. એ જ વસ્તુ હવે varchul થી પોસિબલ છે તો, હેવી ફીઝીક્લ ઈન્સ્ટ્રુમેન્ટ નું શું કામ છે?
અમે પણ ડેટા એન્ડ ઓલ કમ્પ્યુટર થી જ થતા હોય છે, જેમ કે ફોટોગ્રાફ્સ વગેરે વગેરે તો એમાં હેવી ક્રાફ્ટ ની શી જરૂર છે?
એ વસ્તુ ટ્રાન્સપરન્ટલી પણ થઈ શકે છે.
અમેરિકા ની એક મોટા કદની વર્ચ્યુઅલ કંપની જેનું નામ હતું ફેન્સી ડેટાસ લી. જેણે light route થી વર્ચ્યુઅલ સ્પેસ ક્રાફ્ટ સ્પેસ માં મોકલવાનું કામ હાથ ધર્યું છે.
જોકે આ કામમાં તેને હજુ માત્ર ૩૦ ટકા જ સફળતા મળી છે, પરંતુ તેનો દાવો છે કે એક દિવસ તે સ્પેસમાં લાઈટ રુટ થી વર્ચ્યુઅલ સ્પેસ ક્રાફ્ટ મોકલી ને જ રહેશે.
આ વસ્તુ કંઈક એવી છે કે આઇધર ધરતી પરથી સ્પેસમાં લેસર કિરણો મોકલવા અને તે પણ પ્રોસેસ્ડ અથવા એનિમેન્ટેડ mix લાઈટ સ્પેસ માં મોકલવી.
દોસ્તો, એવું કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી કે આ સંસારમાં જેટલા સજીવો છે અને જેટલા નિર્જીવ છે તથા સજીવો ની જેટલી પ્રજાતિ છે તેમ જ નિર્જીવો ના જેટલા પ્રકારો છે તે બધા ની સંખ્યા જેટલા પ્રકાશો પણ ઉપસ્થિત જ છે. કેમકે આપણે ભણવામાં તો આવતું જ હતું કે દરેક વસ્તુનો પોતાનો એક પ્રકાશ હોય છે અને તે પ્રકાશ વડે જ આપણને તે વસ્તુઓ દેખાતી હોય છે.
જ્યાં સુધી તે વસ્તુ નો પ્રકાશ ઉત્પન્ન નથી થતો ત્યાં સુધી તે વસ્તુ અદૃશ્ય અથવા અજ્ઞાત જ કહેવાય છે.