HIGH-WAY - part 5 Dhruv Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

HIGH-WAY - part 5

બીજા દિવસે સવારે ૯ વાગે...


સેહેર : hello સુમિત

સુમિત:- હા બોલ ( ઊંઘ માં છે)

સેહેર :- ક્યાં છે યાર તું, ટાઇમ થઈ ગયો છે કોલેજ નો..

સુમિત:- સુવા દે ને યાર ઊંઘ આવે છે મને..

સેહેર: ફોન કટ કર અને જલ્દી તૈયાર થઈ ને મને લેવા આવ પહેલા થી જ મોડું થઈ ગયું

સુમિત: સુવા દે ને યાર plz



સેહેર: હું જાઉં છું activa લઈને હો byy

સુમિત: અરે આવ્યો આવ્યો તું wait કર હું હાલ જ આવ્યો બસ

સેહેર: ok આવ તો ફટાફટ

સુમિત call cut કરે છે અને સેહેર બહાર ઊભી ઊભી wait કરે છે..

15 મિનિટ પછી દુર થી એક ગાડી આવતી દેખાય છે અને સેહેર ના બાજુમાં ઊભી રહે છે. ગાડીમાંથી સુમિત નીચે ઉતરી સેહેર પાસે જાય છે.. સેહેર કઈ પણ બોલે તે પહેલા ગાડી નો દરવાજો ખોલી ને તેને અંદર બેસાડી દે છે અને પોતે પણ બેસી જાય છે.

સેહેર : તું late...

સુમિત: તું ક્યું song સાંભળીશ? (સેહેર ની વાત કાપી ને. )

સેહેર : પણ મારી વાત તો.....

સુમિત: બોલ ને કયું song? (ફરી વાત કાપી ને)

સેહેર : આ કાર માં small કેમ આવે છે? 🤔

સુમીત: અરે બસ એમ જ આવતી હશે..

સેહેર : alcohol ની સ્મેલ છે હો 🤨🤨

સુમીત: અરે હા, actually કાલે night out હતું તો.... કદાચ કાર માં......

સેહેર : હે!!!!! તું drink કરે છે!!!અને drinks લીધા પછી પણ drive કરે છે!!!!

સુમીત: અરે મને કઈ ના થાય આપડે પાક્કા ડ્રાઈવર

સેહેર : હા... કેમ નહીં.. પાક્કા ડ્રાઇવર ના જોયા હોય તો મોટા.. 😏😏

સુમીત: drink કરીને car ચલાવાવું ઊંઘ માં ચલાવવા કરતાં તો આસાન જ છે ને..

સેહેર : આનો મતલબ તું નાહ્યા વગર આવ્યો છે અ..એવું તો નથી ને??

સુમીત: of course...MBBS STUDENTS ને નહવાનો ટાઈમ જ ક્યાં હોય છે!!

સેહેર : છી.. દૂર જ રહેજે મારાથી.. એક તો રાતે પાર્ટી & alcohol & સવારે નાહ્યો પણ નથી...

સુમીત: તમારા ડૉ.માથુર ના sun ડૉ.રાહુલ પણ હતા સાથે.. એમને માટે પણ બચાવી રાખજો 2 શબ્દો..


સેહેર : હા જરૂર.. મળવા દો બધાં ને લઉં છું..

સુમીત: તારો senior છે હો

એ ધ્યાન રાખ જે..

સેહેર : હેહેહેહેહેહેહેહે હવે friend છે senior junior કઈ નાઈ..

સુમીત: એક દિવસ મા આટલી બદલાઈ ગઈ તું...

સુમીત: સાચું કહું તો ના.. નથી બદલાઈ.. બીક તો મને હજુ બી લાગે છે એના થી.. (હસવા લાગી.. )

બસ આમ જ વાતો કરતા કરતા બંન્ને college પાર્કિંગમાં પહોંચી જાય છે અને ત્યાં કાર ઉભી રાખીને કારમાંથી ઉતરે છે..


સેહેર - ચાલ મારા class ચાલુ થઈ ગયા હશે.. મલુ તને પછી..

સુમીત: હા sure.. take care..

