કઠપૂતલી - 2 SABIRKHAN દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કઠપૂતલી - 2




ઈનોવા એક આલિશાન બંગલાની પોર્ચમાં ઉભી રહી.
બહારથી જ બંગલો અત્યાધૂનિક રાચરચિલા અને ફર્નિચરથી શુશોભિત લાગ્યો.
બંગલાનુ ઈન્ટિરિયર.. ગ્લાસ બધુ જ એક સ્વપ્નના મહેલ સમુ એને ભાસી રહ્યુ હતુ.
સંકેતની પાછળ પાછળ લવલિન બંગલામાં પ્રવેશી.
ગ્રાઉન્ડ ફ્લોર પર આઠેક રૂમ્સ હતા.
મધ્યના રૂમમાં સકેત પ્રવેશી ગયો.
વૈભવી રૂમને જોઈ લવલિન દંગ રહી ગઈ..
છતપર વિદેશી બનાવટનાં ઝૂમ્મર લટકતાં હતાં.
કમરાની દિવારો પર ખજૂરાહોનાં સ્થાપત્ય સમાં કામશાસ્ત્રની વિભિન્નતાને ઉજાગર કરતાં શિલ્પો બેહદ ખૂબસૂરતીથી ઉભારવામાં આવેલાં હતાં.
લવલિન ધારી ધારીને કમરાની ખૂબસુરતી નિહાળી રહી હતી.
એક કોર્નર પર ડનલોપિલો બૈક સપોર્ટ ફોમ બેડ સેટ મૌજુદ હતો.
એના પર મખમલી ચાદર બિછાવેલ હતી.
લવલિને પોતાના શરીરને બેડ પર પડતુ નાખ્યુ.
હજુય એની દ્રષ્ટી કમરાની દિવારો પર લાગેલાં શિલ્પો પર હતી.
શરીરમાં ઉન્માદનો ઉભરો ઠલવી દેવા આ શિલ્પો સહેતુક લગાવાયાં હતાં.
સામેની દિવાર પર હોરર ફિલ્મોમાં જોવા મળતા.. લાંબાં શિંગડાં વાળા હરણનુ પૂતળુ હતુ.
એની આંખોમાં ચળકાટ હતો.. જાણે એ આંખો પોતાના પર નજર નાખી રહી હતી..
"હેય.. લવલિન...! ક્યાં ખોવાઈ ગઈ..?"
સંકેતે લવલિનના ગાલ પર ટપલી મારી.
જાકે એણે જોયુ હતુ. લવલિન પોતાને નોર્મલ દેખાડવાની મથામણ કરતી હતી. જો કે એ હતી નહી.
કદાચ એ ગભરાઈ રહી હતી.
ફસ્ટ વાર આવી રીતે કોઈ અજાણ્યા પુરૂષને મળવા આવી હતી.
અજાણ્યો જ કહેવાયને કેટલી ઓળખાણ હતી સંકેત સાથે..? માત્ર થોડા દિવસનુ ચેટીંગ..!
"ડર લાગતો હોય તો ઘરે છોડી દઉ..!"
સંકેતે લવલિનનુ મન જાણવા કહ્યુ.
પણ એને નકારમાં ડોકુ ધૂણાવ્યુ.
ડ્રિંક લઈશ..?"
નો થેંક્સ ઓનલી વોટર..!"
એણે મિનરલ વોટરની બોટલ લવલિન આગળ ધરી..
વર્ષોની પ્યાસી હોય એમ અડધી બોટલ એણે ગટગટાવી લીધી..
સંકેતે ડ્રિંક્સ લીધુ.
લવલિનના ગોરા ચહેરા પર એણે હાથ ફેરવ્યો.. એના હોઠ પર આંગળીઓનો સ્પર્શ કર્યો..
લવલિન સ્મિત સાથે એની ક્રિયાને જોતી હતી. એની ધડકનોનો વેગ વધ્યો હતો.
સંકેતે એના સોનેરી વાળને પાછળ કર્યા.. અને ધીમેથી એની પલકો પર પોતાના તરસતા હોઠ બિછાવી દીધા..
લવલિનનો ચહેરો લાલ થઈ ગયેલો.
શરીરમાં ઉભરો આવ્યો હતો. અનાયાસે જ એની આંખો અને શરીર પરવશ થતુ ગયુ.
સકેત એના પેટ પર અને નાભીની આસ પાસ આંગળીઓ ફેરવતો રહ્યો.
આખરે લવલિનથી ન રહેવાયુ.. એણે સંકેતને બાથ ભરી લીધી..
એણે વસ્ત્રોનો ફટાફટ ત્યાગ કર્યો.
સંકેતને પણ એ જ દશામાં લાવી મૂક્યો.
પછી શરુ થઈ એક બીજામાં એકાકાર થવાની યાત્રા ધસમસતી નદીના બે કિનારા ઢસડાતા રહ્યા પૂર ઉમટી પડ્યાં.. ભરતી આવી.. 
એક દુર્લભ મીઠુ દર્દ લવલિનના અસ્તિત્વને વિંધતુ રહ્યુ.. એ દર્દ એને મનોરમ્ય લાગ્યુ. એ ભરતી સંકેતનો અડધો કલાક વટાવતી ગઈ.. 
અડધા કલાકે પૂર ઓસર્યો.
ત્યારે સંકેત થાકી ગયો હતો.
બદન શિથિલ હતુ.
"લાંગ ટાઈમ લીધો.. અદ્ભૂત એક્સપિરિયન્સ રહ્યો. થેક્સ સંકેત..!"
સંકેતના ચહેરા પર એક પણ ભાવ નહોતો.
નિર્વસ્ત્ર લવલિન નો હાથ ખેંચતો એ ઉભો થયો.
બધાંજ કામૂક શિલ્પો જાણે એની હાંસી ઉડાવી રહ્યાં હતાં.
સામે મેજ પર પડેલા લેપટોપનુ સંકેતે સ્ક્રીન ઓન કર્યુ.
અને સ્ક્રીન લવલિન તરફ ફેરવી દીધુ.
એમાં જે દ્રશ્યો લવલિને જોયાં. 
એ જોઈ એના પગ તળેથી ધરતી ખસી ગઈ જાણે..!"
ચહેરા પર અનેક રંગ બદલાયા.
ત્યારે સંકેતે ઠંડે કલેજે એટલુ કહ્યુ "સેકન્ડ ઈનિંગમાં આપણી વચ્ચે એક ડીલ થવી જોઈએ..!"
એણે ત્રણ બંડલ લવલિન સામે સરકાવી દીધાં. 
"25000/- છે.. હવે તારે પૈસા માટે બીજે હવાતિયાં મારવાની જરૂર નથી.
ગભરાઈ ગયેલી લવલિને પર્સમાં બંડલ નાખી ફટાફટ વસ્ત્ર પરિધાન કર્યાં. ને પછી સડસડાટ બંગલાની બહાર નીકળી ગઈ..
કપડાંને ઠીક કરતો.. દરવાજો લોક કરી એની પાછળ સંકેત પણ નીક્ળ્યો.!

લવલીને કોમ્પ્યુટર સ્ક્રીન પર એવું તે શું જોયું હતું..?
શું સંકેત પોતાની અંગત પળો કેમેરામાં કેદ કરી વીડિયો ક્લિપ બનાવી હતી..? સંકેતનો મકસદ શો હતો..? સંકેતનુ હવે પછીનુ સ્ટેપ કેવુ હોવાનું?  આ બધા વિચારોથી લવલી ધ્રુજી રહી હતી.

( ક્રમશ:)