લવ બ્લડ - પ્રકરણ-63 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 103

    ભાગવત રહસ્ય-૧૦૩   મનને સ્થિર કરવા નામ-જપની આવશ્યકતા છે.જપથી...

  • ખજાનો - 70

    ઝાંઝીબારના કિનારે હરોળબંધ નાના મોટા જહાજો અને સ્ટીમરો લાંગરે...

  • નારદ પુરાણ - ભાગ 49

    સનત્કુમાર બોલ્યા, “ત્યારબાદ ડાબે અથવા જમણે જે બાજુથી શ્વાસ ચ...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 13

    બિલ"એક કામ કરો બધા બિલ ભેગા કરીને કેવિનને આપો તે આપી આવશે."...

  • નફરત ની આગ

      નફરતના સંસારમાં હવે રમીએ આ રમત એક એક માણસે જોડાઈ, બાંધી દઈ...

શ્રેણી
શેયર કરો

લવ બ્લડ - પ્રકરણ-63

લવ બ્લડ
પ્રકરણ-63
નુપુરથી ચીસ પડાઇ ગઇ બાવાએ એ બળજબરીથી હાથથી આમળીને વશમાં કરી લીધી. નુપુરે ખૂબ જોર કર્યુ પણ કાંઇ ચાલ્યું નહીં ડમરૂનાથે એને આમળી ઊંચકીને બેડ પર રીતસર નાંખી. નુપુરને ખૂબ કળતર થઇ રહેલું એનાંથી પીડા સહન નહોતી થઇ રહી એ ચીસો પાડી રહેલી. બચાવો બચાવો. એને સાંભળનાર કોઇ નહોતું બાવાનું અટ્ટહાસ્યનાં પડધા પડતાં હતાં બાવાએ મોહીતોને બૂમ પાડી કહ્યું બારણું બંધ કરી દે.
મોહીતોએ હસ્તાં હસ્તાં બારણુ બંધ કરી દીધુ. હવે ડમરૂનાથ નુપુરની નજીક આવી ગયો.બોલ્યો છાનીમાની હું કહુ એમ કર અને હું કરુ એમાં સહકાર આપ તારાં કોઇ દાવ નહીં ચાલે તારાં બંન્ને હાથ તોડી નાંખીશ.. હસતાં હસતાં બોલ્યો પગ સલામત રાખીશ કારણકે મારે પગતો કામનાં છે.
નુપુરે ચીસ પાડીને કહ્યું "નરાધમ ભગવાનથી તો ડર તારો અંત નજીક છે એટલેજ તેને આવી બુધ્ધી આવી છે તારો આશ્રમ ચારેબાજુથી ઘેરાયો છે તું મને લૂંટીશ પણ તારો તો જીવ જવાનો છે દેબુ, SIT અને પોલીસ બધાંજ આશ્રમમાં પ્રવેશવાનાં છે તારો ઘડો લાડવો કરી નાંખશે. નીચ છોડ મને.
ડમરૂનાથે નુપુરને ગળેથી જોરથી દબાવી નુપુરનો શ્વાસ રૂંધાયો એનું શરીર શિથિલ થઇ ગયું એ સામનો કરવાની સ્થિતિમાં નહોતી. બાવાએ બાજુમાં પડેલુ કેફી પીણું એનાં મોઢામાં રેડી દીધુ નુપુરની આંખમાંથી આંસુ બહાર આવી ગયાં એણે રડવાનું ચાલુ કર્યું બાવાએ શું રીત અજમાવી એનાં હાથ શિથિલ થઇ ગયાં હતાં એણે પગ પછાડવા માંડ્યાં.
બાવો એનાં પર ચઢી ગયો પગ દાબી દીધાં અને એનું શર્ટ ફાડી નાંખ્યુ અને કાઢીને બાજુમાં ફેંકી દીધુ અને એનાં ગોરાં ગોરાં પાયોધરને જોઇ રહ્યો. વાહ કેવા મસ્ત સુદર કોમળ પોચાં પર્યોધર છે તારી માં કરતાં તું સો ગણી સુંદર છે વાહ એમ કહે તો એ મસળવા માંડ્યો અને ચૂસવા માંડ્યો.
