The Author Urvashi Trivedi અનુસરો Current Read સ્વાપર્ણ ભાગ 1 અને 2 By Urvashi Trivedi ગુજરાતી ફિક્શન વાર્તા Share Facebook Twitter Whatsapp Featured Books ગામડા નો શિયાળો કેમ છો મિત્રો મજા માં ને , હું લય ને આવી છું નવી વાર્તા કે ગ... પ્રેમતૃષ્ણા - ભાગ 9 અહી અરવિંદ ભાઈ અને પ્રિન્સિપાલ સર પોતાની વાતો કરી રહ્યા .અવન... શંકા ના વમળો ની વચ્ચે - 6 ઉત્તરાયણ પતાવીને પાછી પોતાના ઘરે આવેલી સોનાલી હળવી ફ... નિતુ - પ્રકરણ 52 નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ... ભીતરમન - 57 પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ... શ્રેણી વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા નવલકથા Urvashi Trivedi દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા કુલ એપિસોડ્સ : 3 શેયર કરો સ્વાપર્ણ ભાગ 1 અને 2 (19) 1.2k 3k 2 ભાગ - ૧ નિયતિ અને નિરવ બંને મેડિકલ સ્ટુડન્ટસ હતા. બંને વચ્ચે ગાઢ પ્રેમ હતો. બંન્નેના ઘરના પણ આ વાત જાણતા હતા. અને જેવું તેમનું ભણવાનું પુરુ થાય એટલે બંનેને લગ્ન સંબંધ માં બાંધી દેવા તૈયાર હતા. બંનેની સગાઇ પણ કરી દેવામાં આવી હતી આથી બંનેને હરવા ફરવા તથા મળવા માટે કોઈ રોકટોક નહોતી. બંને પ્રેમ ના સાગરમાં ડુબકી મારતા હતા. આ પ્રેમ ના અતિરેક માં બંને પોતાની મયૉદા ચુકી ગયાં. નિયતિ અને નિરવ બંને મેડિકલ ની exam માં અવ્વલ નંબરે પાસ થઈ ગયા. નિયતિ તો India માં રહી ને ઈન્ટૅનશીપ કરવા માંગતી હતી પણ નીરવ નુ સપનું અમેરિકા જઈને માસ્ટર્સ ડિગ્રી લેવાનું હતું આથી હજી બે વષૅ લગ્ન ની રાહ જોવા માટે સમજાવી. નિયતિ એ નિરવનુ સપનું એ પોતાનું સપનું માનીને ખુશીથી રજા આપી.અને નિરવ અમેરિકા જવા રવાના થઈ ગયો. નિરવ ના અમેરિકા ગયા પછી પંદર દિવસ માં જ નિયતિ ને પોતે મયૉદા ચુકી ને જે ભુલ કરી હતી તેનું બીજ તેના શરીરમાં રોપાઈ ગયું હતું તેની અનુભુતી થવા લાગી હતી હવે નિયતિ ના જીવનમાં કેવા બદલાવ આવે છે તે માટે વાચો આગળ નો ભાગ. ........... . ............... .............. . ભાગ -૨ નિયતિ મનોમન મુજાતી હતી.તેણે પોતાની મમ્મીને પોતાની હાલત વિશે જણાવ્યું પહેલાં તો તેની મમ્મી તેને ખુબ ખિજાણી. પણ પછી થોડો વિચાર કરી નિયતિને લઈ ને તેના સાસરે ગઈ. નિયતિ એ પણ તેઓને જણાવ્યું કે નિરવને આ બાબત જણાવવા ઘણા ફોન કયૉ કેટલાય મેસેજ મુક્યા પણ નિરવનો કોઈ પણ રિપ્લાઈ નથી આવતો. આ સાંભળી નિરવના મમ્મી પપ્પા એ તો હાથ ઉચા કરી દીધાં તેમણે કહ્યું કે જો નિરવજ આ સ્વીકાર વા તૈયાર નથી તો અમે શું કામ તેનો હાથ જાલીએ. આ સાંભળી નિયતિ ના મમ્મી પપ્પા આઘાત પામી ગયા પણ દિકરી ના ભવિષ્ય નુ શું. તેઓ અમદાવાદ છોડીને મુબઇ શિફ્ટ થઈ ગયા. મુબઇ ની એક હોસ્પિટલમાં ઈન્ટૅનશીપ શરૂ કરી. હોસ્પિટલના ડીન ડૉ મિહિર ખુબ જ સારા સ્વભાવ ના હતા. તે નિયતિ ને ખુબ જ સપોર્ટ કરતાં અને તેનુ ધ્યાન રાખતાં. નિયતિ એ ડૉ ને પોતાની બધી વાત કહી હતી. આથી ડૉ ને તેના પ્રત્યે કુણી લાગણી હતી. પુરા દિવસે નિયતિ એ એક ખુબ સરસ કન્યા ને જન્મ આપ્યો. નિયતિ એ દિકરી નુ નામ નવ્યા રાખ્યું. નવ્યા મોટી થવા લાગી. ડૉ.મિહિર ને નિયતિ પ્રત્યે કુણી લાગણી તો હતી જ. હવે તેજ લાગણી પ્રેમ માં પરિવર્તન પામી હતી. પણ નિયતિ સામે પ્રસ્તાવ મુકતા તેનુ મન પાછું પડતું હતું. તે વિચારતા કે નિયતિને ક્યાક એવું ન લાગે કે ડૉ મારી મજબુરી નો ફાયદો ઉઠાવે છે. આખરે એક દિવસ ડૉ મિહિરે નિયતિ સામે લગ્ન નો પ્રસ્તાવ મુકીજ દીધો. તેમણે નિયતિ ને કહ્યું કે હું તને ખુબ જ ચાહુ છુ તેથી તારી સાથે લગ્ન કરવા માગું છું. હુ કદી તારી પાસે કોઈપણ પ્રકારની આપેક્ષા નહી રાખુ હુ તને વચન આપું છું કે તારી દિકરી ને મારી દિકરી સમજી ને રાખીશ. એને કોઈપણ પ્રકારની ઉણપ નહી આવવા દઉ. હવે નિયતિ હા પાડે છે કે ના તે જાણવા ભાગ ૩ જો વાચો ......... ............ ........... ......... હવે આગળ વાંચો શું ડૉ નિયતી ડૉ મિહિર ને લગ્ન ની હા પાડશે,? શું નિયતી મિહિર ના પ્રેમ ને સ્વીકાર શે.ડૉ મિહિર ના પ્રેમ ની કદર કરી શકશે. તે જાણવા વાચો ભાગ 3 › આગળનું પ્રકરણ સ્વાપર્ણ ભાગ 3 Download Our App