The Author Yash Thakor અનુસરો Current Read યશ ના હાઈકુ By Yash Thakor ગુજરાતી કવિતાઓ Share Facebook Twitter Whatsapp Featured Books છેલ્લો પત્ર રાતના અગિયાર વાગ્યા હતા. બહાર ધીમો વરસાદ વરસી રહ્યો હતો અને... મન ના ક્ષિતિજે - 2 ઈશ્વરી શક્તિ નો ઉદય માનવજાતનો ઇતિહાસ માત્ર રાજાઓ, સામ્રાજ્યો... આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ - 8 : પ્રકરણ - 8 : ... The Last Night - 1 સાંજનો સમય હતો અને સુરતના વ્યસ્ત વીઆઈપી રોડ પર ધીમી-ધીમી વરસ... બેસ્ટ મિત્ર - 2 પછી એમ કરતા કરતા કૉલેજ બી પૂરી થઈ .અને પછી અમે બે ઓ એમ માં ગ... શ્રેણી વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા શેયર કરો યશ ના હાઈકુ (22.9k) 4.1k 14.9k 3 યશ ના હાઈકુ (1) પ્રેમ જીવન એનુંધબ્કે હદય મારુએ પણ એનું(2) ભીખહાથ લંબાવ્યો મહેનતનુ ખાં તુ! છતાં દેવાયું.(3) પ્રેમ અંતછોડી ગ્યો મનેતુજ સિવાય; જ્યાં નથી કોઈ મારુ.(4) આળસ આજ નહી હોજો બોલ્યા આવા શબ્દો કૈરુ તે કામ (5) અકાળે મૃત્યુ ન થવુ હતું!આ નિયતિના લેખઅકાળે મૃત્યુ.(6) સમયવિટતો રહેનદીની ધાર જેમપાછો ન ફરે(7) પતંગગઈ હવામાંપતંગીયાની જેમઆવી કપાઇ(8) માછલીસમુદ્ર રાણીજળ તારુ જીવન ને ફરે બાર ?(9) રજાસોમવારથીકામ; રાહ જુએ છેરવિવારની(10) પ્રેમ કસુર નતો;સ્વીકારીયો આ દિલેતારા જ માટે (11) ઘમંડ ખુરશી પરબેસવાની તારામારી જમીન શાંની?(12) કૃષ્ણ જન્મ જનમ મળ્યો અંધારીયે, નંદને ઘેર આનંદ (13) રણનગર વસે ના રમણયાર ત્યાંસુકૂ તે જગ(14) બાળપણહસીને જુએઆંખ ભીની છે મારી એ બાળપણ!(15) કોયલકાળી કામણસુરે વહાલી લાગેત્યાં કામ કાળા(16) ગરીબી ભુયખા પેટેભટકે રસ્તે માણ હસે તે કાળ (17) મોબાઇલ બાતે બહુત મુલાકાત કમસી ક્યું મોબાઈલ?(18) ચકલી ચણ-ચણતી ઘરમા સ્વરાગથી ભમે આકાશ (19) તડકો રાહ જુએ તે ઓરંગવા મારગ વૃક્ષની નીચે (20) બહેનરક્ષા સુત્રથી રક્ષતી બારેમાસ મારી વહાલી(21) આનંદઅંતરઆત્મા ના'નાચે કથકલી તે રોમ-રોમ (22) રાત અંઘાર વળે જ્યારે જબકે દિપ તળે અંઘારૂ (23) લેખક કાગજ થકી શ્યાહી ભરી કલમ ઉપજે મોતી(24) કાગડોઉછેર કરે;ના બાળક ખુદનાવાહ રે કાગ (25) વાદળ થઈ અંધારૂ ફરી વળે લીલાશ આગમનથી (26) મોર-નૃત્યકળા કરે છેસાથે વર્ષાની ગાજ ટહુકે સાદ (27) કાચબો કવચધારી તેની ચાલ છે મંદ ઉમર લાંબી (28) ઓક્સિજન પ્રાણ વાયુ છેવૃક્ષોની દેન છે; તેસજીવો માટે (29) હવા અદ્રશ્ય છે તે જગતમા બધે છે સ્પર્શ આપે છે(30) પંખો ચક્કર ફરે ન હલે તે જગ્યાથી પવન ફુંકે (31) પાંડદુ રસોડુ છે તેઅજાયબ વૃક્ષનુ વસંત સુધી(32) ઓસીકું ટેકો ડોકનોરૂ ની છે બનાવટ રંગ-રંગીલું(33) પલંગ ચાર પગીયું ચોરસ છે આકાર પળ પોલું (34) ખુરશી કામ એક છે આકાર અનેક છે જોડી મા રહે(35) કબાટ દરવાજો છે પણ નથી તે ઘર ચાવીએ ખુલે (36) કપડા હતું સાધન એક દિ સુરક્ષાનું શોખ આજનૉ (37) માટલું કળા માટીની કારીગરી; કુંભારની મહેનત (38) વિજળી હાજી કાસમ વિજળી પાછી વાળ ડુબસે જાન(39) વૃક્ષો ના ચાલી શકે ના બોલી શકતા તે કેવા સજીવો?(40) કંકોત્રી વેળા લગ્નનીસંદેશો છે પધારો શુભ-વિવાહે(41) કૂતરો રક્ષણ આપેચારથી તે બચાવે પાલતું પ્રાણી(42) ઘડિયાળ ટક્કક ટક ઘુમાવે આખું જગ ટક્કક કાંટો(43) પાણીપાણી રે પાણી તારો રંગ કેવો રેજેમા છે તેવો(44) મોર-નૃત્ય વનરાઇમાં ભીની પાંખે મોરલો નાચે રે નાચ(45) મુશળધાર વરસાદ સમી સાંજમા ઘનઘોર વરસ્યો છલક્યો ડેમ(46) શુરવીર રણે ચડ્યો એ વીર બલીદાની; તેખેલવા ખેલ(47) નસીબ ખરું કથન કરમના કાળા નેમો ઘસ્યા કરે(48) કંટાળોઆવો દિવસ?મન ભારી! ન ગમે;માથું પટકું! (49) સાંજકેસરી પટ્ટોચિત્રકારી નભની સુરજ ડૂબ્યા! (50) સૂર્યોદય કાળા ખેતરફરીવરે રંગોમાં ઉગે સુરજ(51) જન્મદિન છે સ્પેશિયલ ઘડી રણિયામરી મારા જન્મની(52) 21-7-97એકવીસ નેમહિનો સાતમો છે સાલ સતાણું (53) જળ કમળ જળ કમણ છાંડી જાને બાળ; ત્યાં વસે છે નાગ(54) ચંદ્રશીતળ રૂપમુસકાન ચાંદની છુપાવે ડાઘ(55) વિદ્યાર્થી મેળવી જ્ઞાનકરશે ઉજાસ;આભારતભુમી * * * * * * * * * * * જ્યારે વિચાર ભમતા: આપોઆપ બને હાઈકુ * * * * * * * * * * *લેખક- યશ ઠાકોર Download Our App