પ્રેમની કબૂલાત Bhumi Gohil દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમની કબૂલાત

પ્રેમ ની કબૂલાત🖤








અરે વાહ!😃

આજે તો કંઈક વધારે જ શાંતિ છે નઈ મારા ઘરમાં...
ઓ મેડમ...ક્યાં ગયા...રાધુ...... ક્યાં છે...યાર...🙄
અમારા સાહેબે ઘરમાં પગ મુકતા જ બોલવાનું ચાલુ કરી દીધું.
બોલતા બોલતા આખા ઘરમાં જોઈ લીધુ,
અને છેલ્લે બેડરૂમ ની બાલ્કની માં હું મળી.😃

he:ઓહ તો મેડમ અહીંયા છે.શુ કરે છે તું અહીંયા અને હું ક્યારનો બુમો પાડું છું, સંભળાતું નતું.

me:સાંભળતી હતી😐

he:દિકુ શુ થયું કેમ sad છે.🙁

me: એમજ😐

he: કોઈએ કાઈ કહ્યું!?!!

me: ના😐

he:કાઈ થયું!?!

me:ના😐

he:કોઈનો call અવ્યોતો!?!

me:ના😐

he:મેં કંઈ કર્યું!?!

me:ના😐

he:મેં કંઈ કહ્યું!?!

me:ના😐

he:મારાથી રિસાણું છે મારું દિકુ..!?!

me:હમ્મ🙁

he:કેમ દિકુ આજે તો હું ટાઈમ પર આવ્યો, જો ચોકલેટ પણ લાવ્યો.

me:હમ્મ🙁

he: બોલને દિકુ શું થયુ તું કેમ ચૂપ છે!!!!???😕

me:તમે મને પ્રેમ જ નથી કરતા😥😫😫😫😫

he: હેય ચૂપ...🤫ચૂપ થઈ જા દિકુ કેમ એવું બોલે છે, અને તને નથી ખબર હું તને કેટલો પ્રેમ કરું છું એ?!!!🥺

બોલ દિકુ...!!!!🥺

me:હા પણ તમે કહ્યું તો નથી ને....😣

he: લે...😮આ તો જો રોજ તો કવ છું... i love you એમ...દિવસ માં 100 વાર કવ છું...😘😘

but તો પણ i love you😘😘😘 દિકુ બસ હવે ખુશ!?!😊

me:ના એમ નઈ😒

he: તો🤨

તમે મારા સામે પ્રેમ ની કબૂલાત નથી કરી...તમે મને એકદમ યુનિક રીતે કહો કે તમે મને પ્રેમ કરો છો!?!

he: હે...😳

મને સાચું કે દિકુ તે શું કર્યું શું જોયું આજે કે તને પ્રેમ નું ભૂત સવાર થયું!!!

me:હે હે😁 હું છેને ટિકટોક જોતિતી એમા કેવા સરસ સરસ પ્રપોઝ કરે બધા...અને એક તમે સાવ ખડુસ....હુહ😏😤

he: હે....🤯

(લ્યા ટિકટોક મેં શુ બગાડ્યુંતુ તારું....🥺)

હશે હવે કંઈક તો કરવું જ પડશે અમારા મેડમ ને મનાવવા....હે ભગવાન હું જ મળ્યો તમને આજે મજાક કરવા....🙄🥺

me:ઓય શુ વિચારો છો ક્યારના...🤔

he: કંઈ નઈ તારા ભગવાન સાથે વાતો...😌

me: હે....તમે પણ....😮

he: હા હવે તું રોજ મારી ફરિયાદ કરે તો આજે મેં પણ વાત કરી હવે😛

me: એટલે તમે મારી ફરિયાદ કરી એમ....🤨તમે જરાય સારા જ નથી કેવા છો સાવ મારા જેવી શાંત અને સીધી છોકરી ની ફરિયાદ કરી તમે....🥺આ તો હું સારી છું એટલે નઈ તો કોઈ બીજી હોત તો ટકેત જ નઈ...😫😫😫

he: બસ લે ઠરી જા હવે...😏 અને ચા બનાવ...😏

me:ઓહકે હે હે....😁

હે પણ મારા પ્રપોઝ નું શુ !?!🤠

he: જા છો કે?!🤨

me: હા પણ હવે😒

જોયું ભગવાન સાવ ખડુસ છે😣જરાય પ્રેમ જ નથી કરતા મને મારી એક વાત નથી માનતા જોયું ને તમે સાવ ઇમોશનલેસ છે મારા જેવી સીધી,શાંત,સુંદર અને સમજદાર wife મળી છે તો પણ કદર નથી આ માણસ ને....😫😫😫😫

he: મને બધું સંભળાય છે હો🤨તારા ભગવાન સાથે હવે મારે પણ સારું બને છે કંટાળી ગયા એ તારાથી😜

me: જાવને હવે...🤨ભગવાન નું તો નામ છે તમે કંટાળી ગયા છો પ્રેમ જ નથી કરતા જરાય...😣😖😫😫😫😫

he: બસ લે ઠરી જા હવે....😒અને મારે બહાર જવું છે કામ છે જલ્દી આપ ચા...👨‍💻

me: હા હા જાવ મારા સિવાય આખી દુનિયા માટે ટાઈમ છે😏 બસ મારી જ કદર નથી😤હુહ😤

he: દિકુ.....હશે હવે કામ છે એટલે જાવ છું...😐

me: ઓકે જાવ બાબુ😐

he:એમ નઈ જવું મારે🙁

me: ઓકે બાબુ જાવ બસ😊😘😘

he:😘😘😘

sometime later

"દિકુ 30 મિનિટ માં રેડી થઈને નીચે આવ"

"ઓકે"🙄

after 30 minute

black long chicken kurti with white palazzo

with oxidize જુમર erring

એક હાથ માં સિલ્વર watch

અને બીજા હાથ માં સિલ્વર bangles

ગળા માં મંગળસૂત્ર અને કપાળ માં નાની black બિંદી અને સિંદૂર

half પોની માં બાંધેલા વાળ

આંખો માં હળવું કાજલ

light મરૂન લીપસ્ટિક માં આજે સિમ્પલ પણ સુંદર લાગી રહી હતી.

