ધ એક્સિડન્ટ - session 3 - 9 Dhruv Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધ એક્સિડન્ટ - session 3 - 9

સુમેર અને આરોહી ધ્રુવ જોડે જાય છે ..ત્યાં ધ્રુવ ને જોડ સુમેર ખુશ થાઇ જાય છે..એને હગ કરે છે , ધ્રુવ કહે છે " તને ઓનલાઇન વીડિયોકા મા જોયેલો રીઅલ મા તો બહુ જ અલાગ લગે છે ..ને મોટો પણ ....

આરોહી: - પપ્પા બંદર ને ઓનલાઇન જોવો કે રીઅલ બંદર બંદર જ રહે
સુમેર: - ચુડેલ ચુપ ..
ધ્રુવ: - હાહાહાહા એરોહી બેટા ખરેખર માફ કરજો
આરોહી: -કમી?
ધ્રુવ: -મારે ઓફિસ ના કામ થી જવું પેડે એવું છે તો આજ ડ્રાઇવ પર .....
આરોહી: -તમારા પેસે સમય જ નથી મને આપવા માટે ...
ધ્રુવ: બેટા પણ મીટિંગ જરુરી છે
આરોહી: -મારા કરતા પણ?
સુમેર: -ઓય ચૂ થા થા પાગલ ..અમેને કામ છે એટલે જાય છે ને તો જાવા દે
ધ્રુવ: - સુમેર એક કામ કર તમે બંને જણ જાઓ ને ... ડ્રાઈવ પર
આરોહી: - ના હો. એને ડ્રાઈવ ના અવડે મેરે હોસ્પિટલ નઈ જવુ.
સુમેર: -ચુપ હો માર જોડ આંતરરાષ્ટ્રીય લાઇસન્સ છે.
આરોહી: -પૈસા અપિ ને લાયો હેસે.
સુમેર: -ઇન્ડિયા નઈ હો લંડન છે . અહીંયા ઇન્ડિયામાં પૈસા આપીને બધું થાય ત્યાં ના થાય ..
ધ્રુવ: -હા તો બેસ્ટ જાઓ બંને ...
સુમેર: -ok કાકા ....
અરોહી: -હુ નઈ અવતી હુ ઘરમા જાઉં છૂ ...

(ધ્રુવ ત્યા થી નીકાડી જાય છે ઓફિસ જાવા ... સુમેર ડ્રાઈવર સીટ મા બેસે ચે ગાડી ચલુ જ કરે છે ત્યા ... અરોહી ગાડી નો કાચ ખખડાવે છે ...)
સુમેર: -સુ છેે?
આરોહી: -ઉતર ​​ગાડી માથી ..
સુમેર: -કેમ?
આરોહી: -છોકરી જોડ ડ્રાઈવ પર જાય ને તો ગાડી નો દરવાજો ખોલવો જોઇયે છોકરા એ.
સુમેર: -ઓહ હેલો આપડે ડ્રાઇવ, પર જઈએ છીએ date પર નઈ
આરોહી: -માને કઇ નઈ ખબર તુ ઉતર બસ અને ખોલ
સુમેર: -લા હમના તો તૂ આવવા ની ના પાડતી તિ અચાનક આવુ છે આમા બી આવુ કરવા નુ!!
આરોહી: -ઉતરે છે કે નઇ તું?
સુમેર: -પક્કા ઉતરવુ પડસે?
આરોહી: -હા જ તો કઇ
સુમેર: -બાપા ત્રાસ છે લા તારો સાચે ..
આરોહી: - હેહે ... એતો રેવાનો ..

(સુમેર ગાડી નો દરવાજો ખોલે છે અરોહી બેસે પછી સુમેર ગાડી માં બેસે છે)

સુમેર: - જિદ્દી છે તુ
આરોહી: - ના હુ નથી પણ તેને હેરાન કરાવ ની મને માજા એવે
સુમેર: -હા હુ જ મલિયો ને તને તો ...
આરોહી: - ચાલ હવે ...
સુમેર: -ક્યા જવાનુ છે બોલ ...
આરોહી: -બસ ગાડી તું ચલવે જા .. રસ્તો જ્યાં લઈ જાય ત્યા ..
સુમેર: -હા પણ જાસુ ક્યા?

આરોહી: -તું જાવા દે ને .. ..

* (સુમેરે અને આરોહી નીકળી પદે છે ... એમની ડ્રાઈવ પર ... બસ એે બંનેે , અમદાવદ ના રસ્તા ..ને ... ગાડી માં વગતુ ગીત)

સુમેર: -મૂડ ઓફ છેે?
આરોહી: -ના ..કમી?
સુમેર: -ધ્રુવ કાકા ના અવિ શક્યા એટલે ...
આરોહી: -હા એમના પર તો ગુસ્સે છૂ.
સુમેર: -ઓફીસ નુ કામ હોય યાર
આરોહી: ફેમિલી પેલા હોય યાર બિઝનેસ પછી
સુમેર: -હા પણ એ બિઝનેસ થી તારા જ સપના પુરા થાય છે નેે ...
આરોહી: -પૈસા કરતા પ્રેમ અને સમય અપવો એ વાધારે જરુરી છે ને ...
સુમેર: -મને પણ પપ્પા મમ્મી સમય નથી આપતા પણ મેં ક્યારે આમેને પ્રશ્ન નઈ કર્યો ..
અરોહી: -હું થોડા વર્ષ આમેના સાથે છૂ યાર પછી કૉલેજ એને પછી લગ્ન ...
સુમેર: -તારા જોડ કોણ લગ્ન કરસે હે...
આરોહી: -બહું બધા છેે ...
સુમેર: -અમદાવાદ ના લોક ની ની પસંદગી એટલી ખારબ છે ખબર નતી
આરોહી: -ઓહો તો તુ જ કરી લે ને ...
સુમેર: -હા જરુર કેમ નઈ (હસવા લાગે છે)

(બને એક બિજા સમે જોઇ હસવા લાગે છે ..)
સુમેર: - રાતે રસ્તા કેટલા સરસ લગે છે ને
આરોહી: - હા સવરે આ રસ્તો પર લાખો લોક એમના સપના ની રેસ મા દોડતા હોય છે
સુમેર: -એ છોદ મને ભુખ લાગી છે ..
આરોહી: -ચાલ તો રસ્તા પર તને જે બાજુ ફૂડ દેખાય ત્યાં ઉભી રાખજે કાર
સુમેર: - આપડે રસ્તા પર ની દુકાન થી ખાઈશું? અરે પાગલ છેે તુ ?
આરોહી: -હા કેમ? એ માણસ માટે જ છે હો ...
સુમેર: -અરે પણ લોકો કેવુ કશેે તને ત્યા જોઈને અમદાબાદ ના ટોપ ના બિઝનેસ મેન ની છોકરી આમ રસ્તા પર ..
આરોહી: -લોકો માટે હુ નથી જીવતી હુ માર માટે જીવુ છું મેં કહ્યુ અે કર ..
સુમેર: - ok જેમ તને ઠીક લાગે ...

(નસ્તા ની દુકન જોઇને સુમેર ગાડી એક તરફ ઉભી રાખે છે..આરોહી કાર માથી ઉતારી ને દુકાન પર જાય છે અને નાસ્તો પેકિંગ કરી ને કાર મા લઈને આવે છે ....)

સુમેર: - ચાલ જલ્દી લાવ .. હવે wait નઈ થાય ..
આરોહી: -હટટ કાર મા થોડી ના ખાસુ કાઇ
સુમેર: 'તો ..?
આરોહી: -અહીંયા રિવરફ્રન્ટ છે ત્યા જઈએ ...
સુમેર: -એ વડી સુ?
આરોહી: -ચલ તો બતાઉ તને એની ખાતરી તને ગમસે
સુમેર: -ક્યા છે એ તો કે ...
આરોહી: -wait હા ... (કાર ના નેવિગેશન મા મેપ ખોલી ને રીવરફ્રન્ટ નુ એડ્રેસ સેટ કરે છે) આ જાગ્યા પર જવા દે
સુમેર: - બરાબર ...

