કઇક આવું પણ હોઇ - 2 Sweta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કઇક આવું પણ હોઇ - 2

હેલો મિત્રો આપણે આગળના ભાગમાં જોયું કે ઇશાન કેવો સારો અને સાચો માણસ બનવા માંગતો હતો એના પપ્પા જેવો. જે બેલાની જાન હોય છે પણ આપણે બંનેના અલગ થયા પછીના 13 વર્ષ બાદ કેવી રીતે ક્યાં મળ્યા જાણીશું અને શું શું થાય છે કેટલી વાર થઈ જશે મળતા મળતા.

બેલા ફેશન ડિઝાઈનર છે આપણે જોયુ પણ ઇશાન પણ સોફ્ટવેર એન્જિનિયર હોય છે એક ખૂબ મોટી મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરતો હોય છે અને ખૂબ સારી સેલરી હોય છે ને હજી એના મનમાં બેલા હોય છે તેણે પોતાના મમ્મી-પપ્પા માટે લગ્ન કરી લીધા હોય છે પણ તેની બેસ્ટ ફ્રેન્ડ સાથે જે એને પ્રેમ કરતી હોય છે પણ તે એને માત્ર અને માત્ર ખૂબ સારી મિત્ર માને છે અને સાથે એક ઘરમાં રહે છે.

બેલા જ્યાં રહેતી હોય છે ત્યાંથી એના બાળકને સ્કુલ ખૂબ દૂર હોય છે તે નવી જગ્યાએ શિફ્ટ થાય છે અને પણ નિશાન ના સાવ ઘરની સામે પાડોશી તરીકે .

ઈશાન ની વાઈફ નું નામ રોઝીલી હોય છે .જે ઈશાન ના કારણે બધા ઇન્ડિયન સાથે વધારે રહેવાનું પસંદ કરે છે જાણવાનું પસંદ કરે છે ઇન્ડિયન કલ્ચર. રોઝી લી મને ખબર પડે છે જ્યારે કે તેના ઘરની સામે કોઈ ઇન્ડિયન આવ્યું છે તો તરત મળવા તેના ના ઘરે જાય છે મળવા. રોઝલીન નેચર ખૂબ સારો હોય છે તે બેલ અને તરત મદદ માટે પૂછે છે અને શિવ સાથે તેની મિત્રતા થઈ જાય છે.

થોડા સમયમાં બેલા અને રોઝીલી બંને સારી મિત્ર થઈ જાય છે અને રોજ મળવા લાગે છે સાથે મોર્નિંગ વોક જાય છે સાથે અને ક્યારેક ડીનર પણ એકબીજાને ટેસ્ટ માટે આપે છે. રોઝલી ને બેલા સાથે ખૂબ મજા આવે છે આમ કરતા કરતા બે મહિના વીતી જાય છે પણ સામે રહેતા હોય છતાં પણ બેલા અને ઇશાન હજી નથી મળ્યા.

બેલા ને આખો દિવસ ની શોપ ચાલુ હોય છે અને ઇશાનને નાઈટ માટે નોકરી તો બંનેનો સામનો એમ પણ નથી થતો અને બેલા અને શિવ ગમે ત્યારે બહાર જાય તો બેલા ને શિવ સિવાય કાંઈ વિચાર નથી આવતો અને શિવ સાથે વાતો કરે છે અને તેની સાથે ટાઈમ સ્પેન્ડ કરે છે સરખી રીતે.

અને બે મહિના બાદ દિવસ એવો આવે છે રોઝીને મિટિંગમાં મોડું થઈ જાય એમ હોય છે તો તેને રાતનો ડિનર બેલ ને ત્યાં થી બનાવી અને તેના ઘરે આપવાનું કહે છે .એના પતિ માટે એને જમી ને ઓફીસ જવા નું મોડું ના થાય.

બેલા જમવા નું બનાવી ને શિવ ને સાથે લઈ આપવા જાય છે ત્યાં ડોર બેલ મારે પોલાજ રોઝીલી શિવ બેબી કોય નો અવાજ આવે છે . ઇશાન ને કઇક એવું અનુભવે છે બેલા છે ત્યાં આસપાસ.

શિવ જોવો છે કોઇ નથી હોતું પણ બેલા સમજી જાય છે ત્યાં શીવ આગળ જોવો છે પાસે રોઝીલીપાછળ થી આવી આંખ પર હાથ મૂકી દે છે કોણ ?પુછે છે . પછી શિવ તરત કે છે રોઝીલી . રોઝીલી ખુશ થઈ કીસ કરે છે ને ઘરે આવવા કહે છે . બેલા ના પાડે છે .જમી ને આવશે.

આબાજુ ઇશાન બેલા નો અનુભવ કરે છે ત્યાં રોઝીલી આવે છે ત્યાં બધું ભુલી ઓફીસ જવા માટે તૈયાર થાય છે રોઝીલી જમવા નું કહે છે પણ ઇશાને ટાઇમ પર રોઝીલી ના આવતા બન્ને નું જમવીનુ બનાવી ને જમીલીધુ હોય છે . ઇશાન મે જમીલીધુ છે તું જમાલે જે બસ આટલું કહી નીકડી જાય છે .

રોઝીલી ખુશ થાય છે કે ઇશાને આજે જમવાનું બનાવ્યું બેલા ને ત્યાં બધુ જમવા નું લઈ ફટાફટ જાય છે . બેલા ને શિવ બેસતાજ હોય છે રોઝીલી આવી ને બધુ મુકી ને બેસે છે ને ખુશ હોય છે.બેલા સમજી જાય છે કે જમવાનું એના પતીયે બનાવ્યું છે સાથે જમવા લઇને આવી છે . બોવ વખાણ કરતી હોય છે એના પતી ના જમવાનું બનાવવા ના ને કહી ના શકતી હોય બનાવવા નું ને આજે બની ગયું . બધા જમવાનું ચાખે છે બેલા જોય ને લાગે છે ઇશાન નું બનાવેલું પણ આતો રોઝીલી ના પતિ બનાવેલું છે .

હજી સુધી રોઝીલી ના પતી નું નામ કે કાય ખબર નથી બેલાને . બેલા પુછે પણ નય ક્યારેય .

મિત્રો વધુ આવતા અંકે હવે આપણે બેલા અને તેના જીવનની કથા આગળ લઈ જશો બંને મળે છે અને એ બધી વસ્તુઓ હું તમને જણાવીશ ખુબ રોમાંચક હશે હવે આગળનું. કેવું લાગ્યું એ પણ કમેન્ટ દ્વારા જણાવશો.