આ એ જ સમય ની વાત છે જે કોઈની
રાહ જોવા માટે ઊભો રેહતો જ નથી.
કયારેક સારા સમયમાં ખોટા માણસો મળી જાય છે.
તો કયારેક ખોટા સમયમાં સારા માણસો.
પણ સાચા અને સારા માણસોને તો ત્યારે જ પરખાય જયારે સમય તમારો ખરાબ ચાલતો હોય ને એ તમારો સાથ આપે.
બાકી તમને તો ખબર જ છે....
કળિયુગની આ દુનિયા તો રૂપિયા અને દેખાવવાળા પાછળ ઘેલી થઈ ગઈ છે.
અમુક લોકો એવા પણ જોયા છે જે એમના નસીબના આધારે જીવે છે....
એમને તો એમ જ છે કે નસીબ માં લખ્યું હશે તો મળશે અને નસીબમાં લખ્યું હશે તો થઈ જશે.
પણ કોઇવાર ભગવાન તમને સમય આપે છે અને મોકો પણ આપે છે કે તમે ખુદ ને દુનિયા સામે સાબિત કરી બતાવો
પણ અમુક સમય જ તમારો હોય છે જો એ સમય ચૂકી ગયા તો તમારો મોકો હાથ માં થી જતો રેહશે અને ફરીથી ખરાબ સમય આવી ને ઉભો રેહશે
પછી ફરીથી તમે તમારા નસીબનો વાંક કાઢશો અને કહશો કે
"નસીબમાં ન હતું એટલે ના મળ્યું"
પણ નસીબમાં મહેનત કરવાનું પણ લખ્યું હોય ને એ તો આપણે કરવી જ નથી.
અને મેહનત કરી હશે તો સમય ખરાબ ચાલતો હોય છે...
બસ, આવી જ છે આ જીદંગી
બધા જ માણસો કંટાળી ગયા છે.
કોઈ પરિવારથી
કોઈ પતિથી
કોઈ પત્નીથી
કોઈ બાળકોથી
કોઈ મમ્મી પપ્પાથી
કોઈ બોયફ્રેન્ડથી
કોઈ ગર્લફ્રેન્ડથી
કોઈ ઓફીસના બોસથી
અને કોઈ તો પોતાની જાત થી ખુદ જ કંટાળી ગયા હોય છે.
લાઈફ છે જયાં સુધી ત્યાં સુધી મોજથી જોવો બસ.
બાકી આ ખરાબ સમયના વાદળ તો આવતાં જ રહેશે.
બસ તમારે સારા સમયનું વંટોળ લઈને દુનિયાને બતાવવાનું છે.
બાકી મહેનત અને પરિશ્રમ વગર તો બધું નકામું જ છે.
અંતમાં એટલું જ મહેનત કરો અને તમારા સારા સમયમાં દુનિયાને કઇક કરી બતાવો...