(બને જાણ થોડી જ વાર રિવરફ્રન્ટ જોડે પહોંચે છે .... રિવરફ્રન્ટ દિવસે જેટલો સુંદર છે એના કર્તા રાતે વાધરે સુંદર દખાયે છેે ... ત્યા નદી નું વહેતુ પાણી..ને સ્ટ્રીટ લાઈટ નો પ્રકાશ ... આ બધુ જોઈને સુમર ની આખો ખુલી ને ખુલી રઈ જાય છે ...)

સુમેર: -આ ઇન્ડિયા જ છેે ને?
આરોહી: - હે કેમ?.
સુમેર: - ના યાર આ જગ્યા ભારત હોઇ જ ના શકે એક .દમ અલગ જ છે..
આરોહી: -તેન ગમ્યુ?
સુમર: -બૌ જ ....
આરોહી: - ચાલ થેન્ક્સ બોલો મને
સુમેર: - આભાર પણ પેલા લાવ ચાલ મને ભુખ લાગી છે યાર ..
અરોહી: -હા બાબા ચાલ ઉતર બેસીએ બેંચ પર ત્યા જઈને બેસીને ખાઈએ ...

(સુમેર અને અરોહિ નીચે ઉતરતા જ હોય છે અને સીડી માં આરોહી નો પગ લપસી જાય છે અને અરોહી પડી જાય છેે ....)
સુમેર: - ધ્યાન રાખ યર ..વગ્યુ નાથી ને ...
અરોહી: -નઈ નઈ નથી વાગ્યુ.
સુમેર: -ધ્યાન રાખ ને ટોપી
આરોહી: -અરે કૈ નાથી થયુ
સુમેર: 'અખા ગામ ની ચિંતા કરે છે ..પોતાની નઇ ...બધા ની ચિંતા મા ને ચિંતા મા પોતાની જ care કરવા ની ભૂલી ગઈ છે ના ચાલે હો ...

(સુમેર ને બોલતો જોઈ રહેલી અરોહી અલગ જ દુનિયા મ છે સુમર એની એટલી care લે છે આ જોઈને ખુશ છે ...)

સુમેર: 'ચલ ઉભી થા ચલ લાવ બેગ મને આપ હુ લઇ લૌ

આરોહી: -હા બાબા

(અરોહી ઉભી થવા જાય છે ..... જેવી ઉભી થાય છે એના મો માથી ચીક નિકાડી જાય છે ...)
સુમેર: -સુ થુ?
આરોહી: -કદાચ થીસ અવિ ચે તો નાસ ચડી ગઇ છે
સુમેર: 'પાગલ પ્લીઝ ધ્યાન રાખ તારુ ...
આરોહી: -હવે સુ યાર થઇ ગયુ ને
સુમેર: -ચાલ સીધી ઉભી રે ..
આરોહી: -કેમ?
સુમેર: -એક તો પેડે છે અને પાછી મને જે question કરે છે ...
આરોહી: -હા બાબા લે ઉભી રઈ પણ હુ ચાલી ના શકૂ યાર થોડી વાર બેસવા દે સરખુ થઈ જાસે ....
સુમેર: -ચપચાપ ઉભી રે.
આરોહી: -ok

(આરોહી ઉભી રહે છે .. ત્યા સુમેર એને એના બંને હાથ થી ઉથવી લે છેે ... અરોહી આ જોઇ ચોકી ઉઠે છેે)

આરોહી: -સુમેર .....
સુમેર: -સુ?
આરોહી: -અરે કોઈ જોઈ જેસે યાર
સુમેર: -ભલે ને હુ બિજા માટે નથી જીવતો અને મારી મિત્ર ની તકલીફ મા સાથ અપુ એમા મારે કોઈ સુ કહે છે એ વિચારવાની જરુર નાથી.
આરોહી: -પાગલ છે તુ તુ ..
સુમેર: -બોલ ચાલ ક્યા જવુ છે ?..
આરોહી: 'બસ સામે જે બેન્ચ છે ત્યા બેસીએ ...
સુમેર: 'ઓકે ચાલ ...

(સુમેર ધિમે ધિમે બેંચ તરાફ ચાલે છે અેના બંને હાથમાં આરોહી છે ... અરોહી સુમર ને એક જ નજરે જોઇ રહે તે આંખ ના પલકારા વગર એક જ નજરે જોઇ જ રહે છે .......... સુમેર ની નજર રિવરફ્રન્ટ ના નજારા પર છે ... પણ ત્યા ..બેસેલા બિજા કપલ ની નજર સુમેર એને આરોહી પર પેડે છે ત્યા બેસેલા એક દંપતી મા થી એક છોોકરી બોલે છે ....)

