The Author Kishan Bhatti અનુસરો Current Read લવ ની ભવાઈ - 22 By Kishan Bhatti ગુજરાતી પ્રેમ કથાઓ Share Facebook Twitter Whatsapp Featured Books લવ યુ યાર - ભાગ 69 સાંવરીએ મનોમન નક્કી કરી લીધું કે, હું મારા મીતને એકલો નહીં પ... નિતુ - પ્રકરણ 51 નિતુ : ૫૧ (ધ ગેમ ઇજ ઓન) નિતુ અને કરુણા બીજા દિવસથી જાણે કશું... હું અને મારા અહસાસ - 108 બ્રહ્માંડના હૃદયમાંથી નફરતને નાબૂદ કરતા રહો. ચાલો પ્રેમની જ્... પ્રેમ થાય કે કરાય? ભાગ - 20 પ્રેમડાબે હાથે પહેરેલી સ્માર્ટવોચમાં રહેલા ફીચર એકપછી એક માન... સમસ્યા અને સમાધાન ઘણા સમય પહેલા એક મહાન સિદ્ધપુરુષ હિમાલયની પહાડીઓમાં ખુબ... શ્રેણી વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા નવલકથા Kishan Bhatti દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ કુલ એપિસોડ્સ : 47 શેયર કરો લવ ની ભવાઈ - 22 (6) 1.2k 3.1k 1 બસ તો અમરેલી તરફ ચાલવા લાગી સાથે સાથે દેવના વિચારો પણ ચાલવા લાગ્યા હમણાં તો તે કાજલ સાથે હતી અત્યારે તો કાજલ પણ સાથે નથી .પણ કાજલ કાલે તો સાથે જ હશે .તેમ મન મનાવીને તે અમરેલી તરફ આગળ વધતી બસ સાથે તેના વિચાર પણ વધે છે . દેવ અમરેલી પહોંચી બસ સ્ટોપ પર ઉતરે છે અને તે ભાવેશને કોલ કરે છે ભાવેશ પણ તેની બેગ લઈને બસ સ્ટોપ પર જ ઉભો હોય છે હવે આગળ, ભાવેશ દેવને પૂછે છે વાત થઈ તારી અને કાજલ વચ્ચે ? દેવ : હા થઈ વાત પણ તેને મિત્રતા માટે જ હા પાડી છે ! ભાવેશ : હા તો રાહ જોઈ શકે ને તું કાજલ ની ? દેવ : હા જોઈ જ શકું ને તેને પ્રેમ કરૂ છું તો! ભાવેશ : હા તો રાહ જો થોડા દિવસ. થોડા દિવસ માં વેલેન્ટાઇન દિવસ આવશે ત્યારે તું તેને પ્રપોઝ કરી દેજે. દેવ : હા એજ કરવું પડશે મારે. ભાવેશ : હા રાહ જો થોડા દિવસ અને તેની સાથે બસમાં વાત કરવાનું ચાલુ રાખજે તેની પસંદ ના પસંદ પૂછી લેજે . દેવ : હા કાલે સવારે હું આવું ત્યારે તે મારી બસમાં આવશે તો જરૂર મારી બાજુની સીટ તેના માટે ખાલી જ રાખીશ. ભાવેશ : હમણાં ઉતાવળ ન કરતો કાજલ ને પ્રપોઝ કરવામાં રાહ જોજે થોડા દિવસ. દેવ : હા યાર હોવી તો રાહ જોવા સિવાય કોઈ ઉપાય જ નથી. થોડીવાર બંને વાત કરે છે ત્યાં દેવની બસ આવી જાય છે દેવ ભાવેશ ને કહીને કાલે મળીયે તેમ કહીને બસમાં બેસે છે .દેવ બસમાં બેસી તો જાય છે પણ જ્યા કાજલ બેઠી હતી ત્યાં જ જઈને બેસી જાય છે બારી પાસે તે ફરી કાજલને યાદ કરવા લાગે છે તે તેના વિચારોમાં ખોવાઈ ગયો હોય છે તેને ભાન નથી રહેતું.બસ રસ્તા પર દોડવા લાગે છે પણ અહીં તો દેવ કોઈ બીજા જ વિચારોમાંથી બહાર આવી શકતો નથી બસ અમરેલીની બહાર નીકળવા આવી છે દેવ પાસે કંડકટર પાસ માંગે છે ત્યારે પણ દેવ વિચારોમાં ખોવાયેલો જ હોય છે દેવને કંડકટર નો અવાજ પણ સાંભળતો નથી દેવને હાથ લગાવે છે ત્યારે દેવ ઝબકીને તેં ફરી પોતાની દોડતી દુનિયામાં આવી જાય છે દેવ કંડકટર ને પાસ બતાવી ફરી બારી બહાર જોવા લાગે છે ત્યાં કાજલના ગામ નજીક બસ પહોચવા આવે છે ફરી તેને કાજલનો વિચાર આવે છે પણ હવે તે મગજ પર લેતો નથી અને તે ફરી એકવાર બસમાં ઊંઘવાની કોશિશ કરે છે ને તેને ઊંઘ આવી જાય છે .દેવ નું ગામ આવી જાય છે પણ દેવની ઊંઘ ઊડતી નથી તે હજી ઘેરી ઊંઘમાં સૂતો છે તેના ગામનો એક છોકરો આવીને તેને જગાડે છે ને તે ઉભો થાય છે અને આંખ ચોળતા ચોળતા તે બસમાંથી નિચે ઉતરે છે પણ આજે દેવના મોઢા પર એક અલગ જ પ્રકારની ખુશી જોવા મળે છે શું તે ખુશી નું કારણ પણ કાજલ જ છે કે બીજું કોઈ તેતો સમય જ બતાવશે. શુ કાલે કાજલ દેવને મળશે બસમાં ? શુ કાજલ અને દેવ ની લવ સ્ટોરી આગળ વધશે કે અહીં જ સીમિત રહશે ?શુ દેવ ખુશ છે તો શું કાજલ સાથે વાત થઈ તેના લીધે કે કોઈ બીજું જ કારણ છે તે જાણવા માટે વાંચતા રહો લવની ભવાઇ. ‹ પાછળનું પ્રકરણલવ ની ભવાઈ - 21 › આગળનું પ્રકરણ લવ ની ભવાઈ - 23 Download Our App