50 unknown factz in gujrati KISHAN PARMAR દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • મોબાઇલ કે પુસ્તક?

    રવિને મોબાઇલ બહુ ગમતો.એવો ગમતો કે સ્કૂલથી ઘરે આવતાં જ બેગ એક...

  • Start up Requirement by IMTB

    ભારતમાં સ્ટાર્ટઅપ શરૂ કરવાની STEP-BY-STEP સંપૂર્ણ માર્ગદર્શિ...

  • એકાંત - 107

    રાતનાં સમયે રવિ હેતલ અને વત્સલ સાથે હોટલમાં જમીને ઘરે પરત આવ...

  • લાગણીનો દોર - 12

    રમણલાલ ને હોટલ માં જમવા જવું ન હતું માટે ભાવનાબેન પણ ન ગયા.સ...

  • પ્રેમ

        .આજે "વેલેન્ટાઈ ડે" .પ્રેમ નો દિવસ કહેવાય છે.પણ આપણે ત્ય...

શ્રેણી
શેયર કરો

50 unknown factz in gujrati

100 Unknown facts

1.) વિશ્વ નું પ્રથમ બ્લડ બેંક 1937 માં બનાવવામાં આવ્યું હતું.

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

2.) એક 60 kg ના માણસ નું વજન ચંદ્ર પર 10 kg અને સૂર્ય પર 1680 kg થશે કારણકે ચંદ્રની તુલના એ પૃથ્વી નું ગુરુત્વાકર્ષણ બળ 1/6 ગણું વધુ છે અને સૂર્ય નું 24 ગણું વધુ છે.

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

3.) ફેસબુક પર દર મહિને લગભગ 3.5 અરબ ફોટોઝ અપલોડ થાય છે.

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

4.) POPCORN દુનિયા નો સૌથી જૂનો નાસ્તો છ જેે છેલ્લા 7000 વર્ષ થી ખાવા માં આવે છે.

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

5.) એરિઝોના માં 2014 ના વર્ષ મા એક વ્યક્તિ એ 1 કરોડ ના હીરા ની ચોરી કરી હતી પરંતુ નશા ની લત માં તે હીરો 1400 રૂ. માં વેચી દીધો હતો.

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

6.) ઓસ્ટ્રેલિયા માં 10000 થી વધુ beach છે. એટલે તમે 27 વર્ષ સુધી રોજ એક નવા beach પર ફરી શકો છો.

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

7.) નેધરલન્ડ માં નીથોર્ણ નામનું એક ગામ છે. જ્યાં એક પણ રોડ નથી ત્યાં માત્ર હોળી (boat) ચાલે છે.

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

8.) ભાસ્કરાચાર્ય એ ખગોળશાસ્ત્ર થી 100 વર્ષ પહેલાં જ ધરતી દ્વારા સૂર્ય ના ચારે બાજુ થી ચક્કર લગાવવાની ગણતરી કરી નાખી હતી. તેમના અનુસાર સૂર્ય ની પરિક્રમા કરવામાં 365.258764 દિવસ નો સમય લાગે છે.

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

9.) જાપાન માં એક ઇમોશનલ ફિલ્મ જોવા માટે એક વ્યક્તિ ભાડે રાખી શકો છે જે તમારી સાથે ફિલ્મ જોશે અને તમે જો ઇમોશનલ થશો તો તમારા આંસુ પણ લૂછશે.

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

10.) તમારા જેવા દેખાવા વાળા આ દુનિયા માં ઓછા મા ઓછા 6 લોકો હોય છે. જેમને મળવા નો ચાન્સ 9% છે.

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

11.) મુંબઈ માં લંચબોકસ ડિલિવરી કરવાવાળી સિસ્ટમ ડબાવાલા લગભગ 127 વષ જૂનુ સિસ્ટમ છે.

