The Author Sweta અનુસરો Current Read કઇક આવું પણ હોઇ - 6 By Sweta ગુજરાતી પ્રેમ કથાઓ Share Facebook Twitter Whatsapp Featured Books સંઘર્ષ - પ્રકરણ 13 સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા... શંકા ના વમળો ની વચ્ચે - 7 રાત્રે બરાબર ઊંઘ નહી કરી શકવાને કારણે આજે સવારે ઉઠત... નવીનનું નવીન - 6 નવીનનું નવીન (6) લીંબા કાબાના મકાનથી થોડે દુર રમણે એનું ઠોઠ... આજનો ભારતીય યુવાન ... આજનો ભારતીય યુવાન ..... ("શિક્ષિત પણ બેરોજગાર,બેજવાબદાર અને... બંધારણ દિવસ બંધારણ દિવસ (સંવિધાન દિવસ ) ... શ્રેણી વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા નવલકથા Sweta દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ કુલ એપિસોડ્સ : 6 શેયર કરો કઇક આવું પણ હોઇ - 6 (8) 1k 2.4k 1 આપણે આગળ જોયું કે ઇશાન ને બેલા મળી જાય છે તે હોટેલ ના બગીચા મા દુર બેઠી હોય છે . બસ હોટલ મેનેજર ને આભાર માની પાગલ ની જેમ ભાગવા લાગે છે ઇશાન કાય પણ પૂછતો નથી કે ત્યાં જવાનો રસ્તો કે કાય પણ . મેનેજર પણ રોકે છે પણ એ સાંભળે .... બસ બેલા બેલા ને બેલા જ ..... ને બેલા આ બાજૂ એવું વિચાર તા હોય છે એને। ઇશાન મળ શે તો? ને રોઝીલી તો એની પાકી મીત્ર છે તો હુ શું કરુ ઘર જ બદલાવું ? વિચીરતી જ હોય છે પણ એ પેલા જ એક અવાજ આવે છે બેલા .... બેલા...હવે આપણે જોયે કે બંન્ને પ્રેમી પંખીડા મળે છે ને મળશે તો શું કરશે એક બીજાને મન ની વાત કહે કે ... બેલા બેઠી હોય એ ખુશ છે ને નય પણ એ એના મન મા વિચારે છે કે ઇશાન મને જોવા મળીયો એ મારા માટે બોવ મોટી વાત છે પણ એ રોઝીલી સાથે છે ને રોઝીલી મારી મિત્ર છે . હુ એને જોવા પણ મળીશ તો એ રોઝીલી ને ક્યાંક ...... બેલા ...... બેલા .... પાછળ થી અવજ આવે છે બેલા ઉભી થઇ થોડું આગળ જઇ સંતાય જાય છે ઝાડ પાછળ .ઇશાન શોધતો શોધતોબુમ મારતા આગળ જોવે છે એ જ જગ્યા છે એ જોવે છે ને વિચારે છે આ તો હવે આગળ કાયજ નથી પાછું જવાનો રસ્તો એક જ છે.... પાછું કોય ગયું નથી ને કોય રસ્તા મા મળ્યું પણ નથી તો ???? બેલા અહીજ હશે મારુ દીલ ધડકે છે એ નો હવા મા એહેસાસ થાય છે પણ એ દેખાતી કેમ નથી .... . એ ત્યાં હીલ જેવું છે ત્યાં જઇ બેસે છે તો એ ની બઘુજ સમજી જાય છે એ અયાજ છે બસ મારુ મન જે કહે છે એ અયાજ છે તો.... રાતનું મોડું થઇ ગયું છે એ સેનાથી ડરે છે ને હા .... યાદ આવીયુ એ ઉભો થઇ ત્યાં એટલા મા બે પાસે પાસે ઝાડ હોય છે એ સિવાય એ હીલ નાની હોય છે તો બીજું કાય જ ન હોવા થી એ ત્યાં નજીક જઇ એને ખબર નથી એમ અજાણ્યો થઈ બોલે છે કેટલું મોડું થઇ ગયું છે હવે અહીં અવાવરું જીવ જંતુ આવી જાય અહીં થી જતુ રેવાય મારે .. એ !!!