Destiny Part 1 books and stories free download online pdf in Gujarati

ડેસ્ટીની

           Hii dear all Matrubharti readers .This is my first story so i extremely hope you all like this and yours opinions and suggestions are very precious for me so ...hope you like this and I really need your support.....So Thank you and keep reading ...

                  કુન।લ અને ઝોય। બંને ન।નપણ થી જોડે જ મોટ। થયેલ। અને ખૂબજ સ।રી અને અતૂટ friendship ધર।વત। હત।.ઝોય। ન।મ ની જેમ જ મુસ્લીમ હતી જ્ય।રે કુન।લ હીંદુ.ઝોય। ન।નપણ થી જ ગંભીર અને તેન। થી તદન વિપરીત કુન।લ અેકદમ હસમુખ તથ। મસ્તીખોર.અેવુ ન હતુ કે ઝોય। મસ્તી જ ના  કરતી  હા તે પણ કુન।લ જોડે રહી ને થોડી તો શર।રતી થઈ જ ગઈ હતી પણ હ। તે એવું ક્ય।રેય ન કરતી જેન।થી તેને ઠપકો પડે.ઝોય। ન। પિત। એક successful business man હત। અને સ।થે honest પણ.જ્ય।રે કુન।લ ન। પિત। એક ખૂબ જ મોટી હોસ્પિટલ મ। એક મોટ। ડૉક્ટર હત। જેથી બંને બ।જુ પૈસ। ની કમી તો હતી જ નહીં .


          આ વ।ત ત્ય।ર ની છે જ્ય।રે ઝોય। 14 વષૅ ની અને કુન।લ 15 વષૅ નો હતો•બંને અેક વ।ર સ્કૂલ મ।થી જોડે પિકનિક મ। જ।ય છે જ્ય। ઝોય। એની friends જોડે હોય છે અને કુન।લ એન। friends જોડે•બંને પોત।ન। friends જોડે enjoy કરત। હત। અને પોત।ની રીતે ફરત। હત।•ઝોય। પહેલી જ વ।ર આવી રીતે એકલ। બહ।ર આવી હતી કારણકે તેના અબ્બૂ એ ક્ય।રેય તેને એકલી આવી રીતે બહ।ર જવ। જ નહોતી દીધી કારણકે તેન। અબ્બૂ તેન। મ।ટે ખૂબ જ protective હત। પરંતુ આ વખતે તેમને તેમની લાડલી ઝોય। ની ઝિદ સ।મે જૂકવુ પડ્યુ કારણકે ઝોય। એ કીધુ હતુ કે જો આ વખતે તેને પિકનિક નહી જવ।દે તો તે ક્ય।રેય તેન। અબ્બૂ જોડે વ।ત નહી કરે•તેથી ઝોય। ન। અબ્બૂ એ તેને પરવ।નગી આપી હતી અને જેન। લીધે ઝોય। ખૂબ જ ખુશ હતી પરંતુ ઝોય। એ વ।ત થી અજાણ હતી કે ઝોય। ન। અબ્બૂ પિકનિક ની આગલી રાતે જ તેમન। બંગલ। ની સ।મે ન। જ બંગલ। મ। રહેત। કુન।લ ને ઝોય। ની સ।થે રહેવ। નુ તથ। તેનુ ધ્ય।ન ર।ખવ। નુ કહી આવ્ય। હત।.

             ઝોય। તથ। બીજ। બધા જ હવે એકદમ પવૅત ની ચોટ પર પહોચે છે અને પોતપોત।ની રીતે કુદરત નો નઝારો મ।ણે છે•ઝોય। તેની ખ।સ સહેલી ને લઈ ને પવૅત ની બીજી બાજુ જાય છે એ વ।ત થી અજાણ કે એક ખતરો ત્ય। તેની રાહ જોઈ ને બેઠો છે.

