Half information about love -14 books and stories free download online pdf in Gujarati

અધૂરી જાણકારી પ્રેમની - 14

તન્વી અરે નાના આ કેવી રીત છોકરી જે ઘરમાં યુવાન થાય એ જ ઘર છોડીને જવું પડે
નાના દીકરી આ તો જીવન છે
મનસ્વી તન્વીને લઈ જાય છે અને કાવેરી પીઠી લગાવે છે કાવેરી ની આંખમાં આંસુ આવી જાય છે
જે ઘરને પોતાનું સમજીને મોટી થઈ
એ જ ઘરનું પરાયું બાળપણ ની યાદો નાની ની મસ્તી મામા સાથેની રમત ભાઈ નું હાસ્ય
આ બધું બે દિવસમાં છૂટી જવાનું હતું
આમ કાવેરીને એકલા રહેવા રજા જોઈતી હતી
અને એ બધાથી દૂર થઈ જાય છે
પોતાના રૂમ માં આવી જાય છે એના મમ્મી પપ્પાના ફોટાની સામે ધ્રુસકે ધ્રુસકે રડી પડે છે
કેમ આ લગ્નની વિધિમાં મમ્મી પપ્પાની વધારે જરૂર હોય છે પણ અત્યારે એની પાસે કોઈ નથી
અને નીચે બેસી જાય છે
શુ ખોટ પડી હશે કુદરતને કે મારા જ માતા-પિતાને લઈ લીધા તન્વી કાવેરી અને શોધતા-શોધતા ના રૂમ માં આવે છે
જ્યાં કાવેરી રડતી હોય છે
અને શાંત પાડવા માટે તન્વી ને ભેટી પડે છે
તન્વી બેન કેમ રડે છે આજે તો ખુશી નો દિવસ છે
કાલે તારા લગ્ન છે લગ્ન
કાવેરી હા ખુશી નો દિવસ છે પણ મમ્મી પપ્પા તો નથી ને
એમનો ચેહેરો યા યાદ નથી
બસ આ તસવીરમાં ચહેરો દેખાય છે
તન્વી શું આપણે એની સજા કુદરતને આપવી જોઈએ કે પછી
કાવેરી ના આ ઘટના ક્રમ કરનારને
તન્વી એટલે તું કહેવા શું માંગે છે
કાવેરી કંઈ નહીં એની સજા એને મળી ગઈ છે
મનસ્વી અરે તમે બંને અહી છું હું તમને આખા ઘરમાં શોધવા ગઈ
તન્વી શું ભાભી બે બેન ને મળવા પણ નહીં દઉં
મનસ્વી અરે અહીં છે
તારી બેન ક્યાંય ન જાય
અને જશે તો હું એને લઇ આવીશ
કાવેરી બોલો ભાભી શું કામ હતું
મનસ્વી સાગર નો ફોન હતો તારી સાથે વાત કરવા માંગે છે પણ તારો ફોન બંધ આવે છે એટલે મને કર્યો કાવેરી સારું હું ફોન કરું મનસ્વી ચલ હવે જમી લઈએ કાવેરી અને તેની સખીઓ નીચે આવે છે બધા આજે હેત થી વહાલનું કાવેરી ને વારાફરતી પોતાના હાથે જમાડે છે પછી ક્યારેય દીકરીને પ્રેમ કરવાનો લહાવો મળે ન મળે આ બધું જોઈ તન્વી મન પરાઈ છે તન્વી અને શું માંડ્યું છે આ બધું હું નથી કે અને પર સવાલ ઉઠાવવો છું નવીનભાઈ અને દીકરા લે હું તને જમાડુ આવી જ મારી લાલ કી નવીનભાઈ સાથે સુજલ પણ તન્વીને જમાડે છે કેવું કહેવાય ને કે દીકરી ની વિદાય બાપ હોય તે જાણે આજે વૃંદાવન ઘરમાંથી દીકરીઓની વિદાય થવાની છે ક્યારે કોની સાથે સાગર જાણે છે બધા જમી ને આરામ કરવા જાય છે સાંજે સંગીત સંધ્યા છે અને વૃંદાવન ભવનમાં લગ્નનો માહોલ જામશે એટલે બધા આરામ કરવા જાય છે કાવેરી સાગર ને ફોન કરે છે કાવેરી હાલો સાગર સાગર હેલો ફોન ક્યાં મૂકે કાવેરી તું કે ને પહેલા તો સાંભળ આવતીકાલે આપણી સાથે તન્વી ગિરીશ ના પણ લગ્ન થશે કાવેરી શું બોલે છે તને ભાન છે સાગર હા ભાન છે હું તને સાંજે આવીને બધું સમજાવીશ એટલે ફોન મૂકી દે છે કાવેરી સાંજના વિચારમાં જ વિચાર કરીને સુઈ જાય છે પણ એને ઊંઘ નથી આવતી અને મનસ્વી પાસે જાય છે પણ કહેતા ડરે છે કોને કહેવું મનમાં લડાઈ કરતી છે અને ત્યારે સુજલ આવે છે સુજલ બેના શું થયું કાવેરી સાગર સાથેની ફોન ની વાત કરે છે સુજલ હા એ બધું તો મને પણ કહ્યું છે હોય ફોઈ સાચો કરવાનો આ જ ઉપાય છે કાવેરી પણ ભાઈ મારી બેન સાગર સમજ પડવી જોઈએ ને સુજલ તો બધું સાગર ને પૂછી લેજે અને તન્વી ને પણ અમે સાથે જ હશો ચાલો આરામ કરો અને સુઈ જાય છે સાંજના સાત વાગ્યાનો સમય છે બધા જ મહેમાન આવી ગયા હોય છે સાગર ને ત્યાંથી પણ અન્નપૂર્ણા બેન મનહરભાઈ એમના સગા વહાલા પણ સાગર દેખાતો નથી કાવેરી સણગાર થઈ તૈયાર થઈને બેઠી હતી અને તન્વી ને પણ તૈયાર કરી હતી મનસ્વી અરે મારી બહેનોને કોઈની નજર ન લાગે સુજલ નજર તો લાગશે જ આપણી નહીં પણ એના પતિઓની મનસ્વી શું તમે પણ ગમે તે બોલો છો તન્વી ભાઈ હમણાં બેન ના લગ્ન છે મારા નહીં કાવેરી ચાલો આ સાગર નો ફોન આવે છે મનસ્વી જોયું સુજલ હજી અને સાગર ની પડી છે અમારી નહીં સુજલ અરે મનસ્વી તને મમ્મી બોલાવે છે જ્યાં તું જા તને તન્વી ભાઈ હું પણ જાઉં તો કાવેરી ના ઉભી રહે તુ સુજલ હા તન્વી ગીરીસ આવે છે કાવેરી બધાને બધી ખબર છે પણ મને જ ખબર નથી આવું કેવી રીતે બને મારી પોતાની બહેનને મને સુજલ કાવેરી શાંત થા તન્વી હા બેન ગિરીશ તને પ્રેમ કરું છું ચાર વર્ષથી તને એમ હતું કે એ તારી પાછળ છે પણ તારી પાછળ ન હતું એ તો મારા ખાતર તારી રક્ષા કરતો હતો કાવેરી શું કેવી રીતે આ પણ એક નાટક હશે ને ફોઈ નું સુજલ અરે કાવેરી ગુસ્સો ના કર ફોઈ બીમારી છે એક માનસિક રોગી છે કાવેરી માનસિક રોગી પણ ભાઈ આટલી મોટી ઘટના એક માનસિક રોગી કરી શકે તન્વી કરી શકે નહીં કરી નાખી છે તને પણ મારવાની કોશિશ કરી હતી જ્યારે તું મંદિરે ગઈ હતી ક્યારે અમર નો મળતા તો તું અહીંના હતી કાવેરી સાગર આવે અને મારું બધું ચિંતા દૂર થાય સાગર હમે યાદ કિયા ઓર હમ હાજીર સાગર ગિરીશ ને લઈને આવે છે અને બધા પાછળના રૂમમાં જાય છે અને દરવાજો બંધ કરી લેશે સાગર સંગીત સંધ્યા શરૂ થવામાં 30 મિનિટની વાર છે કાવેરી ધ્યાનથી સાંભળજે આવતી કાલનું તમે હું સમજાવું છું ગિરીશ તૈયાર છે ને ગિરીશ હા ભાઈ સુજલ શરૂ કરો સુજલ કાવેરી સાંભળતો આજથી વાત છે જ્યારે તમે અમદાવાદ ગયા ક્યારે પપ્પા પણ આવ્યા હતા ગિરીશ નું મેડીકલ કોલેજમાં એડમિશન માટે અને ત્યાં એકલો ના પડે એટલે તન્વી ને સાથેજ એક કોલેજમાં એડમિશન કરી દીધું ગિરીશ પહેલેથી જ ઓછું બોલે અને મનમાં દુઃખ રાખે એ બધું જાણતો હતો પણ કોઈને કહેતો નહીં હતો તન્વી હા બેન જ્યારે મળ્યો ત્યારે વધુ વાત નહીં કરતી પણ એક દિવસ મેં એને પોલીસ સાથે જોયો પછી મેં એને બધું જ પૂછી લીધું ગિરીશ કાવેરી મમ્મીને લઈને આવ્યો હતો તારા ઘરે કારણકે મમ્મીને એટેક આવતા હતા એ પૂરા નહીં કરું તેની હાલત વધુ ખરાબ થાય મમ્મી ને આમ જ છે કે હું એક વ્યાપારી છું એટલે જ્યાં સાગર આવે ત્યાં હું આવી જતો બાકી હું એક ડોક્ટર છું આ વાત મારે છુપાવીને રાખવી પડે છે મનહર મા પણ જાણે છે અને નવીન મામા પણ બસ એ લોકો રાહ હોય છે મમ્મી ને સાજા થવાનું તમને નથી લાગતું કે હવે મમ્મી સાજી થાય પણ ભાઈ કહે છે તો એક કદમ ઉઠાવી લો સાગર તો આવતીકાલે આજ સમયે બે વરઘોડા આવશે એક મારો અને એક ગિરીશ નો તન્વી શું ગિરીશ નું સાગર હા તારા અને ગિરીશ ના લગ્ન કાવેરી પાગલ છે તું આમ બધું થોડું થાય અધૂરી જાણકારી બધા શું વિચારશે ગિરીશ આજ વિચારે હું અહીં છું આપણે બીજાનો વિચાર ન કરાય આપણું પરિવાર આખરે સાચવવાનો હું મારા પિતાને તો હોય ખોઈ બેઠો છું પણ પરિવારને નહીં કાવેરી અને ફોઈ સાગર હજી તો ફોઈ પર જ અટકી છે સુજલ કાવેરી શાંત થા કાવેરી ભાઈ કેમ કરું આ બધું ગિરીશ હું તને હાથ જોડું છું પ્લીઝ આ લાસ્ટ ચાન્સ છે મમ્મીને સારું કરવા માટેનું સફળ થયા મમ્મી ગુનો કબૂલ કરી લેશે અને ન થયા તો કુદરત કાવેરી સારુ ચાલો તો હવે આ પ્રસંગે મજામાં છીએ ચાલો બધા બધા સંગીત સંધ્યામાં આવે છે પહેલા સુજલ ડાન્સ કરે છે અને પછી પાર્થ અને સાથે તન્વી પર ડાન્સ કરે છે એકબીજાના પર્ફોમન્સ પણ આપ્યા પછી સાગર અને કાવેરી નો ડાન્સ આવે છે જેમાં બંને એકબીજાથી નારાજ હોય છે પ્રેમની નારાજ કે ડાન્સમાં દેખાતી નથી મસ્ત તો પ્રેમ જ હોય છે
અને આમ સંગીત સંધ્યા પૂરી થઈ પણ સાથે ઘણા બધા સવાલો સાથે આવી થોડોક એવો સમય હતો જ્યારે કાવેરી અને સાગર સાથે બેઠા હતા કાવેરી સાગર શું છે ગિરીશ અને તન્વી સાગર તું તને તન્વી ને પૂછી લેજે કાવેરી સારુ શરૂઆત તો મને કહે સાગર સાંભળ સાંભળતો જ્યારે હું પહેલીવાર અમદાવાદ આવ્યો હતો ત્યારે હું તને મળ્યો હતો સારી રીતે પણ ક્યાંક તારું એકલતાપણું મને ખાઈ જતું હતું આજ વાત તારી તરફ ખેંચી હતી તારું ડોગ આંખોમાં દેખાય અને હજી આજે પણ તું ફોટાની સામે જ રડી છે અને તે પણ ભગવાનને કાવેરી પણ તું આટલી સરળ રીતે મને કેવી રીતે ઓળખી શકે જેટલી પોતાની નથી ઓળખતી
સાગર હું તને તારી રૂહ થી ચાહું છું અને તારા હૃદયમાં ઝાંખું છું અમે તને પોતાની એક દિવાની માનું છું જે મારા રદયની રાની માનું છું અને પોતાને તારો પાગલ સમજુ છું હવે તો આ દરિયો નદીને સહારો છે કાવેરી બસ હવે મને તારો જવાબ મળી ગયો
સાગર હજી આગળ તો સાંભળ
"આજે ચાંદની અધુરી લાગે છે કયાંક એ પણ પોતાના ચાંદને શોધતી લાગે છે.
