પ્રેમ અમાસ - ૧. yashvant shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ અમાસ - ૧.

‘हम तेरे बीन अब रह नही शकते

तेरे बीना क्या वजुद मेरा...’

રજની એ આવી આવી સ્વગત મનમાં બોલતી બોલતી રસોઈમાંથી હાથ નેપકીનથી લુછતી લુછતી પોતાનો મોબાઇલ લેવા દોડી… મોબાઇલમા પુનમના ફોનની રીંગટોન આ જ ગોઠવેલ તેથી રીંગ વાગતા જ ફોન પુનમનો જ છે સમજી ગઇ. તેથી ફોન ઉપાડતા જ હાય સ્વીટહાર્ટ ? કેમ અત્યારે યાદ કરી..? આજે તો ફ્રાઇડે છે...ઓફિસમા છુટ્ટી મળી ગઇ કે શું ...? સામે છેડેથી .....ના .... ના.... રજની .... આજે રાત્રે જ .....કેટલા દિવસ માટે ...? ના...ના, ડીયર… આ વીકમા તો નહિ જ… હુ તને નહીં જવા દઉ.… Ok. ઘરે આવ પછી વાત....બાય...

પુનમ રજની બન્ને પતિ-પત્ની કમ પ્રેમી પ્રેમિકા વધારે હતાં. કારણ બન્ને કોલેજમાં સાથે જ હતા. બન્ને એક મધ્યમવર્ગીય પરિવારમાથી આવેલ સાથે ભણેલ. ભણતા હતા ત્યારે સામાન્ય મૈત્રી હતી. પછી અમાસ અને ચાંદની પણ તેમની સાથે જોડાયા...ચારેય જણાની મૈત્રી એટલી ગાઢ બની ગયેલ કે ચારેય હમેંશા સાથે જ રહેતા. આ ચારની ચોકડીને લોકો ચંડાળ ચોકડી ને બદલે (પ્રણય ચતુષ્કોણ ) પ્રેમ ચોકડી કહેતા.

કોલેજ પુ્રી થયાં બાદ સૌ પોત પોતાના વ્યવસાયમા લાગી ગયા. પુનમને એક જાણીતી કંપનીમા સેલ્સએજ્યુકેટીવ તરીકે જોબ મળી ગઇ. અમાસ બિલ્ડીંગ કન્સ્ટ્રક્શન લાઇનમા ગયો. રજનીએ પ્રાઇવેટ કું.મા સેલ્સમેન તરીકે જોબ મળેલ અને ચાંદની ટુર એન્ડ ટ્રાવેલર્સ કું.મા જોબ પર લાગી ગઇ. સમયજતા પુનમ અને રજનીના તો પરિવારની સંમતિથી લગ્ન થઈ ગયા તેથી બન્ને પ્રેમી પ્રેમિકામાથી પતિ પત્ની બની ગયા પરંતુ ચાંદનીના પરિવારજનો તેના લગ્ન અમાસ સાથે કરવા સંમત ન થયા કારણ બન્નેની જ્ઞાતી અને આર્થિક અસમાનતા હોવાથી બન્નેના લગ્ન ન થયાં. અને ચાંદનીના લગ્ન તેમની જ જ્ઞાતીના એક અન્ય યુવક સાથે થતા તે બીજા શહેરમાં જતી રહી. હવે માત્ર અમાસ રજની અને પુનમ ત્રણ જણા જ એક શહેરમાં જ હોવાથી નિયમિત સાથે મળતાં રહેતા હતા.

ત્રણેય વચ્ચે હજુ પણ કોલેજ કાળમા હતી તેવી જ મૈત્રી હતી. મહિનામાં એકાદ બે વખત તો ત્રણેય સાથે હોટેલમાં જમવા કે મુવિ જોવા અવશ્ય જતા. પુનમ અને રજની બન્નેનો સંસારમાં લગ્નના ચારેક વર્ષ વીતી ગયાં હતા છતા હજુ કોઇ સંતાનનુ આગમન થયુ ન હતું. તેથી જાણે લગ્ન સંસાર કે કોલેજ લાઇફની મૈત્રી પ્રેમમા જાજો તફાવત નહિ આવેલ. બન્ને વચ્ચે પતિ પત્ની કરતા વધારે પ્રેમી પ્રેમિકા જેવાં સંબંધ વધારે હતો. પુનમને કંપનીમાંથી ઘણી વાર આઠ દસ દિવસ માટે ટુરમા જવું પડતુ. આજે પણ તેને આવતી કાલથી દસ દિવસ માટે ટુરમા જવાનું આવેલ તેથી રજની ને તેની તૈયારી કરી રાખવાનુ કહેવા ફોન કરેલ. રજની આછા ગુસ્સા સાથે પુનમના જવાની તૈયારી કરવા લાગી.

સાંજ પડતા ઓફિસથી પુનમ ઘરે આવ્યો. આવતાં જ તેણે રજનીને પોતાની બાહોમા લઇ ચુંબનોથી નવરાવી દીધી. રજની… રજની ડાર્લિંગ આજે હુ બહુ જ ખુશ છુ. આજે ઓફિસમા બોસે મારા કામથી પ્રભાવિત થઈ ખુબ વખાણ કર્યા અને જો આ વખતે હુ કંપનીની પ્રોડક્ટના સેલ્સ ફીગર ટાર્ગેટ એચીવ કરી લઇસ તો મારું પ્રમોશન પાકુ છે. મને વિશ્વાસ છે કે આ વખતની ટુરથી મારો ટાર્ગેટ જરૂર પુરો થસે. પતિની પ્રગતિમા કઇ પત્ની ખુશ ન થાય. રજની પણ પુનમની પ્રગતિની વાત સાંભળતા જ પોતાની બધી શીકાયત ભુલી ગઇ અને પુનમના જવાનો સામાન પેકિંગ તૈયારી કરવા લાગી. વહેલી સવારે જ પુનમને બહારગામ જવા નીકળી જવાનુ હોય બન્ને જલદી જલદી તૈયારી પુરી કરી સુઇ ગયાં. સવાર પડતાં જ આકાશે એક મીઠું ચુંબન લઇ વિદાય લીધી.

પુનમના ગયાં પછી રજની કયાયસુધી તેના વિચારમાં ને વિચારમા જ ખોવાઈ ગઇ અને ફરી કયારે આંખ મિચાઇ ગઇ તેની ખબર જ ના રહી. શનિવારનો આખો દિવસ તેણે પુનમના વિચાર અને ભાવિજીવનના સ્વપ્ન જોવામાં જ વીતાવિ દીધો. રવિવારે તો બન્નેએ સાંજના મુવિ જોવાનું અને હોટેલમા જમવાનુ અમાસ સાથે નક્કી કરેલ. તે માટે અમાસે ઓનલાઇન ત્રણેયની ટિકિટનુ બુકીંગ પણ કરાવી દિધેલ. તે તો પોતે ભુલી જ ગયેલ. રવિવાર રજાનો દિવસ રજની માટે પુનમ વગર એકદમ બોરીંગ બની ગયો. આખો દિવસ આમતેમ મેગેઝીન છાપા વાંચી ટી.વી. જોઇને બપોરે જરા આડી પડી ને આખ મિચાઇ ગઈ. ૪.૦૦ વાગતા જ ટીગ...ટોંગ....ટીંગ...ટોંગ..ડોરબેલ વાગી. ડોરબેલનો અવાજ સાંભળી સફાળી જાગી જઇ પોતાના કપડા સરખા કરતી દરવાજો ઉઘાડે છે. દરવાજો ઉઘાડતા જ સામે અમાસ દેખાય છે. અરે અમાસ તું ?..કોલેજથી બધા સાથે હોવાથી બન્ને વચ્ચે તુ તા જેવો જ સંબંધ હતો ભાઇ કે તમે જેવાં માનવાચક સંબોધનનો વ્યવહાર ન હતો .લગ્ન થઈ ગયા તો શું થયું આપણે તો એ જ છીયેને બદલાય થોડું જવાનું એમ ત્રણેય જણ માનતા અને તેથી મિત્રની જેમ જ એકબીજાને સંબોધતા ટ્રીટ કરતાં. ઘરમાં પ્રવેશતાં જ અરે તમે લોકો તૈયાર નથી થયાં. ‌પુનમ કયા છે..? બહાર નથી જવાનું ? અંદર આવતાં જ પ્રશ્નોની જડી વરસાવી દીધી. અમાસ સોફા પર પગ લંબાવીને બેઠો. રજની એ પાણી આપતા પુનમ તો ટુર પર ગયો છે અને પોતે એકલીજ છે ને કયારની બોર થાય છે તે બધું જણાવ્યું. હવે હુ નથી આવતી બહાર. તારે જવુ હોય તો જઇ આવ આમ પણ મને મુડ નથી.

