ane hu fari mani gai.... books and stories free download online pdf in Gujarati

અને હું ફરી માની ગઈ....

લગ્ન એ પોતે જ જીવન નો એક કિસ્સો છે,તો ચાલુ કરીયે....રાધીનાં લગ્ન નો એક કિસ્સો...પેટ પકડીને હસવાની સંભાવના છે તો....કૃપયા અપની કુર્સી કી પેટી બાંધ લે....હમ તૈયાર હૈ....હાસ્ય ની ઉડાન માટે....😅😅😅😅😅


He : રાધુ.... ઓ રાધુ...


રાધુ શુ કરે છે!!યાર કેટલા કોલ કર્યા મેં તને!!! ફોન ક્યાં છે તારો???રિસીવ કેમ નતી કરતી.


ઓ રાધા....


મારા પતિદેવ(આપણો દાઢીવાળો બાવો😍) ઘરમાં પગ મુકતા ની સાથે જ બોલવાનું ચાલુ કરી દીધું.આ એમની આદત છે જ્યારે ઘરે આવે મારુ નામ અને હું પેહલા જ હોય....


બહારથી આવેે એટલે હું એમની નજર સામે જ જોઈએ એમને....


તમે એને પ્રેમ સમજો તો વાંધો નહીં પણ એ રૂટિન છે..રોજ 5 વાગ્યે મારા નામ સાથે એક કપ ચા અને હું એમને નજર સામે જોઈએ જ પણ આજે તો વાત જ અલગ હતી ટ્રાન્સફર થયુ હતું.અમારા સાહેબ નુ......આજે પહેલો દિવસ હતો..એમની ઓફિસનો...અને હું અહીંયા એકલા એકલા કંટાળી ગઈ હતી ઘરમાં...તો હમને સોચા કી કુછ મજાક કરતે હૈ...😅😅😅


નવું ઘર, નવી ઓફિસ,નવી જગ્યા એ જવાનું અને સાથે હું પણ ઘરે એકલી હતી...નવી જગ્યામાં....


તો ઘરમાં આવીને મને જોઈ નહીં.અને એમની હાર્ટબીટ વધી ગઈ આખું ઘર જોઈ લીધું એમણે.. અને....


અને....


હું રૂમ માં બેડ નીચે સુતા સુતા આરામ થી મજા લેતી હતી....


પણ આ શું મહાશય તો આરામ થી જોઈને બેસી ગયા....અને ટેબલ પરથી કાગળ અને પેન લઇ ને કંઈ લખી રહ્યા હતા...


Me : હેં આ શું લખે છે.....


અને એમને ટેબલ પર શુ મૂક્યું જોવું પડશે. આ તો કાગળ છે.


dear wife.....

સાયકો બેડ નીચે છુપાવાય પણ પેહલા પગ અંદર લઈ લેવાય😜





ફ્રોમ- યોર સ્માર્ટ હસબન્ડ


me : 😏


લ્યો બોલો હવે આપણે મજાક પણ ના કરાય મારી તો કઈ વેલ્યુ જ નઈ હુહ😤


પણ અમારા સાહેબ એમ જાવા દે એમ નતા...પાછળથી આવીને પોતાના બન્ને હાથ મારી કમર પર રાખીને પોતાની તરફ ખેંચતા બોલ્યા...😍


he: પાગલ તને ખબર છે તને ના જોવ તો શ્વાસ રોકાય જાય છે એવા મજાક કરવાની શું જરૂર હોય યાર...


me: સોરી babu😔 હું તો just મજાક કરતી હતી...હવે નઈ કરું આવી મજાક promise બસ!!!


he: itsok મારા દિકુડા😘😘ચલ જા હવે "ચા" બનાવ પછી બહાર જઈએ આપણે...એમ પણ મારી દિકુ એકલી કંટાળી ગઈ હશે નહિ!!!!


me: મને બહાર નઇ આવવું😒


he: ok તો કઈ નહી હું તો એકલો જઈશ...😜


me: હાય હાય શરમ કરો..


એકલો જઈશ....


હુહ જઈને તો જોવો એવું મર્ડર કરીશ ને કે ડેડબોડી પણ હાથ નઈ આવે😡તમને ખબર છે હું કેટલી ડેનજરસ છું!!! હુહ😤
અને એ મને જોઈ ને ખડખડાટ હસી પડ્યા....


he:હાયે મારી જાન....જ્યારે તું આવો ગુસ્સો કરેને કસમ થી 440 વોલ્ટ નો ઝટકો લાગે😍😍તને જ્યારે ગુસ્સામાં જોવ ને એટલી વાર તારા પ્રેમ માં પડું છું😍


me: જાવને હવે☺️


He: સાચું કહું રાધી....તો હું તને પહેલીવાર મળ્યો ત્યારે મેં જરાય નહતું વિચાર્યું કે હું તને આટલો પ્રેમ કરીશ!?


આ સાંભળીને મારા હ્ર્દય ની ધડકનો વધવા લાગી અને મારા સુંદર ચેહરા પર શરમની લાલિમા છવાય ગઈ....પણ!!!ત્યાં જ અમારા સાહેબ નો ટોન બદલાઈ ગયો....


He: વિચાર્યું હતું કે 4/5 પટાવીશ અને બધીયુ ને થોડો થોડો કરીશ....😜😜😜😜


આ સાંભળીને મારો મગજ ગયો...


Me: 4/5 પટાવવી છે... એમ હે!!!જાવ તો ખરા મારા સિવાય કોઈ બીજીની સામે તો જુઓ ડાચુ તોડી નાખીશ.....હુહ...


એમને મારવા માટે હાથ ઊંચો કરું એ પહેલાં જ મારો હાથ પકડી ગોળ ફેરવીને પાછળ થી મામે ગળે લગાવતા બોલ્યા....


He: પણ રાધી....તારા સુંદર ચેહરા પર અને તારા વિચારો અને મોસ્ટ ઈમ્પોર્ટન્ટ તારું આ તીખું નાક...દિલ આવી ગયું આના પર...હું ફરી એમની વાતોમા આવી ગઈ અને શરમાવા લાગી...એમને ફરી ટોન બદલ્યો...


He: અને પાગલ પહોંચતી તો મારા ખભા સુધી નથી!!!અને વાત મારુ મોઢું તોડવાની કરે છે....😜😜🤣🤣😂😂😂


ફરી મને ગુસ્સો આવ્યો અને એ ભાગ્યા...હું એમની પાછળ ભાગી...દોડીને એ બેડરૂમમાં જતા રહ્યા અને પાછળ દીવાલ આવી ગઈ અને હું ગુસ્સામાં એમની નજીક ગઈ કે એમને ફરી મને બાહુપાશમાં જકડી લીધી....અને બોલ્યા....

He:દિકુ આઈ લવ યુ!!!
એમના તરફ ફરતા...હું બોલી...


Me: આઈ લવ યુ ટુ બાબુ....


અને હું ફરી માની ગઈ😍


-ભૂમિ ગોહિલ


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED