બાજુ માં રહેતો છોકરો...ભાગ-૬ Jagruti Rohit દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બાજુ માં રહેતો છોકરો...ભાગ-૬

સોહમ ; ની નજર શિલ્પા પરથી ખસતી જ નથી... શિલ્પા પણ વારંવાર એની બાજું ત્રાંસી નજરે જોઈ લેતી ને એક જાદુઈ સ્મિત આપી ને સોહમ વધારે ને વધારે એના તરફ ખેંચતી
સોહમ ; હવે પોતાના મન ને કાબૂમાં રાખવા માટે તૈયાર નથી.!!"
"સોહમ શિવમ્ ને વિક્રમ ને કહે છે.એક કામ યાદ આવ્યું છે. જેથી મારે હવે જવું પડશે...
શિલ્પા ; એ પણ ટીકીટ નાં બુકિંગ માટે જવું છે. સેજલ તું આવે છે. મારી સાથે..
સેજલ બોલી થોડીવાર પછી જઈશું તો ચાલશે ને ??
શિલ્પા; નાં હમણાં જવું છે. મારે તો એક કામ કરને જો તને કોઈ પ્રોબ્લેમ ના હોય તો તું સોહમ સાથે બેસી જા બાઈક પર શિલ્પા ના હું ઓટો રિક્ષામાંમાં જતી રહીશ
શિવમ્ ; નાં એકલા નાં જાવ અજાણી સિટીમાં ?
સેજલ ;તું જાને. સાથે..!!" ના મારે તારી સાથે રોકાવું છે.
‌ " સોહમ"
શિલ્પા હું એ બાજુ જવાનો છું તમારે આવું હોય તો‌ મારી સાથે આવી શકો છો..?"
"શિલ્પા ; સારું હું આવું છું તમારી સાથે
સેજલ‌; ને ખબર પડી ગય છે. કે સોહમ અને શિલ્પા બંને એકબીજા ને ઓળખે છે.ને બંને એક બીજા ને પંસદ પણ કરે છે. બંને ને સાથે જવા મળે એ હેતુથી એ શિલ્પા ને સોહમ સાથે જવા‌ માટે ફોર્સ કરે છે.... શિલ્પા ને પણ સાથે જવું હોય છે...માટે એ કશું પણ બોલાવ્યાં વિના જાય છે. "
"સેજલ ; "શિલ્પા ને મારી રૂમ પર‌ મુકવા આવજે સોહમ. તું એને એકલી ના મોકલતો.....બાય.. શિલ્પા...
સોહમ ની બાઈક પર શિલ્પા બેસી ગય."
"સોહમ"; બોલ શિલ્પા તને ક્યાં જવાનું છે.શિલ્પા મારે તો કોઈ જગ્યાએ નથી જવાનું એતો તારી સાથે આવાં માટે હું ખોટું બોલી હતી ....!!
"શિલ્પા તારે કોઈ કામ હતું ને હા મારે કામ તો છે. જ તો એ પુરુ કરીએ હા એ પહેલાં.....સોહમ રસ્તા પર એક રેસ્ટોરન્ટમાં ની સામે બાઈક ઉભી રાખી શિલ્પા ચાલ પહેલાં કશુંક ખાઈલ્યે શિલ્પા મને ભૂખ નથી...
સોહમ; મને ભુખ લાગી છે. "શિલ્પા પણ ..ચાલને...શિલ્પા એનું પર્સ એ સેજલ પાસે ભુલીને આવી છે.હવે એ શું કરવું મારે વિચારતી એ અંદર જાય છે....
"સોહમ બેસ શિલ્પા સોહમ એ ખૂણામાં બેસવાનું વિચારું જેથી એમને કોઈ ડિસ્ટર્બ ના કરે ને શિલ્પા સાથે થોડી વાતચીત કરાય....." પણ શિલ્પા તો ટેન્શનમાં હોય છે.
સોહમ,; શું થયું શિલ્પા કેમ ઉદાસ છે. અહીં ના ગમ્યું તને ?? એવું નથી પણ મારું પર્સ તો સેજલ પાસે છે.તો બિલ ના પૈસા તારે આપવા પડશે સોહમ; હસવા લાગે છે. પાગલ હું છું પછી તારે પૈસાની ચિંતા શું કરવાની !!!
"સોહમ ;બોલ શું ખાશે તું તને જે ગમેતે મંગાવી લે....
સોહમ ; નાસ્તા નો ઓર્ડર આપ્યો ને સોહમ શિલ્પા તને ખબર છે. "તું કેટલી સુંદર લાગે છે.આજે ";શિલ્પા શરમાઈ ગયીને બોલી મને ખબર છે." તારું ધ્યાન મારી ઉપર થી ખસતું નથી.."
સોહમ ; શિલ્પા મારી પાસે કોઈ શબ્દો જ નથી.." શિલ્પા તો ના કહીશ..." તેપણ સરસ બાનું બનાવ્યું છે.હા શિલ્પા આપણે બંને અલગ થી. મળી શકીએ એ માટે મેં મારે બધાને ખોટું બોલવું પડ્યું...