અમારા સાહેબ તો જોતા જ રહી ગયા...😯

he:😍😍😍

me: શું જોવો છો સારી નથી લાગતી🤔

he: ના

me:હે🤨

he:હેં હમ્મ હા અંમમ....અરે i mean બહું જ સરસ લાગે છે😍 દિકુ આટલી સરસ તો તને મેં પેહલી વાર જોઈ ત્યારે પણ નતી લાગતી😃😃🥰🤩😍😍😍

me:હેં🤨

(કમર પર હાથ રાખી પોતાની તરફ ખેંચતા)

he:મજાક મજાક😅દિકુ i love you😍😘😘😘😘😘

me: હા તો ઠીક...☺️☺️

પણ આપણે જવાનું ક્યાં છે?🤔 તમે ક્યાં ગયા હતા...?

he: તું જાતે જ જઈને જોઈ લે😉

me: મને તમારા ઈરાદા સારા નથી લાગતા🤨

he: સાચું કવ તને લઈને જરાય નથી😉

me:શુ🤨

he:ઈરાદા સારા😉

me:શરમ કરો જરાક😠

he:લે શુકામ🤔

me:હવે જઈએ🤨

he: હા હા હાલો હાલો🥰

me:🙄🙄

ઓય નીચે જોવોતો🤨

(નીચે જોતા)🤔
he:શું?

me:તમારું મગજ નીચે પડી નથી ગયું ને કેમકે નાનું એવું જ છે હશે તો દેખાશે પણ નઈ😜😁😁😁

he:બસ લે ઠરી જા હવે....જઈએ....😏

me:ઓકે😝

after some time

"અમારા સાહેબ મારી આંખો પર પટ્ટી બાંધે છે અને બહાર આવીને મારા માટે કાર નો ડોર ખોલે છે અને હાથ પકડીને બહાર લાવે છે"🥰

me:બાબુ મને કંઈ જ દેખાતું નથી હું ચાલીશ કેમ ?

he: દિકુ બસ થોડી વાર અને ત્યાં સુધી હું તારી આંખો બનીશ ચાલ મારી સાથે🥰

"થોડી વાર ચાલ્યા પછી એ મારી આંખો પર ની પટ્ટી ખોલે છે"😳
(અને ત્યાં ફક્ત એક જ ટેબલ છે ચારે તરફ રંગબેરંગી લાઈટો લગાવેલી છે ચારે તરફ રંબેરંગી ફૂલ અને સુંગંધ અને ધીમું મ્યુઝિક...ખુબજ રોમાન્ટિક વાતાવરણ હતું એ)

me:બાબુ આ બધું🥺

મારા તરફ આવતા એમને મારો હાથ પકડીને બોલ્યા🥰

he: હા દિકુ આ બધું જ તારા માટે🥰

મારા હાથ માં રિંગ💍પેહરાવતા એ બોલ્યા....

"દિકુ આઈ લવ યુ ફ્રોમ બોટમ ઓફ માય હાર્ટ.
યુ આર માય લાઈફ પાર્ટનર, માય સોલ્મેટ, માય ઓલ ફોરેવેર આઈ પ્રોમિસ યુ ટુ નેવર લેટ યુ ગો ફ્રોમ માય હાર્ટ એન્ડ લાઈફ i love you so much diku more than my breath"

me:બાબુ🥺

i love you too....so... much... બાબુ 🥺

and thank you so much 🥰

આ બધું જ બહુ જ સરસ છે...thank you babu😘😘😘😘

he:હવે તો માની ગયુને હું તને કેટલો પ્રેમ કરું છું એ!!!😋

me:પાગલ આ બધું એટલે કર્યું તમે??😃

he: હાસ્તો દિકુ😋

me:બાબુ આઈ લવ યુ યાર😘😘😘

he:😘😘😘😘

દિકુ એક વાત કવ?!!

me:હા બાબુ☺️

"દિકુ આ બધું મેં એટલે કર્યું કેમકે તને ગમે છે...પણ પ્રેમ એ કઈ કબૂલાત નો મોહતાજ નથી.જો આપણે બંને એકબીજા થી સાવ અલગ હોવા છતાં અલગ નથી એ આપણો પ્રેમ જ છે,એને કબૂલાત ની જરૂર જ નથી, તું મારા માટે ચા બનાવે એમા પ્રેમ છે,હું મને ના ભાવે છતાં તારા હાથે મેગ્ગી ખાવ એ પ્રેમ છે,મને ભાવે એટલે તું પંજાબી બનાવે એ પ્રેમ છે....આપણે લડીયે જગડીયે છતાં સાથે છીએ એ પ્રેમ છે...અને i promise....I live you diku હું તને જીવું છું. i love you દિકુ till the end of my life... આ છે મારા પ્રેમ ની કબૂલાત...હું તને ખુબજ ચાહું છું...😊"

"અને હું ફરી માની ગઈ"😍