અધુરા પ્રેમ ની વાતો.. - 8 Heena Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અધુરા પ્રેમ ની વાતો.. - 8

આગળ ના ભાગ માં જોયું કે શુરભિ બધાં ને પોતાની વાત કરી અને બધાં ચૂપ ચાપ શાભરી રહ્યા હતા અને આટલો કરુણ અંત શાભરી બધાં ની આખો આશુ વો થી વેહવા લાગી....

***********

હવે સૌવ સુરભી ને આશ્વાસન આપે છે અને સૌવ ના ઉદાસ ચહેરા ઉપર ચમક લાવવા દેવ ઉભો થાય છે અને કહે છે સુરભી બસ હવે તારે રડવાની જરુર નથી તારો પ્રેમ ભલે તારી પાસે નથી પણ જો એ તને જોઈ રહ્યો હશે તો તારી આંખોમાં આંસુ તો નહી જ જોઈ શકે બધાં એનો ઓવર દાયલોક શાભરી હસી પડ્યા શુરભિ કહ્યું હું ઠીક છુ દેવ ચિતા ન કર અને આટલી વાત થતા બસ માં જવા ઉભા થયા. બસમાં સૌવ બેસી ગયા પરંતુ સુરભી હવે દેવ જોરે પાછળ ની સીટમાં બેસી ગઇ અને નયન અને માયા બેઠા હવે બસ દિલ્હી જવા માટે ઉપડી ગઈ.

જૂહી સામે બેઠેલા કપલો નાં નારાજ ચેહરા જોઈ પુછવા લાગી શું થયુ કેમ ઉદાસ છો બન્ને ઍક બીજાને જોવા લાગ્યા અને કહ્યું કે બધી જગ્યા કન્તારા જનક લાગી હવે કઈક સારી જગ્યાએ લઇ જાય તો સારુ એમ કહતાજ નયન બોલ્યો હવે તો તાજ મહેલ જોઈ ખુશ થજો હવે ગમસે તમને બધી જગ્યા એમ કહી જગ્યા પર બેસી જાય છે.

જૂહી વિવેક ને કહે છે કેવુ કેહવાય હાનિમુન પર પણ આલોક ને કન્તારો આવે છે નવાઈ લાગે છે. વિવેક કહે છે બિચારા કિલ્લા જોઇ થાકી ગયા છે તો શું કરે ઉદાસ થઇ જાય ને આવ્યા ત્યારે કેવા હતા. જૂહી હસી પડી અને કેહવા લાગી બસ કર વિવેક મજાક મસ્તી પેલી તને જોઈ છે લાગે સાભરી ગઇ છે ગુસ્સો કરતી લાગે છે. બન્ને ચુપ ચાપ બારી તરફ જોઈ રહયા અને ચુપ બેસી ગયા.

દેવ સુરભી ને કહે છે સુરભી શું તું હવે ક્યારે પ્રેમ નહિ કરે?? સુરભી કહે છે હું એના માથી બહાર નીકળી નથી હું એને નહિ ભૂલી સકુ દેવ ફરી રડી પડે છે સુરભી. દેવ સુરભી ને ચુપ કરે છે અને સોરી કહે છે. સુરભી કહે દેવ સોરી શું કામ કહે છે આજે મન હલકુ થઇ ગયું મારું તમને મારી વાટ કરી ને થૅન્ક યુ દેવ તું આટલું પૂછે નહીં તો હું આમજ અંદર અંદર મુજાતિ રહતે દેવ.
ખરેખર તારો આભાર દેવ હું આજે ખરેખર ખુશ છું.

દેવ કહે છે સુરભી હું પણ ખુશ છુ કે તે અમને તારી આટલી પ્રશન્લ વાટ શેર કરી અમારી જોરે ખરેખર આ પ્રવાસ યાદ ગાર બનશે. પાણી ની બોટલ લેવા હાથ લાબો કરે છે અને સુરભી નિચે માથું નમાવે છે સામે ની સીટ જોરથી માથા માં વાગે છે સુરભી ને દેવ એને બોટલ કાઢી આપે છે માથા પર નાનકડી ચોટ લાગે છે દેવ એને જોવા લાગે છે અને કહે છે સુરભી કઈક લગાવુ પડસે લાલ થઇ ગયું છે. સુરભી એની બેગ માથી બામ કાઢી લગાવે છે દેવ કહે શું વાત છે બધું સાથે જ લાવી છે તું એમ. સુરભી કહ્યું મારી મમ્મી જ્યા જાવ ત્યા વિક્ક્ષ અને બામ મુકિજ આપે છે મને.

નયન માયા ને કહે છે તું બધાની વાટ કરે છે તારી વાટ તો કર માયા ચાલ તું પણ કહી દે કોઈ ઘટના જે કોઇ ને ન કહી હોઈ તો મને કહી દે માયા કહે છે બેસ હવે શાંતિ થી તને તો બધું ખબર છે મને કોઇ વાટ છુપાવી રાખવાની ટેવ નથી ઓકે અને હા તું મને કહી શકે છે કઈક કેહ્વુ હોઈ તો નયન કહે કહી દેત જો સુરભી જેવી કોઇ લવ સ્ટોરી હોટ હું તો હજી શોધું છુ કોઇ ગમે તો તને કહીશ એમ કહતા બન્ને હસી પડ્યા. જૂહી પણ હસી ને કેહવા લાગી તમે બન્નેની જોરી પણ ચાલે સારી લાગે છે અને વિવેક બોલ્યો હા યાર નયન તું તો આમ પણ માયાને અમારા કરતાંયે વધારે અને પહલે થી ઓળખે છે. માયા બોલી બસ કરો હવે ઍવુ કઈ વિચારવાની જરૂર નથી અને અચાનક બધાં ચુપ થઇ ગયા.

આજની રાત બસ માં જ કાઢવાની હતી બસ સવારે દિલ્હી પોહચાવાની હતી એટલે માયા કહે નયન બસ ઊભી રહે તો હું મારું ઓઢવાનુ કાઢી લઈશ મને યાદ કરાવ જે નયન કહ્યું ઠીક છે કદાચ જમવા માટે આગળ ક્શે રોકાઈ ત્યારે કાઢી લેશું ઠીક છે. નયન બોલ્યો માયા તને બસ માં પણ ઊંધ આવશે એમ માયા કહિયુ હાશ તો ઓઢવાનુ મળી જાય તો ઊંધ આવી જશે નહિ તો ખબર નહિ શું થશે. નયન કહે છે ચિંતા ન કરતી બન્ને ગપ્પા મારી શું નહિ ઊંધ આવે તો.

હવે આગળના ભાગમાં....

હિના પટેલ...