અહીં "સાથીદારનો મેળાપ"નું સંક્ષિપ્ત સારાંશ છે: એડગર અને તેની ટીમ દુશ્મનો સામે જંગલમાં લડાઈ કરી રહ્યા હતા. લેખક એક પત્થરની પાછળ છુપાયો હતો, જ્યારે પ્રોફેસર બેન અને અન્ય સાથીઓ પણ ગોળીઓ છોડી રહ્યા હતા. લારા, જેની ચિંતા હતી, પણ પિતાને મદદ કરી રહી હતી. એડગરને સાથીઓને ભાગવા માટે સૂચના આપતા એક ગોળી તેના બાજુમાંથી પસાર થઈ ગઈ, પરંતુ તેણે શાંતિ રાખીને દુશ્મનોને હુમલો કર્યો સ્પેક્ટર્નનો ખજાનો - ૧૩ Param Desai દ્વારા ગુજરાતી સાહસિક વાર્તા 51.2k 3.6k Downloads 9.3k Views Writen by Param Desai Category સાહસિક વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન મને લારાની ચિંતા થઈ. પણ એ તરફ નજર ઘુમાવ્યા વગર મારે મિત્રો સાથે ભાગવું પડ્યું. હજુ પણ ગોળીબારના અવાજો વાતાવરણમાં ગુંજતા હતા. આ તરફનું જંગલ તો વધુ ખતરનાક હતું. નાના ઝાડી-ઝાંખરાનું સ્થાન હવે મસમોટા વૃક્ષોએ લઈ લીધું હતું. જમીન પણ ઊંચી-નીચી થઈ ગઈ હતી જેને કારણે દોડવાનું મુશ્કેલ પડતું હતું. જંગલી વનસ્પતિઓ એટલી બધી વધી ગઈ હતી કે એમાં પગ ફસાતાં જ પડી જવાય, એટલે અમે કાળજી રાખતાં ચાલતાં હતાં. આ તરફની જમીનમાં ક્યાંક છીછરા ખાડા થઈ પડ્યા હતા તો ક્યાંક વૃક્ષોની ડાળીઓ થડના નીચેના ભાગમાંથી નીકળીને સામેના વૃક્ષોના થડ સાથે ગૂંચવાયેલી હતી જેને કારણે ચાલવામાં તકલીફ પડતી હતી. Novels સ્પેક્ટર્નનો ખજાનો પણ...ખરેખર અમારે અહીં આવવા જેવું નહોતું. હવેની થોડી જ પળોમાં અમારા જીવનમાં એક તોફાન શરૂ થવા જઈ રહ્યું હતું. એક રોમાંચક તોફાન ! પરંતુ મને કે મારા મિત્ર... More Likes This સત્ય ના સેતુ - 3 દ્વારા Sanjay Sheth કૈલાસના રહસ્યો: એક રોમાંચક સફર - 1 દ્વારા Hardik Galiya રૉય - ધ પ્રિન્સ ઓફ હિઝ ઑવ્ન ફૅટ - 4 દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" ધ હાર્ટ ઑફ ધ જંગલ (જંગલનું હૃદય). દ્વારા Vijay રહસ્યમય દુનિયા - 1 દ્વારા JIGAR RAMAVAT પુષ્પા દ્વારા JIGAR RAMAVAT ડુ નોટ લવ અ પ્રિન્સ! નેવર એવર! - 1 દ્વારા komal બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા