Hello friends મને આશા છે કે તમને મારી પહેલી સ્ટોરી પસંદ આવે.કહાની મા તમને એક સ્ત્રી ના બલિદાનો વિશે જણાવા મા આવ્યું છે એક સ્ત્રી કઈ રીતે પોતાની લાગણી ને દબાવી પરીવાર ની ખુશી ઇચ્છે છે.અને પોતાની ખુશી નુ પોતાના જ હાથે ગળું દબાવી દે છે.અને એક સાચી જીવનસંગીની બને છે
આ કહાની મેઘના અને સુરજ ની છે કહાની મા મેઘના નો તેના પતિ માટે પ્રેમ,વિશ્વાસ અને બલિદાન જણાવા મા આવ્યું છે.તો શું સુરજ મેઘના ના બલિદાન ને સમજી શકશે ? શું તે મેઘનાનો સાચો હમસફર બની શકશે ? તો ચાલો જાણીએ.મેઘના અને સુરજ ની કહાની
તેમના હમણાં જ નવા નવા લગ્ન થઈ રહ્યા છે. ચારે બાજુ બેન્ડ-વાજા ના અવાજ થી ગામમા ખુશી નો મહોલ છવાઈ ગયો છે નાના બાળકો ના શોર થી લગ્નના મહોલ મા ચાર ચાંદ લાગી ગયા છે લગ્નની વિધિઓ ખૂબ ધામધૂમથી પતાવી રાજુભાઈ અને નયનાબહેન હવે પોતાની લાડકી ને પારકી થાપણ કરી કરી દીધી.તેમણે પોતાની પુત્રી ને પોતાથી દૂર તો ના કરવી હતી પણ દરેક માતા પિતા એ પોતાની લાડકી ને પારકે ઘર મોકલવી જ પડે છે.એ દુઃખ મનમા રાખી દીકરી ને વિદાય આપી રહ્યા છે.
માં : દીકરા આજ થી હંમેશા એટલું યાદ રાખજે કે હવે પછી તારા માટે જે કંઈ પણ છે તે બસ સુરજ જ છે હવે તું સૂરજ ની જીવનસંગીની છે તારે હવે તેમનો હાથ પકડીને ચાલવાનુ છે. મને આશા છે કે તું અમારા સંસ્કાર પર કોઈ ડાગ ના લાગવા દેશે.મેઘના: હા,માં હું હંમેશા તેમનો હાથ પકડીને ચાલીશ કોઈ પણ સંજોગ માં હું તેમનો સાથ નહિ છોડું આ મારું વચન છે તમને.આટલું કહી મેઘના સુરજ સાથે ગાડી માં બેસી જાય છે મેઘના એક ખુબ જ ગરીબ ગામ ની દીકરી છે ગરીબી ના કારણે તે પોતાનો અભ્યાસ પણ પૂરો ના કરી શકી હતી. જયારે સુરજ સિટી માં રહેતો હોવાથી તે દુનિયાદારીથી બરાબર વાકેફ થઇ ગયો હતો.
મેઘના ને ઘરે લાવ્યા બાદ સુરજ તેને પોતાના રુમ માં લઇ જાય છે.સુરજ :મેઘના તુ મને પસંદ તો કરે છે ને. મેઘના : પસંદ કરું છું એટલેજ તો તમારી સાથે લગ્ન કરીયા છે. સુરજ : મેં તો જ્યારે થી તને જોય છે ત્યાર થી તારો દીવાનો થઇ ગયો છે. સુરજ ની વાત સાંભળી મેઘના શરમાય ને નીચે જોવા લાગી જાય છે.અને કહે છે જયાર થી મેં તમને જોયા છે ત્યાર થી મેં બસ તમારા જ સપના જોયા છે આટલું બોલી તે પ્રેમ થી સુરજ નો હાથ પકડી લે છે તમને જોયા પછી હું પણ તમારી દીવાની બની ગઈ છે અને તેની છાતી એ માથું નાખી દે છે બસ હવે આજ રીતે તમારી સાથે રહેવું છે.સુરજ મેઘનાને પોતાના બંને હાથે થી ઉંચકી બેડ પર સૂવડાવી દે છે અને એના નરમ અને ગુલાબી હોઠો ને પોતાના હોઠ થી ચૂમી લે છે સુરજ ના સ્પર્શ થી મેઘના તેને જોર થી વરગી જાય છે એક પછી એક કપડાં શરીર પરથી ઉતરતાં ગયા અને સુરજ મેઘના ના આખા શરીર ને પોતાની બાહો માં લઈ ચુમવા લાગ્યો.મેઘના તેના આવેગ માં આવી એક અલગ જ કામના મેહસૂસ કરી રહી હતી જોત જોત માં સુરજ અને મેઘના નું પવિત્ર મિલન થઈ જાય છે.સવાર સુધી બંને એક બીજા ની બાહો હા છુપાઈ રહે છે.