મન તો ન્હોતું આવવાનું પણ સાંભળ્યું આ સારી છે
આવ્યો ને જોયું સામેની તરફ જ ઇન્કવાયરી છે
આ તરફ કહ્યું જાવ એટલે કેસ માટેની બારી છે
કેસ લઇ ને આવ્યો ને આ તરફ રૂમમાં વારી છે
જોઈ સરે કહ્યું ઓપરેશન, શું પૂર્વેની તૈયારી છે ?
દાખલ થઈ જાવ 2 દિવસ ઇન્ફેક્તેડ નૈઇલ બીમારી છે
આવ્યો ને મળ્યું વોર્ડ 11 થઈ હવે ઓટી.ની તૈયારી છે
કપડાં ને સોઈ જોતા તો લાગ્યું આવી બની મારી છે
થયું ઓપરેશન આવ્યો બહાર લાગ્યું ક્યાં તકલીફ ભારી છે
2 કલાક વીત્યે દુઃખવાએ બ્લિડિંગ સાથે શું એન્ટ્રી મારી છે
લાગ્યું કાલે જઈશ પણ આવી મારે રોકાવની વારી છે
ખુલ્યો પાટો ને લોહી નીકળતા શું બૂમ પાડી ભારી છે
બાંધ્યો પાટો ને કહ્યું રોકાય જાવ બ્લિડિંગ માંથાભરી છે
ત્રીજા દિવસે આજે ફરી ને ડ્રેસિંગ માટેની મારે વારી છે
બ્લિડિંગ રોકવા માટે ના ઇન્જેક્શન સાથેની તૈયારી છે
ના નીકળ્યું લોહી એટલું લાગે આજે કિસ્મત થોડી સારી છે
હા એમ તો અડધી આ હોસ્પિટલ સરકારી છે
તોય રાખતા ખ્યાલ દર્દીઓની ખાસ તકેદારી છે
ડોકટર સર ની જવાબ આપવાની રીત બૌ સારી છે
રેહવાનું મન થઇ જાય ભલે નાની અમથી બીમારી છે
નર્સિંગ વાળાઓ ની શીખવાની ધગજ પણ ભારી છે
રાત્રી રોકાણ પણ કોઈ કરતા, ત્યાં સામેજ દવાબારી છે
એમ તો પેહલીજ વારની હોસ્પિટલમાં રાતની પથારી છે
"સારું લાગ્યું" વખાણ નહિ આ હ્રદયની વાત પંકૂ મારી છે.
મન તો ન્હોતું આવનું પણ સાંભળ્યું આ સારી છે
આવ્યો ને જોયું સામેની તરફ જ ઇન્કવાયરી છે
આ તરફ કહ્યું જાવ એટલે કેસ માટેની બારી છે
કેસ લઇ ને આવ્યો ને આ તરફ રૂમમાં વારી છે
જોઈ સરે કહ્યું ઓપરેશન, શું પૂર્વેની તૈયારી છે ?
દાખલ થઈ જાવ 2 દિવસ ઇન્ફેક્તેડ નૈલ બીમારી છે
આવ્યો ને મળ્યું વોર્ડ 11 થઈ હવે ઓટી.ની તૈયારી છે
કપડાં ને સોઈ જોતા તો લાગ્યું આવી બની મારી છે
થયું ઓપરેશન આવ્યો બહાર લાગ્યું ક્યાં તકલીફ ભારી છે
2 કલાક વીત્યે દુઃખવાએ બ્લિડિંગ સાથે એન્ટ્રી મારી છે
લાગ્યું કાલે જઈશ પણ આવી મારે રોકવાની વારી છે
ખુલ્યો પાટો ને લોહી નીકળતા શું બૂમ પાડી ભારી છે
બાંધ્યો પાટો ને કહ્યું રોકાય જાવ બ્લિડિંગ માંથાભરી છે
ત્રીજા દિવસે આજે ફરી ને ડ્રેસિંગ માટેની મારે વારી છે
બ્લિડિંગ રોકવા માટે ના ઇન્જેક્શન સાથેની તૈયારી છે
ના નીકળ્યું એટલું લાગે છે આજે કિસ્મત થોડી સારી છે
હા એમ તો અડધી આ હોસ્પિટલ સરકારી છે
તોય રાખતા ખ્યાલ દર્દીઓની ખાસ તકેદારી છે
ડોકટર સર ની જવાબ આપવાની રીત બૌ સારી છે
રેહવાનું મન થઇ જાય ભલે નાની અમથી બીમારી છે
નર્સિંગ વાળાઓ ની શીખવાની ધગજ પણ ભારી છે
રાત્રી રોકાણ પણ કોઈ કરતા ત્યાં સામેજ દવાબારી છે
એમ તો પેહલીજ વારની હોસ્પિટલમાં રાતની પથારી છે
"સારું લાગ્યું" વખાણ નહિ આ હ્રદયની વાત પંકૂ મારી છે.
તો કેમ છો મારા મિત્રો? તમારા બધા નો ખૂબ ખૂબ આભાર..આટલો સપોર્ટ કર્યો અને મદદ કરી એના માટે બહુ જ ગમ્યું આટલા વાંચકો મળે છે અને મારી સ્ટોરી આટલા બધા લોકો વાંચી રહ્યા છે સોરી આ સ્ટોરી નથી પણ એક કવિતા મૂકી કે જે એક સ્ટોરી જેવી છે..
મારી રિયલ સ્ટોરી છે જ્યારે મે મારા પગના અંગૂઠા નો આખો નખ કઢવ્યો હતો અને બૌ જ લોહી નીકળ્યા કરતું એટલા માટે માટે માટે લાઇફ ની પેહલી હોસ્પિટલ ની પથારી હતી તો એ અનુભવ ને મે હોસ્પિટલ માં મળતા એ નવરાશ ના પળોમાં ઘણી કવિતા ને સ્ટોરી લખેલી એમાંથી એક એટલે આ
*ઓપરેશન થિયેટર*
Pankaj Bambhaniya
Contact-;. 8153872104
@viteli yaado (insta)