"સોહમ ; તારાથી દુર રહેવું મને હવે નથી ગમતું. તું બે દિવસ પાછી સોમનાથ જવાની છે .એ વાત થી મારું મન બેચેન બની ગયું છે. હું તારા વિના કેવી રીતે રહીશ.... શિલ્પા તું થોડો સમય અહીં રોકાયા જાને?? ‌શિલ્પા મારી પણ આજ હાલત છે.તારાથી દુર મારે પણ નથી જવું..ને સેજલ સાથે હું વધારે એની રૂમમાં રોકાઈ શકું એ પણ નથી તો તું મારી સાથે રોકાઈ જા મારાં ધરે એમ પણ હું ને મારો પાર્ટનર છીએ એ હજુ થોડાં દિવસ પછી આવાનો છે.ત્યા સુધી તું મારી સાથે રહી શકે છે."ના એવું મારાથી ના રહેવાય મારા મમ્મી પપ્પા નહીં ગમે !!ને મને પણ...
સોહમ; કેમ બીક લાગે છે. ?? મારી સાથે એકલા રહેવામાં??
શિલ્પા; ના એવીતો બીક નથી..લાગતી મને તારા પર પુરો વિશ્વાસ છે.!!હા પણ સમાજ વાતો કરે.. એકલાં છોકરો છોકરી સાથે નથી રહી શકતા.... તને મારા પર ભરોસો છે. ને" હા સોહમ પણ એ શક્ય નથી....
શિલ્પા ; તો ટેન્શનમાં આવી ગઈ !!સોહમ ઓકે સારું તારી ઈચ્છા નથી તો તું ના આવતી... સોમનાથ ક્યારે જવું છે.બોલ તારે હું તને મુકવા આવીશ..બસ ચાલ નાસ્તો કરી લે હું તને આખું અમદાવાદ બતાવીશ આ બે દિવસ માં એટલો સમય તો મળશે સાથે રહેવા માટે મળશે....
"શિલ્પા સોરી સોહમ તારી વાત ના માંની માટે તારી ઈચ્છા ઉપર પાણી ફેરવી દિધું. સોરી .... સોહમ એમાં મને કશું ખોટું નથી લાગ્યું. ચાલ આપણે હવે જવું છે ને કાલે સવારે તું રેડી રહેજે હું તને આખું અમદાવાદ બતાવીશ... શિલ્પા ખૂબ ખુશ થાય છે.કે સોહમ એની વાત ને સમજી ગયો..
*સેજલ ના રૂમ પર મુકવા જાય છે. પણ બંને એકબીજા થી છુટું નથી પડવું પણ કોઈ ઓફસનથી બીજો ....
સોહમ ; શિલ્પા ને મુકીને ગયો ને શિલ્પા સેજલ પાસે ગય જેવી શિલ્પા રૂમમાં જાયછે. તો સેજલ... ગાવા લાગી રાજા કોણ રાની ને પ્પાર હો ગયા.. કેમ મારી રાની તને તો રાજા મળી ગયો ને ??? તને કેવીરીતે ખબર પડી સેજલ મને હોટલમાં ખબર પડી ગઈ હતી. મારી રાની આવી વસ્તુઓ છુપાવતી નથી ...
સમજીને..!!!
બોલ કાલનો શું પ્રોગ્રામ છે.. ક્યાં જવાનો છો‌ હું પણ આવીશ તમારી સાથે.. મેં મેહસાણા માં વોટરપાર્ક માં જવાનું નક્કી કર્યું છે.બધા સાથે જાય શું ખુબ મસ્તી કરીશું પણ સોહમ એ આપણી સાથે આવશે એની ચિંતા ના કર તું હું પુંછું એકવાર??
"સેજલ હા યાર ચોક્કસ પુછી લે તું સોહમ ના નહીં પાડે મને ખાતરી છે.શિવમ એને મનાવી લેશે.. બધાએ જ પ્રોગ્રામ બનાવ્યો છે.શિવમ ના કહેવાથી ઓ...હો.. સોરી મારાથી બોલાઈ ગયું તને ન્હતું કહેવાનું શિવમ્ મેં ના પાડી હતી...તને કહેવા માટે તારાને સોહમ માટે સરપ્રાઈઝ હતી....પણ ...હવે શું .. સારું તું શિવમ્ ના કહેતી કે મે તને કહી દિધું છે.....ઓકે...
"શિલ્પા સારું હું નહીં કહું પણ તારે મારું કામ કરવું પડશે..બોલ ને શું કામ છે‌".... "તું સોહમ ને ફોન કરીને કહી તેજે કે મારી તબિયત સારી નથી હું નથી આવવાની પણ સવારે બોલવાનું છે.બોલ કરીશ મારું આટલું કામ...??"
"સેજલ પણ એવું કેમ એના માટે પણ સરપ્રાઈઝ છે. મારાં તરફથી...બોલ છે તૈયાર...",
"શિલ્પા શું સરપ્રાઈઝ આપશે...સોહમ ને....એ જવું રહ્યું...."