લાગણીનો દોર - 5 ચિરાગ રાણપરીયા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લાગણીનો દોર - 5

ફોન કટ કરે છે.... ત્યાં સંજયના મમ્મી ભાવના બહેન અંદરથી બુમ પાડે છે... " સંજય અંદર આવ આઇસ્ક્રીમ ઓગળી જશે બેટા "

સંજય અંદર જાય છે... ત્યાં સંધ્યા અને ભાવનાબહેન આઇસ્ક્રીમ ખાતા હોઇ છે... આખા દિવસની દોડ-ધામથી સંજયને રાત્રે 11:15 છેક નિરાંતે બેસવાનો ટાઈમ મળે છે. સંજય સંધ્યાને કે તેના પરીવાર વિશે કાઈ પણ જાણતો હોતો નથી... કેમ કે તેને એવો કોઇ સમય મળ્યો ન હતો... એવામાં ભાવનાબહેન સંધ્યાને મજાકમા પુછ્યું...

ભાવના બહેન: સંધ્યા તમે એકબીજાને કેટલા સમયથી ઓળખો છો ??

સંધ્યા : આન્ટી.. અમારી કોલેજ શરુ થઈ પછીથી જ..

ભાવના બહેન : તમારું વતન કયુ છે ?

સંધ્યા : અમરેલી.

ભાવના બહેન : તમારા પરિવારમા કોણ કોણ છે ??

સંધ્યા : હું અને મારા પપ્પા.

ભાવના બહેન : બે જ રાહૉ છો એમને ?

સંધ્યા : હા, હું નાની હતી ત્યારે મારા ભાઈ અને મમ્મીનું એક્સીડન્ટમાં મૃત્યુ થયું..

ભાવના બહેન : ( કઈ બોલી નથી શકતા )

સંજય : મમ્મી હવે મોડું થઈ ગયું છે સુઇ જઈએ, સંધ્યાને આરામ થઈ જાય.

ભાવના બહેન : હા ચાલો સુઇ જઈએ.. સંધ્યા તું ઉપરના રૂમમા આરામ કર એટલે સવારે તારે મોડા સુધી સુવાય.

સંધ્યા : ના આન્ટી હું વહેલા જાગી જઈસ.. મારી ટેવ વહેલા જાગવાની જ છે..

સંજય : હું મારા રૂમમા જાવ છું...

સંજય જાય છે.. ભાવના બહેને સંધ્યાને કહ્યું... બેટા કાઈ ઉપાદી ન કરતી બધું સારુ થઈ જશે..

સંધ્યા : હા, આન્ટી... THANK YOU તમે લોકોએ સપોર્ટ કર્યો... મારુ અહીયાં કોઇ નથી અને એકલી હું શું કરત ??

ભાવના બહેન : બેટા, અમે છીયે ને ભગવાન બધું સારુ કરી દેશે.
હવે જા તું ઉપરની રૂમમાં ત્યાં આરામ કર.

સંધ્યા જાય છે.. મનમાં વિચારતી હોઇ છે કે આ ઘર મારુ હોઇ એવુ લાગે છે.. મને અહીયાં કાઈ અજાણ્યું લગતું નથી.. અંકલ, આન્ટી અને સંજય જાણે મારા ફેમિલી મેમ્બર હોઇ તેવી રીતે મારા પપ્પાની સેવા કરવા ખડે પગે ઉભા છે. સંધ્યા રૂમમાં જઈને પથારી સરખી કરે છે અને સુવે છે...મનમા થાય છે કે કાલે રાત્રે સંજયને પહેલો મેસેજ કર્યો અને આજ મારી સાથે મારી મદદે છે.

સંજય તેની રૂમમા હોઇ છે.. તેણે પણ ઉંઘ આવતી ન હતી.. તેણે સંધ્યાના પપ્પાની ચિંતા હતી કે બધું સારુ તો થઈ જશેને ??. સંધ્યા એકલી છે... તેનુ કોઇ છે નહિ... ભગવાન બધું સારુ કરી દેજો એવી પ્રાથના કરે છે.. આખો દિવસ ફોન હાથમાં લીધો ન હતો... એટલે કે સોશિયલ મિડિયા ચાલું થયું ન હતું તો ફોન હાથમાં લઈને ડેટા ચાલુ કરે છે... થોડીવાર ન્યૂઝપેપર વાંચે છે.. પછી વોટ્સઅપ ચાલુ કરે છે... સંધ્યાના મેસેજ વાંચે છે.
મનમાં વિચારે છે કે સંધ્યાને મેસેજ કરુ ક નહિ.... પણ મેસેજ કરે છે... કે

SANJAY : HI... SANDHYA..
TU KAI CHINTA NA KARTI.. AA GHARETHI TYARE J TAMARE JAVANU CHHE JYA SUDHI TARA PAPPA NE SARU NA THAY..

ત્યાં સંધ્યા ONLINE થાય છે.
SANDHYA : SANJAY, THANK YOU... TAME AMNE SATH AAPYO... MARU KOI NATHI... JO AAJ SAVARE HU AEKLI J HOT NE TO HU KAI KARI NA SAKT & SU THAT AMARU ??

SANJAY : ARE ... AAVU NA BOL AME CHHIYENE TARI SATHE... BADHU SARU THAY JASE... & KAL MORNING MA TARI BANK PR JAVANU CHHE TE 5 LAC AAPYA AE DIPOSITE KARAVA

SANDHYA : NA, AE PAISA MARA PAPPANA HOSPITAL MATE CHHE TE TAME UNCLE NE AAPI DEJO..

SANJAY : NA, MARA PAPPAYE KIDHU CHHE K AE PAISA DIPOSITE KARVANA CHHE.. HAVE SUI JAO... AARAM KARO...
GOOD NIGHT.. SD..TC..JSK

SANDHYA : OK, TAME PN THAKYA HASO AAJ NI DOD-DHAMMA... SUI JAIYE.. GOOD NIGH..JSK...TC...SD


આગળની વાત લાગણીનો દોર ~ 6 માં જોઇશું.