            માહિ જે ઝોયા ની બેસ્ટ ફ્રેન્ડ હતી જેની જોડે ઝોયા પર્વત ની બીજી બાજુ ઉપર ગઈ હતી ફોટોગ્રાફી કરવા માટે .ઝોયા તેની રીતે ફોટોગ્રાફી કરવામાં વ્યસ્ત હતી અને કુણાલ તેના ફ્રેંડ્સ જોડે વ્યસ્ત હતો જેથી તેનું ધ્યાન ઝોયા ની તરફ ગયું જ નહોતું કે ઝોયા ક્યાં છે અને શું કરે છે .જયારે ઝોયા ને આ બાજુ પીક્સ ક્લિક કરવાની મજા પડી ગઈ હતી ઝોયા નું ધ્યાન જ નહોતું કે તેની આજુબાજુ કોઈ છે કે નહીં એવા માં અચાનક તેને પાછળ થી કોઈ એ ધક્કો માર્યો હોય તેવું લાગ્યું તેને અને તે એક ચીસ પાડી ને નીચે પડી ગઈ અને આ બાજુ તેને ધક્કો મારનાર પણ જતું રહ્યું ત્યાં થી બીજું કોઈ આવે અને જોઈ જાય એ પહેલા.

                 હવે આ બાજુ અચાનક કુનાલ ને યાદ આવે છે કે ઝોયા ને તો તે ભૂલી જ ગયો અને તે જે બાજુ તેના ક્લાસ ની અને ગ્રુપ ની છોકરીઓ હતી તે બાજુ ભાગે છે પણ તેને ક્યાંય ઝોયા દેખાતી નથી પણ માહી દેખાય છે અને તેને જઈને પૂછે છે કે ઝોયા ક્યાં ગઈ પણ માહી કહે છે કે તેને ઝોયા ને છેલ્લા ઘણા સમય થી નથી જોઈ હું અને ઝોયા સાથે જ પર્વત ની પેલી બાજુ ગયા હતા પીક્સ ક્લિક કરવા પરંતુ મને પાણી પીવાની તરસ લાગતા હું અહીં પાછી આવી ગઈ અને ઝોયા ઉપર જ રહી .

              કુન્નાલ ઝોયા ને શોધવા પર્વત ની બીજી બાજુ એ જાય છે અને હાંફળોફાંફળો ઝોયા ના નામ ની બૂમો પાડે છે "ઝોયા ........ઝોયા ઝોયા where r u??? ઝોયા can u hear me?? ઝોયા..... "પણ ઝોયા ત્યાં હોય તો સાંભળે ને!! 
             
                હવે ઝોયા આ બાજુ નીચે પડી ત્યારે તેને એક સૂકા ઝાડ ની લાકડી પકડી લીધી હતી જે હવે તેનાથી છૂટવાની તૈયારી માં જ હતી કારણકે ઝોયા ના નાજુક હાથ છોલાઈ ગયા હતા અને ખમ્ભા પણ દુખવા આવ્યા હતા છેલ્લી 15-20 મિનિટ થી પકડી ને  પણ ઝોયા ના ખુશનસીબ થી ઝોયા એ કુણાલ ની બૂમ સાંભળી અને તેને બૂમ પાડી "કુણાલ હું અહીંયા છું પ્લીઝ હેલ્પ મી ...."અને એ સાથે જ ઝાડ ની ડાલી તૂટી ગઈ પણ ઝોયા ને નીચે પડવા દે એ એનો બેસ્ટ ફ્રેન્ડ કુણાલ શાનો? ઝોયા તેનો હાથ છોડે એ પહેલા જ કુણાલ એ તેનો હાથ પકડી ઉપર ખેંચી લીધી અને ઝોયા તો ઉપર આવતા ની સાથે જ કુણાલ ને ભેટી ને ખુબ જ રડવા લાગી અને કહેવા લાગી કે" તું ના આવ્યો હોત તો મારુ શું થાત?....મારે પિકનિક માં ઝિદ કરીને આવું જ નહોતું જોઈતું ..."કુણાલ પ્રેમ થી તેના માથે હાથ મૂકી તેને શાંત પાડે છે અને તેના આંશુ લૂછે છે .

                  કુણાલ જોવે છે કે ઝોયા નું નેટ ની ફુલ સ્લીઝ નું બ્લેક tshirt પણ સ્લીવ્ઝ માંથી ફાટી ગયું હતું અને કોણી એ અને બીજે બધે પણ ખુબ છોલાઈ ગયું હતું અને તેમાંથી લોહી નીકળતું હતું ..કુણાલ ને આ જોઈ ને ખુબ જ guilty feel થાય છે કે જે ઝોયા ને ક્યારેય એક ખરોચ પણ આવી નહોતી એ ઝોયા ને અત્યારે તેની લાપરવાહી ના લીધે આટલું બધું વાગ્યું હતું અને જો હું સમયસર ના આવ્યો હોત તો તો ભગવાન જાણે શું અનર્થ થઇ જાત આજે ....અને હું ઝોયા ના અબ્બૂ ને આપેલું પ્રોમિસ પણ ના નિભાવી શક્યો ... 

