will will make a way Anamika દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

શ્રેણી
શેયર કરો

will will make a way

આજ ના ઝડપી યુગ કેટલીક બાબતો આંખે વળગતી હોવા છતાં આપણે ગણકારતા નથી. આપણા સમાજ માં નિરંતર ચાલતી આવે છે. જેને આપણે જોઈ છે, જાણીએ છીએ છતાં પણ કય કરી નથી શકતા. આપણો આ સમાજ......

પેહલા તો એ બાબત કે સમાજ છે ખરેખર શુ ? શુ નરી આંખે જોયો છે?? શું તે કોઈ સભા કે મંડળી છે??તમારા મત અનુસાર આ સમાજ તમારા માટે કેટલો મહત્વનો ..?? ને શા માટે ?? સવાલ ઘણા છે જવાબ શુન્ય.. આપણા મન પર તો પેહલા એક જ છબી છાપઈ ગઈ છે, સમાજ એટ્લે રીતે-રિવાજો અને નિયમો ની શાળા જયા આપણે બધી બાબતો નું આંધળું અનુકરણ કરવાનુ આવે છે, જયાં કોઈપણ બાબત ને સમાજ સાથે જોડી દેવા માં આવે છે. કોઈ દીકરી ના લગ્ન ઉંમર કરતા પહેલા કરવાતો સમાજ માં આ ખોટું થાય છે જો પછી કારવોતો સમાજ માટે ખોટું ઉદાહરણ છે.. તો સમાજ છે શુ કોઈ ગામડા ની દીકરી આગળ વધશે તો સમાજ જ કહેશે , વળી દીકરીઓ ક્યાં કય ખાસ ભણે એ મહત્વ છે એ તો ઘર કામ માં વધુ પાવરધી થઈ ગણતર શીખે એ પર ભાર દેવાય ..જયારે તમે તમારા સપનાઓ પુરા કરશો તયારે તાળીઓ પાડવા માં એજ સમાજ તમારી સૌપ્રથમ હરોળ માં નજરે પડશે.ઘણા ઉદાહરણ છેક આપણે ઇતિહાસ થી જોતા ન સમજાતા આવ્યા છતાં પણ આપણે કોઈ કે રીતે અલગ રેહવની અથવા તો એમાં લોકો કહે એ સ્વર ને વધુ માન આપે.. જે લોકો પોતના અંદર ના આવજ ને ઓળખયો છે એને ઇતિહાસ લખ્યો છે. બાકી તો ઇતિહાસ વાંચી જ શકે છે.


કારણ કે આ સમાજ આપણે જ છીઍ. આપણે જ એ બાબત ને વખાણે છે ને વખોડે છે. એ આપણી જ માનસિકતા છે કે આપણે પોતાની વિચારસરણી નથી ચલતા પણ અન્ય ના વિચાર ને અનુસરી ને ગાડરિયો પ્રવાહ શરૂ કરીએ છીએ. કહેવાય ને માણસ એના મગજ થી લાચાર છે એ એની સિવાય સોંવ કોઈની સાંભળે..એક સરસ વાત છે કોએ તે આવા ડિજિટલ યુગ માં કોઈ ડીલીટ મારવું હોય તો તમે સું ડીલીટ મારશો?? સાંમે થી વ્યક્તિ નો સુંદર જવાબ આવ્યો આ સમાજ ની માનસિકતા......

આની સાથે એક વાત આપણે અહીં ટાંકી સકયે.... દેડકા ની વાત.. એ દેડકો ઝુનુની હતો આપણા યુવા ની જેમ . પણ તેના સાથીદારો જ એટલા ઝુનીની હતા, એકવાર બધા દેડકાઓ પ્રવાસે નીકળ્યા , રસ્તા પર એક પહાડ આવયો તયારે બધા ત્યાં જ રોકેઈ ગયા પણ તેમનો એક દેડકો આગળ ચાલ્યો, ત્યાં તો તેના બધા સાથીદારો તેને રોકવા માટે અપશબ્દો પ્રયોજવા લાગ્યા " અરે આ ગાંડપણ નહિ કામ આવે પાછો આવી જા આરામ કર્યે"... પણ દેડકા એ કોઈની નહિ પણ પોતાની અંદર ની આવજ ને સાંભળી ને પહાડ ચડી ગયો. થોડા દિવસો બાદ તેના તે જ સાથીદારો કેહવા લાગ્યા" અરે આ મિત્ર એ તો અમારા સમાજ નું નામ રાખ્યું , અમે લોકો બવ ખુશ છે અને અમને આ વ્યક્તિ પર ગર્વ છે".. આમાં નવાઈ ની વાત નથી કે આપણી સાથે આવું ન થઈ ..પણ ફર્ક વાક્ય માં હતો ને લોકો ની માનસિકતા માં .. પણ વાસ્તવિકતા એ છે કે આપણો સમાજ છે અને આ સમાજ ના દરિયા .માં તમારી નાવડી ને પાર પડાસો એ તમારા હાથ માં છે.સહન કરવું અઘરું નહિ પણ કોઈને સમજવાવું અઘરું હોય. પણ આવા અઘરા સમાજ ની જ આ સર્વ સામાન્ય વાસ્તવિકતા છે.

Opportunity knows one's...

અનામિકા😊