કઇક આવુ પણ હોઇ - 5 Sweta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કઇક આવુ પણ હોઇ - 5

મિત્રો આગળ આપણે જોયું કે રોઝીલી ઇશાન ને લઇને પાટીઁ મા જાય છે .બેલા પણ પોતે શિવ ને લઇને પાટીઁ મા જાય છે.બંને બેલા ને ઇશાન એક બિજા ની યાદ મા હોય છે . મિત્રો આપણે હર એક ભાગ થી રાહ જોયે છે બન્ને ક્યારે મળશે ને ક્યારે ઈશાન ને બેલા મળશે એ આ ભાગમાં આપણા બંધાની જાણવા ની જીગ્નાસા નો અંત આ ભાગ મા છે વધુ આગળ. ઇશાન ને રોઝીલી આવી ને અંદર જાય છે અંદર જતાજ ઇશાન દંગ રહી જાય છે એને વિશ્વાસ નથી થતોકે આ રોઝીલી કયુઁ છે બધુજ બેલા યે કરેલું જ્યારે એ પહેલી વાર એનો બથઁડે હોય એજ રીતનું , એજ સુંગધી ફુલ , એજ રીત ની લાઇટો , ને એજ કેક ????? આ શુ એટલા મા રોઝીલી જોર થી બુમ મારે છે ........ બેલા ને શિવ ગડી મા આવતા હોય છે શિવ મમા આપણે કઇક લઇ જવું પડે એમના માટે એમનમ કેમ જાયે છીયે બેલા હા લીધું છે બેબી . રોઝીલી ઇશાન સાથે જ હોય છે પણ એના અંદર આવવાની સાથે ૪ થી ૫ જ મીનીટ મા બધા ધેરી લે છે ઇશાન બધુ જોય ને રોઝીલી બોલે ત્યાં તો બધાજ મિત્રો ઇશાન ના લાંબા સમયે મળતા હોવા થી તેડીને એક સાથે ઉંચો કરે છે . એ એટલો ખુશ હોય છે પેલા તો બેલા ની પહેલી યાદો તરોતાજા એજ વાવરણ એ જ પે્મ ને બધાજ મિત્રો સાથે ઓહ જીવનની ખુબ સુંદર પળો છે અને પછી એક એક મિત્ર ને મળે છે ને બધાજ એટલા ખુશ હોય છે કે બસ એનો મિત્ર વષોઁ થી રાહ જોઇ રહ્યો તો એ એને મળી ગઈ પણ એ કયાં ?? બધા એના સામે ? જોતા હતા કારણ કે એ બધાને બેલા યે આમંત્રીત્ર કયાઁ તા . બેલા નું નામ જાણતાતા કોણ છે . તો બધાને એમ હોય છે બેલા મળી ગય ઇશાન ને.પણ રોઝીલી એ લીસ્ટ બેલા ને આપીને ગય હોય છે મિત્રો ને બોલાવવાનું .( શું થાય જોયે☺️)
બેલા ને શિવ આવે છે ને જોવે છે શિવ કહે છે ઓહ આટલા બધા મિત્ર ? બેલા હસેછે ને કહે છે લગભગ ૬૩ છે મે જ આમંત્રીત્ કરેલા છે રોઝીલી ના કહેવાથી . ને બન્ને ગીફ્ટ લઇ અંદર આવે છે તો રસ્તા મા બધા બેલા નેજ જોવે છે . બધાયે બેલા ને જોય હોય છે બોવ સમય પહેલા ફક્ત ઇશાન ના ફોન મા ફોટા મા તો કોઇ ઓળખતું નથી પણ એ એટલી સુંદર લાગતી હોય છે કે બસ બધા જોતાજ રહી જાય છે .
રોઝીલી એટલી ખુશ છે કે બેલા ને જોઇ ને ભેંટી પડે છે એણે આટલો ખુશ ઇશાન ને એણે ક્યારેય નથી જોયો હોતો. બેલા નો આભાર માને છે . બેલા ઇશાન માટેની ભેટ રોઝીલી ને આપવા શિવ ને કહે છે . શિવ ના કહે છે ને પાછળ ફરે છે એ જોવે છે ઇશાન ને એના તરફ જાય છે . રોઝીલી ઇશાન ને બેલા ક્યારેય નથી મળીયા તો મળવા માટે બોલાવે છે ઇશાન.. ઇશાન..
