અધૂરો પ્રેમ - ભાગ 1 અક્ષત ત્રિવેદી દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

શ્રેણી
શેયર કરો

અધૂરો પ્રેમ - ભાગ 1

હેલો તો દિલ થી સ્વાગત છે તમારા બધા નું મારી નવી સ્ટોરી અધૂરો પ્રેમ અને લવ કમ સત્ય ઘટના માં.... આશા છે કે તમને બધાને આ સ્ટોરી ગમશે અને તમે લોકો વાંચીને યોગ્ય પ્રતિભાવ આપશો તેવી વિનંતી છે... ગમે તો શેર પણ કરજો... આ સ્ટોરી દૈનિક live માં આવશે....

પહેલા પાત્રો ને ઓળખી લઈએ...



સ્ટોરી લખનાર પોતે હું એટલે કે અક્ષત 😜 વર્ગ 8 - અ નો મોનિટર..

પલક :વર્ગ 8 - અ ની ગર્લ્સ મોનિટર.. 😊 🔥🔥😘😍😁😁😁


આસ્થા :નાયિકા.. મારી પ્રિય દોસ્ત અને બેન .. 😊 🌹


અનિરુદ્ધ :નાયક... મારો મિત્ર... 😎😎


મનીષા મેડમ :વર્ગ 8 - અ ના વર્ગ શિક્ષક 🥰🤗


જિનલ મેડમ :સુપર વાઈઝર પ્રાથમિક વિભાગ...


આર્યન :હેડ બોય.. 😎😎હિટલર શાહી માણસ..


પ્રિયંકા :હેડ ગર્લ.. સ્કૂલ ની રૂપસુંદરી 😁😂😂😘😍.


તો શરૂ કરીએ આ સફર.... 😊

તા. 9 જુન 2019..
સ્થળ :SSV school
સમય :બપોરનાં 12 વાગ્યે..

અક્ષત :ચાલો બાય 3 વાગ્યે લેવા આવી જજો ને...
નીલ ભાઈ :ઓકે ચાલ બાય..

હું આરામ થી ચાલતો ચાલતો જાઉં છું ત્યાં મારા પીટી ના ટીચર હતા તે જોરથી બોલ્યા.. એ બધા લાઇન માં આવો... હું તો ડઘાઈ ગયો કે આવી મેડમ ક્યાંય જોઈ નથી 😂 😂 😂 કારણકે હું ન્યુ એડમિશન હતો 😢 અને મારું કોઈ દોસ્ત નહીં 😅 😅

હું લાઇન માં જતો હતો ત્યારે એક મસ્ત વાળ સેટ કરેલો છોકરો મને ક્યારથી જોતો હતો 😁હું નવો હતો એટલે બધા નવા છોકરા બહાર વેટ કરતા હતા 🤗🔥
ત્યાં એક મેડમ આવ્યા થોડા જાડા અને ઘઉં વર્ણ ના દેખાતા હતા તે મારા ક્લાસ માં અંદર ગયા.. મેં કાચની બારીમાંથી અંદર જોયું તો રજિસ્ટર લઈને આવતા હતા અને બહાર આવીને બોલ્યા કે નવા એડમીશન વાળા બધા અંદર આવી જાઓ.. અમે અંદર ગયા અને ક્લાસ જોયો તો આહા હા શું ક્લાસ હતો.. 4 એસી,46 જેટલી બેન્ચ, એક 📽 અને મોટું બોર્ડ અને એક માઇક અને 5 સ્પીકર... 😊 🤗🤗🤗🤗🤗🤗🤗🤗👍👌👌👌.. તે મોટો ક્લાસ હોવાના લીધે બધાને ત્યાં બેસાડ્યા હતા... 😊.. સવારે આ ક્લાસ માં ધોરણ 11 બેસતું હોવાથી આ મોટો હતો બાકી બધા ક્લાસ નાના હતા અને મારો ક્લાસ પહેલા માળ પર હતો હું ત્રીજી બેન્ચ પર સ્કૂલ બહારની બારી પાસે બેસી ગયો.. 😊 🌹 સાડા બાર આસપાસ પ્રાર્થના શરૂ થઈ.. પહેલા સરસ્વતી વંદના ત્યારબાદ ગુરુ બ્રહ્મા શ્લોક ત્યાર બાદ પ્રેમાળ જ્યોતિ તારો દાખવી... પ્રાર્થના શરૂ થઈ.. વિદ્યાર્થીઓ એવી રીતે ગાતા હતા જાણે એવું લાગે કે સ્ટુડિયો માં ગાતા હોય 😊🤗🤗
ત્યારબાદ હાજરી પુરાવાની શરૂ થઈ.. રોલ નંબર 1, રોલ નંબર 2.........

રોલ નંબર 34..... રોલ નંબર 34... અનિરુદ્ધ
ત્યાં મારી નજર સામેની હરોળ માં બેઠેલા તે છોકરા પર ગઈ જે વાતો કરતો હતો.. બધા હસ્યા એટલે તેને જોયું અને હાજરી પુરાવી 🤣😅😅.. તે એજ છોકરો હતો જે મને જોતો હતો..
રોલ નંબર 44..
રોલ નંબર 45
રોલ નંબર 46
એટલે મેં હાજરી પુરાવી.. મેડમ એ જોયું અને હસ્યા કારણકે હું ન્યુ એડમીશન હતો.. 🤣 🤣
પછી બધા મેડમ આવ્યા. એમાં પેલા પીટી ના મેડમ હતા 😢 😢🤣
બધા મેડમ એ પોતાના પરિચય આપ્યા.. અને પીટી ના મેડમ નું નામ હતું નીતા મેડમ... હવે મારી બાજુમાં એક જુનો છોકરો હતો તે ધીમે થી કોમેન્ટ પાસ કરવા ગયો... 😊 🤣🤣🤣નીતા ટ્રાવેલ્સ 🤣🤣🤣આટલું ઓછું હોય તેમ તે ભૂખરા વાળ વાળી ચુડેલ બોલ્યો 🤔🤬🤬😡😠😠મને ગુસ્સો આવ્યો ને તરત એક તમાચો મારી દીધો હતો 🤣.. બિચારો છોકરો અને આખો ક્લાસ જોતો રહ્યો કે આ મેં શું કર્યું અને મેડમ બોલ્યા ત્રિવેદી...કેમ પહેલા દિવસે આવું વર્તન ભાઈ... 🤔
પછી હું પણ બોલ્યો કે આવી કોમેન્ટ પાસ કરી. અને મેડમ લઈ ગયા.. તે છોકરા ના ચમચા મારી વાતો કરતા હતા કે દેવ ને મારવાની આટલી હિંમત 🤣.. પછી જે ન્યુ એડમીશન હતા તેમને બીજા ક્લાસ માં મોકલ્યા જેનો અહીં નંબર ન હતો..
અને તરત બોલ્યા કે હેડ બોય અને મોનિટર ની ચુંટણી માં જેને રસ હોય તે નામ નોંધાવે.. 😊 મેં અને બીજા 5 છોકરાઓ એ નામ નોંધાવ્યું તેમાં તેના ચમચા પણ હતા જે લોકોને સ્કૂલ પર રાજ કરવું હતું.. અને બીજી 9 છોકરીઓ હતી 👌😂😂😂😂😍જેમાં આપની પલક પણ હતી...

આગળ શું થશે.. જોતા રહેજો અધૂરો પ્રેમ 🤗🤗👍


© Akshat trivedi