ધીમે ધીમે હિંસક પ્રાણીની જેમ એને ચૂસવા અને બચકાં ભરવા માંડ્યો એનું નીચેનું પેન્ટ કાઢી નાંખ્યુ અને ગોરાં માંસલ દેહ અને નીતંબ જોઇને બોલ્યો વાહ વાહ ક્યા બાત હૈ આજતો ફિસ્ટ હો ગઇ એમ કહીને એનાં ઉપર તૂટી પડ્યો. નુપુર ચીસ પાડતી રહી અને બાવો એનો દેહ ચૂથતો રહ્યો અને એનો બળાત્કાર કરી સંતોષ થયો એટલે એનાં કપડાં સરખાં કરી ઉભો થઇ ગયો. વાહ મજા આવી ગઇ આવું તો ક્યારેય માણ્યું નતું નુપુરની આંખમાં ચોધાર આંસુ હતાં એ હીબકે ને હીબકે રડી રહી હતી આખો દેહ એનો નગ્ન હતો બેડ પર ચટ્ટાપાટ પડી હતી. ડમરૂનાથ એનાં પર એક નજર નાંખીને બહાર નીકળી ગયો અને મોહીતોને કહ્યું જા પેલાં મીનીસ્ટરને કહે મેં કામ કરી નાંખ્યુ છે એ પણ એની હવસ સંતોષી લે આવો માલ એને ક્યાંય નહી મળે.
મોહીતો કહે બાપજી મોકલુ છું. ડમરૂનાથ ત્યાંથી નીકળી આશ્રમનાં પાછળનાં ભાગ તરફ ગયો અને મોહીતો ડમરૂનાથને જતો જોઇને રૂમમાં ભરાયો બારણું બંધ કરી દીધુ નુપુરની પાસે ગયો અને બોલ્યો "કેવી મજા આવી ? હવે મારી મજા લે એમ કહીને એણે નુપુરને ફેંદી શિયળ લૂંટી લીધુ અને હસતો હસતો બહાર નીકળી મીનીસ્ટરને કહ્યું "સર ચાલો માલ તૈયાર છે.
મીનીસ્ટર પણ નશામાં ધૂત હતો લથડતો ચાલતો રૂમમાં આવ્યો. મોહીતોએ રૂમ બંધ કરી દીધો. અંદરથી નુપુરની ચીસો સંભળાતી હતી મોહીતો હસતો હતો.
***********
રીપ્તાએ દેબુને કહ્યું દેબુ ચોક્કસ આ બાવાનાં માણસો નુપુરને ઊંચકી ગયાં મને ખૂબ અમંગળ વિચારો આવે છે પ્લીઝ ગમે તેમ કરી આપણે અંદર જઇએ.. દેબુની આંખમાં આંસુ હતાં ખૂબ ગુસ્સો હતો એણે કહ્યું "ચલ અંદર અને એણે પહેલાં ફોન કરીને ઝાડીનાં રહ્યાં સિધ્ધાર્થને ફોન કરીને જણાવ્યુ કે નુપુરને આ લોકો ઝાડીની ઓથ લઇને ઉઠાવી ગયાં. અમને ખબર પડે પહેલાં એ આગળ નીકળી ગયેલો.
સિધ્ધાર્થને ખૂબજ ગુસ્સો આવ્યો આઘાત લાગ્યો એને થયું આ સુજોય આવાં સમયે ક્યાં ગૂમ થયો ? એને પણ ઉઠાવી ગયાં કે શું ? સિધ્ધાર્થે કહ્યું "દેબુ અમે એ બાજુ આવીએ છીએ તમે એકલાં ના જશો અમે ગોળીઓનો અવાજ સાંભળીએ તરફ આવીજ રહ્યાં હતાં. અને સિધ્ધાર્થ અને એનાં જવાન દેબુ પાસે આવી રહ્યાં હતાં.
***************
સુરજીતે ગેસ્ટહાઉસનમાં પાછળનાં રૂમમાં રીતીકાને લઇને ગયો પછી કહ્યું અહીંથી પ્લાન પ્રમાણે આગળ વધીશું બાવો અકળાયો છે એટલે છેલ્લે પાટલે બેસસે હું સેટેલાઇટ ફોનથી બધુ જાણી લઊં છું એણેં બેંગાલ પુલીસ ચીફ સાથે વાત કરી એમણે કહ્યું અમે આશ્રમમાં આવી ગયાં છીએ અને SIT જવાનો પણ હવે અંદરજ આવતાં હશે તમારી સૂચનાં પ્રમાણે સિધ્ધાર્થે પ્લાન કરેલો છે એ લોકો આશ્રમમાં આવતાંજ હશે. હું સિધ્ધાર્થ સાથે વાત કરી ફોન કરુ છું તમે લોકો ક્યાં છો ? શું સ્થિતિ છે ?
સુરજીતે કહ્યું જે અગાઉ પ્લાન હતો એમ હું અહીં મીટીંગમાં આવી ગયેલો સિધ્ધાર્થ અને તમને જાણ કરી હતી મને ખબર હતી અહીં કંઇક ગરબડ થવાનીજ છે આ બાવાનો કોઇ પ્લાન હતો. પણ મેં સિધ્ધાર્થને આ પ્લાન અંગે કોઇ પણ સાથે વાત કરવાની ના પાડી હતી.
સિધ્ધાર્થે મને જણાવેલુ કે એની સાથે કોઇ પ્રાઇવેટ આર્મીમેન જે ડીટેક્ટીવ એજન્સી ચલાવે છે એ એની ભત્રીજી સાથે આવવાનો છે.
પુલીસ ચીફે કહ્યું "પણ છેલ્લે વાત થયા મુજબ એ આર્મી મેન એની ભત્રીજી કોઇ દેબાન્શુ રોય અને એની ફ્રેન્ડ પણ સાથે છે સુરજીતે કહ્યું "દેબાન્શુ રોય ? એતો મારો દીકરો છે અહીં આવી પહોચ્યો છે ? એ કેમ આવ્યો ? તો સુચિત્રા એકલી છે ?
ચીફે કહ્યું વધારે કંઇ માહીતી નથી પણ એ તમારો દીકરો છે ? આપણે વધારે સાવચેતી રાખવી પડશે અમે આશ્રમનાં ગેટ પાસેજ છીએ. ગેટ લોક છે પણ અમે કોઇપણ રીતે અંદર પ્રવેશ કરીશું ચિંતા ના કરશો આજે બાવો છટકી નહીં શકે.
સુરજીતે ફોન કાપ્યો અને ચિંતામાં પડી ગયો રીતીકા સમજી ગઇ.. અરે દેબુએ અહીં આવવા કેમ સાહસ કર્યુ એતો આપણી નબળી કડી થઇ જશે અને સિધ્ધાર્થ સાથે પેલો રીટાયર્ડ આર્મીમેન કેમ આવ્યો હશે ? બંન્ને જણાં ચિંતામાં પડી ગયાં સુરજીતે પેલો આપણે બહાર નીકળીએ જે થવાનુ હોય થશે પણ દેબુને કાંઇ ના થવુ જોઇએ આ બધાં નવા પ્લાન અને નવી ખબર મને ટેન્શન કરાવી દીધુ અને સુરજીતે પોતાની ગન કાઢી રીતીકા સાથે બહાર નીકળ્યો.
*************
સિધ્ધાર્થ દેબુ અને રીપ્તા પાસે આવી ગયાં. ત્યાં અંદરથી પાછી ગોળીઓ છૂટી સદનસીબે કોઇને વાગી નહીં ત્યાં તો સિધ્ધાર્થનાં જવાનોએ અવાજની દિશામાં સામે ગોળીઓ છોડી એમનાં નિશાન અચૂક હતાં ઓછામાં ઓછાં 3-4 જણાંની લાશ પાડી દીધી. બીજી બાજુથી SIT જવાનની બીજી કુમક પાંચ જવાન આવી ગયાં એમણે રાહ જોયા વિના આગળ જઇને ગોળીઓ છોડવા માંડી એ લોકો સિધ્ધાર્થ દેબુ અને રીપ્તાને કવર કરી રહેલાં.
આશ્રમની હદ વટાવવાની હતી કાંટાળી વાડ હતી સિદ્ધાર્થે દેબુને કહ્યું ઉતાવળ ના કરીશ એમ કહીને તારા પર પત્થર નાંખ્યા ત્યાં તણખાં થયાં એટલે સિદ્ધાર્થ સમજી ગયો તારમાં વીજળી પ્રવાહ ચાલુ છે જવાનને આદેશ કર્યા અને ત્યાં ગોળીઓ છોડી તાર તોડી નાંખ્યાં. જવાન આશ્રમમાં આગળ વધ્યાં ત્યાં દેબુએ કહ્યું "સર એક મોટી ચિંતાની વાત છે મને ખૂબ ડર લાગે છે.
સિધ્ધાર્થે કહ્યું "કેમ શું થયું ? દેબુએ આંખમાં આંસુ લાવી કીધુ પાપા તો અહી છે પણ મારી મોમને આ લોકો ઘરેથી કીડનેપ કરી અહીં લઇ આવ્યાં છે આ લોકો એની સાથે.અને નૂપુર અંદર છે. દેબુ આગળ બોલી ના શક્યો.
સિધ્ધાર્થથી ચિંતામાં માથે હાથ મૂકાઇ ગયો. સાલો પિશાચ બહુ પહોચેલો છે આપણાં કરતાં પ્લાનમાં એ આગળ છે પણ કંઇ નહીં હવે હુમલો કરીને અંદર પ્રવેશી જઇએ કોઇને કંઇ નહીં થવા દઇએ.
રીપ્તા બોલી "અંદર નુપુર, આંટી બંન્ને કેદ હશે ઉપરથી અંકલનો પતો નથી એમનું શું થયુ હશે ? મને ખૂબ ડર લાગે છે.
સિધ્ધાર્થે કહ્યું "હવે ડરવાનું નથી ફતેહ કરવાની છે અમે સાથે છીએ બેંગલ પુલીસ પણ આવી ગઇ છે બધાંને બચાવી લઇશું.
*******************
સુજોય આશ્રમમાં આવી ગયો હતો જે એને દોરીને લાવતો હતો એ હસવા માંડ્યો... સુજોય એની સામે જોયું અને...
વધુ આવતા અંકે --- પ્રકરણ-64