Life partner book and story is written by Patel Priya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Life partner is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
જીવનસંગીની - નવલકથા
Patel Priya
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
Hello friends મને આશા છે કે તમને મારી પહેલી સ્ટોરી પસંદ આવે.કહાની મા તમને એક સ્ત્રી ના બલિદાનો વિશે જણાવા મા આવ્યું છે એક સ્ત્રી કઈ રીતે પોતાની લાગણી ને દબાવી પરીવાર ની ખુશી ઇચ્છે છે.અને પોતાની ખુશી નુ પોતાના જ હાથે ગળું દબાવી દે છે.અને એક સાચી જીવનસંગીની બને છે આ કહાની મેઘના અને સુરજ ની છે કહાની મા મેઘના નો તેના પતિ માટે પ્રેમ,વિશ્વાસ અને બલિદાન જણાવા મા આવ્યું છે.તો શું સુરજ મેઘના ના બલિદાન ને સમજી શકશે ? શું તે મેઘનાનો સાચો હમસફર બની શકશે ? તો ચાલો જાણીએ.મેઘના અને સુરજ ની કહાની
Hello friends મને આશા છે કે તમને મારી પહેલી સ્ટોરી પસંદ આવે.કહાની મા તમને એક સ્ત્રી ના બલિદાનો વિશે જણાવા મા આવ્યું છે એક સ્ત્રી કઈ રીતે પોતાની લાગણી ને દબાવી પરીવાર ની ખુશી ઇચ્છે છે.અને પોતાની ખુશી નુ ...વધુ વાંચોજ હાથે ગળું દબાવી દે છે.અને એક સાચી જીવનસંગીની બને છે આ કહાની મેઘના અને સુરજ ની છે કહાની મા મેઘના નો તેના પતિ માટે પ્રેમ,વિશ્વાસ અને બલિદાન જણાવા મા આવ્યું છે.તો શું સુરજ મેઘના ના બલિદાન ને સમજી શકશે ? શું તે મેઘનાનો સાચો હમસફર બની શકશે ? તો ચાલો જાણીએ.મેઘના અને સુરજ ની કહાની
આપણે પેહલા ભાગ મા જોયું કે મેઘના અને સુરજ ના લગ્ન થઇ જાય છે અને બંને એક થઈ જાય છે તો ચાલો તેમની આગળ ની કહાની જોઈએ. લગ્ન ...વધુ વાંચોથોડા દિવસ વીતી જાય છે મેઘના હવે તેના નવા ઘર માં સેટ થઈ ગઈ છે સુરજ ના પરીવાર માં ફક્ત સુરજ સાથે તેમના પિતા જ રહે છે સુરજ ની માં તો જયારે સુરજ નાનો હતો ત્યાર થી તેને છોડી ને ભગવાન ના દરબાર મા ચાલી ગઈ હતી.સુરજ ના પિતા પર સુરજની જીમ્મેદારી આવી ગઈ હતી તેથી તે
એક દિવસ મેઘના ઘર ની ચીઝવસ્તુ લેવા માટે બજાર જાય છે.પરેશભાઈ : અરે ..મેઘનાબેન ક્યાં જવો છો. પરેશભાઈ સુરજના મિત્ર છે બંને સાથે નોકરી કરે છે. એટલે નોકરી પર આવવા જવાનું સાથે જ થાઈ છે.મેઘના : કેમ છો પરેશભાઈ ...વધુ વાંચોબોવ દિવસ પછી મળ્યા.પરેશભાઈ : બસ મજા છે.મેઘના : આજે તમે કામ પર નઈ ગયા ? પરેશભાઈ : ગયો હતો. આ છૂટી ને ઘરે જ જાઉં છું.મેઘના : અચ્છા.. તો આજે જલ્દી છુટી ગયા એમ ને.પરેશભાઈ : અમે તો દર રોજ આટલા વાગ્યે છુટી જ જાયે. મેઘના મન માં વિચારે છે. એ લોકો રોજ જલ્દી છૂટી જાય છે તો સુરજ કેમ
મેઘના ધીમા પગે રોશની ના પાછળ ના દરવાજા થી અંદર જાય છે. અંદર જાય તે સુરજ ને શોધી રહી હતી. સુરજ કસે ના દેખાતા મેઘના ને હવે ચિંતા થઈ રહી હતી. મેઘના ને બાજુ ના રૂમ થી જોર જોર ...વધુ વાંચોબોલવાનો અવાજ આવતા એ તે તરફ જાય છે અને કોઈ જોય નહિ એ રીતે છૂપાઈ ને ઉભી રહી જાય છે.રોશની : તું અહીં શા માટે આવ્યો છે નીકડી જા અહીંથી મારે તારા સાથે કોઈ વાત નથી કરવી.સુરજ રોશની ને પોતાની તરફ ખેંચી પોતાના બાહુપાસ જકડી લે છે. અને કહે છે.સુરજ: ડાર્લિંગ મારી વાત તો સંભાળ હું બધું સાચવી લઈશ.રોશની :