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

12.)  મેંદી માં રંગ સાથે ઔષધી હોય છે  જેનાથી તણાવ ઓછો થાય છે અને મગજ શાંત રહે છે તેથી લગનમાં વર-વધૂને મહેંદી લગાવવામાં આવે છે   કારણકે વર-વધૂ જીવનમાં અગત્યનું પગલું ભરવા જાય છે

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

13.)  ઇન્ડિયા ગેટ માત્ર દિલ્હી નહીં પરંતુ આખા ભારતનું મહત્વપૂર્ણ સ્મારક છે. ઇન્ડિયા ગેટ 80000 થી વધુ સૈનિકોની યાદમાં બનાવવામાં આવ્યું હતું. જે પ્રથમ વિશ્વ યુદ્ધમાં શહીદ થયા હતા.

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

14.)  બ્લુટુથ નું નામ ડેનમાર્કના બીજા રાજા "હેરનાલડ બ્લુટુથ" પરથી રાખવામાં આવ્યું છે

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

15.)  એટીએમ થી માત્ર પૈસા નહિ સોનુ પણ નીકળે છે પ્રથમ ગોલ્ડ પ્લેટ નીકળવા વળી  મશીન અબુધાબીના અમીરાત પેલેસ ના લોબીમાં લગાવવામાં આવી હતી તેમાંથી ૩૨૦ પ્રકારની વસ્તુઓ નીકળી શકે છે.

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

16.) 1998માં, આફ્રિકાના કાર્ગોમાં  ફૂટબોલની મેચ ચાલુ હતી ત્યારે અચાનક વીજળી પડી જેમાં એક ટીમના 11 ખેલાડીઓ નું અવસાન થયું જયારે બીજી ટીમના ખેલાડીઓને વાળ પણ વાંકા થયા નહિ.

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

17.)  એક સામાન્ય મનુષ્ય તેના જીવનકાળ દરમિયાન 35 ટન વધુ ભોજન ખાય છે.

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

18.)  વિશ્વની સૌપ્રથમ ટ્રેનની સ્પીડ વધુમાં વધુ આઠ કિલોમીટર પ્રતિ કલાકની હતી.

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

19.)  વાદળ 146 ફૂટ પ્રતિ સેકન્ડની ઝડપથી દોડી શકે છે એટલે કે એક વાદળને દિલ્હીથી મુંબઈ પહોંચતા નવ કલાક લાગે છે.

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

20.)  મુંબઈની તાજ હોટલ જે 1903 માં બનીને તૈયાર થએ હતી. તે ભારત ની સૌ પ્રથમ 5 સ્ટાર હોટેલ હતી.

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

21.) ભારત તરફ થી સૌપ્રથમ વાર 1900 ની સાલ માં ઓલમ્પિક માં ભાગ લેવા મા આવ્યો હતો જેમાં ભારતે 2 સિલ્વર મેડલ athletics માં જીત્યા હતા.

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

22.) અફઝલ ખાન ની એક પત્ની એ જ્યારે એમને શિવાજી મહારાજ ની શરણ માં જવાનું કીધું તો અફઝલ ખાને તેની બધી 63 પત્નીઓને મારી નાખી હતી.

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

23.) મેકડોનાલ્ડ માં રોજે કરોડ લોકો ખાવા જાય છે.

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

24 ) સમય થી વહેલા જન્મવા વારા લોકો વધારે પડતાં left handed હોય છે.

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

25.) બિયર પીવાથી તમારી કિડની માં પથરી થવા ની સંભાવના 40% ઓછી થઈ જાય છે.

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

26.) દેશ ની પવિત્ર નગરી વારાણસી ભારત નું સૌથી જૂનું શહેર છે.

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

27.) જિરાફ ની જીભ 21 ઇંચ લાંબી હોય છે જેનાથી તે તેના કાન પણ સાફ કરે છે.

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

28.) જ્યારે કાગડા નું મૃત્યુ થાય છે ત્યારે બધા કાગડા સાથે મળી ને શોક મનાવે છે.

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

29.) શૂન્ય "0" એકમાત્ર એવી સંખ્યા છે  રોમન અંક માં વાપરવા માં આવતી નથી.