સેહેર : you too



સેહેર દોડતી દોડતી એના ક્લાસ રૂમ તરફ જાય છે .. અને એ પહોંચે એ પહેલાં ક્લાસ શરૂ થઈ ગયેલા હોય છે.. હવે સેહેર ક્લાસ રૂમમાં જતાં ડરવા લાગી છે.. હિંમત કરીને એ અંદર જાય છે આંખો ક્લાસ એની સામે જોઈ રહ્યો છે.. પ્રોફેસર એના સામે જોઈ ગુસ્સે થાય છે..

Professior: ઓહ દેખો ક્લાસ... કોણ આવ્યું.. ડૉ. આવ્યા છે આપણા વચ્ચે.. જેમને time ની કઈ પડી જ નથી...

સેહેર : sorry sir

Professior: time પર આવવાનું રાખો આ કોલેજ છે તમારા બાપા નું ખેતર નથી..

સેહેર : sorry sir..

ગામડામાંથી શહેર મા આવ્યા પછી city ની life જીવાવાની ઇચ્છા બધાંને થાય.. રાતે late Party માં ગયા હશો ને...એટલે લેટ થઈ ગ્યું નઈ... શું કેવું મેડમ...

( આંખો class હસવા લાગ્યો અને આ બધું જોઈ સેહેર ની આંખમાં પાણી આવી ગયું.. અચાનક પાછળ થી રાહુલ આવી ગયો

" સેહેર જા બેસી જા banch પર.. "

રાહુલ બોલ્યો..

" પણ.. રાહુલ... "

સેહેર ગભરાઈ ગઈ હતી

રાહુલ: કહ્યું એટલું કર.. તું જા...

Professor: આ શું છે રાહુલ!!?

રાહુલ: કોઈની મજાક એના કપડાં અને એ ક્યાથી આવે છે એના પર થી ના ઉડાડતાં નહીં તો મારે પણ યાદ કરવું પડશે કે આ college નો ટોપર હોવાને સાથે સાથે આ college ના ટ્રસ્ટી નો છોકરો છું.. જ્યારે ઇચ્છા થશે college ની બહાર ફેંકાઇ દઈશ..

સેહેર : રાહુલ plz બંધ કર

રાહુલ : તું જા ને જઈ ને બેસી જા બેંચ પર.. જોઉં કોણ ના પાડે છે અને હા, આજે નહીં કાલે પણ late આવશે સેહેર જોઉં છું કોણ રોકે છે...

સેહેર : ના ના હું આવી જઈશ વ્હેલા રાહુલ..

Professior : અરે હું મજાક કરતો હતો હવે નહીં બોલું કઈ પણ.. મેડમ તમે બેસી જાઓ બેસી જાઓ..

રાહુલ : આજ પછી કોઈ કઈ નહીં બોલે સેહેર ને.. ખાસ કરી ને તમે સર..

" OK sir "

આખો class એક સાથે બોલે છે .

રાહુલ ત્યાથી જતો રહે છે અને સેહેર class ભરે છે..

Class પત્યા પછી સેહેર રૂમમાંથી બહાર નીકળી રાહુલ ને શોધવા લાગે છે.. અંતે રાહુલ 3rd floor વાળા પેલા રૂમમાં જ બેઠેલો મળે છે...


સેહેર : રાહુલ....

રાહુલ : શું થયું...આવ.. બેસ ને અહીંયા...


સેહેર : રાહુલ આમ સર ને ના બોલવું જોઈએ તમારે..

રાહુલ : એમને તારી જોડે ખરાબ રીતે વાત કરી એટલે હું બોલ્યો..

સેહેર :- રાહુલ મારું future એમના હાથમાં છે.. મારા પપ્પા ટ્રસ્ટી નથી યાર મને fail કરશે તો હું ક્યાં જઈશ!!કોને મોઢું બતાવીશ!!

રાહુલ : કોઈની હિંમત છે તને fail કરે કે તારા સામે બોલે!!

સેહેર : બીક લાગે છે (રડવા લાગે છે)

રાહુલ : અરે યાર કઈ નહીં થાય.. ( ઉભો થઈ ને સેહેર ના ખભા પર હાથ મૂકી એના આંસુ લૂછે છે...)