અમાસે થોડી વાર વિચારીને કહ્યું એ ભાયનુ તો એવુ જ એ ભલો ને એની નોકરી ભલી. પણ તુ આમ એકલી અહીં રહિ બોર થા એનો શું મતલબ ? ચાલ આપણે બન્ને જઇ આવીયે. બહાર નીકળીસ તો થોડો ચેઇન્જ મળશે અને તને પણ ગમસે. થોડી આનાકાની પછી રજની અમાસ સાથે જવા રાજી થઈ ગઇ. રજની બહાર જવા તૈયાર થવા લાગી. અમાસ છાપુ વાંચવાના ડોળ સાથે રજનીને તૈયાર થતા નિહાળી રહ્યો. પોતાના લગ્ન નહિ થયેલ..પરંતુ ધંધામાં સારો સેટ થઈ ગયેલ. કંસ્ટ્રકશન લાઇનમા મહિનામાં એકાદ સોદો થાય તોય સામાન્ય માણસ ચાર છ માસમા ન કમાઇ શકે તેટલી કમાણી થઈ જાય અને પછી છુટા ને છુટા. મહેનત કરતાં વધારે કમાણી થાય. અને આખો દિવસ જે માણસ ફ્રી રહે તે માણસ એને ગમે તેમ પૈસા વાપરે અને તેનાથી મોજસોખ કરે. અમાસને પણ એવુ જ હતું. બેફામ આવક સમયની ફુરસદ ને લીધે તે પોતાના શોખ જે લગ્ન ન થવાથી અધુરા રહેતા તે પુરા કરતો. રજની સાથે પહેલેથી જ મિત્રતા હતી પરંતુ મિત્ર પુનમ સાથે લગ્ન થઈ જવાથી તેણે તેને બુરી નઝરથી નહોતો જોતો. પરંતુ યુવાની અને એકાંત અને વિજાતીય પાત્ર સાથે રહે તો મન બદલતા વાર ન જ લાગે .રજની જેમ જેમ તૈયાર થતી ગઇ તેમ તેનુ મન એ તરફ ભટકવા લાગ્યું. આ બાજુ રજની બેખબર પોતાની રીતે સુંદર તૈયાર થઈને અમાસની સાથે કારમા બેસીને નીકળી ગઇ. પોતાની બાજુમાં જ મધમધમતો રુપસાગર હતો અને પોતે ઘણાં સમયથી પ્યાસો હતો. તેનું મન હવે રજની ને કેમ ભોગવવી તે વિચારવા લાગ્યું. બન્ને એ સાથે મુવિ જોયું પણ અમાસે તો માત્ર રજની ને જ જોયેલ. ત્રણ ત્રણ કલાક યુવાન સ્ત્રી પોતાની પાસે એ પણ અંધકારમા હોય અને પોતે ઘણાં સમયથી સ્ત્રી સુખથી વંચિત હોય પછી કયો પુરુષ સજ્જનતા રાખી શકે. તેનુ મગજ પણ સેતાની પ્લાન બનાવા લાગ્યું .પિક્ચર પુરુ થયું. બન્ને બહાર આવ્યાં. પરંતુ બહાર વરસાદ જોરમા આવીરહ્યો હતો. વરસાદે જ જાણે અમાસનુ કામ આસાન કરી દીધું. બન્ને અમાસની કારમા મુવિ જોઇને પરત ફરી રહ્યાં હતા કાર ફુલ સ્પીડમા જઇ રહી હતી. અચાનક કાર ડચકા ખાતી ઊભી રહી ગઇ. રજનીએ પુછ્યું શું થયુ. ખબર નહી, અમાસે કાર ચાલુ કરવા પ્રયત્ન કર્યા પરંતુ કાર ચાલુ ના થઈ. અમાસ ચાલુ વરસાદમા બહાર આવી બોનેટ ખોલી ચેક કર્યું. ફરી ટ્રાય કરી પણ કાર શરુ ન થઈ. અંતે કંટાળીને રજનીને કહ્યું ચાલ લાગે છે આજે કાર શરુ નહી થાય આપણે મારું ઘર નજીક છે ત્યાં જતા રહિયે ડ્રાઇવર આવી કાર લઇ જસે. બન્ને બહાર આવી ઝડપથી અમાસના ઘર તરફ ચાલવા લાગ્યા. પરંતુ અચાનક વરસાદ જોરમા પડવા લાગ્યો અને ઘર નજીક હોવા છતાં ઘરે પહોચતા પહોચતા બન્ને સંપૂર્ણ પલળી ગયા. ઘરે પહોચતા જ અમાસે પૂર્વ યોજના મુજબ ઘરના નોકર કમ ડ્રાઇવરને પોતાની કાર લેવા મોકલી દીધો. હમણા કાર રિપેરિંગ કરી ડ્રાઇવર લઇ આવસે ત્યાં સુધી આપણે અહિ રહેવું પડશે. બન્નેનુ શરીર વરસાદના પાણીથી તરબતર હતુ. અમાસ રજનીના વરસાદમા ભીંજાયેલ વસ્ત્રોમા ઉભરી આવતા યોવનને ત્રાસી નજરે નીહાળી રહ્યો. ઘરમા આવતાં જ તે રજનીની સામેજ કપડા ચેઇન્જ કરવા લાગ્યો. રજની એક બાજુમાં ઉભી રહી શું કરવું વિચારતી રહી. ભી્જાયેલ શરીર અને ઠંડા પવનને લીધે તે કંપી રહી હતી. અમાસે તેને ધ્રુજતા જોઇને કહ્યું sorry. તને ચેઇન્જ કરવા મારા ઘરમા કશુ નથી. રજની ઇટસ ઓકે. પણ ઠંડીથી બચવા કઇંક તો કરવું પડશે. તેણે પોતાનો ઓવરકોટ તેને ઓઢાડી દિધો. પરંતુ અંદરથી સંપૂર્ણ પલળેલ ભીના કપડાંને લીધે રજનીની ઠંડી દુર ન થઈ.

