કોલેજ ના દિવસો-પ્રેમ ની એક ઝલક - ભાગ - 8 મનિષ ઠાકોર ,પ્રણય દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

  • આ મોબાઇલે તો ભારે કરી!

         જેના વગર આપણો દિવસ પૂરો નથી થતો અને જે આપણી આંખોથી થોડો...

શ્રેણી
શેયર કરો

કોલેજ ના દિવસો-પ્રેમ ની એક ઝલક - ભાગ - 8

*કોલેજ ના દિવસો*
*પ્રેમ ની એક ઝલક ભાગ-8*

પછી નિશાંત એ છેવટે તે મનીષા ને કહે છે કે મનીષા મારે તને એક વાત કહેવી છે ત્યારે મનીષા કહે છે કે બોલ નિશાંત....
નિશાંત કહેવા જાય તે સમય દરમિયાન મનીષા ની બેન આવે છે. ને નિશાંત કંઈપણ બોલતો નથી. મનીષા કહે છે બોલ નિરાલી કેમ કોઈ કામ હતું. નિરાલી કહે છે કે આપણી એક ખાસ બાળપણ ની સહેલી પૂજા આવી છે. તરત મનીષા તેને મળવાં માટે જાય છે. નિશાંત પણ મનીષા ને જવાદે છે. પછી નિરાલી એ નિશાંત જોઈ ને પૂછે છે કે તમે મારી બેન ની સાથે અભ્યાસ કરો છો. નિશાંત તેનો જવાબ આપતાં જાય છે. ને આગળ વધી રહ્યા છે. મંડપ ની બાજુ માં એક છોકરી ઊભી હતી તે પૂજા હતી. ત્રણ સહેલીઓ ભેગી થાય છે તે સમયે પૂજા કહે છે કે મીની(મનીષા)...નેલી(નિરાલી). બંને બહેનો પૂજા ને ભેટી પડે છે. ઘણાં વર્ષો પછી આ સહેલીઓ મળી હતી. માટે મનીષા નિશાંત તેનો પરિચય કરાવે છે. ને પછી નિશાંત વિચારે છે કે આ સહેલીઓ વાતોમાં કરવામાં ઘણો સમય લાગશે. માટે એ આ સહેલીઓ વાર્તાલાપ ચાલુ રાખો હું મારા મિત્રો પાસે જવું પડે છે. પછી તે જતો રહ્યો ને પછી નિશાંત તેના મિત્રો પાસે આવે છે ત્યારે નિશાંતના મિત્રો નિશાંત ને જોઈ ને એકબીજા સામે જોઈ ને હસી રહ્યાં હતાં.

તે સમયે નિશાંત સમજી જાય છે છતાં પૂછે છે કેમ મિત્રો શું કારણથી આટલાં બધાં ખુશ છો. ત્યારે તેનો મિત્ર સમીર કહે છે કે તે તારા દિલ ની વાત કરી લીધી માટે બધાં ખુશ થઈ રહ્યાં છે. અને હા અા વાત અમારાં માટે બવ ખાસ છે માટે અમને તારા તરફથી પાટી જોઈએ છે. નિશાંત કહે તે પહેલાં મિત્રો તેને બધાં મિત્રો પાટી પાટી બૂમ પાડી રહ્યાં હતાં. તે સમયે નિશાંત કહે છે મિત્રો તમે જેવું વિચારો છો એવી કંઈપણ વાત થઈ નથી. ત્યારે બધાં મિત્રો શાંત થઈ જાય છે. પણ નિશાંત કહે છે કે હું જરૂર દિલ ની વાત કરીશ પણ એ સમય પણ હાલ તો આપણે વિજ્યા ના લગ્ન ની મોજ મસ્તી કરીએ. પછી સાંજ થવા આવી રહી હતી ને નિશાંત તેનાં મિત્રો સાથે વિજય ને મળી ને કહે છે કે બોલ વિજય તારે કોઈપણ કામ હોય તો બોલ અમે મિત્રો કરી લેશું.
વિજય કહે છે નિશાંત કામ તો નથી પણ જરૂર પડે તો જણાવીશ. પછી કહે છે કે મિત્રો મઝા આવે છે ને તે સમયે બધાં મિત્રો કહે છે મોજ મસ્તી જલ્સા છે. પછી વિજય કહે છે કે મિત્રો આજે રાતે પણ તમે લોકો મારા ઘરે રેવાનુ છે તે સમયે દરમ્યાન અમુક મિત્રો કહે છે અમે તો અમારાં ઘરે જશું. પણ હા નિશાંત અને સમીર ને તું અહી રાખ ને અમે સવારે વેલા જલ્દી આવીશું.

તે સમયે નિશાંત કહે છે હું પણ મારા ઘરે જવું પડેશે. તે સમયે દરમ્યાન વિજય કહે છે કે જે મિત્રો તમે તો નહિ રહેતા પણ આ નિશાંત ને કહો તે તો રોકાય.
બધાં મિત્રો ની વાત ને સ્વીકારી ને નિશાંત રોકાઈ જાય છે. પછી નિશાંત તેના ભાઈ ને કોલ કરી ને જણાવે છે. પછી બધાં મિત્રો જુદા પડે છે. ને સવારે મળીશું કહે છે. પછી નિશાંત ને વિજય પાછા વિજય ના રૂમ માં જાય તે પહેલાં નિશાંત મનીષા ને ફોન કરી રહયો હતો પણ કોઈ જવાબ મળતો ન હતો આ સમયે નિશાંત વિજય ને કહ્યું કે હું પાંચ મિનિટ બાદ આવું છું. પછી નિશાંત તે કોલ કરતો કરતો ઘરની બહાર નીકળી તો હોય છે. પછી તે નિશાંત મનીષા ને ફોન કરે *તે પહેલાં તે પહેલાં તે અચાનક તેની નજર સામે*

*વધું આવતાં અંકે*
*To be continue*
✍? *મનિષ ઠાકોર*✍?

બધાં મિત્રો આભાર માનું છું કે તમે મને મારી સ્ટોરી ને બવ એવો સારો પ્રતિભાવ આપી રહ્યાં છો. આગળ પણ આપતાં રહેજો.