કોલેજ ના દિવસો-પ્રેમ ની એક ઝલક - ભાગ - 9 મનિષ ઠાકોર ,પ્રણય દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • મારા અનુભવો - ભાગ 24

    ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 24શિર્ષક:- હાહાકારલેખક:- શ્રી સ...

  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

શ્રેણી
શેયર કરો

કોલેજ ના દિવસો-પ્રેમ ની એક ઝલક - ભાગ - 9

*કોલેજ ના દિવસો*


*પ્રેમ ની એક ઝલક ભાગ-9*

તે પહેલાં તે અચાનક તેની નજર સામે મનીષા ની સહેલી પૂજા ને જોવે છે. પછી નિશાંત એ પૂજા પાસે જઈ વાતચીત કરે છે તે સમય પૂજા કહે છે કે હું બધુજ જોઈ રહી છું મને આભાસ થાય છે. તમે મારી મનીષા ને લાઈક કરો છો. કેમ સાચું ત્યારે નિશાંત કહે છે કે ના અમે તો બસ સારા મિત્રો છીએ. પણ હા હું મનીષા ને પસંદ કરું છું. પૂજા કહે છે હા મને તમારાં અને મનીષાના વર્તન ને હાવભાવ જોતાં ખબર પડી ગઈ હતી. નિશાંત પણ થોડું સ્મિત કરે છે ને પૂજા ને નિશાંત વાતચીત કરતા હોય છે તેમાં નિશાંત મનીષા ની બાળપણ ની વાતો વિશે જાણવા માટે પૂજા ને કહે છે. પાછી પૂજા એ તેનાં નાનપણ વાતો કરે તેની યાદો તાજી કરે છે.

તે દરમિયાન મનીષા નો ફોન આવે છે ત્યારે ફોન માં પૂજા વાત કરે છે ત્યારે મનીષા અચાનક ચોંકી ઉઠી હતી. કે નિશાંત ના ફોન પૂજા કેવી રીતે વાત કરે છે ત્યારે પૂજા જણાવે છે કે હું તો વિજય ના ઘરે રોકાઇ છું ને નિશાંત પણ આજે અહી જ રોકવાનો છે. ત્યારે મનીષા કહે છે તું નિશાંત ને ફોન આપતો. નિશાંત કહે તે પહેલાં મનીષા કહે છે નિશાંત તું વિજય ને ત્યાં રોકાય તો મને કહેવુ હતુ. પછી નિશાંત જણાવે છે કે હું અહી અચાનક રોકાઇ ગયા છું માટે હું તને વાત જાણવા ફોન કરતો હતો. ત્યારે મનીષા કહે છે કે ઓકે હવે પૂજા ને ફોન આપતો પછી મનીષા ને પૂજા વાત કરે છે પછી પૂજા વત કરી નિશાંત ને ફોન આપે છે ને કહે કે હવે સંગીત માં મળીએ. ત્યારે બાદ નિશાંત ને વિજય બોલાવે માટે જાય છે. પછી નિશાંત ને વિજય જમી ને ત્યાર બાદ તે બન્ને સંગીત માં જવા માટે તૈયાર થાય છે તે સમય નિશાંત કહે છે કે મને આજે બહુ જ થાક લાગ્યો છે માટે હું સુઈ માટે અગાશી પર જવસું કોઈ કામ હોય તો ફોન કરજે. વિજય પણ તેણે ઘણું સમજાવે છે પણ નિશાંત થોડાં દિવસો પોતાના ઘરના કામ માં વ્યસ્ત હતો તે આજે પણ સવારનો મિત્રો સાથે મળીને ઘણી મજા કરી હતી કે આવે છે.