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

30.)  ડોલ્ફિન અને વ્હેલ જ્યારે ખુશ હોય છે ત્યારે ચીસ પાડે છે.

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

31.) ક્રિસ ગેઈલ એકમાત્ર ખેલાડી છે જેને ટેસ્ટ ક્રિકેટ  પહેલા જ બોલે સિકસર મારી હતી.

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

32.) અત્યાર સુધી 12 માણસ  ચાંદ પર ગયા છે અને છેલા 41 વર્ષ થી કોઈ નથી ગયું.

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

33.) "બાલ ઠાકરે" નતો મુખ્યમંત્રી હતા નતો સાંસદ સભ્ય તો પણ તેમના મૃત્યુ બાદ તેમને 21 તોપો ની સલામી આપવા માં આવી હતી. જે માત્ર રાષ્ટ્રપતિ કે પ્રધામંત્રી ને જ આપવા માં આવે છે.

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

34.) ખૂબ વધારે હસવા થી પણ તમારી મૃત્યુ થઇ સકે છે.

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

35.) હજી સુધીના આંકડા મુજબ 80% વિમાન  દુર્ઘટના ઉડાન ભરવા ના 3 મિનિટ ની અંદર અને લેન્ડિંગ ના સમયે છેલા 8 મિનિટ માં થાય છે.

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

36.) ચાઇના માં 30 મિલિયન થી પણ વધારે લોકો ગુફા વારા ઘર માં રહે છે.

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

37.) ભારતે વિશ્વ ને યોગા આપ્યું છે જે લગભગ 5000 વર્ષ જૂનું છે.

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

38.) શું તમને ખબર છે જો તમે 111,111,111ને 111,111,111 વડે ગુણાકાર કરશો તો જવાબ 12345678987654321 આવશે.

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

39.) અમેરિકા માં 38% ડોક્ટરો ભારતીય છે.

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

40.) ચીન માં સૌથી વધારે જુડવા બાળકો જન્મે છે.

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

41.) 52000 ટન સોનું આજે પણ જમીન ની નીચે છે જેની કિંમત 2 ટ્રિલિયન ડોલર (13,95,40,00,00,00,000.02 રૂપિયા તારીખ : 2-12-2018 પ્રમાણે) થાય.

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

42.) સાપ સતત 3 વર્ષ સુધી ઊંઘી સકે છે.

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

43.) બંગાળ બેંક એ ભારત ની સૌપ્રથમ બેંક છે જેમાં ચેક સિસ્ટમ ચાલુ કરવામાં આવ્યું હતું.

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

44.) એક વ્યક્તિ પોતાના જીવનમાં 6 વર્ષ સપના જોવા. માં કાઢી નાખતો હોય છે.

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

45.) દર 10 માંથી 1 મહિલા ને અને દર 100 માંથી 1 પુરુષ ને પિંપલ થાય છે.

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

46.) બ્લ્યુ વ્હેલ તેના મોઢા માં એટલું પાણી સંગ્રહ કરી શકે છે જેટલું એના પોતાના શરીર નું  વજન છે.

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

47.) જમ્મુ અને કાશ્મીર ની રાજધાની ગરમી ની ઋતુ માં શ્રી નગર અને ઠંડી ની ઋતુ માં જમ્મુ હોય છે.

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

48.) દરરોજ 30 મિનિટ નું વ્યાયામ તમને 10% વધુ સ્માર્ટ બનાવે છે.
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

49.) પૃથ્વી સૌરમંડળમાં એક એવો ગ્રહ છે જેમાં સંપૂર્ણ સૂર્યગ્રહણ થાય છે.

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

50.) સચિન તેંડુલકર દુનિયા નો પ્રથમ ખેલાડી છે જેને થર્ડ અમ્પાયર દ્વારા આઉટ આપવા માં આવ્યા છે.

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖ 
         
                                 Source : રોચક તથ્ય એપ 

આશા છે કે તમને નવી નવી વાતો જાણવા મળી હશે. કૉમેન્ટ કરી ને આપનો અભિપ્રાય જણાવશો. 

આભાર ??????