For the first time in life - 3 books and stories free download online pdf in Gujarati

For the first time in life - 3


આજની રાત જ કંઇ અલગ હતી કારણ કે આજે પૂનમ ની રાત હતી. ચંદ્ર પણ જાણે આજે કાંઈક વધારે જ સુંદર લાગી રહ્યો હતો.

મંદ મંદ હવા ચાલી રહી હતી. વૃક્ષો ના પર્ણ નો ખડખડાટ પણ એમ લાગી રહ્યું હતું જાણે કોઈ મધુર સંગીત વગાડી રહ્યો હોય.

આ સુંદર રાત નિહાળતા નિહાળતા હું અરિજીત ના song સાંભળવા લાગી.પછી જોયું તો મારા ફોન પર કોઈક Unknown Number પરથી Missed Call થઈ ગયો હતો.

રાત બહુ થઈ ગઈ હતી. એટલે મેં એમ વિચારી ને Call back ના કર્યું.

એમ પણ કોણે Call કર્યો હશે એ વિચારવા કરતાં હું. કુદરત ના સોંદર્ય ની દુનિયા મા ખોવાઈ જવાનું વધારે પસંદ કરીશ.
એમ વિચારતા વિચારતા હું ક્યારે Balcony માં જ સૂઈ ગઈ કાંઈ ખબર જ ના પડી.

સવાર પડતાં જ હું મારા ચા નો cup અને મારો મોબાઈલ લઈને અગાસી માં જતી રહી.
એ મારા દિવસ અને મારી જિંદગી નો એક મહત્વ નો કામ
આખા દિવસ મા એ એક જ સમય એવો છે જે ફક્ત અને ફક્ત મારો છે. આમ કહીએ ને Me Time

આજે રવિવાર ની એ સવાર કાંઈક અલગ જ હતી. એ સવાર માં જાણે કાંઈક અલગ જ રોનક હતી.
હું ચા પીવા મા એટલું બધું મગ્ન થઈ ગઈ હતી કે આસપાસ શું ચાલી રહ્યું હતું મને કાંઈજ ખબર નહોતી.


હું મારા ચા પુરી થઇ જતાં ને સાથે મારું Me Time પણ પૂરું થતાં અગાસી પરથી નીચે જઈ રહી હતી.
ત્યાં મારી નજર રસ્તા પર ગઈ ને જોયું તો અભિનવ એ Morning Work out કરીને પાછો ફરી રહ્યો હતો.
થોડી વાર તો હું સ્તબ્ધ થઈ ગઈ.
એ મારી તરફ જ આવી રહ્યો હતો. હું અચાનક એને જોઈ ને એક સાથે Nervous અને Confuse થઈ ગઈ.

એટલા માં એ મારા સુધી આવી પહોંચ્યો હતો.
એને મારી તરફ જોઈ ને Hello કીધું.
પણ હું હજી પણ nervous અને confuse હતી.
તો ફરીથી એને જોરથી કીધું.
ધ્યાની , Are You fine....?
મને ખ્યાલ અવતા મેં કીધું Sorry
Actually I Was Thinking About Something.
Hello And અત્યારે કઈ બાજુ Morning Work out.

Yess Just Work out કરી ને પાછો ફર્યો.
And Yes What About You? And પ્રોજેક્ટ વર્ક કેમ ચાલે છે તારું

બસ અગાસી પર ચા પીવા આવી હતી. બસ પ્રોજેક્ટ વર્ક પણ સરસ ચાલી રહ્યું છે.

ચા બહુ પસંદ છે એવું લાગી રહ્યું છે?

Yesss ચા મારો પહેલો પ્રેમ છે.
આવી નોર્મલ જ વાતો થતી હતી અને એટલા માં જ એક ફોન કોલ આવે છે
મોબાઈલ જોતા Mummy નો Call હોય છે.
Actually I Have To Go.
મારી Mummy નો Call આવે છે. એમ કહી ને હું અગાસી પરથી નીચે આવી ગઈ.

Mummy જોડે વાત કરી બહાર જોયું

તો ત્યાં સુધી માં એ ચાલ્યો ગયો હતો.
હું પણ પછી મારા પ્રોજેક્ટ મા કામ કરવા માંડી.
બધું બરોબર હતું પણ અમુક વસ્તુઓ માં મને સમજણ નહોતી પડતી.
મેં Internet Youtube બધા પર Search કર્યું.
But End Up With Nothing.

પુરો દિવસ વીતી ગયો હતો હજી પણ મને એ Problem નો
Solution નહોતું મળ્યું.
રાત્રે બેઠાં બેઠાં અચાનક જ વિચાર આવ્યું કે અભિનવ ને જ પૂછી લઉં ને.
પણ રાત બહું થઈ ગઈ હતી. તો મે વિચાર્યું કે કાલે કોલેજ માં એને
પુછી લઈશ.
*Wish I Could Meet Him Tomorrow*


I hope you like this part and please rate it 😇

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED