બાજુ માં રહેતો છોકરો...ભાગ-૨ Jagruti Rohit દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બાજુ માં રહેતો છોકરો...ભાગ-૨

સોહમ : મારે અમદાવાદ જવાનું છે. ૨ દિવસ પછી
મોહિત: કેમ આટલું જલ્દી જાઈ છે ? હજુ તો વેકેશન પુરું થવામાં થોડો સમય બાકી રહ્યો છે. યાર શું ઉતાવળ છે.? તને બંને મિત્રો એકબીજાની સાથે વાતો કરતાં હોયછે.
શિલ્પા : જમીને બહાર નીકળી. શું વાતો ચાલે છે.?
મોહિત : સોહમ ૨ દિવસ પછી અમદાવાદ પાછો ફરી રહ્યો છે.
શિલ્પા : કેમ અચાનક!?
મોહિત : ના ફોન ની રીંગ વાગી.. મોહીત : વાત કરવા માટે થોડો કે આગળ જતો રહે છે.
શિલ્પા ; બોલી શું વાત છે.? અમદાવાદ માં કોઈ રાહ જુવે છે, તમારી ?
સોહમ ; તરતજ બોલો કેમ તમને ના ગમ્યું ?
શિલ્પા ; હા ના ગમ્યું મને
પણ કેમ ? સોહમ મેં સવાલ પુછ્યો.
સોહમ ; સાચું કહું તો મને પણ નથી જવું અમદાવાદ ? મને પણ તમારી સાથે અહીં રોકાવું છે.
શિલ્પા; ઓ...હો.. કેમ હું ગમી છું તમને કે શું..?

સોહમ ; ના એવું કશું નથી એમજ !!
શિલ્પા; થોડીવાર માટે ચુપ ચાપ બેસી રહે છે.
સોહમ ;શું થયું તમને‌?
શિલ્પા ; કશું નહીં ! એમ વિચારતી હતી કે તમે જશો પછી મને અહીં ઓછું ગમશે.
સોહમ ;કશુંક બોલે તે મોહિત ફોન પુરો કરીને પાછો ફરે છે.
સોહમ; તે અમદાવાદ ની ટિકિટ બુક કરાવી કે નહીં ના યાર બાકી છે.એતો કાલે સવારે જવું છે.મારે
સોહમ ; તું આવીશ મારી સાથે હા કેમ નહીં !! ચોક્કસ આવીશ.!
સોહમ; શિલ્પા તમે અમદાવાદ થી બસ માં બેઠા હતા કેમ અમદાવાદ માં આવ્યા હતા.?
શિલ્પા; હા મારે આગળ ના એજયુકેશન માટે ફોર્મ લેવાનું હતું? શું થયું મળી ગયું ના હજું ખબર નથી ?
મારી ફ્રેન્ડ સેજલ છે. એ જણાવશે.
સોહમ ; હું તપાસ કરું તમારાં માટે હા જરૂર થી શિલ્પા બોલી !
થોડીવાર માં શિલ્પા નો ફોન આવ્યો સેજલ તું ક્યાં છે. તું બે દિવસ પછી અમદાવાદ આવીજા ફોર્મ મળવાના છે. ઓ.. હો.. એવું .. સારું પછી ફોન કરું તને..
‌ શિલ્પા ;અમદાવાદ માં સોહમ સાથે જશે..કે માસીના ઘરે વેકેશન પુરું કરશે...ઓ... હો .. પછી ફોન કરું તને .. મોહિત ; શિલ્પા શું થયું .?

મોહિત ભાઈ સેજલ નો ફોન હતો. એનું કેવું છે. કે ફોર્મ ૨ કે ૩દિવસ માં મળવાની શરૂઆત થઈ જશે. "તો તું અમદાવાદ આવીજા..તો શું કરવું મારે હવે બોલો ભાઈ..??
મોહિત ; એમા શું ! હું આવતીકાલે સોહમ સાથે જવું છું તો તારું પણ અમદાવાદ જવાનું બુકિંગ કરાવી ને આવીશ.પણ મારે તો હજું તમારી ને માસી સાથે રહેવું છે.!!
મોહિત ;‌ પણ તને સોહમ ની સાથે જાઈ તો અમદાવાદ.સુધી કંપની મળી રહેશે ને ?
મને અને મમ્મી ને તારી ચિંતા પણ નહીં રહે.
સોહમ ;સાથે હશે તો.. તું પણ સુરક્ષિત અમદાવાદ પોંહચી ગય છે."
"સોહમ કેમ બરાબર છે. ને મારી વાત" હા યાર મને કોઈ વાંધો નથી જે શિલ્પા ને કોઈ પ્રોબ્લેમ ના હોઈતો.."
શિલ્પા; મને તો કોઈ પ્રોબ્લેમ નથી તમારી સાથે આવામાં પણ... મોહિત ફરી તારે એકલું જવું પડશે માટે તને કહ્યુ છું.."
સોહમ ; થોડો‌ મન માં ને મન માં ખુશ થાય છે. સારું થયું કે શિલ્પા પણ મારી સાથે આવે છે. હું મારા મનની વાત તે ને કરી શકું !!ને તે ના મનમાં પણ મારા માટે શું ફિલિંગ છે. એ જાણી શકું.!!" ઓ ભગવાન તારો ખૂબ ખૂબ આભાર.. મને મારી વાત કહેવાનો મોકો આપ્યો..
સોહમ ; ના મન ની જેવી હાલત છે.એવીજ શિલ્પા ની પણ છે. એ પણ જાણવા ઈચ્છુક છે. કે સોહમ ને અમદાવાદ માં કોઇ ગર્લફ્રેન્ડ છે."?? કે નથી..??
મારા મનમાં જે પ્રેમ રૂપી અંકુર ફૂટ્યા છે. એ સોહમ ના મન માં પણ ફૂટ્યા છે.!!
સોહમ; અને શિલ્પા ના મન પ્રેમ ની તરંગો તો ઉઠી છે. પણ એ તરંગો ને શબ્દો ની પ્રગટ કરવાની તક મળશે કે નહીં એ હવે.. જોવું રહ્યું.. " *****
**** શું...? બંને એક બીજા ને પોતાના મન ની વાત કહીં શકશે કે નહીં...
*******************************
એ જોઈશું આવતાં ભાગમાં .......