એક છોોકરી: -wow .. આ બન્ને ને તો દેખ યાર કેટલો પ્રેમ છે બંને ને ...

છોકારો: -તેને ઉઠાવા મા મને વંધો નથી પણ તારુ વજન વાધરે છે (હાહાહા)
(આ બંને ની વાત ચીત સુમેર અને આરોહી સાંભળે છે .... એ એકબીજાને કાઈ બોલી નથી શકતા પણ એકબીજાને જોઈ હસે છે ... કારણ કે બંને BF GF નથી પણ લોકો એમને BF GF સમજે છે..... આખારે બંને જણા બેન્ચ સુધી પહોંચે છે ... એરોહી ને બેંચ પર બેસાડી ને સુમર પણ બેસે છે ...)

સુમેર: -હવે કેમ છે તને ..?
આરોહી: -નથી સરુ કૈશ તો ફરી થી ઉપડી ને લઇ જઈશ કાર સુધી.?
સુમેર: - ચોકકસ ... મેડમ
આરોહી: -ટુ લગે છે એટલો ખડુંસ છે નઈ હો ..
સુમેર: -તૂ લાગે એટલી પણ ખરબ નથી દેખાતી હો (અરોહી ના ચહેરા પર આવેલા વાળ ને દુર કરી ને)
આરોહી: -હો અચ્છા જી ..
સુમેર: -હા જે તો .....
આરોહી: -ચાલ આ લે બેગ અને જમી લે ..
સુમેર: -જમી લે એટલે સુ હા ... બંનેે જમિસુ
આરોહી: -અરે ઈચ્છા નથી યાર ..
સુમેર: -નાઈ તો હુ બી નઈ ખાતો ચાલ ..
આરોહી: -તારા ફેવરિટ વડપાઉ છેે હા ... વિચારી લે
સુમેર: - ભલે ...
આરોહી: -અચ્છા બાબા ચલ લાવ હુ બી ખાઉ બેસ ..
સુમેર: -ઓહો દેખ્યું ને હુ બી જિદ્દી છું ...
આરોહી: -હા બાઉ જ (સુમેર ના માથા મા હાથ ફરવી ને)
( સુમેર બેગ મા થી વેક વડપાઉ એરોહિને આપે છે અને એક પોતે લઈ લે છે)
સુમેર :- આલે ...
આરોહી: - ok ...
(અચાનક અરોહી ના પગ પર એકે છોકરુ હાથ મુકી દે છે અને કહે છે ... " દીદી ભુખ લગી છે ... આપો ને ...... આ જોઇન અરોહી નૂ દિલ પિગાડી જાય છે ... અરોહી એને એનો વડાપાઉં આપિ દે છે આ છોકરા ના મોઢા પર આવેલે સ્મિથ જોઈને આરોહી એના પગ મા મોચ ના લિધ્ધે થતા દુઃખાવા ને ભુલી જાય છે ... અને એરોહી બોલે છે
" ચાલ આના બદલે તુ સુ અપિશ માને? .. "
છોકારુ એના સામે જ જોઇ રહે છે ... અરોહી બોલે છેે .. કે
"ચાલ મને kiss આપ ચલ ગલ પર મફત માં ના મળે હો કાઈ ..." છોકરુ હસતા ઉસતા તેના ગાલ પર kiss કરી ને ત્યા થી જાતુ રહે છે ... આ બધુ સુમેર જોઈ રહે છે ...)
આરોહી: -સુ થા્યું ... ,,,?
સુમેર: - કાઈ નઈ ..
આરોહી: -કેટલુ cute હતું ને યાર ...
સુમેર: -એની મને ખબર નઇ પણ તું બાહું જ કcute લાગે છે ..સાચે ...
આરોહી: -પાગલ ચોકરા ..
સુમેર: 'લે ચાલ માર મા થી અડધુ તું ખા અડધુ હુ.
આરોહી: -અરે નઇ રે તું ખાઇ લે મારે ચાલસે.
સુમેર: -ચુપચાપ ખાઇ લે કહ્યુ ને (વડપાઉ એના મોઢામાં જોડે કરે છે અને આરોહી ખાય છે ..)
આરોહી: -પાગલ તુ ખા તને ભૂખ લાગી તી નેે ..
સુમેર: -નઈ પણ હવે નાથી લાગી . .
આરોહી: - અચ્છા . પાગલ ...
સુમેર: -તેને એ છોકરુ cute લગ્યુ પણ મને તો ક્યારે ના કહ્યુ તું સુંદર છે ...
આરોહી: - પાગલ તું બી છેે cute બસ ... બહું જ cute આખારે રાજ કુમારી છે તૂ મહિર કાકા ની ...







