The Author Kamlesh અનુસરો Current Read અમર પ્રેમ - ૩૩ By Kamlesh ગુજરાતી પ્રેમ કથાઓ Share Facebook Twitter Whatsapp Featured Books એકાંત - 82 દલપતદાદાની વાતો સાંભળીને પ્રવિણ શરમાઈ ગયો. એમના સવાલોના જવાબ... The Madness Towards Greatness - 10 Part 10 :SK ને કોઈ માણસ એની સાથે લઈ ગયો એ સાંભળીને જ બધા આશ્... પ્રેતલોક-અંધકારનું સામ્રાજ્ય - 2 વાદળી પ્રકાશના કવચની અંદર રુદ્ર થથરી રહ્યો હતો. તેની આસપાસ ઘ... Mehandi Rasam Full Show IMTB MEHENDI RASM – FULL STAGE FLOW(Perfect for 1.5 to 2.5 Hours... ભૂલ છે કે નહીં ? - ભાગ 97 આપણે જે પ્રમાણે નક્કી કર્યુ તે મુજબ તમે સવારે ભાણીને મૂકી આવ... શ્રેણી વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા નવલકથા Kamlesh દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ કુલ એપિસોડ્સ : 40 શેયર કરો અમર પ્રેમ - ૩૩ (3.7k) 1.6k 4.2k મિત્રો આપણે આગળના પ્રકરણમાં જોયું કે અજયએ વિડિયો કોલ તો બિલકુલ બંધ કરી દીધા હતા પરંતુ હવે કોલ પણ પહેલા કરતા ઓછા કરી લગભગ બંધ જેવા કર્યા હોવાથી ચિંતીત સ્વરા તેની તપાસ કરવા પૂજનને ફોન કરી કારણ જાણવા પ્રયત્ન કરે છે.પૂજન તેને અજય જેની સાથે પ્રેમમાં હોવાનું અને બન્ને બહાર ફરવા પણ જાય છે તેમ જણાવે છે.સ્વરા,પૂજનને તેની માનેલી બહેનના સોગન આપીને તે બન્ને જયા જાય તેનું વિડિયો રેકોરડીંગ કરીને મોકલવા વિનંતી કરે છે......હવે આગળ...... આ વિકએનડમા જેની અને અજય ડાઊન ટાઊનમા આવેલ કેનેડાની પ્રખ્યાત અને ઓળખ સમાન સી.એન ટાવર તથા કોમબો ડીલમા એકવેરીયમ જોવા જવાનો પ્લાન બનાવે છે.પૂજન પણ તેમનું વિડિયો રેકોરડીંગ કરવા તેમની પાછળ જવાનો પ્લાન બનાવે છે.જે મુજબ બધા રવિવારે ઘરેથી નિકળી લોકલ સટી્ટ ટે્ન મારફત યુનિયન સ્ટેશન જાય છે ત્યાંથી વોક વે મારફત C.N.Tower પહોંચી લિફ્ટ દ્વારા ટોપ ફલોર પહોંચે છે.આ લિફ્ટ એટલી speedily હોય છે કે ૧૩૫ માળ જેટલી ઊંચાઇ પહોંચવામા ફક્ત પાંચ મિનિટ લાગે છે.લિફટમાંથી બહાર નિકળી view ગેલેરીમાં પહોંચે છે અને જયા નજર પડે છેતો ટોરોનટો ડાઊન ટાઊનનો નજારો જોતા ઐશ્વર્ય ચકિત રહી જાય છે.ગેલેરી રાઉનડ ધ ટાવર બનાવી હતી તેથી બધી બાજુથી ટોરોનટોનો નજારો જોવા મલતો હતો.અજય અને જેની થોડીવાર ઊભા રહી ડાઊનટાઊનની મોજ માણે છે.પૂજન થોડું અંતર રાખી તેમના અલગ અલગ એનગલથી ફોટા પાડતો હતો.ગલાસ ફલોર ઉપરથી ૧૩૫ માળની હાઇટ ઉપરથી નીચેના ગા્ઉનડનો ફલોર દેખાતો હતો,તેઓ બન્ને ગ્લાસ ફલોર પર સૂઇ જઇ વિવિધ એનગલથી ફોટા પડાવતા હતા.