ઇશાન ને ગીટાર વગાડતા ને ગાતા આવડતું હોય છે તો એના મિત્રો હજી ગાવા માયક આપે છે બસ ઓટલામાં જ ઇશાન રોઝીલી સામે જોવે તો બેલા જોવે ત્યા તો શિવ પોંચી જાય છે ને એ શિવ નું ગીફટ જોયને એનું મનની શંકા દુર કરવા ની ઉતાવળ મા હોય છે કે એ બેલાજ છે તો એ ગીફટ ખોલેછે તો ૧૦૦% એની શંકા સાચી છે એ સમજી જાય છે કે એ બેલા જ છે . બધા ની સામે એ શું કરે એ મનમાં ને મનમાં શું કંરુ? ખુબ ખુશી હોય છે એના આંસુ નથી રોકાતા પણ એ ખુશી ના આંસુ સાથે બેટા તારા મમ્મી કયાં ? શિવ મમા મમા કહે છે પછી આતુરતાથી નામ થી બોલાવે આટલા અવાજ મા ન સમજાય તો શિવ જોર થી બેલા.. મમા કહે છે .પછી કોઇ જવાબ ના આવતા ઇશાન પુછે છે શિવ ને એ છેલ્લે કોની સાથે હતા ? શિવ કહે છે રોઝીલી પાસે એ તરતજ રોઝીલી પાસે પોહોચે ને રોઝીલી ને બથ મા લયલેય છે ને ઓ.. રોઝીલી મને તું આટલી સુંદર અનમોલ ભેટ આપીશ મને સમજાતુ નથી કયાં શબ્દો મા તારો આભાર માનું . રોઝીલી તો હજી પાટીઁ ના વેમ મા હુ તારા માટે એટલું ના કરી શંકુ પણ આ તો કોયજ ના કરી શકે દુનિયા ની કેઇપણ સ્ત્રિ . રોઝીલી થોભી જાય ને ઇશાન ને બોલે એ શાંભળવા . રોઝીલી તારા જેવું આ દુનિયા મા મિત્ર ના મળે તું આટલા સમય થી મારી પત્ની હોવા થી પ્રેમ કરતી હોવા છતા મને મારો પ્રેમ ....
હુ આટલા વષોઁ થી જેની રાહ જોય રહ્યો હતો જેને હુ પ્રેમ કરુ છું સૌથી પહેલો પ્રેમ , કેજેને મારા હરએક સ્વાસ મા નામ હદયમા નામ છે , હર એક સપનામાં સ્થાન છે એ બેલા ને મને આપી ને મને મળાવી .. હુ તારું આ અહેસાનમંદ રહીશ જીવું ત્યાં સુધી . ને પછી રોઝીલી ને પુછે છે બેલા કયા છેલ્લે તારી સાથે હતી.
રોઝીલી ગળગળા અવાજ મા એ શિવ તારી પાસે પહોંચ્યો જ તો બસ એ જોઈને અચાનક ગભરાઇ ગઈ મે પુછીયુ શું થયું તો એ ભાગી બહાર જતી રહી .
ઇશાન ને કયા ય બેલા જોવા નથી મળતી તો બેલા ને શોધ તો શોધતો બહાર જતો રે છે .
બેલા ને તો હરખ સમાતો નતો ને એ રડવા જ લાગે છે કે એ ઇશાન ને જોઇશકી પણ એ ખુશ પણ છે કે ઇશાને એને જોઇ નથી . એ વિચારે છે ઇશાન જોય જાત ને હુ શું કરત એ કાય પુછે તો શું જવાબ આપત ને શુથાત હુ એને હજુ એટલો પ્રેમ કરુ છું કે એ મને કાય પણ બોલે તો મારાથી સહન ના થાત મે એને કેમ છોડીયો ને શું મજબુરી હતી મારી એ ના સમજત બસ મે જોયો એને મને દુનિયા ની સૌથી મોટી ખુશી મળી ગય. હવેતો હુ એને જોઇશ ને એને મારી ખબર નથી તો ચીંતા નથી પણ એ ને રોઝીલી?????......