પરંતુ એ પણ મનની મુંજવણને સમજાવતી લાગે છે
જોવું છું નજીક તો મારાથી હજી દૂર ભાગતી લાગે છે.
આ વિરહનો સમય જ છે જે હૈયે મને વાગે છે
હવે તું પણ મારાથી દૂર બીજે છેડે જતો લાગે છે "
કાવેરી ચાલ હવે રાત બહુ થાય છે સાગર તો શું રાત રોજ થાય છે કાવેરી બધું સારું થઈ જશે ને સાગર સાંભળ મને મારા કામ પર ભરોસો છે એ બધું સારું થશે બસ મને ચિંતા છે એક ગિરીશ ની કાવેરી બધુ કેટલું ફાસ્ટ થઈ ગયું ને હું તું તન્વી ગિરીશ સાગર બહુ ના વિચાર કાવેરી ઓકે તન્વી બોલાવવા માટે આવે છે ચાલો હવે અહીં જ બેસીને સવાર પડી જશે અને બધા નીકળી જાય છે સાજણ એના રૂમમાં હોય છે અત્યાર સુધી જે ઘટના ઘટી ગઈ એની એક એક ઝલક યાદ કરે છે પણ એને કોઈ રસ્તો સૂઝતો નથી અને પછી એ પાર્થ પાસે જાય છે પાર્થ બોલોને ભાઈ શું કામ છે સાગર મને કઈ સુજતું નથી અકળામણ થાય છે ક્યાં હું પાર્થ ભાઈ આટલું નો વિચાર શું છે હું બધું જોઈ લઈશ મેં મારા કામ ની રીત અપનાવી છે સાગર શું કામ પાર્થ ભાઈ તને તો ખબર જ છે કે હું એક જાસૂસ તરીકે કામ કરું છું સાગર હવે ડોબા એ આમાં ન ચાલે પાર્થ તમને કહેવાનું કંઈ ફાયદો નહીં સાગર સારું તો સુઈ જઈએ કાલે બધી જ રીતે તૈયાર રહેવાનું છે લગ્ન માટે તારા ભાભી જો આવે છે હવે એટલે બધું બંધ પાર્થ શું ભાઈ તમે પણ ગોરી ના ગુલામ બે ભાઈઓની મસ્તી મજાક થી સુઈ જાય છે પણ આ બાજુ આવેલી તન્વી ની પરીક્ષા લે છે હવે કાવેરી રૂમ માં આવી ને દરવાજો બંધ કરી દેશે તે કોઈ સાંભળી નહિ કાવેરી હવે તન્વી તારો વારો તન્વી શું પણ કહ્યું હું તો ખરું કાવેરી યાદ છે તને આપણી દોસ્તી કે બધું જ કહી દેવાનું મારુ તો જોઇએ જ છે પણ તારું તન્વી મારી વાલી બેન હું એને પ્રેમ કરું છું એને પિતા વગરની તડપને જોઈ છે મમતાના પ્રેમને પણ સમજી છું જ્યારે મારી પાસે આવતો ને ત્યારે ગુમ હોય કાવેરી નિરાંતે બધું સાંભળે છે એ મારી સાથે રહે તો ઘણો ખુશ હોય જાણે કે ને બધું જ મળી ગયું કોઈની ચિંતા જીવનની બસ મારી સાથે જ હોય કોઈ જાતની ક્યાંક ની લાગણી તે કોઈ ભાવ ચહેરા પર બસ એક બીજા ની આંખો માં ખોવાઈ જતા એની સાથે હાથમાં હાથ નાખીને કાંકરિયા તળાવ ઉપર ચાલવું અને બસ પછી આવતા એના મગની દાળ ના ગોટા ખાવાના ક્યારેક સ્પષ્ટ નથી કર્યું કે હું કોણ છું બસ મારી સાથે જ જ્યારે ને હસતો ચહેરો જોઈને બસ બધું જ ભૂલી જાવ એની સાથે કોલેજના ગાર્ડનમાં એક કલાક બેસી રહેવાનું પછી લંચમાં એના હાથથી બનાવેલો નાસ્તો લઈ આવતો મને ખવડાવતો કે એનો પ્રેમ અમદાવાદ નહોતી ત્યારે શિફ્ટ બની જતો અને જ્યારે ફોઈ આવ્યા ઘરે ત્યારે એમ જ હતું મારી વાત કરશે પણ સાથે વાત કરી બસ ત્યાર પછી આપણે અમદાવાદ છોડી દીધું કાવેરી ઓહો આટલું બધું લવ ક્યાંથી લાવી અને તન્વી ને ભેટે છે અને બંને બહેનો સૂઈ જાય છે
