શાયરી પ્રેમ

(૧)  લાગણી ના પ્રતિબિંબ અવિરત પડ્યા કરે છે
કેમકે એમાં લોકો હંમેશા ડૂબ્યા જ કરે છે..
કરું છું હું પ્રેમ તને અવિરત હૃદય ની ઊર્મિઓ થી
કેમકે એમાં તારા સાથ નો અહેસાસ રહેલો છે.

(૨)વરસાદ હોય કે કોઈ ની યાદ,

જ્યારે આવે ત્યારે ભીંજવી જ જાય છે.

ભીંજવી જાય છે નયન અને હૃદય

પરંતુ કોરું કેમ રહી જવાય છે?
સમજાતું નથી "રાજ" આમાં
આવુજ કેમ થાય છે.

(૩)જો ને આ હૈયું પણ કેવો વ્યવહાર કરે છે,

છે તો મારું "રાજ" તોય નામ બીજા નું રટયા  કરે છે.✍️

(૪) પ્રકૃતિ એ ઓઢી લીલીછમ ઓઢણી અને તરુવર પર સુંદર શણગાર છે, તોય આપના બંને વચ્ચે કેટલો અહમ નો ટકરાવ છૅ.

(૫)લીલીછમ પ્રકૃતિ અને ઉપર થી વર્ષે મેઘા,
તોય અમ બંને ના અહમ ના ગયા આઘા..

(૬) હશે કંઈક એની  વ્યથા આ વ્યક્ત કરવામાં,

છુપાવ્યુ  હશે ઘણું દર્દ એના ભિતર માં..

(૭) તને પ્રેમમાં ભીંજવવાની પૂર્ણ તૈયારી હતી, પણ વરસાદે આજે પણ બાજી મારી લીધી😏

૧)  લાગણી ના પ્રતિબિંબ અવિરત પડ્યા કરે છે

***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

Ankit Gajjar 1 માસ પહેલા

Verified icon

Darshan 4 માસ પહેલા

Verified icon

Bhautik 4 માસ પહેલા

Verified icon

Riddhesh Joshi 4 માસ પહેલા

શેર કરો