આખરે અમાસે કબાટમાથી વ્હીસ્કીની બોટલ કાઢી બે પેગ બનાવી એક પોતે લીધો ને બીજો રજની ને આપ્યો. રજનીએ કોઇ દિવસ શરાબ નહી પીધેલ તેથી આનાકાની કરતી રહી પણ આનાથી કશું ના થાય ઠંડીમા સારું લાગસે કહી અમાસે તેને પીવડાવી જ દીધી. શરાબનો ઘુટ ગળાનીચે ઉતરતાં જ રજનીને કઇ અલગજ ફીલ થવા લાગ્યું. જાણે તે બીજી દુનિયામાં જ પહોંચી ગઇ. શરાબ સાથે સાથે પુનમે ભેળવેલ બેહોશીની દવા ધીરે ધીરે રજનીના મસ્તક પર સવાર થવા લાગી. એક જોરદાર વિજળીનો કડાકો થયો ને રજની ડરથી અમાસને વળગી ગઇ. પછી તો અમાસે ધાર્યું હતું તે જ થયું. બે જવાન શરીર.. રાત્રિ નો માહોલ...શરાબ નો નશો ..બહાર વરસાદ જોરદાર વરસી રહ્યો હતો અને અંદર અમાસ. આખરે પુનમની રજની અમાસના અંધકાર મા ખોવાઈ ગઇ.