પણ હવે ગિરીશ ની મુશ્કેલી શરૂ થઈ ઘરે જઈને જ પહેલા એની મમ્મીને દવા આપી અને પછી પોતાની રીતે મમ્મીને સવાલ કર્યા જેના જવાબ સાંભળીને પોતે રડી પડ્યો અને બધું જ રેકોર્ડિંગ કરી લીધું મને સબૂત રૂપે વીડિયો પાર્થ ને મોકલી દીધું પોતાના મન પર પથ્થર રાખી ને આજે એના મમ્મી માટે બલિદાન નું કામ કર્યું ક્યાં તેની મમ્મી જીવિત રહેશે ક્યાંક રહેશે નહીં એ તો સમય બતાવશે અધુરી પ્રેમ ની જાણકારી માં ઘણું બધું શીખવી ગયું પ્રેમ પામવો એટલો સીધો નથી પણ પ્રેમ આપવો સહેલું છે પોતાના રૂમમાં જઈ બધી જ રીતે એક ડોક્ટરની જવાબદારી તરીકે નિભાવવાની હતી અને એક દીકરાની ફરજ પણ એક હાઈ ડોઝમાં ઇન્જેક્શન લઈ પોતાની મમ્મીને હાથમાં મૂકી દીધો ઇન્જેક્શન ની અસર માણસને ના હોય કેમકે માણસ બોલી શકે છે કહી શકે છે પણ સહન કરી શકે વધારે એના મનમાં ઘણા સવાલ હતા પણ કહેવા કોને પોતાની ગડમથલમાં પોતાના રૂમમાં આવ્યો અને ફ્રેશ થઈને સૂઈ ગયો આજે ૨૮ એપ્રિલ અને મંગળવાર મંગલમૂર્તિ ની પૂજા સાથે આ મંગલ કાર્યની શરૂઆત થઈ પહેલા લગ્ન એક જ ઘરે હતા હવે લગ્ન ત્રણ ઘરે હતા એક સાગરના બીજા કાવેરીના ત્રીજા ગિરીશ ના ગણેશ સ્થાપન સાથે ગ્રહ સાતક ની વિધિ શરૂ થઈ સાગર અને ગિરીશ સાથે જ બેસી ગયા આમ એક જ મંડપમાં બે ભાઈઓ ની ભાઈઓની લગ્નની વિધિ થતી હતી ક્યાંક બધાને સવાલ હતા તો કોઈક મુંઝવણમાં પણ આ બધાથી દૂર રમીલા ફોઈ એ તો નિંદરમાં હતા એમને સાંજે સાત વાગ્યા સુધી ભાનમાં ની આવે એવી સ્થિતિ હતી અને તેની સાથે જ અન્નપૂર્ણા બેન બેઠા હતા ત્યાં સુધી એ ચહેરાને જોયા કરતા હતા કે હમણાં ઉઠશે પણ એ તો ઉઠ્યો જ નહીં મંડપ ની વિધિ પૂરી થઈ ગઈ અને જમવાનો સમય થઈ ગયો પણ સુજલ ના ઘરે તો નજારો ઓર જ હતો કાવેરી સાથે તન્વી ને મંડપમાં બેઠી હતી આ બધી વાત સુજલ ખબર હતી બાકી કોઈ ને પણ નહીં અને આમ જોઈને નાના ગુસ્સો વધારે હતું વરરાજો કોણ છે ક્યાંનો પરિવાર આ બધી માહિતી કોણ આપશે આટલું બોલીને પોતાની જાતને રૂમમાં બંધ કરી દીધી ત્યારે કાવેરી પોતાના સમ આપી બહાર લાવી અને ગિરીશ સાથે તન્વી ના પ્રેમ ની વાત કરી અને નવીન મામા ને પણ ખબર છે તેની સાબિતી આપી પણ નાની તન્વી થી નારાજ હતા અને પોતાની નારાજગી બતાવી તન્વી બધાની સામે વાત રજૂ કરી
