bajuma raheto chhokro - 5 books and stories free download online pdf in Gujarati

બાજુ માં રહેતો છોકરો...ભાગ-૫


" શિલ્પા ‌ સેજલ તારો ફોન મને આપીશ ?? કેમ ‌? શું થયું ?? અરે યાર એક ફોન કરવો છે.!!"
હા પણ કોને કરવો છે.એ તો બોલ મને.. તારા માસી ને કરવો છે.??ના યાર પછી કહ્યું છું. મને તારો ફોન તો આપ પહેલાં.??? "

"સેજલ, લે મારો ફોન બસ,... શિલ્પા પણ મને તો એનો નંબર પણ યાદ નથી'‌ હવે શું કરવું એ વિચારી રહ્યી છે.!!"
"આ બાજું સોહમ ને ‌પોતાની ઉપર ગુસ્સો આવ્યો કે કેટલો પાગલ છે. મેં શિલ્પા ને પુછ્યું પણ નહીં કે ક્યાં જવાની છે.....એક તો એનો ફોન પણ નથી લાગતો હવે શું. કરું હું..???"
"બંને પોતાની ઉપર જ ગુસ્સો આવી રહો છે..."
"સેજલ ,વાત શું છે. મને કહીશ તું.???
શિલ્પા વાત‌ થોડીક..... લાંબી છે.!!યાર‌ પછી શાંતિ થી કહીશ તને
સમજાવીશ ને..મારે એક ફોનો કરવો છે. પણ નંબર યાદ નથી રહ્યો.!!"

'પહેલાં આપણે ફોર્મ ભરીને ને મારી રૂમ પર જઈશું પછી જ તારો ફોન ને ચાર્જ કરીશું ‌ પછી જ તું કોઈ ને ફોન કરી શકાશે..!!સમજી મારી રાની‌‌.. શિલ્પા ખાલી ખાલી હસવા 🙂🙂લાગે છે.'
"સેજલ પણ આંખો દિવસ જતો ‌રહેશે એમાં તો ત્યાં સુધી સામે વાળું ‌તો પાગલ બની જશે ને મારાં ફોન ની રાહમાં એનું શું.!!" શિલ્પા ઉદાસ થઈ જાઈ છે.😌😌
'સેજલ શું વાત છે.' ' શિલ્પા કોઈ ખાસ વ્યક્તિ લાગે છે.'‌મારી રાની‌ને રાજા મળી ગયો છેકે શું ??"સેજલ શિલ્પા ની મજાક કરે છે..પણ શિલ્પા નો કોઈ મૂળજ નથી.. "સેજલ શું યાર કશુંક તો બોલ."
"સેજલ તું આખી રાત ની થાકેલી છે. તો પહેલાં ચા નાસ્તો કરીએ પછી વિચાર ‌કરીએ કે શું કરવું છે.!! "ઓકે "
શિલ્પા સારું ચાલ તું કહે છે".તો..
" સેજલ પહેલાં એકદમ કડક ને મીઠી ચા હું તને પીવડાવવું જેથી તું ફેસ ફીલ કરે. યાર તારું મુખડું થોડું ખીલી ઉઠે. કમાયેલા ફુલ જેવું લાગે છે.!! ‌મારી ચહેક તી‌ ચિડિયા કેમ ચુપ ચુપ છે. "આજે આટલાં સમય પછી મળી છે.પણ કોઈ ઉત્સાહ નથી તારા માં...કેમ શું થયું છે. યાર ???"
"શિલ્પા કશું જ નથી યાર થોડી થાકેલી છું બસ બીજી કશું નથી.. "

"સેજલ સારું ચાલ સામેજ એક નાની હોટેલ છે. જે કોલેજ થી થોડે દૂર છે. ત્યાં બધા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ચા નાસ્તો કરવા માટે આવે છે."
શિલ્પા ને સેજલ જેવા હોટેલ માં જાય છે. તો સામે એને સોહમ દેખાય છે. પણ એને વિશ્વાસ નથી થતો કે સાચેજ સોહમ છે.!! ? એની સાથે ધણાં બધાં બીજા છોકરાઓ છે.
શિલ્પા અને સેજલ ચા નો ઓર્ડર આપ્યો. પણ શિલ્પા ની નજર તો સોહમ પર છે.એ બધાં ની સાથે બેઠો છે. માટે એની સાથે વાત કરવું પણ યોગ્ય નથી...એમ વિચારીને બેઠી છે.
*ચા નાસ્તો કરતા ચા સોહમ પર પડે છે.* ને એ વોશરૂમ માં જવા માટે ઉભો થાય છે. ને 'અચાનક એની નજર સેજલ ને શિલ્પા પર પડે છે.પણ એ ચુપચાપ વોશરૂમ માં જતો રહે છે. 'થોડીવાર પછી પાછો આવીને એની જગ્યાએ બેઠો પણ હવે એને પણ શિલ્પા સાથે વાત કરવી છે. પણ એની સહેલી સાથે છે.* "શિલ્પા ને સોહમ ની નજર એક થાય છે." " "શિલ્પા એ એના હોંઠ પર આંગણી મુકીને ના બોલ વાનો ઈશારો કર્યો.....સોહમ સમજી ગયો.*

