For the first time in life - 12 Nidhi Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ડિજિટલ અરેસ્ટ

    સાયબર માફિયાઓનો નવો કિમીયો : ડિજિટલ અરેસ્ટડિજિટલ અરેસ્ટ : ઓન...

  • કભી ખુશી કભી ગમ - ભાગ ૪

    SCENE 4  [ સ્ટેજ ઉપર લાઈટ આવે કપિલા અને નીલમ ચિંતામાં બેઠા છ...

  • નિતુ - પ્રકરણ 33

    નિતુ : ૩૩ (લગ્ન) નિતુ રાત્રે ઘરે પહોંચી તો ઘરમાં શારદા સિવાય...

  • ભીતરમન - 39

    મારી વિચારધારા સવિતાબેન ના પ્રશ્નથી તૂટી હતી તેઓ બોલ્યા, "મા...

  • ખજાનો - 39

    ( આપણે જોયું કે અંધારી કોટડીમાં કોઈ મૂર્છિત માણસ મળી આવ્યો....

શ્રેણી
શેયર કરો

For the first time in life - 12

Things are getting worse day by day
કહેવાય ને કે
"डूबते को तिनके का सहारा"
બસ આ સમય મા Adi જ મારો એક માત્ર સહારો છે.ક્યારેક વિચાર આવે ને તો પણ હું કાંપી ઉઠું છું. એક કહેવત છે ને કે
"When Life Gives You A Lemon Make A Lemonade "
પણ અસલ જિંદગી માં ક્યાં એટલું સહેલું હોય છે..?

Canteen માં એ દિવસે અભિનવ જોડે થયેલી એ અણધારેલીએ અધુરી મુલાકાત ,એ દિવસ પછી અભિનવ ના અઢળક Calls ને Messenges .મે એના માંથી ના તો એક પણ જવાબ આપ્યો ને આપવા પણ નહોતી માંગતી. હવે એ વ્યક્તિ જોડે સંબંધ રાખી ને હું પોતાને દુઃખી કરવા નહોતી માંગતી. આમ પણ હું Already ઘણી દુઃખી થઈ ચૂકી છું.હું મારી જાત ને સંપૂર્ણપણે નથી ખોવા માંગતી.
આ બધી નિરાશાઓ ના અંધકાર વચ્ચે એક આશા ની કિરણ પણ જાગી હતી.

આજે સવારે જ્યારે મારા ઘરે થી Call આવ્યો હતો ત્યારે મમ્મી જોડે વાત કરી ને આમ થોડું હલકું ફીલ થઈ રહ્યું હતું . મમ્મી ને થોડું ખ્યાલ તો આવી ગયો હતો કે હું થોડી નિરાશ છું. એમણે પૂછ્યું બેટા કાંઈ થયું છે ? બધું ઠીક તો છે ને..? મેં વાત ટાળવા માટે કહી દીધું કે તારી તબિયત ના કારણે હું થોડી તણાવ મા હતી.
બેટા Tension ના લે મારી તબિયત હવે બરોબર છે. અને Tension ના લીધે જો !તારા અભ્યાસ પર અસર ના થાય ( મારી મમ્મી કૉલ માં કહેતી હતી )
મારી મમ્મીની તબિયત એ પહેલાં કરતાં ઘણી સારી છે. આ વાત સંભાળ્યા બાદ હું ખુબ જ ખુશ થઈ ગઈ.પણ હજુ પણ થોડા દિવસ સુધી કૉલેજ જવાનું મન નથી થતું.તો હું ઘરે જ રહી ને આરામ કરી રહી હતી.

આદિ ને થોડું કૉલેજ માં કાંઈક Important કામ હોવાથી એ કૉલેજ જઈ રહી હતી. જતાં પેલા આદિ એ મને પૂછ્યું : તું બરોબર છે ને...? તો હું જઉં .
મેં પણ કહ્યું જા આદિ "જી લે અપની જીંદગી"
તારી નોંટંકી બંધ નઈ થાય નઈ Adi એ કહ્યું
એના જતાં પહેલાં મેં એના મોઢા પર એક Wide significant Adi type ની smile જોઈ .જે છેલ્લા કેટલાક સમય થી ક્યાંક ખોવાઈ ગઈ હતી કે પછી છુપાઈ ગઈ હતી મારી ચિંતા ની વચ્ચે .મારી Life મા હું મારા કરતાં પણ વધારે જો કોઈ ને ખુશ જોવા માંગુ તો એ Adi છે.

Adi એનો કામ પૂરું કરી ને થોડી મોડી રૂમ પર આવે છે. હું એને પુછું છું કેમ જાનેમન થોડું મોડું પણ થઈ ગયું ને તમારું મૂડ પણ સારું નઈ લાગતું .ચાલ હું તને એક મસ્ત કડક ચા પીવડાવુ થોડી વાર તો Adi કાંઈ નથી બોલતી પણ ચા પીતા પીતા અચાનક જ બોલે છે . હું આજે અભિનવ ને મળી હતી.ઘણા સમય થી Adi પણ અભિનવ ને મળવાનું ટાળી રહી હતી.મને લાગતું જ હતું કે એ મળતા ની સાથે જ એણે ખબર એ સીધું મારા વિશે પૂછશે .કહેવાય ને કે જે વાત નો ડર હતો એ જ થયું
અભિનવ Adi ને મળે છે. Adi ના અવાજ મારા વિચારો ને તોડે છે . એને કીધું કે અભિનવ તારા વિશે જ પુછતો હતો.કે
Dhyani કેમ છે..? ઘણા દિવસ થી clg નથી આવી રહી ?
And નથી મારા Calls કે msg નો answer આપી રહી. બધું ઠીક તો છે ને..?એ બરોબર તો છે ને ..?

Adi કહે છે કે ધ્યાની જ્યાં પણ છે બરોબર છે તારે બહુ ચિંતા કરવા ની જરૂર નથી એની ચિંતા કરવા ને ખ્યાલ રાખવા માટે હું છું. હવે આગળ શું થશે એ જ વિચારો આવતા હતા .