બેલા..... બેલા...... ઇશાન બુમ પાડીને શોધતો હોય છે .
બેલા ઝાડ પાછળ આવી જાય છે એના રદય ના ધબકારા વધી જાય છે ને એ ઇશાન નોજ અવાજ છે હવે....એ તો મને એમનમ એની મન ની આંખો થી શોધી લેશે હુ ક્યાંય પણ સંતાય જાવ.
ઇશાન ના હાથ મા માઈક હોય છે ને બધેજ ગોતે છે પુછે છે કે ગોરી એક દમ સરસ છોકરી ને અહીં થી જતા જોય છે . એના ફોન મા ફોટો હોય છે એ બતાવી ને પુછવાનુ યાદ આવે એ રીતે ચાલુ કરે તો ધણા વેઇટર ને પુ છે છે ફોટો જોય ને બે થી ત્રણ વેઇટર કહે છે આ મોડમ તો સવાર ના અહીં જ હતા આ બધુજ તો આજ મોડમે કરાવેલુ છેડેકોરેશન થી લઇને કેક સુધી પણ એ અહીજ હશે . પછી એ મેને જર ને પુછે છે એ કહે છે સર આ મેડમ ને એના સાથે સવારે બીજા મેડમ આવેલા બધુ નક્ક કરતા હતા આ મેડમ બહાર નું કેતા હતા ને બીજા મેડમ અંદર ને પછી જેમના પતિ નું હતું એ નક્કી કરાયું અંદર પછી એ બંન્ને માથી એક આ ફોટોવાડા મેડમ અહીજ હતા , એ પછી મારી રાત ની નોકરી હોવાથી સવારે ૧૧ વાગ્યે જતોરહીયો. ૬ વાગ્યે હમણાં આવ્યો તો મેડમ જવા નીકળ તા હતા . ઇશાન એક તરફ ખુશ થાય છે કે આ બધુજ બેલા યે કરીયુ છે બીજી બાજૂ શોધતો હોવાથી મેનેજર પર ગુસ્સે થાય છે અત્યારે જોયા છે આ મેડમને તો કયો? મેનેજર શાંતી થી જવાબ આપે છે હા થોડી વાર પહેલા જોયાતા ખુબ સુંદર બધાકરતા સુંદર લાગતાતા બ્લુ ડ્રેસ મા .... પણ હમણાં નથી જોયા . સાંભળી ને એટલો ખુશ થાય છે કે એની ખુશીનો પાર જ નથી રહેતો એ મારી આપેલી પહેલી ડ્રેસ પહેરી ને આવી છે એમા તો હુ એને જોય ને પાગ થઇ જતો બસ હવે તો એને મારાથી દુર કયાંયજ નહી જવા દવ બસ એ મારી છે ને મારીજ રહેશે એને સાબીત કરી દીધું કે એ પણ મારા વગર અધૂરી છે પણ એ છે કયાં ?????.. મેનેજર વીચીરે છે આજ તો મેઇન ગેસ્ટ છે ને તરતજ ઇશાન ને હુ કોઇ મદદ કરુ .. ઇશાન બેબાકળો થઇ એના હાથ પકડીને કહે છે પ્લીઝ મદદ કરો . મેનેજર ઓકે તો આપણે સી.સી .ટીવી ફુટેજ જોયે એ આવીયા ત્યાર થી એ કયા છે એ ખબર પડી જશે . ઇશાન હમમ... એમ કરી ત્યાં થી મેનેજ સાથે જઇ ને જોવે છે તો બેલા હોટલ ના બહાર ના ગાડઁન મા ખુબ દુર હીલ જેવું હોય ત્યાં બેઠી હોય છે .

મિત્રો વધુ આવતા અંકે . તમને આ પસંદ આવ્યું હોય તો કમેન્ટ કરજો .આગળ જોઇશુ કે શુકરે છે ઇશાન બેલાને કઇ રીતે મનાવે છે કે બેલા માન શે??