ત્યારે નિશાંત સુઈ ગયો હતો તે સમયે વિજય નિશાંત ને ફોન કરે છે પણ તે ઉપાડતો નથી. પછી બીજો ફોન આવે છે ને નિશાંત ફોન ઉપાડે છે તે સમય વિજય કહે છે કે તે સમય સંગીત માં અવાજ આવી રહ્યો હતો માટે નિશાંત ને કોઈ વાત થતી નથી. પછી નિશાંત સુવા માટે જાય તે સમય દરમિયાન વિજય આવે છે ને નિશાંત ને ઉઠાડે છે ત્યારે નિશાંત કહે છે ભાઈ મારે નથી આવવું. વિજય કહે ભાઈ તું અગાશી માંથી નીચે જો લોકો શું નાચી રહ્યા છે. નિશાંત પછી વિજય સાથે અગાશી પરથી નીચે જોવે છે ત્યારે નિશાંત ની ઊંગ ઉડી જાય છે તેનાં ચેહરા પર એક અલગ પ્રસન્નતા વ્યક્ત થતી હતી. કારણ કે નીચે સંગીત માં પૂજા નિરાલી અને મનીષા નાચી રહ્યા હતા. તે જોઈ ને વિજય પણ નિશાંત સાથે મઝાક કરતો હોય છે. નિશાંત વિજય ને કહે તે પહેલાં વિજય તેનાં રૂમ માં જઈને નિશાંત ને તૈયાર કરવામાં મદદ કરે તે સમય દરમિયાન નિશાંત ને વિજય કહે કે તુ મને કેમ ના કીધું કે મનીષા સંગીત માં આવાની છે તેવી વાતચીત કરતા જાય છે ને નિશાંત તૈયાર થાય છે.

પછી નિશાંત ને વિજય નીચે આવે છે. તે સમય વિજય નિશાંત ને જણાવે કે મઝાક કરે છે કેમ ભાઈ કહેતા હતા કે તમે તો બહુજ થાક લાગ્યો હતો હવે કયાં ગયો. અમે મિત્રો મઝાક કરતાં કરતાં નીચે આવે છે ને સંગીત માં જોડાય છે ખૂબ આનંદ માણી રહ્યા હતા. ત્યારે બાદ નિશાંત ને મનીષા અલગ બાજુ માં બેસી જાય છે ત્યારે નિશાંત કહે કે મનીષા તમે સંગીતમાં આવાનું હતું તો મને કહેવુ તો હતુ. મનીષા કહે છે કે હું તો આવાની જ હતી. પણ નિશાંત તું અહી રોકાયો મને તો કહેવું હતું.

આમ મનીષા ને નિશાંત એક બીજા ના વાતચીત કરતા હોય છે. આ રાત્રીના સમયે હતો ચાંદની છલકી રહી પ્રકૃતિ પણ તેમનાં સાથે હતી જાણે વર્ષો પછી મિલન થતું હોય તેવું લાગતું હતું. ને તે સમયે નવ યુગલ ની જેમ એક બીજા ની નજીક આવતાં જાય છે ત્યારે નિશાંત એ મનીષા ને તેના દિલ ની વાત કે પ્રસ્તાવ રજૂ કરી શકે તેમ છે. આ સમય નિશાંત એ બોલતાં બોલતાં ચૂપ થઈ જવું એ મનીષા સમજી ગઈ હતી કે નિશાંત એ તેનો પ્રસ્તાવ રજૂ કરશે. પણ આજ સમય દરમિયાન પૂજા ને નિરાલી મનીષા ને શોધતાં શોધતાં બૂમ પાડીને સામે આવતાં હોય છે. તે સમય દરમિયાન મનીષા ને નિશાંત ન એ પણ તેમની પાસે જતાં હોય છે પછી નિરાલી મનીષા ને લઈ ને તેનાં ફેમિલી તરફ જઈ રહી હતી.
*તે સમય.............*

*વધું આવતાં અંકે*
*to continue*
✍? *મનીષ ઠાકોર*✍?

મિત્રો તમારો ખૂબ ખૂબ આભાર ટૂંકા સમય માં તમે મને ખૂબ સારો એવો પ્રતિભાવ આપ્યો છે ને શેર પણ કરજો . આગળ પણ આપતાં રહેજો.