અણધારી આફત-8 Yagnesh Choksi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અણધારી આફત-8

Part-8

મિટિંગ પૂરી થઈ અને બધા ડિનર કરી પોત પોતાના ઘરે જવા નીકળી ગયા હું હજુ ત્યાંજ બેઠો હતો. ત્યાં લગભગ કલાક પછી મને માયાના રૂમ માંથી અવાજ આવતો હતો. માયા કોઈ સાથ ફોન માં વાત કરતી હતી. એને કીધું જાણું પ્લીસ આપડે આજે માળિયે ઘણો સમય થઈ ગયો છે. મળ્યા વગર નઈ ચાલે ડાર્લિંગ. હે હું એક મીનીટ માટે તો ચોંકી ગયો કોણ છે જેને આ માયા ડાર્લિંગ કેછે અને મળવાની વાત કરે છે. થોડા સમય બાદ હોટલ માં ચહલ પહલ ઓછી થઈ ગઈ એટલે હું સ્વિમિંગ પુલ પાસે જઈને બેઠો જ્યાં થોડા વિદેશીઓ બેઠા હતા. એક એક વિદેશી નાર બે પીસ માં દેહ પ્રદશન કરી રહી હતી. હું એને જોતો હતો એક દમ સફેદ અને ગોળ મસાલદાર નિતમ્બ હતા એને રેડ કલર ની બ્રા અને પેન્ટી પેહરી હતી. બ્રા પણ એક જ નાની એવી દોરી ના આધાર પર હતી. અને મોટાભાગ ના એના વ્રક્ષસ્થળ બહારજ નીકળેલા હતા કદાચ એક ઝાટકો લાગે દોરી ને તો માનો ખજુરાહો ની મુરત થઈ જાય.

એ રૂપાળી કન્યા એના સાથી એવા એક ગોરા લાંબા ચોળા માણસ જોડે વાત કરી રહી હતી એના વાળ એટલા વિચિત્ર હતા કે પહેલા તો હું સમજી જ ના શક્યો કે આ કયું પ્રાણી હશે. પણ એના અવાજ પરથી એ પુરુષ છે. એ વાત ની મને જાણ થઈ મને વધારે તો ખબર ના પડી એમની ભાસ માં કઈ અજીબ લેન્ગવેજ માં વાત કરી રહયા હતા. પણ એ વાત નક્કી હતી કે એ લોકો વારંવાર ડ્રગ કે પાવડર ની વાત કરતા હતા અને બંને ઝગડી રહ્યા હતા. એટલે મારું ધ્યાન એમના તરફ જ હતું.

એવા માં એ લોકો ઉભા થઈને કાયક જઈ રહ્યા હતા હું પણ એક દમ સફાઈ થી અને કોઈનું ધ્યાન ના જાય એમ એમનો પીછો કરી રહ્યો હતો એ લોકો લિફ્ટ માં બેસી ને બેઝમેન્ટ માં માઈનસ બે પર ગયા હું પણ એક ની પાછળ બીજી લિફ્ટ માં માઇન્સ બે પર પહોંચ્યો. અને મેં ત્યાં પાર્ક કરેલી મોટી મોટી ગાડીઓ સિવાય કઈ દેખાયું નહીં જાણે ક્યાંય છું થઈ ગયા એલોકો કદાચ ગાયબ થઈ ગયા હશે. મને એક મેં કોઈ કાર માં બેસી ને બહાર નીકળી ગયા હશે પણ એને નીચે આવ્યા બાદ ક્યાં કોઈ કાર નો અવાજ આવેલો. મારા મગજ માં ચાલી રહ્યું હતું સાલા ભૂરિયાઓ ક્યાં ગાયબ થઈ ગયા.

એવા માં એક મોટી લાકસુરીયસ કાર આવીને ઉભી રહી હું થાંભલા પાછળ છુપાઈ ગયો. એમાંથી એક નવ યુવાન બહાર આવ્યો અને સીધો ચાલવા લાગ્યો એક એને એના કાંદા પર પેરેલા પટ્ટા જેવા કોઈ વસ્તુ થી દીવાલ ને ટચ કર્યો અને એક ખુફિયા દરવાજો ઓપેન થયો મારી આંખો તો ફાટી ગયી સાલું આવો ખુફિયા દરવાજો આઇયા હશે એવી કલ્પના પણ નહતી અને થોડા સમય પહેલાજ મેં ત્યાં તપાસ કરીતી. એ અંદર જતો રહ્યો અને મેં ત્યાં જઈને કાન માંડ્યો તો એક દમ ધીમો ધીમો અવાજ આવતો હતો કદાચ મ્યુઝિક હતું. કોઈ પાર્ટી ચાલી રહી હોય એવું લાગ્યું. એવા માં મારી નજર સી સી ટીવી કેમરા પર ગઈ મારો તો પસીનો છૂટી ગયો. અને મને થોડી હલચલ પણ લાગી એટલે હું સીધો સીડીઓ થી ભાગી અને ભૂલ માં ત્રણ માળ ચડી ગયો અને ત્યાં રહેલા એક દમ રોયલ રૂમો માંથી જે ખુલી જાય એમાં જવાનું નક્કી કર્યું. મને એક દરવાજો ખુલો મળ્યો અને હું સીધો અંદર ચાલ્યો ગયો.

મેં અંદર જઈને રૂમ અંદર થી બંધ કરી દીધો અને રૂમ માં નજર ફેરવી કોઈ દેખાયું નહીં મને લાગ્યું કે બાથરૂમ માં કોઈ નહીં રહ્યું છે. એટલે હું ત્યાં ખૂણા માં પડેલા સોફા પર એક દમ શાંતિ થી બેસી ગયો. મારી નજર રૂમ માં ફરી રહી હતી એક દમ ગોલ્ડન કલર નો રૂમ અને ઉપર એક દમ મહેલ જેવું ઝુમ્મર અને ચારો તરફ એની રોશની ફેંકી રહ્યું હતું. નીચે ઇટાલિયન માર્બલ અને ગાલીચા પર બ્રાન્ડેડ લાગી રહ્યા હતા. એવા માં બાથરૂમ ખુલવાનો અવાજ આવ્યો અને વિન્ડ ચીટર પહેરીને માયાજ નીકળી હતી. એની નજર મારા પર નહતી ગઈ પણ હું તો એનેજ જોઈ રહ્યો હતો.

એના વાળ ભીના હતા અને વાળ માંથી હલકા હલકા ટીપા પડી રહ્યા હતા. એ નાહીને બહાર આવી ત્યારે રૂમ માં એક અજીબ મદમસ્ત કરીદે આવી ખુશ્બૂ આવી રહી હતી. અને વાતાવરણ એક દમ માદક થઈ ગયું હતું. એની ખુશ્બૂ એ મને એક દમ ઉત્તેજિત કરી દીધો હતો. એવા માં એ વોર્ડ રૂમ માં મારે સામે રહેલા મોટા અરીસા સામે આવીને ઉભી રહી અને વિન્ડ ચીટર ની દોરી ખોલી નાખી અને એનું નિર્વસ્ત્ર બદન હવે મારી સામે હતું. એક દમ મુલાયમ કમર અને એના ખુલ્લા નીતંમ્બ તો આખું આભ ડોલાવી દે એવું હતું. હું એક દમ ઉત્તેજિત થઈ ગયો અને મોઠા માંથી સીઇઈઈઈ. . . . આ. . . . . . એવા ખબર નઈ અજીબ અવાજ આવી રહ્યા હતા. એમાં એ હું જે બાજુ બેઠેલો હતો એ બાજુ પલટી અને એ જે નજારો હતો મારી આંખો ના ડોળા તો જાણે લેન્સ બની ગયા હતા. એન વ્રક્ષસ્થળ તો જાણે એની પાતળી કમર ની શોભા વધારી રહ્યા હતા. એવામાં એની નજર મારા પર ગઈ અને એક દમ ચોંકી ગઈ અને એના મોઢા માંથી ચીસ નીકળી ગઈ અને હું ભાગી ને તરત એની પાસે ગયો અને એને નજીક પડેલા રૂમાલ થી એનું બદન ઢાંક્યું અને કીધું પ્લીસ આપ મને માફ કરીદો પણ હું અહીં તમારા માટે નથી આવેલો પ્લીસ તમે આવું કઈ ના સમજશો અને મેં એને મારો પીછો કોઈ કરતું હતું એમનાથી બચવા માટે આવેલો.

દેખાવ માં હું કોઈ કામદેવ થી કામ નહતો અને કસરત કરીને બનાવેલું એક દમ ખડતલ શરીરજાણે કોઈ હોલિવૂડ નો એક્ટર. કોલેજ માં ઘણી છોકરીઓ મારતી હતી મારા પર. પણ મને એ બધા માં ઓછો રસ. ના. . ના. . હું એક દમ પૂર્ણ પુરુષ છું. મને પણ સામાન્ય માણસ ની જેમ લાગણીઓ થાય છે. ઈત્તેજના થાય છે. પણ એ સમયે મારો પ્રેમ જાસૂસી હતો અને આજે પણ છે. માયા રૂમાલ થી એના શરીર ને ઢાંકવા નો પ્રયત્ન કરતી હતી. પણ એના સંગેમર જેવો દેહ મોટા ભાગ નો ખુલ્લો હતો. ભાલ ભલા રુસી મુનિઓ ની તપસ્યા ભંગ કરી દે એવી એ મોહિની હતી. તો એની સામે મારું તો શું?એ સમયે તો મારી નજર માયા પરથી હટતી નહતી. એવા માં માયા બોલો ચોક્સી સાહેબ ખાઈ જશો કે શું? ઈચ્છા તો થઈ ગઈ કે કાસ મોકો મળે તો ખાઈ જ જાઉં. . . .

એવા માં મને ભાન થયું કે હું કૂતરાની જેમ લાડ પડતો હતો માયા ને જોઈને એ માયા ને પણ ગમતું હતું. એ ધીમી ધીમી સ્માઈલ આપી રહી હતી. મને એની સ્માઈલ ગમવા લાગી. એને મને સોફા પર બેસવા માટે કીધું અને એ અંદર ના રૂમ માં જઈને કપડાં પહેરવા ગઈ. થોડીવાર માં એ કપડાં પહેરીને બહાર આવી મારી નજર એના પર સ્થિર થઈ ગઈ. એને એક દમ ટ્રાન્સપેરન્ટ બ્લુ કલર ની કોઈ જેવું કૈક પહેર્યું હતું અને મને એની નીચે ના બધા અંતર વસ્ત્રો એમ દમ સાફ દેખાતા હતા. અમે લોકો વાતો માં વળગી ગયા એવા માં અચાનક માયા એ મને એની બાહોપાશ માં લઈલીધો અને મારા હોઠ પર રક દમ તસતસતું ચુમ્મન કરી દીધી. રૂમ માં એર કંડીશનર ની ઠંડક હોવા છતાં વાતાવરણ ગરમ થઈ ગયું. હવે હું મારી જાત પર કાબુ રાખી શકું એવું નહતું એટલે મેં પણ એને એક તસતસતું ચુંબમાં આપ્યું અને મારા હાથ એની કમર પર ફરી રહ્યા હતા.