                કુણાલ તેને પોતાના tshirt ઉપર પહેરેલો પોતાનો શર્ટ આપે છે અને પોતાના રૂમાલ થી પાટો બાંધી આપે છે ...કુણાલ ને પહેલી વાર આટલો કૅરિંગ જોઈ ને ઝોયા ના મન માં કુણાલ માટે સોફ્ટ કોર્નર થાય છે તેની આંખો માં કુણાલ માટે નો પ્રેમ સાફ દેખાય છે ...કુણાલ હવે તેને હાથ નો ટેકો આપી ને ઉભી કરીને નીચે લઇ જાય છે જ્યાં ઝોયા ની આવી કન્ડિશન જોઈ ને ટીચર્સ અને બધા ગભરાઈ જાય છે અને ઝોયા નીઆજુબાજુ વીંટળાઈ જાય છે પણ કુણાલ બધા ને ઈશારા થી ઝોયા ને કઈ જ ના પૂછવા નું કહી દે છે જેથી એ લોકો કઈ જ ના પૂછતાં ઝોયા નું ડ્રેસિંગ કરી દે છે અને તરત જ બધા નાસ્તો કરી ને પાછા ફરવાનું નક્કી કરે છે 

                આ બાજુ ઝોયા ના અબ્બૂ ને એક અજાણ્યા નંબર પર થી કોલ આવે છે અને કહે છે કે તારી લાડલી બેટી નો જનાઝો તૈયાર રાખજે કારણકે તેની લાશ આવતી જ હશે ...ઝોયા ના અબ્બૂ આ સાંભળી ને એક ધડકન ચુકી જાય છે અને સોફા માં ઢળી પડે છે આ જોઈ ઝોયા ની અમ્મી દોડીને આવે છ અને પૂછે છે કે શું થયું અચાનક અને કોનો કોલ હતો ...ઝોયા ના અબ્બુ તેની અમ્મી ને ફોન વિશે વાત કરે છે ઝોયા ની અમ્મી પણ આ સાંભળી ને ગભરાઈ જાય છે પણ ઝોયા ના અબ્બુ ને જાણવા દેતા નથી .ઝોયા ની અમ્મી ના કહેવાથી તેના અબ્બુ તેની સ્કૂલ ના ટીચર ને કોલ કરીને ઝોયા ના ખબર પૂછે છે ટીચર જણાવે છે કે ઝોયા નો પગ સ્લીપ થઇ જવાથી તે પડી ગઈ હતી અને તેને થોડુંઘણું છોલાઈ ગયું છે બાકી એકદમ ઠીકઠાક છે ચિંતા કરવાની જરૂર નથી અમે બસ બે કલાક માં આવીએ જ છીએ ..ઝોયા ના અમ્મી અબ્બુ ને આ સાંભળી ને શાંતિ થાય છે 

               ત્યાં ફરી થી એ જ નંબર પર થી કોલ આવે છે અને કહે છે કે આ વખતે તારી લાડલી બચી ગઈ પણ હવે બીજી વાર નહીં બચે જો તે મારી વાત ના માની તો .ઝોયા  ના અબ્બુ આ સાંભળી ને ઝોયા ના ચાચા જે પોલીસ હેડ ડીપાર્ટમેન્ટ માં હતા તેમને બધું કોલ કરીને જણાવે છે ....

          શું હતું આ રાઝ? કોને ઝોયા ને ધક્કો માર્યો હતો? અને શા માટે? કોણ હતું જે ઝોયા ના અબ્બુ ને વારેવારે ધમકી આપતું  હતું?અને શું માનવાનું કહેતું હતું? શું ઝોયા ના અબ્બુ તેની વાત માનસે ?શું ઝોયા અને કુણાલ નો પ્રેમ આગળ વધશે? શું થવાનું છે આગળ જાણવા માટે વાંચતા રહો Destiny 2...


Guys I just hope u enjoyed this so keep reading and  keep supporting me ...thank u all thank u once again...????????????❤❤❤

બીજા રસપ્રદ વિકલ્પો