Manni Bhavna vicharoni jyanti- Part1 books and stories free download online pdf in Gujarati

મન ની ભાવના વિચારોની જયંતી-ભાગ ૧

પીછાસ્ત્ર

એક પરી જેનું નામ વીરપરી જે આજથી ૬૦૦૦ વર્ષ પહેલા ની પૃથ્વી ની મનોદશા ન દર્શને આવી છે પરી આ સુંદર ચમકતાવસ્ત્રો પહેર્યા છે મોહિની જેવા ગળl માં મોતીઓ નો હાર પહેરેલા છે અને આ સુંદર વીરપરી ન હાથ માં પક્ષી ન પીંછા જેવું પીછાસ્ત્ર છે જે ચાંદી ના રંગ નું છે તેણી પૃથ્વી પર ફરતા ફરતાજંગલો ને પર કરી એક વીરાન સ્થળે આવી પહોંચી ત્યાં તેણે અંધકાર માં એક સર્પ જોયો સર્પ થી ડરીતેનાથી બચવા માંટે તેને પીછાસ્ત્ર તરફ ધ્યાન દોર્યુંપરંતુ પીછાસ્ત્ર તેના હાથ માં હતું નહિ આથી આમ તેમ ફાફા મારતી તેણી વિરાન જંગલ માં ભટકવા લાગી

પીછાસ્ત્ર એક કઠિયારા ના હાથ માં આવી ગયું તેણે આ વિચિત્ર વસ્તુ જોઈને સ્પર્શ કર્યો તેના સ્પર્શ માત્ર થીજ્પીછાસ્ત્ર નો પ્રકાશ દૂર થઇ ગયો, કઠિયારો તેને ઘરે લઇ ગયો,કઠિયારા ના હાથમાં આ વિચિત્ર વસ્તુ જોઈ તેની માંએ તેને પૂછ્યું આ વિચિત્ર વસ્તુ શું છે ? કઠિયારા એ કહ્યું “આ તો મને જંગલ માંથી મળ્યું છે જેના

થી હું પણ અજાણ છું “આ સમય દરમિયાન પીછાસ્ત્ર અચાનક પ્રકાશિત થયું આ પ્રકાશ ના કિરણો કઠિયારા ની ઘરડી માંની કમજોર આંખો સહન ન કરી શકી અને પોતાનો તેજ ગુમાવી બેઠી અને તેની માં અંધાપણl નો ભોગ બની આથી કઠિયારો પીછાસ્ત્ર ને પનોતી સમજવા લાગ્યો બીજા દિવસે સવારે તેણે ફરી પીછાસ્ર ને હાથ લગાડ્યો જેમ લજામણી ને સ્પર્શતાતે મુરજાય જાય તેમ તેમાંથી પ્રકાશ અદ્રશ્ય થઇ ગયો આ જોઈ ને તેને આમાં પ્રકાશ ક્યાંથી આવે છે તે જાણવાની ઈચ્છા થઇ કુહાડી તો તેનાપાસે હતી જ તે કુહાડી લાવ્યો તેનાથી પીછાસ્ત્ર પર ઘા કરવા લાગ્યો પણ પીછાસ્ત્ર પર કોઈ અસર થઇ નહિ આખરે થાકી ને તેણે આ પીછાસ્ત્ર નો રોજ રાત્રે અજવાળા માટે ઉપયોગ કરવાનું વિચાર્યું અને તેને એક પેટlરા માં બંધ કરી દીધું અને રોજ રાત્રે અજવાળા માટે ઉપયોગ કરવા લાગ્યો

અહિ વીરપરી એ વિચાર્યું મેં જ્યાં પ્રસ્થાન કર્યું હતું તેજ સ્થળે પાછુ જવું જોઈંએ ત્યાંથી જ શોધ કરવી જોઈંએ તેણી પાછી જંગલ તરફ વડી ત્યાં તેણે એક જગ્યા એ વૃક્ષ નડાળખાકાપેલા જોયા તેમજ વૃક્ષ ના થડ પણ કાપેલા જોયા તેણે ખાતરી થઇ કે અહિયાં કોઈ લાકડા કાપવા આવ્યું જ હશે અને તેણે જ મારું પીછાસ્ત્ર મળ્યું હશે આથી તેણી પ્રતીક્ષા કરતી ત્યાજ બેસી રહી સતત બે દિવસ વીત્યા પછી કઠિયારો આવ્યો ત્યાં પરી મૂર્છિત અવસ્થા માં પડી હતી કઠિયારા એ તેનેજો તેણે પોતાના પાણી માંથી થોડું પાણી પરી નમો પર છાટ્યું પરી હોશ માં આવી કઠિયારા ને જોનેતે ખુશ થઇ તેણે તરત જ કઠિયારાને પીછાસ્ત્ર વિષે પૂછ્યું આ સાંભળી કઠિયારા ના મુખ પર ચિંતા ની રેખાઓંઉભરાઈ ગઈ આથી પરી ને ખાતરી થઇ કે હોય ન હોય પણ પીછાસ્ત્રઆની પાસે જ છે પરી એ તેને અઢળક ધન આપવાની લાલચ આપી આથી કઠિયારા એ સત્ય કબુલ્યું અને તેની ગઈ ગુજરી કહી અને વિરપરી ને તેના ઘરે લઇ ગયો ત્યાં પરી તેની વૃદ્ધ અંધ માં ને જોકઠિયારા એ પીછાસ્ત્ર પરી આપી દીધું પરી એ ખુશ થઇ ને કઠિયારા ને ઘણું બધું ધન આપ્યું અને તેની માંતા ની આંખો પણ ઠીક કરી આપી કઠિયારો ઘણો ખુશ થઇ ગયો પરી પણ ખુશ થઇ ને પરીસ્તાન જવા નીકળી પડી .

વીરપરી ની સ્વર્ગ અને નરક માં મુસાફરી

પરિસ્તાન માં પહોંચી ત્યાં તેણે જોયું કે તેના પિતાજી તેમના આજ્ઞાકારી કર્મચારીઓ ને વિરપરી ને પૃથ્વી પર શોધવા જવા નો આદેશ આપી રહ્યા હતા આથી વિરપરી એવિચાર્યું “હું પૃથ્વી પર પાછી જતી રહીશ ,અને જ્યાં આ કર્મચારીઓ મને શોધવા આવશે તે જ સ્થળે જઈશ ,જેથી તેઓ મને પીતાજી પાસ લઇ જશે અને હું અનેક પ્રશ્નો અને કારણો ન સવાલ જવાબ થી બચી જઈશ “આમ વિચારી પરી રાત્રીના અંધકાર માં પૃથ્વી પર પાછી ફરી, પૃથ્વી પર તેણે એક અશાંત સ્થળે પ્રસ્થાન કર્યું અહી તેણે એક ભડભડ બરતી આગ જોઈ પરી ને લાગ્યું કે આ આગ ધીરે ધીરે આખા જંગલ માં પ્રશરી જશે આથી તેણે ઓલવી નાખવી જોઈંએ આથી પરીએ પીછાસ્ત્ર થી આગ ને શાંત કરી દીધી ,પરંતુ તે આગ સામાન્ય નહતી તે એક માનુષ્ય ની ચિતાહ હતી તેમાંથી લોહી ન આસું થી રડતો આત્મા નીકળ્યો તે આત્મા આગ માંથી નીકળી ને સામે પડેલા એક પથ્થર પર બેસી ગયો

પરી ને આ જોઈ ને આશ્ચર્ય લાગ્યું ,તે આત્મા ની પાસે ગઈ અને પૂછ્યું તમે કોણ છો ?તમે કેમ રડો છો?, હું તમારી મદદ કરીશ મને તમારી પરેશાની જણાવો આ સાંભળી આત્મા એ કહ્યું’ મને મુક્તિ જોઈએ છે’આ સમયે વીરપરી ઈ દૂર થી આવી રહેલા યમરાજ અને ચિત્રગુપ્ત ને જોયા તેણે લાગ્યું કે તેણે લેવા આવેલા કર્મચારીઓ તેણે શોધતા શોધતા અહી આવી પહોંચ્યા છે આથી વિરપરી એ પેલા આત્માની શાંતિ માટે પીછાસ્ત્ર નેઆજ્ઞા કરી કે આ આત્મા ને યોગ્ય સ્થળે પહોંચાડી દે આથી પીછાસ્ત્ર એ આત્મા ને,તેના કર્મો પ્રમાણે નરક માં પહોંચાડી દીધો અને આથી આત્મા ને લેવા આવી રહેલા યમરાજ અડધે થી પાછા ફર્યા વિરપરી તેમને પેલા કર્મચારીઓ સમજતી હતી આથી તેમનો પીછો કરવા લાગી તે બંને નરક માં જઈ રહ્યા હતા તેમની પાછળ પરી પણ નરક માં પહોંચી ગઈ યમરાજ નરક માં પહોચ્યા પછી થોડી વારે પરી ત્યાં પહોંચી તેણે જોઈ ને યમરાજા ને લાગ્યું કોઈ સ્વર્ગ ની અપ્સરા નરક ન દર્શને આવી છે આમ વિચારી નરક માં વિર્પરી નું સ્વાગત કરાયું અને ચિત્રગુપ્તે નરક ન દર્શન કરાવ્યા ત્યાં પરીએ અનેક દુઃખી આત્મા ઓ ને જોઈ ત્યાં દરેક ને જુદા જુદા દંડ અપાઈ રહ્યા હતા અહી પરી એ પેલો લોહી ના આંસુ એ રડતો આત્માને પણ જોયી આથી તેણે ચિત્રગુપ્ત ને પૂછ્યું ‘આને કેવા દુષ્કર્મો કર્યા છે ?ચિત્રગુપ્તે કહ્યું ‘આ આત્મા તેના જનમ માં એક કઠિયારો હતો તેણે તેના જીવન માં ઘણાબધા વૃક્ષો ની હત્યા કરી છે ‘વિરપરી આ જાણીને અચરજ થયું કે અતો તેજ કઠિયારા ની આત્મા છે જેની પસે થી તેણે પીછાસ્ત્ર મળ્યું હતું ‘

નરક ન દર્શન કર્યા પછી પરી બહાર આવી ત્યાં તેણે ઈન્દ્રદેવ ને જતા જોયા પરી ને જાણવા ની ઈચ્છા થઇ કે આ સાત સૂંઢ વાર હાથી પર કોણ જઈ રહ્યું છે આથી પરી તેમનો પીછો કરતી સ્વર્ગ માં પહોંચી ત્યાં ઇન્દ્ર રાજાને લાગ્યું કોઈ નવી આત્મા ને સ્વર્ગ માં સ્થાન મળ્યું છે આથી ઇન્દ્રરાજા એ પર્રીને પ્રવેશ આપ્યો અહી પરી બધા જલસા કરતા લોકો ને જોયા કોઈ ઉદાસ કે દુઃખી ન હતું બધા આનંદ કરી રહ્યા હતા કેટલાક તો અહિયાં પણ ભગવાન નું ભજન કરી રહ્યા હતા તેમજ સ્વર્ગ નું વાતાવરણ નરક કરતા વિપરીત અદભુત અને ખુશનુમા હતું પરી ને અહિયાં મજા આવી તેણે ખુબજ નવાઈ પણ લાગી.

ઈચ્છાધારી સાપો સાથે મુલાકાત

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED