For the first time in life - 1 Nidhi Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

For the first time in life - 1



Part-1
મુલાકાત
નવું શહેર નવી સવાર નવી શરૂઆત નવો ઉમંગ અને ઉત્સાહ
અને સપનાઓ પુરા કરવા માટેની એક અમૂલ્ય તક.
એમ પણ મારી સવાર ની શરૂઆત ચા અને સાથે *Arijit* ના Songs થી જ થાય.
આમ તો *Arijit* ના Song ફીલ અપાવી જ દે છે.
પણ ચા સાથે તો *Arijit* Hits different
આમ કોઈક એ સાચું જ કીધું છે કે જ્યારે માણસ ને પ્રેમ થાય છે ને ત્યારે તેને બધું જ ગમવા લાગે છે.
અને આમ પણ પ્રેમ તો મને પહેલાં થી જ હતો
એ પણ એકદમ
ના ના એ કોઈ વ્યક્તિ તો નથી છતાં પ્રેમ તો છે.
હા એ મારી ચા
અનહદ પ્રેમ કરું છું હું ચા થી

પણ થોડા દિવસ થી કાંઈક અલગ જ લાગણી નો અનુભવ થઈ રહ્યો હતો
લાગણી પ્રેમ ની હતી છતાં પ્રેમ થી અલગ પણ હતી
કદાચ પ્રેમ થઈ ગયો હતો મને.

તો વાત કાંઈક એવી છે કે
હું collage karva માટે ગાંધીનગર આવેલી. ને મારા પરિવાર વાળા રાજકોટ રહેતા હતા.
આમ મારો સ્વભાવ બસ મોજ માં રેવું અને લોકો ને ખુશ રાખવું
બસ આ જિંદગી માં પ્રેમનો રંગ નતો ચડ્યો.
પણ શું ખબર હતી કે એ દિવસે પ્રેમ રંગ પણ ચડી જશે .
આજ સવાર થી જ કાંઈક ખાસ લાગતું હતું.
વિચારો માં ને વિચારો માં મને સમય નું ભાન જ ના રહ્યું.
ભાન આવતા ખબર પડી કે કોલેજ માટે મોડું થાય છે
એટલે જલ્દી જલ્દી તૈયાર થઈ ને કોલેજ માટે નીકળી

9:00 વાગ્યા નો Lecture હતો ને 8:45 Already થઈ ચૂક્યા હતા.
મારી Friend અદિતિ college ના ગેટ પર મારો Wait કરી રહી હતી.
મારા આવતાં ની સાથે જ તેણે થોડું મોઢું બગાડી ને કહ્યું કે
શું યાર આજે ફરીથી Late
અરે Adi એમાં એવું થયું કે એટલું કહેતા ની સાથે જ એ બોલી પડી.
બસ બસ હું તને ઓળખું જ છું મને ખબર છે તું ફરીથી ખોવાઈ ગઈ હોઈશ વિચારો માં.
ચાલ હવે આપણે Lecture માટે મોડું થઈ રહ્યું છે.
હું અને આદી ઝડપથી અમારા Classroom તરફ જઈ રહ્યા હતા.
અમે બહુ જ જલ્દી માં હતા
Classroom પાસે પહોંચતા ની સાથે જોર થી હું કોઈક ની સાથે અથડાઈ ગઈ.
મારું Books ને બધું સમાન નીચે પડી ગયું હતું. તો હું એણે એકઠું કરી રહી હતી.
ત્યાં એક મધુર અવાજ માં Sorry સંભળાયું. સામે જોતા ની
સાથે જ
એકદમ સુંદર ચહેરા ભૂરી આંખો જેણે જોતા ની સાથે એમાં ખોવાઇ જવાનો મન થઈ જાય.
And એવું જ થયું ખોવાઈ ગઈ હું.
આમ જાણે Time એ એકદમ ધીમું પડી ગયું હોય.બધું અચાનક
Stop થઈ ગયું હોય.
આજુ બાજુ એકદમ શાંતિ પ્રસરી ગઇ હોય. હું મારા એ વધી ગયેલા ધબકારા સાંભળી શકતી હતી.

એટલા માં એણે પૂછ્યું કે Are You Okey તમને કાંઈ વાગ્યું તો નથી ને.
Btw My Name Is *Abhinav*
એટલા મા Adi એ કીધું ચલ નહીંતર Lecture માટે Late થઈ જશું.

I Have To Go મને લેક્ચર માટે મોડું થઈ રહ્યું છે.
Sorry
એટલું કહી ને હું Adi સાથે નીકળી ગઈ

લેક્ચર માં હું હાજર તો હતી પણ મન તો એ જગ્યા એ Moment પર જ હતું.
ઘરે આવ્યા બાદ પણ મન નહોતું લાગતું
એની આંખો એના એ હાવ ભાવ
એના સોરી બોલવા મા રહેલી સરળતા
રાત્રે સૂતી વખતે ફક્ત એક જ વિચાર આવી રહ્યો હતો
*Wish I Could Tell Him Tomorrow*