અને પછી બધાની અનુમતિ થી વિધિ શરૂ થઈ અને લગ્ન ગીત સંભળાય અને એક બીજાની ખુશીમાં સામેલ થયા અને સાંજની તૈયારીમાં લાગી ગયા હવે તો બસ ખુલ્લુ જ છે વરઘોડાના સ્વાગત માટે
સાગર ગિરીશ એક જ કલર ના શેરવાની મા રાજકુમાર લાગતા હતાં અન્નપૂર્ણા બેન બંને ની આરતી ઉતારી વરઘોડાની વિધિ શરૂ કરી અને સુજલ પણ આવી ગયો હતો સાળાના લગ્ન હોય અને બનેવી ના આવે એવું બને ગુજરાતમાં લગ્નમાં બધાની જરૂર પડે બેન બનેવી ફોઈ મામા કાકા કાકી મામી પર આમાંથી બસ એક બેન બનેવી હતા ફોઈ ભાન માં નહોતા હવે વરઘોડા ની તૈયારી હતી મનસ્વી એ આવીને પોતાની જગ્યા લઇ લીધી હતી અને વરઘોડો એની વિધિ થયા બાદ નીકળી ગયો હતો માધવન થી વૃંદાવન સફર ઘણું લાંબુ હતું એક પર પર ગિરીશ અને સાગર માટે મહત્વની હતી ક્યારે ફોઈ ઊઠે તેની રાહ જોઇને બેઠા હતા વરઘોડો ફરતો ફરતો વૃંદાવન પાસે આવી ગયો હતો બસ એક નજર હતી ફોઈના આવવા પર શું ફરી આવશે અને આવી ગઈ હોય તો શું કરશે મંડપ માં દાખલ કરતા વરરાજા માન આપવા સુજલ નવીનભાઈ અને ધીરજભાઈ આગળ આવ્યા માન આપ્યા બાદ હિન્દુ વિધિ દ્વારા સાગર અને ગિરીશ કલાબેન એ મહારાજના કહેવા પ્રમાણે વિધિ કરી અને મંડપમાં બેસાડ્યા બીજા બધા મહેમાનો ની હા બેટા સ્વાગત માટે તૈયારી શરૂ કર્યું અને આ બાજુ લગ્નમંડપમાં વરરાજાની વિધિ શરૂ થઈ ગઈ હતી અને મોટા વડીલો ઘરના સંબંધની આપ-લે માટે પેઢી ઉચ્ચારણ કરતા હતા અને એકબીજાનું મોઢું મીઠું કરાવ્યું મીઠાઈ ખવડાવવા માટે નવીનભાઈ અને ધીરજભાઈ મંડપમાં આવ્યા અને મોઢું મીઠું કરાવ્યું અને શુકન કવર આપ્યું અને હવે કન્યા પધરાવો સાવધાન મંત્રની શરૂઆત થઈ અને કલાબેન સાથે મનસ્વી કાવેરીના રૂમમાં ગયા અને બહાર સુજલ અને નવીનભાઈ રાહ જોતા હતા મામાની એક રીત તરીકે કાવેરી ને તન્વી ને બંનેને નવીનભાઈ મંડપમાં લાવ્યા અને સામે હવે એક પારદર્શક પર ડો આવી ગયો હતો જેનાથી બે લોકો ભવ ભવ ના સાથી બની જાય છે વિધિ એની ચાલતી હતી બહારની બાજુ પાર્થ પોતાની ટીમ સાથે તૈયાર હતો કન્યાદાનની વિધિ માટે કન્યાના પિતા નું નામ લેવામાં આવ્યું કાવેરી અને તન્વી
ભાવુક થઈ ગયા અને ધીરજભાઈ રડી પડ્યા ત્યારે મનુ ઘરમાં જઈને કાવેરી ના મમ્મી-પપ્પાનો ફોટો લઈ આવી અને સાથે નાનીના હાથમાં ફોટો આપી દીધો અને આગળ વિધિ માટે મોકલ્યા આ રીતે કન્યાદાનની વિધિ શરૂ થઈ મંગળફેરા ની શરૂઆત થઈ સાથે ભાઈની ખોટ ત્યારે જ જરૂર પડે તો કાવેરીનો ભાઈ પાર્થ બની ગયો તન્વીનો સુજલ મંગળફેરા ની વિધિ શરૂ એકબીજાને વચન આપ્યા

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED