ફ્રેન્ડઝોન Komal Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ફ્રેન્ડઝોન

ફ્રેન્ડઝોન એવું કંઈ હોતું નથી, આ ખાલી આપણા દિમાગ માં હોય છે.કોઈ છોકરો કે છોકરી જો આપણાં જોડે સારી રીતે વર્તે, થોડું ચિંતા દર્શાવે અે માણસાઈ કહેવાય, દયા કહેવાય અને તમે એને ગલત સમજી ને પ્રેમ માં પડી જાઓ, અને પાછા પ્રપોઝ પણ કરો. અને સામેવાળો વસ્વિક્તાં સમજાવે ત્યારે તમે એમ કહી ને રડવા લગો સાલું મને તો ફ્રેન્ડઝોન કરી નાખ્યો. આંખો ની સામે બધું બહુ જ સારી રીતે હોય છે, પણ આપણી મનોદશા સામેવાળા ને પામવાની હોય છે, ત્યારે આપણે આંધળા થઈ જાય છે. એક તરફી પ્રેમ અને લાગણી ને સહાનુભૂતિ તરીકે ફ્રેન્ડઝોન મળે છે. કે સામેવાળો સમજે છે, આને આદત છે મારી, અને તમારી લાગણી ને ઢોકર નથી મરતો સમજે છે. માટે તમને ફ્રેન્ડઝોન માં રાખે છે.આપણે સારા મિત્રો રહીશું.

વાત છે, અહીંયા સ્વીટી ની જે બહુજ ફ્રેન્ક અને ફ્રેન્ડલી સ્વભાવ ની છે.સ્વીટી એના નામ ની જેમ છે, એકદમ મીઠી. એનું બોલવાનું એનું વર્તન બસ લોકોનાં દિલ માં ઉતારી જાય સીધું. સ્વીટી ને બોલવા બહુજ જોવે છે. સ્વીટી પોતાના પ્રોબ્લેમ તો પોતાની જાત સાથે વાતો કરીને ખતમ કરી નાખે. અમુક લોકો ને અજીબ લાગે આ શું એકલા એકલા બડબડ કરે છે. પણ સ્વીટી પોતાનાં હિસાબે મસ્ત મોજીલી અને હસતાં રહેવું અને હસાવતાં રહેવો.

સ્વીટી ને કોઈ પણ માણસ મળે અે તો બસ એનો ફેન થઈ જાય. સ્વીટી વાત એવી રીતે કરે નવાં માણસ જોડે કે આ માણસ ને અે વર્ષો થી જાણે છે. સામેવાળા સ્વીટી સાથે કન્ફોટેબલ ફીલ થાય. સ્વીટી બોલવામાં આગળ સામે વાડો કઈક બોલતાં અટક્યો તો અે સમજી જાય અે શું બોલવાનો હશે, અને અે પોતે બોલી દે.સ્વીટી જોડે કોઈ પણ માણસ ને પ્રેમ થઈ જાય, કારણ કે એને સમજાય છે મજાક શું છે, બહુજ સમજદાર અને understanding .

સ્વીટી પણ એને એમ લાગે આ માણસ જોડે થોડુક Fluteing કરી શકાય. Fluteing કર્યું તો કઈ પ્રેમ નાં હોય અે બસ મજાક મસ્તી હોય. સ્વીટી જેવા નિખાલસ લોકો કઈ બધા થી એટેચ થાય જ નઈ. અને થઈ જાય તો, પછી એમણે ખબર પડે કે આ બધું એક તરફી છે.ત્યારે અે જાતે ડિટેચ થઈ જાય.

સ્વીટી જેવાં માણસો એમાં છોકરા અને છોકરી બધા આવી ગયાં , બધાં લોકો એક સમયે ફ્રેન્ડઝોન માં આવે છે. ત્યારે અે પણ લોકો જીવે છે સહે છે દુઃખ ને.જીવનમાં એટલું યાદ રાખવું કે આપણી ખુશી આપણું સુખ આપણાં થી છે. કોઈના હોવા કે પછી નાં હોવાથી નથી.જીવનમાં એક માણસનું ચાલ્યા જવું થોડો સમય યાતના પહોંચાડશે, પરન્તુ સમય જતાં ઘા રૂઝાઈ જશે એને કાયમની શાન્તિ પ્રાપ્ત થશે.

હવે આપણે ઉપાય ની વાત કરે તો...

"કૃષ્ણ ભગવાને ગોકુળ છોડ્યું , ને મથુરા ગયા, ત્યાં એમને કંસ ને માર્યા, એકલા , સમજવાની વસ્તુ અે છે, આપણાં જીવનમાં આપણે પોતેજ પોતાનાં મિત્ર છે, બીજું કે જ્યારે અર્જુન ને યુદ્ધ લડવાનું આવ્યું ત્યારે અે ચિંતા માં આવી ગયા, ત્યારે કૃષ્ણ ભગવાને એમણે સમજાવ્યું, ભગવાન ચાહતાં તો યુદ્ધ એક મિનિટ માં ખતમ થઈ જાય.સમજવાનું અે છે કે ભગવાન સરથી બની દિશા બતાવી શકે પણ અે રસ્તાં પર આપણે જાતે ચાલવાનું હોય."

હવે વાત કરીએ પ્રેમ ની...

" ભગવાન ને પણ રાધા ને છોડવાં પડ્યાં હતાં, માટે ભગવાન અે પણ શીખ્યું છે, જીવનમાં આગળ વધો ભૂલીને."

Move on... છે આપણી ભશા નો શબ્દ. જીવનમાં આગળ વધો , જો ભગવાન બધું યાદ રાખી ને જીવ્યા હોત તો રુક્મિણી નાં મડત નાં સોનાનો દ્વારિકા મળત.