અધૂરી જાણકારી પ્રેમની - 7 Gayatri Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અધૂરી જાણકારી પ્રેમની - 7









મિત્રો વિચાર લેખન નાનો છે પણ શબ્દોના ભાર બહુ મોટા છે.


અધુરી જાણકારી પ્રેમની 7


કાવેરી - હેલો હેલો અરે અવાજ નહિ આવતો ડોબું

સુજોય-બધું આવશે મળીએ ત્યારે

કાવેરી -શુ કહ્યું લાવે છે કઈ.

સુજોય-હા હું આવું છું. સાથે. .

ટીન ટીન ટીન ફોન કટ
અરે યાર એનો ફોન એવો કે લાગે જ ની વાત થઈ તો અવાજ આવે ની સુજોય અક્કડ માં બોલે છે

સાગર-હહહહહ હસતા હસતાં.

સુજોય -તને મસ્તી સુજે છે ને ફ્લાઇટની ટીકીટ વગર મારુ માથું
સાગર -કાર છે ને અમદાવાદ જવાનું છે ને તો પછી..

સુજોય -હા 😢, મનમાં જ બબડતા

મળ પછી તું કાવેરી ખબર પડશે .

તું, આ નદી માં ડૂબકી મારી ને જો.

આ બાજુ અમદાવાદમાં કાવેરી એની નાની અને નાના ને ભરૂચ આવવા માટે મનાવે તે શરૂઆત કરી છે

કાવેરી એની નાની ને શોધવાનું બહાનું કરે છે દવા માટે

કાવેરી - ક્યાં ગઈ ઓ મારી વ્હાલી. નાની

નાની-અહીં છું તારા વિના ક્યાં જવાની મોહ બગાડતા

કાવેરી-સારું છે હવે બસ દવા સમય પર લો અને સારા થઈ જાવ એટલે તમને હું કાવી લાઇ જાવ શિવ મંદિર ના દર્શન માટે.
ત્યાં જ કારખાને થી કાવેરીના નાના આવે છે અને કહે છે કમુ બેટા સુજોય આપણને લેવા આવાનો છે અને સાંભળ

થોડુંક કામ બાકી રહી ગયું છે એ તારે જોવાનું
એમ તો તું જોઈ છે પણ આ તારા વિના અધૂરું છે. આ ફાઇલ લે સામે થી ફોન આવે તો આવી જજે.

કાવેરી - હા નાનું

નાની-બસ હવે કાવેરી ના નાના કેટલું કરે છે એ દીકરી તો હજી ,
શું જોઈએ.?

આમ બોલતાં બોલતાં આંખમાં ઝળહળી આવી ગયા.

ઓ મારી નાની આ મારા લગન માટે રાખ ને તું
આ સૂપ પી જો
ઓકે
નાના તમે પણ
કાવેરી આંખમાં આંસુ દબાવી રસોડા તરફ જતી રહે છે.

ને ત્યાં કોઈ જોઈ ન જાય તેમ આસું સાફ કરી લે છે.

પછી જમી ને ફ્રેશ થઈને સમાન પેક કરે છે.

આ બાજુ સુજોય ને સાગર કાર લઈને લેવા નીકળી પડે છે .

સાગર - આપણે 4 કલાક માં તો પહોંચી જશું.

સુજોય-હા

સાગર -તો થોડુંક ફરી લેશું સમય મળે તો

સુજોય- અરે ભાઈ હા ત્યાં ગયા પછી

આમજ બેસી રહેશે કે ગીત વગાડસે યાર સફર લાંબી છે તારા માટે

સાગર -લાંબી મુસાફરી કરવી છે હવે જિંદગી માં મારી

સુજોય -ચિંતા ન કર તું હવે થશે જ . તું સાગર છે તો તારે નદીને પાર પાડવી પડે.
હાહાહા
પર હાસ્યની પાછળ તો હકીકત છે કે નદી સાગર ને મળી ને એની મનજીલ સુધી પહોંચી જાય છે

સાગર- શું છે હજી તારે હે ક્યારનો ગોળ ગોળ વાત કરે છે તને ખબર છે યાર મારી લાઇફ તો પછી ,

સુજોય ,- હા હવે એમાં નવું પાનું ઉમેરાશે ને તારા સપના વિચાર બધું બદલાશે.

સાગર-હા આજ તો ડર છે મને યાર.

સુજોય,- તું વાત ને સાઈડમાં મુક , મારે ચા પીવી છે

સાગર-સારું
બંને ચા ની દુકાન પાસે જઈને ચા પિય છે,ને પછી ગાડી માં બેસી જાય છે

ત્યારે જ સુજોય બોલે છે યાર કાવેરી ને તું ઓરખતો છે કે ભૂલી ગયો મેં તો યાર મારા લગ્ન પછી હમણાં મળા હું.

સાગર- તો હું ભગવાન કે એને દરરોજ સપના મળતો હોવા એમ ને કે

સુજોય- અરે ગુસો શાના માટે થાય છે.
જે લાગ્યું તે પુછી લીધું તે ગર્લ ફ્રેન્ડ નું કિધુ કે ?

સાગર -આમાં એ ક્યાંથી આવી ? તું વાત ક્યાં ની ક્યાં ખેંચે છે.
નહીં કોઈ છોકરી ઓકે

કાવેરી બહુ ધ્યાનમાં નહિ મારા ? હવે
અને મળીશ તો સમજી લેવા હું બસ

હવે કાવેરી મલે ને પછી જોઈ ને કહું.

એનો દેખાવ
રંગ રૂપ
કદ ચાલ
મન વાણી
ઢબ બોલ.
સમજણ
જ્ઞાન
લાગણી


સુજોય-હજી કાવેરી ને તું ઓરખતો નથી સાગર

સાગર -હા એને ઓરખું કેમ ? મનમાં હોય તેને પણ

સુજોય -શુ કીધું ?

સાગર -અરે ચાલ ચા નાસ્તો કરીએ

સુજોય - હા ચાલ

બંને સાથે નાસ્તો કરે છે પછી ત્યાંથી અમદાવાદ શહેરમાં આવે છે
આવતાં આવતા સાંજ થઈ જાય છે

સુજોય-સાંજ થઈ ગઈ હવે જવાના કેમ આપણે ?

સાગર -અરે ભાઈ અહીં ઘર છે તો શાની ચિંતા કરે અને એમ પણ હું થાકી ગયો છું તો આરામ કરીશ

આવવું હોય તો કાલે
આજે આ અમદાવાદમાં ફરું

અમદાવાદ શહેર એટલે ગુજરાતની શાન ને માન

અમદાવાદી કલચર ને લોકો બસ ત્યાંની વાતો

કાવેરી ઓ કાવેરી અરે મહેમાન નું સ્વાગત તો કર

સુજોય આમ બોલતા બોલતા સીધો ઘરમાં દાખલ થાય છે કે


આ તારો ભાઈ આવી ગયો તને મળવા માટે
અંદર થી અવાજ આવે છે

ભાઈ આવે તો કહીને આવે સાથે ભાભીને લાવે આમ 2 વર્ષે
ની કાઈ રાત્રિ ના તારા દેખાય ને ઉભા રહો

શુ આમ ઘરમાં પ્રવેશ કરી દેય તે
આપણી સનસ્કૃતિ જેવું છે કે નહીં

અંદર થી આરતીની થાળ લઈને કાવેરી આવે છે

એના પગરવ સાથે પાયલનો ઝનકાર
એના બોલ સાથે પ્રેમ નો વરસાદ
એના ચહેરા પર આસમાની હાસ્ય
રેશમી વાળ સાથે મોરની ચાલ
રૂપ સાથે તો એના બોલ ની લહેર
ગોરી કાયા ને રેશમી શબ્દોનું વર્ણન
દિલ તો જાણે ચોરાય ગયું.

સફર ની શરૂઆત કંઈક મજેદર છે સાગર પોતાના શબ્દોમાં બોલતો હોય છે મનમાં ને


ત્યાં કાવેરી ચપટી વગાડી એને વિચારો માંથી બહાર લાવે છે થઈ ગઈ તમારી શાયરી
હવે અંદર તો આવો ભાઈ તો ક્યારના ...

સાગર -બસ હવે તો કઈ નહિ બોલતી

કાવેરી -પણ બધી વાતો આમ કરશો કે

સાગર-હા તને ખબર હતી તો કીધું કેમ ની ?

કાવેરી-ગુસ્સે ના થા એક તું તો છે મારો.

સાગર-બોલ ને કેમ અટકી ગઈ આવ્યા ત્યારે તો બો બોલ બોલ કરતી હતી ને હવે

કાવેરી-તે મને કીધું કે તું આવનો છે?.

સાગર-ના નહિ કીધું કેમ કેવ હું ? તું તો .

કાવેરી સાગર ની નજીક જઈને આંખોમાં આંખો નાંખી ને
તો આ સાગરમાં ડૂબકી મારી છે તો પાર કેમ કરું?

સાગર-હમ્મ હવે શું સાગર તો કિનારે આવી ગયો...તારા વિના પણ મારું જીવન જીવવું અઘરૂં છે હવે

ખબરની મને આ પ્રેમ ની અધુરી જાણકારી
ક્યારે મળશે

કાવેરી-તો સફર કર્યે રાતે

સાગર -હમ્મ છૂટકો નહીં પણ એના સિવાય કોઈ ભૂખ લાગી છે

કાવેરી -ચાલો તો આજે તમને હું બતાવું મારો જાદુ