અહીં તો ગરોળી છે ..... એટલું બોલી ઇશાન ઝાડ ની વઘારે નજીક જાય છે ને બેલા ગભરાતા સ્વર મા બહાર આવી ને ઇશાન ને વળગીને કયા છે ??? પુછે છે ઇશાન પણ અજાણ થઇ અહીજ છે . બેલા ઇશાન ને એ રીતે વળગી હોય છે બન્ને હાથ ખંભા પર ને બંન્ને પગ કમર પર એ એટલી હદ સુધી ગરોળી થી ડરતી હોય છે કે એના નામ માત્ર થી એ જયા હોય ત્યાં થી બહાર આવી જાય છે અથવા એ જગ્યા છોડી દે બસ એ ઇશાન ને યાદ આવી ગયું બેલા એની પાસે નહી એના બાહોમા હતી . બેલા તરતજ એને ભાન થાય છે એ નીચે ઉતારી ને જવા જાય છે ઇશાન હાથ પકડી ને રોકે છે પણ બેલા તો બેલાજ છે એ સાચું ખોટું બોવજ સમજે તો એ રોઝીલી સાથે છે એમ વિચારી હાથ છોડાવી જાય છે તો ઇશાન એ ને પાછળ થી આખી પકડી ને રો કે છે ( મિત્રો એ જયારે વષોઁ પેલા છુટા પડયા તા ત્યારે પણ બન્ને નું છેલ્લી ધડી એ આજ રીતે ઇશાન ને જવા ન દેવી હોય બેલા ને અને બેલા ને જવા નું હતું હોસ્ટેલ તો રોકેછે આજ રીતે પાછળ થી એકદમ ટાઇટ પકડીને પછીએક નાનુ છેલ્લું ચુંબન કરીને એ ટાઇમે એ બંન્ને ને ખબર નથી હોતી કે છેલ્લી વાર મડસુ એ આજ છે આપણી વાતાઁ નું ચિત્ર જે બુક નું શિષઁક છે એ ને વષોઁ પછી પણ એ આજ રીતે પહેલી વાર મડેછે)બેલા કે છે આ સાચું નથી તું છોડ મને ત્યાં ઇશાન એને ટાઇટ પકડે છે એની વાત કહેવા તો ઇશાન ના હાથ મા રહેલું માઇક નીચે પડે છે ને ચાલુ થઇ જાય એ જે બોલ શે એ હોલ મા જયા પાોટીઁ ચાલુ હતી ત્યાં સંભળા શે . બેલા કે છે કે તું રોઝીલી સાથે છે મને છોડ. ઇશાન બેલા ને કે સાચે ઇચ્છે છે હુ તને છોડું બેલા : પણ અત્યારે જે છે એ ખોટું છે. ઇશાન : પણ તું મારી વાત તો સાંભળ. બેલા : બોલ હુ તો તારી એમ પણ ગુલામ છું. ઇશાન : કેવીરીતે ? બેલા : કેટલું ટાઇટ પકડી છે ક્યાંય ભાગી જાવ એમ ... ઇશાન : આ વખતે તને આખી જિંદગી માટે પકડી છે તું ઇચ્છ તોય મુકાશ જ નય.