The Author Yash Thakor અનુસરો Current Read યશ ના હાઈકુ - 2 By Yash Thakor ગુજરાતી કવિતાઓ Share Facebook Twitter Whatsapp Featured Books યાદોં ની સહેલગાહ - રંજન કુમાર દેસાઈ - (19) પ્રકરણ - 19 હસમુખ... માણસ અકળ લાગે ત્યારે તેનાં મૌનને પારખજે માણસ અકળ લાગે ત્યારે, તેનાં મૌનને પારખજે...... કેટલીક વાર અસ... Scientific Maifestation by IMTB Scientific Manifestation એટલે“કલ્પના નહીં, પરંતુ brain + beh... પૂજારી - ભાગ 1 પૂજારી ભાગ - ૧: અમંગળની પૂર્વસંધ્યાલેખિકા Mansi Desai Desai... સાત સમંદર પાર - ભાગ 5 માછલી જેમ પાણી વગર તરફડે તેમ પ્રિયાંશીને મેળવવા માટે તરફડી ર... શ્રેણી વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા શેયર કરો યશ ના હાઈકુ - 2 (7.9k) 1.8k 8.5k 1 યશ ના હાઈકુ ●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●(1)ન વિણું મોતી!આ જગ દુઃખયાળું, પછી રાખુ ક્યાં?(2)ભાવના પણ સંતાઇ ગઇ હવેઆશ પણ ક્યાં?(3)જુનુ મંદિર ભક્ત વિનાનું; ગોતે પ્રભુ ભક્તને(4)એક ભમરો;છે ફુલોની શોધમાંફુલ સુકાયા(5)આંખોમાં આંસુરડી બેન ઊંબરેભાઇની યાદ!(6)રાખ ઉડીનેઆવી આંસુ લૂંટવાઆંસુ બનીને(7)હદય જેનાઉતરે હૃદયમાંહદ વિનાના(8)જુગનુ બની અંધારી રાતે કરેરોશન નભ(9)સસલુ ચાલ્યુંકાચબાની રેસમાંછતાં હારિયું! (10)મે પીધા ઝેર!જાણી જાણી મરવાગયો જીવનો!(11)ઘર સંસાર જીવન જીવવા મારગે કાંટા-કાંકરા(12)મન ખુશ છેલંબાવવા જીવન હસ્વુ જરૂરી (13)ભુખ થી ભૂંડી ભીખ માંગવી; પણનાના છે બાળ(14)શું કરૂ હવે?ન સમજાય ત્યારે આત્મમંથન (15)પથ્થર મેલા પૂજારી સિંચે દુધશું થાય ચોખ્ખા?(16)કળિયુગ માં મોલ પાણીના; જેમસોનુ વેચાય!(17)ભેગા મળીને જમે; તે ગામડાની સાચી સંસ્કૃતિ (18)ભેગુ કરીને જમે; તે શહેરની સાચી સંસ્કૃતિ (19)નિષ્ફળતા તોઅનેક મળી મનેતેથી સફળ (20)સ્વચ્છ ભારત મારૂ સપનુ; આજનહી તો કાલ(21)જગના કામજનસેવા ને લેવુંરામનુ નામ(22)નવરું મન ભુલનુ કારખાનુ સમય મુલ્ય (23)બગાડિયો જોસમય; બગડશે ભાગ્ય તમારુ(24)આળસ એતો જીવતા મનુષ્યની કબ્ર સમાન(25)રાજકુમાર ઘરનો; પિંછી મુકી દાંતણ કરે (26)કાયદાઓ તો ઘણા; પણ સવાલ,અમલ ક્યારે? (27)કન્યા ઘરની પારકી થાપણ; તે વિદાય સુધી(28)રાજની વાતરાખજો છાનીમાનીફુટશે બોમ્બ!(29)કહુ તુજને મારા દિલની વાત ખિજતી નય! (30)જેના દિલમાંવસે રામ રહિમ તે ધર્મ સાચો (31)મોતી વરસેવાગે વાદળો ઢોલનાચે મોરલી (32)સોળ વર્ષની ચારણ કન્યા; ભાગ્યા જંગલ રાજ (33)સુરજ ડુબે ગગને થાય અંધારૂ તારા ચમકે (34)કાળો કાગડો રમે વર્ષાની ગાજે રોડ-શેરીએ (35)સપના જુઓ સવાર પછીના તે સાચા થશે જ(36)શિક્ષણ મુડી બિજ વર્તમાનનું ભવિષ્ય કાજે (37)ગર્મ મિજાજ રંગે લાલ ને પીળા ઘુમાવે જગ (38)ગઈ કાલને આજનો દિવસ; નેઆવતી કાલ (39)જ્યારે મળે છે સમય મને ત્યારે લખું હાઈકુ (40)ટપ ટપકે ટીપાં વરસાદ ના ને ગાજે આભ (41)કસ્તુરબાનો ડેલો રાજકોટમાં આલ્ફ્રેડ સ્કુલ (42)મન મારૂ છે ખાલી લખવા વિચાર મન જ નથી! (43)શું કહું આજ નથી મનમાં કાઇ વિચાર ખાલી!(44)ઘર ગુંજાવી ધમાચકડી કરે નાનકો ભાઇ (45)સો હાઈકુ નો સમય એક વર્ષ ક્યારે વહિગ્યો (46)સત્ય બોલવું ઓછુ બોલવુંઅને પ્રિય બોલવું (47)ભણતા ભણો સાથે કમાતા ફરો ભણતા ભણો (48)ગોળ વિના છે મોળો કંસાર; માતા વિના તે જગ (49)લોકમાન્ય કે સ્વરાજ જન્મસિદ્ધ અધીકાર છે (50)જાનકી નાથે ન જાણ્યું સવારે તે શું થવાનુ છે?(51)મને પતંગ ચલાવવાનો શોખ તહેવાર એ (52)કાલ કરીશ!કાલ કરિશ! પણ કાલ શું કામ? (53)આજ કરિશ! આજ કરિશ! આજ ખુટશે કામ (54)ખુશ મિજાજ જેનો સ્વભાવ; રહે સકારાત્મક (55)ભારતવર્ષ;જમ્મુ ને કશ્મીરથી કન્યાકુમારી (56)વાંચા વિણ તે બોલ્યા કરેને ચાલે તે વિના પગે (57) વેતાળ ખભે વિક્રમાદિત્યના; ને પુછે સવાલ!(58)સાત સમુદ્ર સાત અજાયબી છે ને સાત વાર (59)કરોડિયાનુ જાળું ગોળ મટોળ ઘરના ખુણે (60)માટી માંથીનુ તપે ગરમી જ્વાર કોષ દિવાલ (61)લોહીનો રંગ રોકે બધાને રંગ રંગોનો રાજા (62)એક હાઈકુ ના અક્ષર સત્તર પાંચ સાત ને! * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *જ્યારે વિચાર ભમતા આપોઆપ બને હાઈકુ * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *લેખક - યશ ઠાકોર ●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●● Download Our App