તયાંથી તેઓ કોફી શોપમાંથી બે કોફી લઇ લિફ્ટમાં પાછા નીચે આવી એકવેરિયમ જોવા જાય છે,પૂજન પણ તેઓની પાછળ ફોટા પાડવા જાય છે.એકવેરિયમ એટલું વિશાળ અને ગુફા જેવું છે.તેમા દેશ વિદેશની વિવિધ જાતની ફિશ જોતા ખુબજ આનંદિત થઇ ફરીને થાકી જાય છે.’જેની’ અજયને સાંજ પડવા આવી હોવાથી ડાઉન ટાઉનમા પ્રખ્યાત ડનડાસ સકવેર જોવા જવા માટે કહે છે અને કહે છે કે સાંજનો અને રાત્રિનો ડંડાસ સકવેરનો વિસ્તાર જોવા જેવો છે.રાત્રે ત્યાં વિવિધ લાઇટીંગ અને હાઇરાઇઝ બિલડીંગની લાઇટીંગ જોતા દંગ રહી જવાય તેવું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે.જેનીની ઇચ્છાને માન આપી થાક લાગ્યો હોવા છતા અજય તેની સાથે જવા તૈયાર થાય છે.તેઓ યુનિયન સ્ટેશન પરત આવી તયાંથી ડંડાસ જતી સબવેમા બેસી ડંડાસ સ્ટેશન પહોંચી ચાલતા સકવેર આવે છે.તયાં વોક વે ઉપર મયુઝિયન ગિટાર વગાડતો હતો તો કોઇ મેજીક શો કરતો હતો તો કોઇ સ્ટેચયુ બની ઊભો હતો.ખૂબજ પબલિક હતી.યંગ જનરેશન તેમના પ્રેમી સાથે હાથમાં હાથ નાંખી ફરતા હતા તો કોઇ તેની પ્રેમીકાને કિશ કરતા હતા.તેઓ આ બધુ જોતા જોતા ફરતા હતા.પૂજન પણ તેમના વિવિધ એનગલથી ફોટા પાડતો તેમનો પીછો કરતો હતો.ફરીને થાકી ગયા પછી તેઓ પિઝા-પિઝામા પિઝા ઓરડઁર કરે છે અને ફુડ કોર્ટમાં બેસી રાહ જોવે છે.અજય બિયર સ્ટોરમાંથી તેમના માટે બે બિયર લઇ આવે છે અને બન્ને બિયરનો આનંદ માણે છે.અજય ‘જેની’ને ઇન્ડિયન ફુડ એનજોય કરવા જિરાડઁ સટ્ટીટની વિઝીટ લેવા માટે કહે છે.તયાં તમને ઇન્ડિયાની વિવિધ વાનગી જેવી કે સાઉથ ઇન્ડિયન ,પંજાબી ગુજરાતી પાણીપુરી,ભેળપુરી,રગડા-પેટીસ,મીઠું મસાલા પાન વિગેરે જાત-જાતની વેરાઇટિઝ તથા ઇન્ડિયન ટે્ડિસનલ ડે્સિસ,ઇન્ડિયન ગિફટ આરટીકલસ વિગેરે આઇટમનોનુ માર્કેટ જોવા મલે છે તો જો તારી ઇચ્છા હોય તો નેકસટ વિક એનડમાં આપણે પો્ગામ બનાવીએ.મારી ઓફિસમા મારો કલીગ મને કહેતો હતો કે એક વખત વિઝિટ લેવા જેવી છે અને હું કેનેડા આવ્યો પછી ઇન્ડિયન ફુડ બહુ મિસ કરુ છું તેથી મને પણ ત્યાં જવાની બહુજ ઇચ્છા છે.જેની તેની ઇચ્છા અને ઇન્ડિયન આઇટમો જોવા જવા તેને નેકસટ વિક એનડમાં પહેલા સેન્ટ્લ આઇલેંડ જઇશુ પછી સાંજે તારા ઇન્ડિયન માર્કેટ વાળા જીરાડઁ સટી્ટજઇશુ.ઓકે નાવ હેપી બેબી...! નાવ એનજોય યોર પિઝા વિથ કોક એનડ ધેન લેટ અસ રિટઁન ટુ અવર અપાટઁમેનટ...........વધુ માટે વાંચો પ્રકરણ -૩૪ ‹ પાછળનું પ્રકરણઅમર પ્રેમ - ૩૨ › આગળનું પ્રકરણ અમર પ્રેમ - ૩૪ Download Our App