"સેજલ શું થયું તારો ચહેરો 😊 તો ખીલી ઊઠ્યો છે.અચાનક હજું તો ચા પણ નથી પીધી આપણે..ને તું ‌કોને ઈશારો કર્યો ??પાછળ ફરીને જોયું તો સોહમ સાથે એના બેઉ ફ્રેન્ડ પણ છે. સેજલ તું ઓળખે છે.?? ના ! તો ઈશારો કોને કરે‌છે.કોઈને નહીં એતો આમ જ હાથ મુક્યો છે.
ઓ..હો... પણ હું ઓળખું છું.ઓમ, વિક્રમ શિવમ્ ,વિકાસ, છે.એમની સાથે કોણ છે . એને નથી ઓળખાતી પણ છે.એકદમ હેન્ડસમ છોકરો યાર ને એણે બુમ પાડી‌ શિવમ્ ને હાય તમે લોકો અહીંયાં ઓ...હો...સેજલ તું અહીંયાં હા યાર હું મારી ફ્રેન્ડ ને લેવાં માટે આવી હતી. ને તમે અમે પણ આ વિકાસ નાં ફ્રેન્ડ ને લેવાં માટે આવ્યા છે. શું વાત છે.‌"
"સેજલ ના ટેબલ પાસે આવે છે.એક બીજા ની ઓળખાણ કરાવી."
શિલ્પા રાજકોટ થી આવી છે.આજે‌‌ એન્જિન‌યર નાં ફોર્મ મળવાનાં છે માટે આવી છે. એવું તો ફોર્મ મળી ગયાં ના હજું જવાનું છે.?
શિલ્પા એ બેંગ માં થી પેન લઈને ને ટીસ્યુ પેપર પર લખ્યું કે એનો ફોન સ્વીચ ઓફ છે. ને સેજલ નો ફોન નંબર લખે છે....
ચા નાસ્તો કર્યો ને બધાં છુટા પડ્યા "સેજલ ને શિવમ્ બધાં આગળ નિકળી ગયા છે.સોહમ શિલ્પા ની સામે જુવે છે. ને શિલ્પા એ પેપર નો ગોલો કરીને સોહમ ની બાજુમાં નાખે છે.!!
સોહમ નીચે નમીને બધાં ની નજર માં ના આવે એ રીતે પેપર લઈને ખીસ્સામાં મુકે છે."
"હવે બધા અલગ પડે છે. તો શિવમ્ બોલે છે.સેજલ કોઈ જરુર પડે તો ફોન કરજે ને કાલે કોઈ જગ્યાએ મળીએ બધાં હા યાર પણ ક્યાં મળીશું" ??? "
શિલ્પા તરતજ બોલી મારે લવ ગાર્ડન જોવું છે. તો ત્યાં મળીએ???
"સેજલ હા યાર મારે થોડી ખરીદી કરવાની છે. તો કાલે સાંજે મળીએ લવ ગાર્ડન માં. ઓકે બાય.. બધાં અલગ પડે છે." સોહમ અને શિલ્પા એ પણ આંખો થી એક બીજા ને બાય કરે છે"

"સેજલ ને શિલ્પા બંને બધી કોલેજમાં એડમિશન માટે ફોર્મ ભરીને ને સેજલ ની રૂમ પર જાય છે. તો
'ફોન ની રીંગ વાગી ને ફોન સેજલ ઉઠાવ્યો હેલ્લો ને સોહમ ફોન કાપી નાખ્યો ખબર નથી આ કોણ છે.જે ફોન કરીને કાપી નાખે છે.??" સેજલ હવે મને આપજે ફોન હું વાત કરીશ.!!
થોડીવાર માં ફરીથી ફોન આવ્યો "શિલ્પા એ ફોન લીધો હેલ્લો કોનું કામ છે.તમારે શિલ્પા બોલું છું.કેમ ફોન કરો છો ? હેરાનપરેશાન કરો છો.
સોહમ સારું થયું કે તે ફોન ઉપાડયો યાર હા બોલ કામ પતી ગયું ને??"
"શિલ્પા" હા "સોહમ" સારું ને મોહિત ને મેં ફોન કરીને કહ્યું છે.અમે અમદાવાદ પોંહચી ગય છે.ને તારો ફોન સ્વીચ ઓફ થય ગયો છે.
શિલ્પા સારું કર્યું તે તો સાંજ મળીએ..!!
"શિલ્પા હા મળીશું સાંજે બાય..."

સાંજે લવ ગાર્ડન માં પોંહચી ગયા".સોહમ " શિલ્પાને સેજલ ની રાહ દેતા હતાં.થોડીવાર માં સેજલ ને શિલ્પા સામેથી આવતાં જોયાં.. શિલ્પા પિંક કલર ના વન પીસ માં તો પરી જેવી લાગતી હતી.એને જોઈને સોહમ થી સાથે બધાં અવાક્ થઈ જાય છે.
"સોહમ તો જોતાં જોતાં આટલી સુંદર છે.શિલ્પા એ ક્યાં છુપાવી ને રાખું હતું એણે આ સૌંદર્ય ને ???ઓ..માય ગોડ અજબની સુંદર લાગે છે.એના મુખ પર આ વાતી વાળની લટ એના ચેહરા ને વધું આકર્ષણ બનાવતી હતી.. દોળીને એને વળગીને વ્હાલ કરવાનું એને મન થાય છે‌.પણ મજબુર છે.!!!!

"શિલ્પા એપણ જોયું કે સોહમ મને જોઈને પાગલ થાય રહ્યો છે.એને મધુર સ્મિત કર્યું ને શરમાય જાય છે."☺️

હવે સોહમ અને શિલ્પા બધાં ની નજર થી દુર મળી શકશે કે નહીં એ જોવાનું રહ્યું.....!!!!********* *******************"


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED