એક રહસ્યમય ટ્રેનની ઘટના HARPALSINH VAGHELA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક રહસ્યમય ટ્રેનની ઘટના

જીવન ની પેહલી સફર ટ્રેઈન ની કદાચ નાનો હતો ત્યારે સાંભળતો એક ગીત કે મુંબઈ થી ગાડી આવી રે હો દરિયા લાલા ગાડી મા કોણ કોણ બેઠું રે હો દરિયા લાલા.
સુક સુક કરતી આવી ગાડી મામા ના ઘેર લઈ જાતી .
જીવન મા સુક સુક ગાડી કેવી તે પેલા દેસાક મા તો જોઈ જ હતી જે રોનક નો આવતો .
પણ ક્યારેક મામા ના ઘરે જતો ત્યારે હું જોતો .
ટ્રેન જતી જોઈ ને હું ખુશ થતો ને તેમા બેસવા ના સપના જોતો. ........
ટ્રિન....ટ્રિન...ટ્રિન....ટ્રિન...
ટ્રિન.....ટ્રિન. ટ્રિન....ટ્રિન...
આવી ટ્રેન પ્લેટફોર્મ નંબર સવા બાર પર .
બધા યાત્રી તો તૈયાર રહેજો આપણી સવારી આવી રહી છે.......ઉત્સાહ તો કેટલો બધો હતો જ ને મને.
જીવન ની પેહલી ટ્રેન ની સફર સુધી પોહચવા ની રીક્ષા પણ યાદગાર હતી ....
27 ને ચોથો મહિનો વરહ હતું , બે હજાર ને ત્રેર નું જ્યારે હું દશમાં ધોરણ મા જ લટકી ગયો હતો ( નપાસ )
એટલે 3 દિવસ પહેલા જ નક્કી થયું કે આપડે જવાનું છે.
એ પણ પાછું ટ્રેન મા જીવન મા પેહલી વાર હું ટ્રેન મા જઇ રહ્યો હતો કેવું હશે સફર ખબર જ નોહતી પણ એક ઉત્સાહ તો હતો જ કે હું ટ્રેન માં બેસીસ ત્યારે તો હું મોટો થઈ ગયો .
પણ દિલ થી નેનો જ હતો બસ ટ્રેન કેવી તેટલું જ જોયેલું.

જ્યારે અમે અમદાવાદ ના કાલુપુર રેલવે સ્ટેશન ગયાં .
આ આજ થી 70 વર્ષ પહેલાં નો ફોટો છે .એ તે સમયે કાંઈક આવું જ લાગતું હતું કાલુપુર રેલવે સ્ટેશન .
યાદગીરી અપાવતી તસ્વીર નું કારણ હતું મારા દાદા .
મારા દાદા સાથે એક એવી ઘટના હતી જેને હું કેમ વરણવું .
હું જ્યારે તે ઘટના ને સાંભળું ત્યારે હું રડી પડું છું પણ હા મારા માટે તો દાદા તો રોલ મોડલ જ હતા મારા .
આ ઘટના 1978 ની હતી .
જ્યારે મારા દાદા ને તેમના મિત્ર બધા પેહલા તો ડાકોર દર્શને ગયા અને ત્યાં થી પછી થી વડોદરા જવા ના હતા ત્યારે તો ટ્રેન નવી નવી શરૂ થયેલી એટલે બધા હતું કે ચાલો આપણે પણ જઈએ ટ્રેન મા ત્યારે બધા ટિકિટ લે છે .
રૂપિયા 6 આના થયા ટિકિટ ના ત્યારે મારા દાદા એ છ આના ને 3 પાવલી આપી હતી.
અને કાલુપુર થી ટ્રેન ની સફર શરૂ થઈ પણ ત્યારે રજા નો સમય એટલે લોકો મા ધાર્મિક સ્થળે જવા નું એક આગવું મહત્વ હોય જ ને ત્યાર તો ટ્રેન મા ભીડ પણ એટલી રહેતી એટલે દાદા એ પણ નમતું ના જોખ્યું ને 3 પાવલી વધારે આપી સીટ રોકી લીધી પછી દાદા ને તેમના મિત્રો ની ત્યારે તો બા જીવતા હતા એટલે એમને ટિફિન ભરી આપ્યું .જે બધા એ ટ્રેન મા સાથે ખાધું અને ગપાટા મારતા મારતા નીકળ્યા વાતો તો તેમની પૂરી ક્યાં થઈ રહી હતી .અને એક એક કરી ને સ્ટેશનો ને રોકાતી જાય ને અવાજ કરતી જતી ટ્રેન ક્યાં રોકાતી નહિ .ત્યારે દાદા ની ઉંમર કાંઈક એકત્રીસ વર્ષ જેટલી હતી દાદા ત્યારે તો તેમના જવાની ના દિવસો હતા દાદા કહેતા ત્યારે તો નવી નવી દિલીપ કપૂર ની ફિલ્મ આવી હતી .
ત્યારે તો લાંબા લાંબા પેન્ટ ની ફેશન હતી .
અને બધા મિત્રો મા દાદા પાસે જ હતું તે

પછી ગોમિતી ઘાટ પોહચયા ત્યારે કાંઈક એવું બન્યું???
જે ઘટના રહસ્ય જન્માવી ગઈ ??
શુ થયું હશે તેમની સાથે ???
એવું તો શું બન્યું કે ???
કેમ આવું બન્યું ????

.