સેહેર : Thanks ( ગળે લાગી જાય છે રાહુલ ને)

રાહુલ: અરે એમાં શું thanks પાગલ.. ( એના માથા પર હાથ મૂકી એને શાંત પાડવાની કોશિશ કરે છે.. )

ત્યાં જ પ્રિયાંશી રૂમમાં પ્રવેશે છે અને આમ સેહેર ને રાહુલ ને ગળે લાગેલા જોઈને એની આંખો ખુલ્લી ને ખુલ્લી જ રહી જાય છે.. . એ બંને ને આમ ગળે લાગેલા જોઈને એના મોઢા પર ની ખુશી અચાનક ઉદાસી માં ફેરવાઈ જાય છે.. અને તે કઈ પણ બોલ્યા વગર ત્યાથી નીકાળી જાય છે. હજુ રાહુલ અને સેહેર ને આ વાત ની ખબર જ નથી..


( થોડી વાર પછી)

રાહુલ - જો તું ક્યારેય એકલી નથી okay...હું છું always તારા જોડે..

સેહેર : હા ખબર છે તું હમેશાં સાથે જ રહીશ..

રાહુલ: હા જ તો..મારા પપ્પા ની ફેન હોય તો મારે સાચવવી જ પડે ને...

સેહેર : મારે એમને મળવુંછેયાર..

રાહુલ: હા તો આ Sunday આવી જજે ઘરે હશે તો માલાવી દઈશ..બસ એમની આગળ મારી વાત ના કરતી નહિતો બહુ ખરાબ ખરાબ સાંભળવા મળશે મારા વિશે

સેહર : એટલો ફાલતુ ટાઇમ પણ નથી મારા જોડે કે the Dr. Mathur ને તારા વિષે પુછવામાં બગાડી દઉં.. હું તો એમની સ્ટડી & working style વિશે જાણવા માગું છું.

રાહુલ : હા હા પપ્પા ના ફેન બોલ્યા.. (હસવા લાગ્યો)

સેહેર : પ્રિયાંશી દેખાઈ નૈ આજ.. છે ક્યાં એ?


રાહુલ: નીચે cantine માં હશે કદાચ ...

સેહેર : સારું ચલ હું જાઉં એના જોડે.. મળીયે...

રાહુલ : OK જાઓ..take care 🙂

સેહેર : byy take care 🙂


- સેહેર રૂમની બહાર નીકળી ને cantine માં પહોંચે છે ત્યાં પ્રિયાંશી બેઠેલી હોય છે.. તેના મોઢા પર ગુસ્સો સાફ દેખાઈ રહ્યો હતો.. સેહેર એના જોડે પહોંચી..

સેહેર : Hello Dr.Priyanshi

પ્રિયાંશી: Hii

સેહેર : શું થયું??

પ્રિયાંશી: કઈ નહીં બસ એમ જ


સેહેર : બોલો ને હવે..

પ્રિયાંશી: અરે બાબા કઈ નૈ..

સેહેર : ok... તમને ખબર છે રાહુલ મને એના dad ને મળવા લઈ જવાનો છે..

પ્રિયાંશી : ( મગજ માં બંને ને ગળે લાગેલા જોયા બાદ પહેલા થી ગુસ્સે છે અને એના પપ્પા ને મળવા જવાની વાત સાંભળતા વધારે ગુસ્સે થઈ ગઈ.. ) હજુ college સ્ટાર્ટ કરે 2 દિવસ થયા નથી ને ટોપર ને પટાવી લીધો.... હવે college માં તમારું જ ચાલશે અને તે ઓછું પડયું તો એના પપ્પા ને પણ મળવાં પહોંચી જશો એમ ને ...

સેહેર : અરે આ શું બોલે છે તું!!!

પ્રિયાંશી: બસ હો બહુ ભોળી ના બનીશ હવે..

સેહેર : અરે પણ યાર કઈ છે જ નહીં આવું..

પ્રિયાંશી: ઉપર ના રૂમમાં રાહુલ જોડે શું કરતી હતી તું એ જોયું છે મેં હો....

સેહેર : અરે એવું કાંઈ છે જ નહીં વાત તો.....

પ્રિયાંશી: બસ હો... મારે કાઇ જ નથી સાંભળવું.....

સેહેર : Please વાત તો સાંભળ.....









ધ્રુવ પટેલ