The Author Riddhesh Joshi અનુસરો Current Read શાયરી પ્રેમ By Riddhesh Joshi ગુજરાતી કવિતાઓ Share Facebook Twitter Whatsapp Featured Books જીવન પ્રેરક વાતો - ભાગ 01- 02 વાર્તા 01 તું ભગવાનનો થા ईश्वरः सर्वभूतानां हृद्देशेऽर्जुन त... પ્રેમતૃષ્ણા - ભાગ 10 “ ત્યાં એ છોકરી ...? “ ખુશી એ સામે પ્રશ્ન કર્યો .“ ત્યાં એ છ... ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 4 શંકરસિંહ શૈલેન્દ્રનું યોગદાન બોલીવુડના શોમેન રાજ કપૂરને તેમન... ભીતરમન - 58 અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો.... ખજાનો - 86 " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા... શ્રેણી વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા શેયર કરો શાયરી પ્રેમ (4) 4k 18.2k 2 (૧) લાગણી ના પ્રતિબિંબ અવિરત પડ્યા કરે છે કેમકે એમાં લોકો હંમેશા ડૂબ્યા જ કરે છે.. કરું છું હું પ્રેમ તને અવિરત હૃદય ની ઊર્મિઓ થી કેમકે એમાં તારા સાથ નો અહેસાસ રહેલો છે.(૨)વરસાદ હોય કે કોઈ ની યાદ,જ્યારે આવે ત્યારે ભીંજવી જ જાય છે.ભીંજવી જાય છે નયન અને હૃદય પરંતુ કોરું કેમ રહી જવાય છે? સમજાતું નથી "રાજ" આમાં આવુજ કેમ થાય છે.(૩)જો ને આ હૈયું પણ કેવો વ્યવહાર કરે છે, છે તો મારું "રાજ" તોય નામ બીજા નું રટયા કરે છે.✍️(૪) પ્રકૃતિ એ ઓઢી લીલીછમ ઓઢણી અને તરુવર પર સુંદર શણગાર છે, તોય આપના બંને વચ્ચે કેટલો અહમ નો ટકરાવ છૅ. (૫)લીલીછમ પ્રકૃતિ અને ઉપર થી વર્ષે મેઘા, તોય અમ બંને ના અહમ ના ગયા આઘા..(૬) હશે કંઈક એની વ્યથા આ વ્યક્ત કરવામાં, છુપાવ્યુ હશે ઘણું દર્દ એના ભિતર માં..(૭) તને પ્રેમમાં ભીંજવવાની પૂર્ણ તૈયારી હતી, પણ વરસાદે આજે પણ બાજી મારી લીધી?૧) લાગણી ના પ્રતિબિંબ અવિરત પડ્યા કરે છેકેમકે એમાં લોકો હંમેશા ડૂબ્યા જ કરે છે..કરું છું હું પ્રેમ તને અવિરત હૃદય ની ઊર્મિઓ થીકેમકે એમાં તારા સાથ નો અહેસાસ રહેલો છે.(૨)વરસાદ હોય કે કોઈ ની યાદ,જ્યારે આવે ત્યારે ભીંજવી જ જાય છે.ભીંજવી જાય છે નયન અને હૃદયપરંતુ કોરું કેમ રહી જવાય છે?સમજાતું નથી "રાજ" આમાંઆવુજ કેમ થાય છે.(૩)જો ને આ હૈયું પણ કેવો વ્યવહાર કરે છે,છે તો મારું "રાજ" તોય નામ બીજા નું રટયા કરે છે.✍️(૪) પ્રકૃતિ એ ઓઢી લીલીછમ ઓઢણી અને તરુવર પર સુંદર શણગાર છે, તોય આપના બંને વચ્ચે કેટલો અહમ નો ટકરાવ છૅ.(૫)લીલીછમ પ્રકૃતિ અને ઉપર થી વર્ષે મેઘા,તોય અમ બંને ના અહમ ના ગયા આઘા..(૬) હશે કંઈક એની વ્યથા આ વ્યક્ત કરવામાં,છુપાવ્યુ હશે ઘણું દર્દ એના ભિતર માં..(૭) તને પ્રેમમાં ભીંજવવાની પૂર્ણ તૈયારી હતી, પણ વરસાદે આજે પણ બાજી મારી લીધી?૧) લાગણી ના પ્રતિબિંબ અવિરત પડ્યા કરે છેકેમકે એમાં લોકો હંમેશા ડૂબ્યા જ કરે છે..કરું છું હું પ્રેમ તને અવિરત હૃદય ની ઊર્મિઓ થીકેમકે એમાં તારા સાથ નો અહેસાસ રહેલો છે.(૨)વરસાદ હોય કે કોઈ ની યાદ,જ્યારે આવે ત્યારે ભીંજવી જ જાય છે.ભીંજવી જાય છે નયન અને હૃદયપરંતુ કોરું કેમ રહી જવાય છે?સમજાતું નથી "રાજ" આમાંઆવુજ કેમ થાય છે.(૩)જો ને આ હૈયું પણ કેવો વ્યવહાર કરે છે,છે તો મારું "રાજ" તોય નામ બીજા નું રટયા કરે છે.✍️(૪) પ્રકૃતિ એ ઓઢી લીલીછમ ઓઢણી અને તરુવર પર સુંદર શણગાર છે, તોય આપના બંને વચ્ચે કેટલો અહમ નો ટકરાવ છૅ.(૫)લીલીછમ પ્રકૃતિ અને ઉપર થી વર્ષે મેઘા,તોય અમ બંને ના અહમ ના ગયા આઘા..(૬) હશે કંઈક એની વ્યથા આ વ્યક્ત કરવામાં,છુપાવ્યુ હશે ઘણું દર્દ એના ભિતર માં..(૭) તને પ્રેમમાં ભીંજવવાની પૂર્ણ તૈયારી હતી, પણ વરસાદે આજે પણ બાજી મારી લીધી?૧) લાગણી ના પ્રતિબિંબ અવિરત પડ્યા કરે છેકેમકે એમાં લોકો હંમેશા ડૂબ્યા જ કરે છે..કરું છું હું પ્રેમ તને અવિરત હૃદય ની ઊર્મિઓ થીકેમકે એમાં તારા સાથ નો અહેસાસ રહેલો છે.(૨)વરસાદ હોય કે કોઈ ની યાદ,જ્યારે આવે ત્યારે ભીંજવી જ જાય છે.ભીંજવી જાય છે નયન અને હૃદયપરંતુ કોરું કેમ રહી જવાય છે?સમજાતું નથી "રાજ" આમાંઆવુજ કેમ થાય છે.(૩)જો ને આ હૈયું પણ કેવો વ્યવહાર કરે છે,છે તો મારું "રાજ" તોય નામ બીજા નું રટયા કરે છે.✍️(૪) પ્રકૃતિ એ ઓઢી લીલીછમ ઓઢણી અને તરુવર પર સુંદર શણગાર છે, તોય આપના બંને વચ્ચે કેટલો અહમ નો ટકરાવ છૅ.(૫)લીલીછમ પ્રકૃતિ અને ઉપર થી વર્ષે મેઘા,તોય અમ બંને ના અહમ ના ગયા આઘા..(૬) હશે કંઈક એની વ્યથા આ વ્યક્ત કરવામાં,છુપાવ્યુ હશે ઘણું દર્દ એના ભિતર માં..(૭) તને પ્રેમમાં ભીંજવવાની પૂર્ણ તૈયારી હતી, પણ વરસાદે આજે પણ બાજી મારી લીધી? Download Our App