બેલા: એ તારે વષોઁ પેલા કરવાનું હતું હવે નય છોડ. ઇશાન : કવ પણ રોઝીલી ને કાયજ વાન્ઘો નથી ને હુ સમજાવુ તને એના સાથે મારે એક દોસ્ત થી વધારે સંબંધ નતો કે ના તો થશે ને હુ તારા સિવાય એક પણ છોકરી ને અડી પણ નથી એવી નજરે જોય પણ નથી . તું રોઝીલી ને પુછી શકે છે હુ તને ટાઇમ આપું વીચારવાનો ને (છોડી દેછે બેલાને). બેલા: પણ એવુ નથી . ઇશાન : બેલા ના પગ પાસે બેસીને આઇ લવ યુ મે આટલા વષોઁ મા તારી રહ જોવા સિવાય કાય કરયુઁ જ નથી ખાવ તોય તું સુવ તોય તું જાગું તોય તું કામ કરીને જેવો નવરો થાન તોય તું બસ તું કયા છે ને શુકરતી હાઇશ બસ તુજ તું મને યાદ કરતી હયસ કે સાવજ ભુલી ગય હઇસ બસ તારા વગર હુ જીવતો તો હતો પણ જીવ નતો .મમ્મી પાપ્પા માટે મે લગ્ન કરીયા પણ રોઝલી સાથે શતઁ હતી બસ મિત્ર એનાથી વધારે કાય નય ને ક્યારેય નય હુ નય કાય આપી શંકુ બસ રોઝીલી ને પુછ જે . બેલા : પણ હુરોઝીલી ને દગો ના આપી શકુ... ઇશાન : પણ બેલા એને ખબર છે હુ બીજા કોય ને પ્રેમ કરુ છું ને અત્યારે એને મને દીલ થી અહીં તારા પાસે આવવા હા પાડી છે . બેલા:સાચે? ઇશાન : હા બેલા હા ..... ( બેલા ને ઇશાન સાચા પ્રેમ કરતા હોવા થી ઇશાન બેલા ઓથી ક્યારે ય ખોટું નથી બોલ તો એમ પણ ઇશાન ક્યારે જીવન મા ખોટું નથી બોલ્યો હોય . પણ એ બેલા ને એક વાર કેય છે રોઝીલી ની હા છે એનું મન નથી માનતું પણ એને ઇશાન પર આંખ બન કરી ભરોસો હોય છે હજુ આટલા વષોઁ અલગ હતા ના કાય વધારે જાણતાતા છત્તા પણ બેલા અને ઇશાન એક બીજા પર ભરોસો કરી લે છે )બસ બેલા ઇશાન જેમ એને મનાવવા નીચે બેઠો હોય છે એમ બેલા બેસી ને એ જ રી તે એના પ્રેમ નો ઇઝહાર કરે છે ને બંન્ને એટલા ખુશ હોય છે બંન્ને એક બીજાની આંખ મા જોતાજ રહી જાય છે કેટલો સમય વીતી જાય છે બંન્ને ખબર જ નથી રહેતી. આ તરફ હોલ મા બધાજ બધુ ઉત્સુક તાથી શાંભળતા હોય છે બંન્ને નો અવાજ બન થઇ જતા હોલ તરફ આવવાના છે એવું લાગ્યું . ઇશાન ના મિત્રો જાણતા હોવાથી કે બેલા શું છે ઇશાન માટે એ લોકો હજુ મોટું પ્લાનીંગ કરી રોઝીલી ની મંજૂરી થી રોઝીલી ને સાથે લઇ હજુ મોટું કઇક કરવાની તૈયારી કરે છે . બેલા ને જોઈને ઇશાન એટલો ખુશ હોય છે સપનું લાગતું હોય છે પણ બેલા એને અડે છે તો એ એટલો ખુશ થઇ ને બેલા ને ગળે વળગી જાય છે બંન્ને રડે છે આટલા વષોઁ દુર રહેવાનું દુ:ખ વેદના તડપવાની આંસુ દ્વારા જણાવે છે પણ આનંદ એટલો હોય છે કે એક બીજાને ચૂમી લે છે એક બીજાને ... વધુ આવતા અંકે મિત્રો કેવું લાગ્યું એ કમેન્ટ મા જણાવ જો ને હા તમે કમેન્ટ જણાવી શકો છો મતલબ ઘારી ને કઇ શકો છો એના મિત્રો ને રોઝીલી શું પ્લાનીંગ કરીયુ હશે? તમારા બધા નો ખુબ ખુબ આભાર. ‹ પાછળનું પ્રકરણકઇક આવુ પણ હોઇ - 5 Download Our App