એનો પાગલ Nandita Pandya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એનો પાગલ

                     આ વાત  છે હુ જ્યારે sy ની ફાયનલ એઝામ ચાલતી હતી  ત્યાર ની મારો બેસ્ટ ફ્રેન્ડ માારી પાસે આવી ને મને પુુુછે છે, કે તુ પેલી સેરની ને ઓડખે છે? મે કહ્યુ કે એ કોણ? હુતો એને નથી ઓડખતી. પરંતુુ એ ના માનીયા અને મને યાદ અપાવીયુ કે એજ આપડા ક્લાસ ની સૈૈૈથી સંત અને ડાહી છોકરી છે એ ને ઓડખે છે ? ત્યારે મને યાદ આવ્યુ કેે હુ એને સારીરીતે ઓડખુછુ પરંતુ એનુ નામ ભુુુલી ગય હતી.  તો એ બોલે છે કે I like her please મારો ઈન્ટો કરાવ ને એની  સાથે,  આટલી  સીધી છોકરી શુ આ પાગલ ને હા પાડશે?                                                              આજ વીચાર આવતો  હતો કેવી રીતે એનેે મનાવીસ કેેટ કેટલી આજીજી કર્યા પછી મહા મહેેનતે બે 
મહિના પછી મડવા માટે મનાવી જ લીધી ત્યારે બે મહીના 
પછી એનુ ઈન્ટો કરાવ્યુ. ત્યાર બાદ ક્યારેક ક્યારેક બંનેે  મારા ફોન દ્વારા મેસેેજ થતા ત્યર બાદ, એ પાગલ હરોજ મારી સાથે કોલેજે તો પોચિ જાય પરંતુ એની આખો હંમેસા કોલેજ ના ગેેેટ  ઉપરજ ટકેલી રહેતિ અને જ્યારે એ સેરની સામે આવેને તરતજ એ  પાગલ ના ફેસ ઉપર એકદમ મીઠી સ્મિત પ્રસરી જતી ને એ બંને ને એક બીજા સામે મીઠુ સ્મિત આપતા જોઈ મને પણ એક આહલાદક આનંદ    આવાતો  એ બને એક બીજાની વાતૉ મારી સાથે શેેેર કરતા અને જોત જોતા મા  કોલેેજ પુરીથવાના દિવસો આવી ગયા.                                                                                                  ત્યારે મને પ્રસંંગ યાદ આવે છે એ બંને  ક્લાસ મા એકબીજા સામે જોઈને આખો ના ઈશારા ઓથી શુ ? વાતો કરીલેતા એ ખબરજ ના પડતી કારણ કે કદાચ હજુ સુધી મને પ્રેમ નથી  થયો એટલે કદાચ મને એ બાબત હમણા ન પણ સમજાય. એટલે બીજા ખોટા વીચારો ને પડતા મુકી મને પણ આ પડ કેવી હસે,આ એહસાસ કેવો હોતો હસે એના વિચારો મા ધણો સમય ક્યા વિતી જતો તે ખબર જ ના પડતી .
                          એ છોકરી એટલી સાદી સીમ્પલ કે ના પુછો વાત એવી સીધી સાદી છોકરી સાથે કોઈને પણ પ્રેમ થઇ જાય એ હીમ્મતવાડી ન્યાય મટે ગમે તેની સાથે લડિ લેનરી ને અમે સેરની કેતા અને એજ સેરની ના પ્રેમ મા પાગલ બનેલા એ મારા ફ્રેન્ડ ને હુ એનો પાગલ કહીને જ બોલાવતી . 
                      હા એક બીજી વાત જ્યા સુધી કલ્લાસ નુ  whatsapp group   ના બન્યુ ને ત્યા શુધી આ બને પાસે એક બીજાના કોન્ટેક નંબર ના હતા . ત્યાર સુધી બને મારા ફોન મા મેસેજ મોકલે ને મારે એ બને નુ કબુતર બની ને તે બનેના મેસેજ ફોરવડ કરવાના . Whatsapp group બન્યા પછી તો બને  એક બીજા સાથે સીધી વાતો થતી  ત્યાર પછી તો વાતો આખો ના ઈશારા થી જ થઇજાતી બધા ડે સાથે મનાવતા.
               આવો હતો એ બંને નો પ્રેમ નીસ્વૉથ અને સુધ્ધ, 
 
                         અને ફાયનલી આજે જ્યારે અમે લોકો કોલેજ ડે ના છેલ્લા દિવસો માણી રહ્યા હતા ત્યારે અમારી કોલેજ ના લાસ્ટ ડે ની તૈયારી કરી રહ્યા હતા . ત્યારે જ પાગલે સેરની ને પોતાના દિલ ની વાત કરી જ દીધી કે will you merry me? એ સમયે  સેરની ના ચહેરા ઉપર એક ક્નફ્યુઝન વાડિ લુક દેખાય રહિ હતી . સેરની ચકીત  અને જડ થય ને ઉભી હતી. અમે બધા અને જોતા જ રહ્યા કે આ શા માટે ઉભી છે જવાબ શા મટે નથી આપતી.

                    આગળની સ્ટોરી આવતા બીજા ભાગ મા