(બંનેે વચ્ચે બહું બધી વાતો થાય છે .. સમય પણ ચલ્યા કરે છે જોત જોતા મા 10 વાગી જાય છે ..ત્યાં સુમેર ના મોબાઈલ મા call આવે છે આયારા નો ...)
સુમેર: -હેલો
આયારા: -બચ્ચા મોડું થઈ ગયું છે ..
સુમેર: - મમ્મી બેસ્યા છીએ રિવરફ્રન્ટ પર ...
આયારા: -હો..આરોહી તારા જોડ છે ને
સુમેર: -હા આ ક્યા જવાની મને છોડીન ... (એટલુ સાંભળી ને આરોહિ ના મોઢા મા થી નીકાડી જાય છે
"તને ચોદિન તો ક્યારે નાઉ જા ...."
સુમેર પુછે છે..તુ શુ બોલી?
આરોહી: -ના ના કાઈ નઈ તું call પતાવ પેલા ...
સુમેર: -હા મમ્મી અમે આવ્યા થોડી જ વાર મા
આયારા: -ના ના બચ્ચા શાંતિ થી અવજે અને ડિનર કર્યુ?
સુમેર: - હ મમ્મા બાહું બધુ ખાધુ મે એરોહી એ બહું બધુ નવુ નવુ ટેસ્ટ કરાવ્યુ મને ...
આયારા: -ચાલ ફોન મુકુ છૂ ...
સુમેર: -હા મામ્મા ...
આયારા: BYY ...


આરોહી: -તુ ખોટુ કેમ બોલ્યો કે તે બહું બધુ ખધુ ? ..
સુમેર: -સાચુ કહોત કે મે ફક્ત અડધુ વડાપાઉ ખાધું છે તો એ પણ ચિંતા મા ભુખી રહોત માને ખબર નેે બૌ ચિંતા કરે છે રે.
આરોહી: -બહુ જ પ્રેમ કરે છે તને એટલે પાગલ ..
સુમેર: -હા યાર બઉ જ ..હ કોઈના call ના ઉપાડુ પણ મમ્મીનો call આવે તો હુ પહેલા ઉપડુ પછી game કે કામ માં busy હોઉં તો પણ..
આરોહી: -તું બેસ્ટ છોકરો છે અમનો બેસ્ટ

સુમેર: -ચાલ આવુ બી નાથી હા ચાલ.એપડે જઇએ
આરોહી: 'હા ચાલ ...
(સુમેર ઉભો થાય છે અરોહી ને હાથ આપે છે આરોહી પણ ઉભી થાય છે ... સુમર અગળ ચાલવા લાગે છે ... પછાળ ફ ફરી ને જોવે તો
આરોહી ત્યા જ ઉભી છે ..)

સુમેર: -સુ થુયુ ચાલ હવે
આરોહી: -ના હુ નઇ આવુ (એના બંને હાથ ફેલાવી ને ઇશારો કરે છે કે મને ઉઠાવી લે ..)
સુમેર: -ઓ હેલો હું નઈ ઉઠાવાનો હો ..
આરોહી: 'ok હુ બી નાથી આવતી ...
સુમેર: -ત્રાસ છે તારો યાર ..

(સુમેર અરોહી જોડે જઈને અરોહી ને ફરી એના હાથ મા ઉઠાવી લે છેે અરોહી ના બનાને સુમેર ના ગાળા પર છે , બંને એક બીજાને જોએ રાખે છેઅને કાર તરફ આગળ વધે છે.....)